બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી માં હપ્તા ખોરો પર રેડ પડતાં, રોકેટ સ્પીડે ભાગીને પોલીસ થયા ફરાર.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • પોલીસ અને તેમના વચેટીયાઓ દ્વારા યુનિફોર્મ વિના, બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી પાસે થતાં હપ્તા ખોરીનો પર્દાફાશ..
    તારીખ 26/03/2022 ના રોજ વહેલી સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે રાત્રીના અંધારામાં સરદાર માર્કેટ થી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ જ ૫ થી ૬ યુનિફોર્મ વિનાના અને એક પોલીસ કર્મચારી યુનિફોર્મ માં ઉભા રહી ટ્રક ચાલકો પાસેથી 50, 100, 200 જેટલી રકમનો હપ્તો વસૂલ કરવામાં આવતો હતો.
    જે ઘટનાક્રમ દર શનિવારે પુનરાવર્તિત થતો હતો, જે અંગેની ફરિયાદ મને છેલ્લા બે અઠવાડિયાથી મળતી હતી જે અંતર્ગત એક રેકી ગોઠવી અને આ રાત્રિના અંધારામાં કાળા કામ કરતા ભ્રષ્ટાચાર અને બેઈમાન કર્મચારીઓ અને તેમના વચેટિયાઓ દલાલોનો પર્દાફાશ કરી, બેનકાબ કરવામાં આવ્યા.
    એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
    t.me/advmehulb...
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    #Satyamevjayte
    #advmehulboghara
    #FightForRight
    #suratpolice
    #GujaratPolice
    #surat
    #gujarat
    #justice
    #corruption

ความคิดเห็น • 2.5K

  • @mastimaker1637
    @mastimaker1637 2 ปีที่แล้ว +542

    આજે ભ્રષ્ટાચાર માટે એકજ માણસ લઢી રહ્યો છે એ છે મેહુલ ભાઈ બોઘરા ધન્ય છો સાહેબ 🙏🇮🇳🙏

  • @harshilnakrani8134
    @harshilnakrani8134 2 ปีที่แล้ว +426

    મેહુલભાઈ ખુબ સરસ કામગીરી કરો છો. ધન્યવાદ.
    આ બધા લોકોને ખૂબ સજા આપવી પડે. આ બધાને પબ્લિક નો માર પડે તો જ સીધા થાય.

  • @patelparesh5342
    @patelparesh5342 2 ปีที่แล้ว +19

    ખુબ સરશ મેહુલ ભાઈ proud of you ભગવાન તમને ખુબ શક્તિ આપે Jay hind.. 🇮🇳🇮🇳

  • @V-.S
    @V-.S ปีที่แล้ว +4

    ધન્ય છે એ જનેતા ને જેમને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો છે... ખૂબ ખૂબ આભાર માં

  • @pradipsolanki2992
    @pradipsolanki2992 2 ปีที่แล้ว +125

    બહુજ મસ્ત કામ કરો છો સાહેબ તમારા જેવા જાગૃત નાગરિક ની આપણા દેશ ને બહુજ જરૂર છે આવા હરામ ખોર પોલીસ ના નામ ને બદનામ કરે છે આવા લોકો ને સજા થવી જ જોઇએ

  • @jishnubhatt7122
    @jishnubhatt7122 2 ปีที่แล้ว +74

    વાહ મેહુલ બોઘરા વાહ 🔥 પોરહ ના પલ્લાં છૂટી ગયા હો ભાઈ🔥તમારી જેવા જો તંત્ર માં આવે તો ભારત પ્રગતિ ના પંથે હોય. salute છે, આવા લોકો ને જે જનતા સેવા માં ન હોવા છતાં સેવાકીય વિભાગો ના કર્મચારી ને પાઠ શીખવે છે.🙏

  • @radhey04ec
    @radhey04ec 2 ปีที่แล้ว +4

    બહુ સરસ પ્રયાસ મેહુલ ભાઈ 🇮🇳
    પોલીસનું આવુ વલણ શરમ જનક છે
    ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીજી એ તરત આકરી કાર્યવાહી કરવી જોઈએ.....
    એક સામાન્ય નાગરિક તરીકે આકરા પગલાં માટે ભલામણ છે
    Share this video more and more

  • @dasharathnayakofficial6238
    @dasharathnayakofficial6238 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ સર તમે ભ્રષ્ટાચાર કરવા વાળા ને સારો પાઠ ભણાવવો છો જય હિંદ સર🇮🇳

  • @bharattota3092
    @bharattota3092 2 ปีที่แล้ว +41

    વાહ સાહેબ જોરદાર ભગાડયા ભ્રષ્ટાચારીઓને લુખખાઓ ને સલામ છે સાહેબ તમને તમારી જેમ ભઘા જ નાગરિકો ને જાગૃત થવાની જરૂર છે 🇮🇳🇮🇳🇮🇳

  • @marketmoney7592
    @marketmoney7592 2 ปีที่แล้ว +193

    ખુબજ સરસ કામ કર્યું તમે, sir... I salute advocate mehulbhai. 🌹

    • @kjmakwana4481
      @kjmakwana4481 2 ปีที่แล้ว

      Super🙏 l salute advocate Mehulbhai

  • @kantibhaivasava5775
    @kantibhaivasava5775 2 ปีที่แล้ว +4

    ધન્યવાદ મેહુલભાઈ 🙏

  • @rameshbenjodevpura7518
    @rameshbenjodevpura7518 ปีที่แล้ว +2

    જય હિન્દ મેહુલભાઈ

  • @navinkumardayma5034
    @navinkumardayma5034 2 ปีที่แล้ว +49

    આપના આવા ભ્રસ્તાચાર વિરોધી અવાજ ઉઠાવાના કાર્યોથી અમોને ખુબજ પ્રેરણા મળે છે.

  • @jigneshjoshi6293
    @jigneshjoshi6293 2 ปีที่แล้ว +57

    Good job boghra saheb તમારી જેમ જો દરેક શહેર મા લોકો જાગી જાય તો જ આ દુષણ ખતમ થશે
    દરેક શહેર મા તમારી જેવા 500 યુવાન હોય તો રાજ્ય ની કાયા પલટ થઈ જાય
    ખુબ ખુબ અભિનંદન સાહેબ તમને

  • @adityarajsinhgohil859
    @adityarajsinhgohil859 2 ปีที่แล้ว +3

    મીડિયા નુ કામ પણ તમે કરો છો ખુબજ સરસ મેહુલ ભાઈ ધનય છે તમને

  • @rangaparajentibhairangapar8928
    @rangaparajentibhairangapar8928 2 ปีที่แล้ว +2

    ખુબખુબ ધન્ય વાદ મેહુલ ભાઈ

  • @dipakpaunikar4246
    @dipakpaunikar4246 2 ปีที่แล้ว +166

    We are supporting with you Mehul Boghra Sir... ऐसे पोलिस लोग के लिए सब डिपार्टमेंट का नाम खराब हो रहा है। इन सबके खिलाफ स्पेशल Inquiry होनी चाहिये ओर इन पुलिस को SUSPEND करदो। 🙏🙏
    VERY GOOD SIR... WE ARE ALWAYS WITH YOU SIR....😘

    • @vinayak5309
      @vinayak5309 2 ปีที่แล้ว

      Bhai suspended nhi direct job se nikal dena chahiye

    • @makwanababulal5691
      @makwanababulal5691 2 ปีที่แล้ว +1

      Mahesh makwna gujrat

  • @Kirit-qr8ed
    @Kirit-qr8ed 2 ปีที่แล้ว +22

    આવા હલકા પોલીસ વાળા ને તો મારવા જ જોઈએ
    મેહુલભાઈ કોઈ ને છોડતા નઈ આવા હરામી પોલીસવાળા જે રીષ્વત લેછે એ પોતાના ઘરના નવાનવા કાયદા લાવીને રોજે આમ જનતા ને પરેશાન કરે છે
    ભાઈ હુ પણ આવી જ લડાઈ લડુછુ સરકાર કે સરકારી અધીકારીઓ અને કરપ્ટેડ પોલીસવાળા ને ઈમાનદારી થી કામ કરવુ નથી ને પબ્લીક ને ખોટીરીતે હેરાન કરવા છે હુ તમને મારા ગુરુ મારો સીધ્ધાંત માનુછુ ભાઈ ખુબજ સરસ કામ કરોછો તમે ૧૦૦ સલામ છે તમારી કામગીરી ને
    જય હીંદ 🙏

  • @bariyashailesh1931
    @bariyashailesh1931 2 ปีที่แล้ว +1

    વાહ મેહુલ સાહેબ‌ તમરો ખુબ ખુબ આભાર 👌👌

  • @toofani
    @toofani 2 ปีที่แล้ว

    મેહુલભાઈ તમે ખુબ સરસ કામ કરો છો પણ થોડી નામના મલે એટલે પેલા મૂછાળા ભાઈ ની જેમ સત્તા પક્ષના ખોળામાં ના બેસી જતા, જનતા ની સાથે જ રેહજો!

  • @jaydipdumaniya9479
    @jaydipdumaniya9479 2 ปีที่แล้ว +82

    અમારે પણ આવી રીતે પૈસા લેવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ હોવા છતા પણ પૈસા આપવા પડે છે. તમે ખૂબ સારૂ કામ કરો છો મેહુલ ભાઈ.jay Hind 🙏🇮🇳

  • @mehul5444
    @mehul5444 2 ปีที่แล้ว +46

    🙏🏻 સેલ્યુત છે તમારા કામ ને🙏🏻

  • @sameeratheist6856
    @sameeratheist6856 2 ปีที่แล้ว +1

    તમે ખુબજ સરસ કામ કરી રહ્યા છો. પબ્લિક ના ખુબજ આશીર્વાદ મળશે તમને... તમે ખૂબ જ સફળ થાઓ...🙏❤️👍👌

  • @rabariganesh7234
    @rabariganesh7234 2 ปีที่แล้ว +1

    ધન્યવાદ છે સાહેબ તમને....

  • @neel.sisodiya.Rajput
    @neel.sisodiya.Rajput 2 ปีที่แล้ว +33

    नरेंद्र मोदी साहब दिल्ली में ढिंढोरा पीट के यार भ्रष्टाचार बंद करो, भ्रष्टाचार बंद करो, मगर अपने गुजरात में क्या हो रहा है आप देखो जरा।

  • @parsingnayka1496
    @parsingnayka1496 2 ปีที่แล้ว +23

    સાહેબ આવા પોલીસ ના કહેવાય ગુન્ડા કહેવાય આમને સાલાઓને સજા થવી જોઇએ 🙏🙏જય હિનદ જય ભારત 🙏🙏

  • @hareshbapuchotliya7149
    @hareshbapuchotliya7149 2 ปีที่แล้ว

    બોધરા ભાઈ ધનયવાદ તમનેશલામછે ખૂબખૂબ આભેરમ

  • @noormahmedhalani3103
    @noormahmedhalani3103 2 ปีที่แล้ว +1

    વાહ મેહુલ ભાઈ વાહ ધન્યવાદ

  • @mr.pezkhan8409
    @mr.pezkhan8409 2 ปีที่แล้ว +40

    સાહેબ તમારા કામ ને કોટી કોટી નમન છે. 🙏🙏🙏

  • @AP-so1nz
    @AP-so1nz 2 ปีที่แล้ว +20

    મેહુલ ભાઇ આગળ વધો , આખો દેશ આપની સાથે હશે આગામી વર્ષોમાં

  • @arvindjoshi4021
    @arvindjoshi4021 2 ปีที่แล้ว +1

    મિલીભગત માં જાન સાચવશો 🙏

  • @ramanbhairamabhai3806
    @ramanbhairamabhai3806 2 ปีที่แล้ว

    વાહ.મેહુલભાઈ.દાદ.આપુછુતમારીજાઞૃતિઅનેસત્યપાલનને.

  • @arvinddelwadiya3959
    @arvinddelwadiya3959 2 ปีที่แล้ว +41

    ખોટાં સામે આવાજ ઉઠાવો છો
    ખરેખર સેલ્યુટ છે તમને🙏

  • @mouliksinhsodha3983
    @mouliksinhsodha3983 2 ปีที่แล้ว +17

    ખુબ સરશ મેહુલભાઈ તમારા સાથ સહકાર થિ ઘણા બધા જ લોકો ને મદદ મળિ છે

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go ปีที่แล้ว +1

    મેહુલ ભાઈ તમે હીંમત વાન છો 💪💪💪

  • @umangbusa340
    @umangbusa340 2 ปีที่แล้ว

    मेहुल भाई તમને માતાજી ખૂબ ખૂબ અભિનંદન ape सुख ape bhai tame ekla લડી રહીયા છોવો public mate 🙏khub khub આભાર bhai

  • @yogeshdudhrejiya6678
    @yogeshdudhrejiya6678 2 ปีที่แล้ว +10

    સાહેબ...... દિલ થી વંદન છે..તમને
    આ.. કળિયુગ માં.. હજુ સુધી માનવતા
    કયાંક જોવા મળી રહી છે......

  • @VPLGAMING230
    @VPLGAMING230 2 ปีที่แล้ว +64

    Mehulbhai 🔥🔥

  • @dr.xjanun.1923
    @dr.xjanun.1923 2 ปีที่แล้ว

    Sar aapko बहुत-बहुत dhanyvad आप जो दिखा रहे हो सही है सर गुजरात पुलिस हमेशा ऐसे ही करती है ड्राइवरों से पैसे लूटे जाते हैं गुजरात में ऐसा ही होता बह और यही सिविल ड्रेस वाले मिलते हैं ₹500 की डिमांड रखते हैं सर नहीं देने पर मारते भी हैं सर सर आप जो दिखा रहे हैं आप जो कर रहे हैं इसके लिए बहुत-बहुत धन्यवाद सर जिससे लोगों में डर आएगा सुधार होगा सर

  • @Ajaysinhthakor007
    @Ajaysinhthakor007 2 ปีที่แล้ว +43

    અમદાવાદ માં પણ આવુજ કરેશે 10 લોકો ની ટીમ હોય સે અમાં ગરીબોનું તો મોત સે 🙏🙏

    • @lovecreation-2572
      @lovecreation-2572 2 ปีที่แล้ว +3

      Ha bhai

    • @namanbhatt7303
      @namanbhatt7303 2 ปีที่แล้ว +1

      Bhavnagar ma pan avu j thai se

    • @namanbhatt7303
      @namanbhatt7303 2 ปีที่แล้ว +1

      Aya Bhavnagar ma pan avu j chaly se

    • @jainikbhavsar4608
      @jainikbhavsar4608 2 ปีที่แล้ว

      અમદાવાદ મા આવા વકીલ સાહેબ ની જરૂર છે ૧૦૦%

  • @harshadgamit9701
    @harshadgamit9701 2 ปีที่แล้ว +17

    મેહુલભાઈ સમાજ સેવા કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @ravatmeer2808
    @ravatmeer2808 2 ปีที่แล้ว +1

    તુમ્હારે પાપો કા હિસાબ આયા...મેહુલ સર બોઘરા હો... જય હો 👌

  • @anilchuhan3737
    @anilchuhan3737 2 ปีที่แล้ว +1

    મેહુલ ભાઇ બોઘરા ધન્ય છો સાહેબ 🙏🇮🇳🙏 jay hind

  • @hareshjoshi165
    @hareshjoshi165 2 ปีที่แล้ว +15

    ખૂબ જ સરસ કાર્ય કરો છો ભાઈ
    બસ આમજ આવા લુખ્ખા તત્વો ને બહાર પાડતા રહો
    Jay hind 🇮🇳

  • @ankurpatel604
    @ankurpatel604 2 ปีที่แล้ว +40

    દેશ આગળ નય વધે જ્યાં સુધી આ લોકો ને suspend નય કરવા માં નય આવે😡

  • @Mk._________moienkhan
    @Mk._________moienkhan ปีที่แล้ว

    Aap n surat ko pura hi clear and clean kardiya hai sir har City me aap jaise hone chahiye

  • @gajjarchintan866
    @gajjarchintan866 3 หลายเดือนก่อน

    Great work and initiative...Indian politics requires a deserved person like you to handle this corruption and the system...

  • @pareshsolanki9969
    @pareshsolanki9969 2 ปีที่แล้ว +11

    🙏🏻 સેલ્યુત છે તમારા કામ ને🙏🏻JAY HIND

  • @virabhaidpagi9377
    @virabhaidpagi9377 2 ปีที่แล้ว +6

    ગરીબ નીવારે તમેઆવ્યા સાહેબ ખૂબ ખૂબ અભિનંદન

  • @0mprakashsingh925
    @0mprakashsingh925 7 หลายเดือนก่อน

    जय हिंद जय भारत वंदेमातरम मेहुल भाई

  • @swaraj47
    @swaraj47 5 หลายเดือนก่อน

    Great work by this advocate mehul.. the real hero

  • @barodavlogs7648
    @barodavlogs7648 2 ปีที่แล้ว +17

    વડોદરા મા પણ મકરપુરા જીઆઈડીસી જ્યાં મોટા ભાગે 300 થી 500 સુધી ના વેતન મા કામ કરતા લોકો પાસે અઠવાડિયા મા 3 થી 4 દિવસ પોલીસ rto નો મેમો આપે છે જે 3 હજાર થી લય 6 હજાર સુધી પણ હોઈ છે જે ગરીબ વર્ગના લોકો મહિને 8 થી 9 હજાર પગાર હોઈ અને ત્તેનેં દર મહિને 1 વાર rto નો memo આપે તો સર આવામાં 1 મહિનો ઘર ખર્ચ કેવી રીતે કાઢવો ?

  • @dhruvinvaidya2353
    @dhruvinvaidya2353 2 ปีที่แล้ว +18

    Shivaji: The Boss in real life.. Great work Mehul saheb.. 🇮🇳🙏✌🏻

  • @kishordevmurari9106
    @kishordevmurari9106 2 ปีที่แล้ว

    વાહ mehul Bhai ખૂબ સરસ સારું કામ કરો છો Jay હિન્દ

  • @ashokkumarsadabhaibegadiya7440
    @ashokkumarsadabhaibegadiya7440 11 หลายเดือนก่อน

    આવા કૂતરાઓને સીધા કરવા
    ફક્ત મેહુલ sir નુજ કામ છે
    ગુડ work મેહુલ sir

  • @dhavalbhudev3258
    @dhavalbhudev3258 2 ปีที่แล้ว +28

    Nice Work Mehul Sir 👍🔥

  • @sanjayniranjani7459
    @sanjayniranjani7459 2 ปีที่แล้ว +15

    વાહ મેહુલભાઈ જોરદાર કામ કરો છો...આઇ સપોર્ટ👌👌👌👌

  • @dharmrajsingh7771
    @dharmrajsingh7771 2 ปีที่แล้ว

    Thank you mehul bhai aapne insa bhi garib ko in risvat police walo se bhachane ke liye

  • @a.mpatel503
    @a.mpatel503 2 ปีที่แล้ว +1

    Dhanya chhe sir superb Kam Kari rahya chho sir

  • @parvinjama4225
    @parvinjama4225 2 ปีที่แล้ว +8

    મૅહુલભાઈ સમાજ સૅવા કરવા બદલ ધન્યવાદ તમને 🙏🙏🙏🙏🙏

  • @nativeindian3748
    @nativeindian3748 2 ปีที่แล้ว +23

    પૈસા આપીને તો આરઙીએક્સ પણ શહેરમાં ઘુસાઙી શકાય, બીજુ લોકોની પણ ભુલ કહેવાય, કારણ વગર પૈસા ન અપાય..

  • @IGLGAMINGZONE
    @IGLGAMINGZONE 2 ปีที่แล้ว +1

    સૈલ્યુટ છે મેહુલ ભાઈ તમને❤❤❤

  • @bhaveshmaheshwari9889
    @bhaveshmaheshwari9889 2 ปีที่แล้ว

    સત્ય મેવ વિજયતે મેહુલ ભાઈ એડવોકેટ સાહેબ 👑

  • @neel.sisodiya.Rajput
    @neel.sisodiya.Rajput 2 ปีที่แล้ว +12

    यह वीडियो नरेंद्र मोदी तक पहुंचना चाहिए। यह सूरत गुजरात की पुलिस सबके साथ ऐसे ही करती हर जगह पर।

    • @adilmulla4961
      @adilmulla4961 2 ปีที่แล้ว

      Modi kuch krega nhi

    • @rajeshrathi5407
      @rajeshrathi5407 2 ปีที่แล้ว

      एकदम सही बोला भाई

    • @jayraj7530
      @jayraj7530 2 ปีที่แล้ว

      ene pn hapto jay 6

  • @mr_perfect2499
    @mr_perfect2499 2 ปีที่แล้ว +28

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥳Superb work mehul bhai🤩
    👏👏👏👏👏👏👏👏👏👏👏bs ava j kam krta rho n corruption khatam kravo...ame always sathe j 6iye ....Salute to mehul bhai 🇮🇳 jay hind

  • @mukeshsolanki6311
    @mukeshsolanki6311 9 หลายเดือนก่อน

    ખરેખર તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો સેલ્યુટ સે મેહુલભાઈ તમને વંદેમાતરમ ભારત માતા કી જય

  • @mukeshdahibhate1382
    @mukeshdahibhate1382 ปีที่แล้ว

    Bahut Saras Mehul gogada Saheb bahut Saras

  • @manojgouda3205
    @manojgouda3205 2 ปีที่แล้ว +25

    Great work Mehul Sir. 👌👌👌
    Sir please sure that strict disciplinary action is taken against the culprits....

  • @dhavalpatel2372
    @dhavalpatel2372 2 ปีที่แล้ว +7

    મેહુલભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો તેમને છોડતા નઇ અને busstand and railway station pr aavu j ..........

  • @user-ug5bc4er5l
    @user-ug5bc4er5l 2 ปีที่แล้ว +1

    સાસી વાત છે

  • @nutokhusoh5283
    @nutokhusoh5283 2 ปีที่แล้ว

    I salute Mr. Advocate from Nagaland India.

  • @Ganeshrathod77851
    @Ganeshrathod77851 2 ปีที่แล้ว +10

    Tamaru kam ek dam ok che bhagvan tamari sathe che and aa surat ni janta pan sathe che ❤️

  • @AlwaysEnjoy07
    @AlwaysEnjoy07 2 ปีที่แล้ว +15

    God Job Mehul bhai 🙏🙏🙏

  • @thakornitesh98
    @thakornitesh98 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ કામ કરી રહ્યાં છો મેહુલ ભાઈ👍👍

  • @jayeshjoshi6526
    @jayeshjoshi6526 ปีที่แล้ว

    વાહ મેહુલભાઈ પુરે ગુજરાત મે આપણો વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને વાહ વાહ થાય છે

  • @axs1375
    @axs1375 2 ปีที่แล้ว +22

    In other countries police are for civilians safety,protection and helpful but in India Police department are for revenue generation..

  • @gatradkrupastudio9822
    @gatradkrupastudio9822 2 ปีที่แล้ว +8

    સત્ય નો ખોફ હોય જ વાહ મેહુલ સાહેબ વાહ

  • @thakorbharat5643
    @thakorbharat5643 2 ปีที่แล้ว

    મેહુલ ભાઈ તમને ધન્ય વાદ

  • @user-bn1hs6il9i
    @user-bn1hs6il9i 2 ปีที่แล้ว

    ફુલ સપોર્ટ છે તમને મેહુલભાઈ

  • @ravipimple5508
    @ravipimple5508 2 ปีที่แล้ว +4

    તમારી કામગીરી સરાહનીય છે ✌️
    🙏🏻

  • @dipak.r.sodhaparmar1891
    @dipak.r.sodhaparmar1891 2 ปีที่แล้ว +18

    🙏ધન્યવાદ 💐

  • @mahendrajamod9409
    @mahendrajamod9409 2 ปีที่แล้ว

    ખૂબ સરસ કામગીરી મેહુલભાઈ

  • @mukendrasinhb.vaghela4879
    @mukendrasinhb.vaghela4879 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ સાહેબ. આખાય ગુજરાત ના ઠોલાઓ ને સીધા કરી નાખો હરામીઓ ને.

  • @motivationallines1372
    @motivationallines1372 2 ปีที่แล้ว +10

    Hatts of to you sir , you are doing a great job 👍

  • @manojgami1984
    @manojgami1984 2 ปีที่แล้ว +3

    મેહુલભાઈ ખુબ સરસ કામગીરી કરો છો. ધન્યવાદ.

  • @diversity4138
    @diversity4138 2 ปีที่แล้ว +1

    Mehulbhai Dil Thi Salute 6 Tamne 🙏🏻♥️♥️

  • @ranjitsosa5445
    @ranjitsosa5445 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ ભાઈ જય સવિધાન

  • @crazymasti3711
    @crazymasti3711 2 ปีที่แล้ว +12

    દરેક શહેર માં એક મેહુલ ભોઘરા ની જરૂર છે

  • @Gumichum
    @Gumichum 2 ปีที่แล้ว +8

    ખાલી સુરત માં નાઈ ભાઈ આખા ગુજરાત માં આવું સલી રહિયું સે તમારા જેવા જાબાઝ નવ યુવક ની હવે ગુજરાત માં જરૂર સે ...... Bharat Mata ki Jai ... Jai Hind 🇮🇳.....Jai jai garvi gujrati

  • @user-cc9lz2ni6x
    @user-cc9lz2ni6x 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન મેહુલ ભાઈ 🙏🙏🙏

  • @nitinbhaithakor360
    @nitinbhaithakor360 2 ปีที่แล้ว

    વાહ મેહુલ ભાઈ તમારા જેવા આ ગુજરાત માં હોય ને ભસટચાર બંધ થઈ જાય છે ભાઈ

  • @Ganeshrathod77851
    @Ganeshrathod77851 2 ปีที่แล้ว +5

    Wah mehur sir vah good job ❤️

  • @SurajSingh-sv6uu
    @SurajSingh-sv6uu 2 ปีที่แล้ว +5

    Each City Needs a leader like you to make our country Corruptionless but i know it's not possible because we don't have more people like you in our country. I stand with You Mehulbhai🙏

  • @journey-separatewaysstrang
    @journey-separatewaysstrang 7 หลายเดือนก่อน

    I support mehul boghara
    मैं मेहुल बोघारा का समर्थन करता हूं
    હું મેહુલ બોઘરાને સપોર્ટ કરું છું

  • @Jittu1007
    @Jittu1007 2 ปีที่แล้ว

    बहुत ही बढ़िया काम कर रहे हो मेहुल सर...!!!!

  • @bhaveshrajpurohit
    @bhaveshrajpurohit 2 ปีที่แล้ว +8

    We all are supporting mehul boghra sir 🙌

  • @manthanmavani4727
    @manthanmavani4727 2 ปีที่แล้ว +5

    Wah mehulbhai wah.
    We need people like you. 😊

  • @Mk._________moienkhan
    @Mk._________moienkhan ปีที่แล้ว

    Sir sir salute he aap ko dil se 🇮🇳🇮🇳🇮🇳

  • @user-xu4hd1xj9s
    @user-xu4hd1xj9s 2 ปีที่แล้ว

    Sat sat naman Tamne jay bharat

  • @devlakhanakiyadev
    @devlakhanakiyadev 2 ปีที่แล้ว +6

    અરે મેહુલ ભાઈ ની જનેતા ને સલામ છે કે આવી માહિતી આપણને આપે છે. Jay hind, jay bharat