Abp asmita‘હું તો બોલીશ‘કાર્યક્રમમાં મારા પર થયેલ જીવલેણ હુમલા બાદ થયેલ બનાવટી એફ.આઈ.આર.નું એનાલિસિસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2022
  • સમગ્ર ઘટનાનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો:
    • સમગ્ર ઘટનાક્રમ; મેહુલ ...
    મારુ લાઈવ ચાલુ હતું અને હુમલો થયા બાદ તુરંત જ સરથાણા પોલીસ સ્ટેશન ચાલુ લાઈવમાં ગયેલ અને ત્યાં ફરિયાદ આપેલા ને ત્યારબાદ સ્વિમેર હોસ્પિટલમાં એડમિટ થયેલ છે તે દરમિયાન આ બેઈમાનો ભ્રષ્ટાચારીઓને હપ્તાખોરિયો જે લાઈવમાં યુનિફોર્મ વગર દેખાય છે હપ્તા લેતા દેખાઈ છે એ લોકો યુનિફોર્મ પહેરી પોતાના કપડા જાતે જ ફાડી નાખી અને સરથાણા પોલીસ સ્ટેશન જાય છે અને મારી સામે એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ દાખલ કરે છે..
    દેખીતી રીતે જ જે ફરિયાદ ખોટી બનાવટી દેખાય છે એ એટ્રોસિટીની ફરિયાદ સીધી જ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આ છે બેઈમાનોની જમાત નું મહાન કાર્ય..
    સરથાણા ના પીઆઇ ગુર્જર ને મારે જણાવવાનું કે મેહુલ બોઘરા ને ખંડણીની બેઈમાની આવકની જરૂર નથી. બેઈમાની ની આવકની જરૂર દારૂના અડ્ડાઓમાંથી હપ્તાહ લઈને, છોકરીઓની છેડતીની ફરિયાદ ના લઈ, બાળકીઓની POCSO ફરિયાદ ના લઇ સમાધાન કરાવવા વાળા, ફરિયાદોમાં પૈસા ખાઈ લે એમને જરૂર પડે બીજી વાત માત્ર સારા સારા ભાષણો કરવાથી કોઈ વ્યક્તિ ઈમાનદાર થઈ જતો નથી; સારા કામથી અને ઈમાનદારીથી એની મહાનતા વધે છે.
    એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
    t.me/advmehulboghara
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.gl/UzfZL4RoJM7tt...
    #advmehulboghara
    #SuratPolice
    #surat
    #gujarat
    #police
    #gujaratpolice

ความคิดเห็น • 1.1K

  • @jaydeepprajapati9521
    @jaydeepprajapati9521 ปีที่แล้ว +231

    મેહુલ ભાઈ ગુજરાત ની જનતા તમારી સાથે છે.
    એબીપી અસમીતા નો ખુબ ખુબ આભાર.
    તમે સત્ય ને સાથ આપો છો માટે 👍
    🇮🇳જય હિન્દ 🇮🇳

  • @dhavalbhudev3258
    @dhavalbhudev3258 ปีที่แล้ว +224

    Full Support Mehul Sir ❤️👍
    Jay Hind Jay Bharat 🇮🇳

  • @fahadkhantrading
    @fahadkhantrading ปีที่แล้ว +295

    આખું તંત્ર ભ્રષ્ટ છે... મેહુલ ભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાઓ... 😢😢😢

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv ปีที่แล้ว +438

    મારી ભોળી જનતાને મારો સંદેશો છે કે આપણે બધા મેહુલભાઈને સપોર્ટ કરીએ અને કરતા રહીશું જય હિન્દ જય સંવિધાન

    • @RAMESHTHAKOR-bu2lw
      @RAMESHTHAKOR-bu2lw ปีที่แล้ว +5

      જરૂર કરવો જોઈએ

    • @deepakbestvlogs7881
      @deepakbestvlogs7881 ปีที่แล้ว +3

      Ok

    • @khalilshaikh2645
      @khalilshaikh2645 ปีที่แล้ว +1

      Ok

    • @ManojParmar-nb4wv
      @ManojParmar-nb4wv ปีที่แล้ว

      જેને પણ મેસેજ કર્યા છે જેને પણ લાઈક કરી છે તેને બધાને થેન્ક્યુ બસ આ સપોર્ટ થી આપણે ભ્રષ્ટાચારને દૂર કરીએ અને મેહુલભાઈ જેવાને સપોર્ટ કરીએ

    • @1_raj_thakor_143
      @1_raj_thakor_143 ปีที่แล้ว +2

      Saras 👍

  • @VijayVanzaraOfficial
    @VijayVanzaraOfficial ปีที่แล้ว +45

    મેહુલ ભાઇ તમે હિંમત નઈ હારતા હમે તમારી સાથે છે..👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @miteshshah8816
    @miteshshah8816 ปีที่แล้ว +52

    ભ્રષ્ટ શાસક અને ભ્રષ્ટ શાસન પરીવર્તન સંસાર નો નિયમ મેહુલ ભાઈ જલ્દી થી સ્વસ્થ થાય એ જ પ્રાથના

  • @herryhathiya2721
    @herryhathiya2721 ปีที่แล้ว +63

    Salute Mehul bhai 🙏🏻🔥

  • @hanifbhaikureshi8131
    @hanifbhaikureshi8131 ปีที่แล้ว +15

    વાહ શેર આને કહેવાય સત્ય ના માટે ઝુકેગા નહીં સાચો પત્રકાર તમને લાખો સલામ

  • @Jaykumar789RAJA
    @Jaykumar789RAJA ปีที่แล้ว +97

    મેહુલ ભાઈ હિંમત ના હારતા અમે તમારી સાથે છે કોઈ પણ જાતની જરૂર પડે તો અમને કેજો અમે કરીશું

  • @visalagharavlogs
    @visalagharavlogs ปีที่แล้ว +26

    મેહુલ ભાઈ ફુલ સપોર્ટ

  • @bharatravan6243
    @bharatravan6243 ปีที่แล้ว +16

    સાચી વાત કેહવા બદલ મીડિયા નો ખૂબ ખૂબ આભાર

  • @meettank9211
    @meettank9211 ปีที่แล้ว +31

    Full support for surat public mehul bhai

  • @gelkumarrathod7660
    @gelkumarrathod7660 ปีที่แล้ว +27

    ખોટું ને છુપાવા માટે કઈ ક ખોટું કરવું પડે તોય ખોટું એ તો ખોટું જ છેઃ સત્ય ની જીત થશે 🚩🙏🙏🚩

  • @vishalhalpati6861
    @vishalhalpati6861 ปีที่แล้ว +23

    Thank you abp ashmita ❤️ support to mehul bhai

  • @khansolanki1837
    @khansolanki1837 ปีที่แล้ว +26

    ખોટી ફરિયાદ છે ..... મેહુલ ભાઈ જે ખોટી ફરિયાદ લખી તેના વિરુદ્ધ કાર્ય વાહી કરો....🙏🙏🙏🙏🙏

  • @hirabhaisolanki7823
    @hirabhaisolanki7823 ปีที่แล้ว +52

    ખોટી ફરિયાદ દાખલ કરવા બદલ પોલીસ સ્ટેશન ઉપર કાયદેસરની કાર્યવાહી કરો

  • @valviankit8159
    @valviankit8159 ปีที่แล้ว +14

    આખુ તંત્ર ભ્રષ્ટ છે..

  • @newstoday4936
    @newstoday4936 ปีที่แล้ว +25

    મેહુલ ભાઈ ને જોઇને પોલીસ વાળા ની ફાટી જાય છે એટલે મારામારી કરે છે

    • @bhaveshninamabhavesh2694
      @bhaveshninamabhavesh2694 ปีที่แล้ว +2

      Sachi vat chhe bhai

    • @Xyz17089
      @Xyz17089 ปีที่แล้ว

      Have mehul bhai ni faati gai

    • @user-sj6fs5bh6t
      @user-sj6fs5bh6t ปีที่แล้ว

      @@Xyz17089 🤣🤣

    • @vasavaajay1198
      @vasavaajay1198 ปีที่แล้ว

      @@user-sj6fs5bh6t Aa kay hasvani vaat nathi khotu thayu 6 teno sath na aapo...Bharvad etle avu nay ke game e kayru hoy teno sath aapo kal tame to tamari ben ke chokari sathe balatkar thayo hoy tyre pan sath aapso???

    • @user-sj6fs5bh6t
      @user-sj6fs5bh6t ปีที่แล้ว

      @@vasavaajay1198 Oyy bhai Ame tane Keva nathi aavta ke tu aay barabr

  • @kiranrana9069
    @kiranrana9069 ปีที่แล้ว +21

    Surat Police હાય હાય....કાયમી બરતરફ કરો ....સાજન ભરવાડ ને... શરમ કરો સંઘવી શરમ....

  • @shaileshchauhan2852
    @shaileshchauhan2852 ปีที่แล้ว +8

    મેહુલ ભાઈ ને માતાજી જલ્દીથી સારા કરિદેય તેવી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻 i support મેહુલ બોઘરા

  • @VipulKumar-oh8mx
    @VipulKumar-oh8mx ปีที่แล้ว +12

    जय हिन्द जय श्री राम
    ज्यारे वकील पर हमलो खुले आम थायी सके
    तो अमरा जेवा आम पब्लिस नु सु थायी,मेहुल भाई अमे बधा तमारा साथे चे जय सविधान

  • @prajapatijigarjigar9628
    @prajapatijigarjigar9628 ปีที่แล้ว +12

    100 સલામ તમારી હિમ્મત નેં..... તમે સીધા કોર્ટ ના દરવાજે જાઓ , આશા રાખીયે કે તમને ન્યાય ત્યાં મળશે 🙏

  • @paresh_official_king_1432
    @paresh_official_king_1432 ปีที่แล้ว +12

    મેહુલભાઇ ગુજરાત ની જનતા તમારી સાથે જ છે...... Jay hind Jay bharat

  • @valviankit8159
    @valviankit8159 ปีที่แล้ว +18

    સાહેબ અમે તમારી સાથે છીએ.. ⭐️✨️

  • @mayurstyle_5020
    @mayurstyle_5020 ปีที่แล้ว +28

    King off mehul bhai❤❤❤❤❤❤❤😍

  • @vikramrajgor1197
    @vikramrajgor1197 ปีที่แล้ว +9

    મેહુલભાઈ બોઘરા અને ફૂલ સપોર્ટ છે એબીપી અસ્મિતા અસ્મિતા ન્યુઝ ચેનલ ને લાખ લાખ અભિનંદન રોનકભાઈ પટેલને ધન્યવાદ

  • @jarahatkese3032
    @jarahatkese3032 ปีที่แล้ว +16

    કોણ ખરૂં છે એ મહત્વનું નથી, પરંતુ શું ખરૂં છે એ મહત્વનું છે.

  • @bharatbhaipandya2326
    @bharatbhaipandya2326 ปีที่แล้ว +4

    વાહ abp અસ્મિતા શાબાશ આ રીતે સવાલ વ્યાજબી છે

  • @dabhinarpat4167
    @dabhinarpat4167 ปีที่แล้ว +10

    હપ્તા ઓ નો ઉઘરાવો અને ઘરે આવી ને પૈસા લય જાવ આમ જનતા ઓ પાસે😭😭

  • @hardikgaming2686
    @hardikgaming2686 ปีที่แล้ว +19

    ❤️જય માતાજી 🙏

  • @nareshbchuahanofficial235
    @nareshbchuahanofficial235 ปีที่แล้ว +16

    ફુલ સ્પોર્ટ્સ અમારો મેહુલ ભાઈ અમે તમારી સાથે જ છો

  • @virajmehtaadv3629
    @virajmehtaadv3629 ปีที่แล้ว +25

    Full support adv. mehul sir ❤

  • @Sanjayvibes.com____
    @Sanjayvibes.com____ ปีที่แล้ว +40

    હવે દેશ બરબાદ થઈ જશે 😔

  • @devurathwaofficial
    @devurathwaofficial ปีที่แล้ว +17

    Full support Mehul sir
    JAY Hind 🇮🇳

  • @akshaysoniapexacademy3493
    @akshaysoniapexacademy3493 ปีที่แล้ว +16

    Salute chhe bhai...you are doing great job....I think in every city there should be 1 advocate like you ..advocate because He know all rules and Regulation 👐🙌🙌👍

  • @vsg9355
    @vsg9355 ปีที่แล้ว +4

    Lukkhi sarkar.... Great work mehul sir.... ❤️❤️❤️❤️

  • @yasinpathan9821
    @yasinpathan9821 ปีที่แล้ว +19

    હું હર હાલમાં તમારો સપોર્ટર છું

  • @brijeshkanani8005
    @brijeshkanani8005 ปีที่แล้ว +15

    We are with you sir 🙏🏻

  • @stephancullmann6769
    @stephancullmann6769 ปีที่แล้ว +24

    સરકારે એક પ્રયોગ કરવો જોઈએ.
    બોલેરો જમા કરીને બધા પોલીસ વાળાને એક લાલ લાઈટ વાળી. 🚨🛺 રીક્ષા આપવી જોઈએ

    • @yogeshantala1713
      @yogeshantala1713 ปีที่แล้ว +1

      ગજબ હો

    • @Budheshjogava
      @Budheshjogava ปีที่แล้ว

      Etle tamari jeva lukhkha Lunt kari ne bhagi javama Sarlata re

    • @stephancullmann6769
      @stephancullmann6769 ปีที่แล้ว +1

      @@Budheshjogava આતો ફક્ત પ્રયોગ ના ભાગ રૂપે આયોજન કરવાનું હતું. બાકી ડિપાર્ટમેન્ટ ને તેના વિસ્તારમાં તારી જેવા લુખ્ખા અને અસામાજીક તત્વો કેટલા છે ખબર જ હોય. આતો ભાગ બટાઈ માટે તારા જેવા લુખ્ખા ને ખુલ્લા મૂકે.

  • @rdxbabaking7310
    @rdxbabaking7310 ปีที่แล้ว +6

    Full support sir mehlu bhai ne

  • @ahir_jaydev114
    @ahir_jaydev114 ปีที่แล้ว +6

    તાનાશાહ સરકાર જવાબદાર છે

  • @patelurvish2169
    @patelurvish2169 ปีที่แล้ว +11

    Jay hind sir

  • @StunningRider
    @StunningRider ปีที่แล้ว +3

    We with you brother 👍

  • @gaganthegamex4184
    @gaganthegamex4184 ปีที่แล้ว +9

    Sir you are a real legend the way you stand for justice was just incredible 🙏

  • @nareshrathorebavarisamaj2340
    @nareshrathorebavarisamaj2340 ปีที่แล้ว +18

    જય હિન્દ

  • @dilipsindha9223
    @dilipsindha9223 ปีที่แล้ว +7

    सत्यमेव जयते सर सबका मंगल हो

  • @hindu7700
    @hindu7700 ปีที่แล้ว +109

    ભરવાડ અને પાટીદારો વચ્ચે કોઇ મોટો દરાર ના બને એવું ધ્યાન રાખજો મેહુલભાઈ હું તમારી સાથે છું જય ઠાકર જય પાટીદાર💗🙏

    • @KiranPatel-ni7uq
      @KiranPatel-ni7uq ปีที่แล้ว +1

      નહિ બને ભાઈ. આપડે આહીર ભરવાડ પટેલ બધા ભેગા જ છે. ખાલી ખોટા સાજન નો જ વિરોધ છે સમગ્ર સમાજ નો નહિ

    • @AmarSingh-ql2xb
      @AmarSingh-ql2xb ปีที่แล้ว +19

      ભરવાડ - પાટીદાર કેમ કરો છો . આ સત્ય અને અસત્ય ની લડાઈ છે

    • @valorabari1689
      @valorabari1689 ปีที่แล้ว +10

      આમાં ભરવાડ પાટીદાર કીયા હે ભાઈ

    • @SolutionbySARTHAK
      @SolutionbySARTHAK ปีที่แล้ว +10

      કોઈએ કર્યું અત્યાર સુધી ?? ખોટી સળી કેમ કરે છે ભડવા

    • @j.bajana3792
      @j.bajana3792 ปีที่แล้ว

      ભાજપ હટાવો દેશ બચાવો

  • @niravdavda3823
    @niravdavda3823 ปีที่แล้ว +6

    You are a role model @ Mehul Sir. Prayers for you, will with you 🙏

  • @Parth-bz1jt
    @Parth-bz1jt ปีที่แล้ว +13

    We are with you... Form dhrol

  • @sr.khanakrana166
    @sr.khanakrana166 ปีที่แล้ว +3

    એકદમ સો ટકા સાચી છે આ બાબતે કોર્ટ મારફતે સત્ય જય કરાવવો જોઈએ
    આ બદમાસ માણસોને સજા થવી જોઈએ
    વંદે માત્ રમ્
    જય જય ગરવી ગુજરાત

  • @kuldipparmar8172
    @kuldipparmar8172 ปีที่แล้ว +9

    We are with you sir

  • @laljividaja8693
    @laljividaja8693 ปีที่แล้ว +13

    હવે સાચું મીડિયા લોક સહી નો સ્તંભ

  • @harshadbaraiya6605
    @harshadbaraiya6605 ปีที่แล้ว +5

    Vary good mehul bhai good work

  • @rutvikmulsaniya5445
    @rutvikmulsaniya5445 ปีที่แล้ว +8

    Always with you sir

  • @chhaganbaraiya
    @chhaganbaraiya ปีที่แล้ว +2

    મેહુલભાઈ જુકેગા નય સાલા .મેહુલ ભાઈ તમે જે કરો છો એ બરો બર સે 🙏

  • @tausifpadharshi2195
    @tausifpadharshi2195 ปีที่แล้ว +1

    Wah bhai wah su vaat che...

  • @motor_mingle
    @motor_mingle ปีที่แล้ว +5

    યાર આપણે માલધારી છીએ આપણા ખૂન મા ક્યારેય કપટ ના હોવું જોઈએ. આખો ઈતિહાસ સાક્ષી છે કે બીજા માટે આપણે જીવ આપેલ છે અને તમે કોઈ નિર્દોષ વ્યકિત ના જીવ લેવા પાછળ પડો એ આપણા સમાજ ને ના શોભે ભાઈ આપણા વડવાઓએ તો દેશ માટે જીવ આપ્યો છે અને તમે તેમનું નામ ના દુબાવશો ભાઈ મારી તમને નમ્ર વિનંતી છે જય ઠાકર જાય મુરલીધર જાય વડવાળા જય જય ગરવી ગુજરાત

    • @motor_mingle
      @motor_mingle ปีที่แล้ว

      અને કોઈ બે સમાજ વચ્ચે તિરાડ ના પડે એનું ધ્યાન રાખજો

  • @Unlimited-food
    @Unlimited-food ปีที่แล้ว +5

    મેહુલ સરને ગૃહ મંત્રી બનાવી દો બધુ બરાબર થઈ જશે......♥️😁👌

    • @ahmadqureshi7586
      @ahmadqureshi7586 ปีที่แล้ว

      ભાઇ દરીયાના પાણીમા એક લોટો મીઠુ પાણી નાખવાથી દરીયો મીઠો ના થાઇ ઉલટુ લોટાનુ પાણી ખારુ થઇ જાય મેહુલભાઇ જયા છે ત્યા બરાબર છે, આ એક સેવા જ છે.

    • @Xyz17089
      @Xyz17089 ปีที่แล้ว +1

      Haan toh bnavi dene ja

    • @shailuaapamundhva3699
      @shailuaapamundhva3699 ปีที่แล้ว

      @@Xyz17089 બોરોબર છે કુલદીપ સિંહ આ એનો લગો બની ગયો વ્યાસ🤣 એને જો પડી હોય તો ગૌ માતા ના કતલ ખાના બંધ કરાવ ને

  • @KALPESH15071
    @KALPESH15071 4 หลายเดือนก่อน +1

    જય સંવિધાન

  • @PrincePatel-nn3yz
    @PrincePatel-nn3yz 6 หลายเดือนก่อน +1

    મુહેલભાઈ તમે આગે બડો હમ તુમ્હારે સાથ હૈ જય માતાજી 🙏 જય શ્રી વેરાઇ માતા 🙏 પટેલ રાજુભાઇ વડનગર

  • @bharvadbabubhai7688
    @bharvadbabubhai7688 ปีที่แล้ว +5

    Full support sir

  • @kirtigujju6799
    @kirtigujju6799 ปีที่แล้ว +6

    Full support Mehul Bhai

  • @dhir2804
    @dhir2804 ปีที่แล้ว +3

    Badha vidwo ne like karo ...1 lakh like 👍👍👍👍👍🛑🛑🛑🛑 કરીને દેશ સેવા કરીએ 🛑👍👍👍

  • @ashathakor8591
    @ashathakor8591 ปีที่แล้ว +3

    હવે મહારાષ્ટ્ર સરકાર જેવું ગુજરાત માં
    પણ થઈ ગયું.

  • @prithvirajsinhchauhan2742
    @prithvirajsinhchauhan2742 ปีที่แล้ว +5

    Full support mehul BHai

  • @vijayzapadiya7617
    @vijayzapadiya7617 ปีที่แล้ว +7

    Jay mataji

  • @chauhanmanubhai6812
    @chauhanmanubhai6812 ปีที่แล้ว +4

    Full support sir Jay Hind sir

  • @parmaryogesh2568
    @parmaryogesh2568 ปีที่แล้ว +5

    Mehul sir jindabaad ✊🤝🔥✌️👑💯

  • @welcomejoker7054
    @welcomejoker7054 ปีที่แล้ว +7

    Sodtanhi jay Hind

  • @bhilvikustar2026
    @bhilvikustar2026 ปีที่แล้ว +12

    Mehul sir aapke jesa hi kishan jahiye desh ke liye 💪💪🙏🙏

  • @haressaresa1248
    @haressaresa1248 ปีที่แล้ว +2

    જય માતાજી મેહુલ ભાઈ

  • @prakashmakwana118
    @prakashmakwana118 ปีที่แล้ว

    Abp asmita no khub khub aabhar

  • @aamirshaikh1285
    @aamirshaikh1285 ปีที่แล้ว +7

    Me'my family'my friend group circle v all are with you Advocate Sir

  • @adivasi_gaming77
    @adivasi_gaming77 ปีที่แล้ว +6

    Full support Mehul Sir ❤👍

  • @nihalvlog4582
    @nihalvlog4582 ปีที่แล้ว +1

    Mehul bhai ne salute che

  • @darshanshah5170
    @darshanshah5170 ปีที่แล้ว

    Bahu j sachi vat che abp news thank u.....

  • @kantibhaisosa6975
    @kantibhaisosa6975 ปีที่แล้ว +4

    Jai matagi

  • @mamubhai5645
    @mamubhai5645 ปีที่แล้ว +4

    Full saport mehulbhai boghra 👈👈🙏

  • @jayeshpatel1980
    @jayeshpatel1980 ปีที่แล้ว +1

    ભાઈ ગૃહ મંત્રી ના હોમ ટાઉન ની આ ઘટના ખૂબ ખૂબ દુઃખદ છે બીજેપી સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે હવે

    • @Xyz17089
      @Xyz17089 ปีที่แล้ว

      Toh aap ne vote aapo aa vakhte

  • @aravindmakwana9248
    @aravindmakwana9248 ปีที่แล้ว

    ABP ASMITA NO KHUB KHUB ABHAR 🙏

  • @hairamhairam-tu4cw
    @hairamhairam-tu4cw ปีที่แล้ว +4

    Big award must be given to corrupt police ....

  • @mihirpatel5581
    @mihirpatel5581 ปีที่แล้ว +7

    Nothing will happen unless system is change. Increase competition in politics so that there must be some fear if they doesn't take action. Vote for AAP

    • @DS-nq5qf
      @DS-nq5qf ปีที่แล้ว +4

      Strong Opposition is the necessity of an hour. Bjp is giving free hand to this unethical, uncivilised goons.

  • @ektafilms2806
    @ektafilms2806 ปีที่แล้ว

    ABP news no khub bhub aabhar ronakbhai

  • @patelmaulik371
    @patelmaulik371 ปีที่แล้ว +1

    Tamaro jevo patrakar nathi joyo ronak bhai salute che tamne sachi patrakari karva mate farithi salute che.

  • @infinitytobeyondshow369
    @infinitytobeyondshow369 ปีที่แล้ว +3

    I support Mehul bhai

  • @bhaveshjagada1474
    @bhaveshjagada1474 ปีที่แล้ว +3

    Always with you mehulbhai with full respect !! Keep up the spirits !! Don't let yourself down ....🙏🙏🤟🏼🤟🏼🤟🏼🤟🏼🤟🏼🤟🏼❤️❤️❤️❤️

  • @Ramiaakash
    @Ramiaakash 5 หลายเดือนก่อน +1

    Jago janta jago

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 ปีที่แล้ว +1

    bilkul sachi vat chhe

  • @AadilVohra
    @AadilVohra ปีที่แล้ว +15

    Full support mehul sir😍

  • @RajendrasinhBapuLavad
    @RajendrasinhBapuLavad ปีที่แล้ว +3

    Jay hind 🇮🇳 Jay Bharat
    Full Support Se Mehul Bhai 🙏🙏

  • @gir_cow_gujrat
    @gir_cow_gujrat ปีที่แล้ว

    Sajan bhai bharvad supr bhai

  • @s-seriesbhakti7183
    @s-seriesbhakti7183 ปีที่แล้ว +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    Salute mehulbhai ne tamaru muhim jarur thi safal thase
    Satya mev jayte

  • @bholebaba1710
    @bholebaba1710 ปีที่แล้ว +5

    Full support 💯💯

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 ปีที่แล้ว +20

    भरवाड़ कॉम समझदार छे कोई खोटी व्यक्ति ने स्पॉट नही करे माटे पाटीदार समाज भरवाड़ समाज एक ज छे जय गुजरात

    • @jayeshbharwad957
      @jayeshbharwad957 ปีที่แล้ว

      right 😇

    • @Hariparam3189
      @Hariparam3189 4 หลายเดือนก่อน

      Bhai khali patidar bharwad nahi badha samaj saathe chhe ava kissa ma
      Sivay ke politicians loko

  • @apkasanju8514
    @apkasanju8514 ปีที่แล้ว

    Jay ho mehul bhai

  • @dipakvahuniya7695
    @dipakvahuniya7695 ปีที่แล้ว +2

    मे हमेशा आपका सपोर्टर रहूंगा सर

  • @mayurpati6176
    @mayurpati6176 ปีที่แล้ว +3

    i support mehul bhai

  • @culturetoday7433
    @culturetoday7433 ปีที่แล้ว +4

    Only AAP

  • @jitendraspateljitu9616
    @jitendraspateljitu9616 ปีที่แล้ว +1

    મેહુલ ભાઈ અમે તમારી સાથે છે jay hind

  • @kalpeshlimbachiya5142
    @kalpeshlimbachiya5142 ปีที่แล้ว

    Juvo bhai