Rajkot Gopal Snacks factory fire । Jagdish Mehtaએ Gopal Namkeenમાં લાગેલી આગને લઇ ખોલ્યા મોટા રાજ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 166

  • @gohelchanabhai2374
    @gohelchanabhai2374 หลายเดือนก่อน +12

    વાહ,, જગદીશભાઈએ ,, વાસ્તવિક રજૂ કરી,,, ધન્યવાદ

    • @JagdishbhaiVaghela-j5u
      @JagdishbhaiVaghela-j5u หลายเดือนก่อน +1

      જગદીશભાઈ મહેતાનો ખૂબ ધન્યવાદ્ વાત

  • @shantilaljadav-rr7xm
    @shantilaljadav-rr7xm หลายเดือนก่อน +8

    વાહ! જગદીશભાઈ, આપે વાસ્તવિકતા પ્રસ્તુત કરી.

  • @Sagar_makwana1992
    @Sagar_makwana1992 หลายเดือนก่อน +18

    Jagdish bhai ekdam 100% sachi vaat chhe tamari

  • @VishwashThakar
    @VishwashThakar หลายเดือนก่อน +11

    જગદીશ દાદા તમે કહો છો તે, સાચી વાત છે બાહ્યણ કહે છે તે સાચી વાત છે મહેન્દ્ર દાદા ઉના ના નમસ્તે જય માતાજી સીતારામ જય ગુરૂ મહારાજ

  • @vatsalvachhrajani42
    @vatsalvachhrajani42 หลายเดือนก่อน +3

    Point to point analysis

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 หลายเดือนก่อน +2

    Sir you are brave and strong jarnalist very good speech sir jagdis sir

  • @indravadanbhatt1059
    @indravadanbhatt1059 หลายเดือนก่อน +8

    જગદીશભાઈ
    એસ. ટી બસ માં પણ ફાયર સેફ્ટી ની બોટલ હોય છે છતાં કોઈ ડ્રાઇવર કે કન્ડક્ટર ને એને કેમ ઓપરેટ કરવું તે આવડતું જ નથી

  • @raviparmar6026
    @raviparmar6026 หลายเดือนก่อน

    Wah jagdis bhai mehta tamara jevu sachu bolvsni himat nathi koi ma❤

  • @amrishparekh2972
    @amrishparekh2972 หลายเดือนก่อน

    વાહ વાહ ખુલે ખુલ્લેઆમ સત્ય હકીકત જાહેર કરો છો ખુબ ખુબ ઘન્યવાદ આપના જેવા પત્રકારો 10000 હજારે એક હોય છે

  • @pravinjivrajani7483
    @pravinjivrajani7483 หลายเดือนก่อน

    એકદમ. Sachot vat , jagdishbhai.

  • @Harsurbhaikhachar
    @Harsurbhaikhachar หลายเดือนก่อน +2

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj หลายเดือนก่อน +1

    જગદીશ ભાઈ આ અગકાયા કારણે લાગી છે કોઈના અદાવત થી નથી બન્યું ને ❤❤❤❤

  • @poriyadayalji6247
    @poriyadayalji6247 หลายเดือนก่อน +1

    વાહ સાહેબ.ધન્યવાદ.સાચીવાતકરી.

  • @jayendrasinhjhala8420
    @jayendrasinhjhala8420 หลายเดือนก่อน +3

    મહેતા સાહેબ આપની સાવ સાચીવાત છે

  • @KishorChavda-hh3ch
    @KishorChavda-hh3ch หลายเดือนก่อน +3

    જગદીશ મહેતા સુપર સ્ટાર

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj หลายเดือนก่อน +1

    જગદીશ ભાઈ તમારીવાત સાંસી છે ❤❤❤❤

  • @jitendrabarot2019
    @jitendrabarot2019 หลายเดือนก่อน

    Vah Jagdish bhi ❤

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya หลายเดือนก่อน +2

    મહેતા સાહેબની વાત સાચી છે

  • @manilalkapuriya1339
    @manilalkapuriya1339 หลายเดือนก่อน

    આજે મગફળી નો કોથળા કાંડ યાદ આવી ગયો સાહેબ

  • @jigneshrupavatiya3036
    @jigneshrupavatiya3036 หลายเดือนก่อน +6

    પરષોત્તમ રૂપાલા છે ત્યાં સુધી ગોપાલ નમકીન નું કઈ નહિ થાય લખી લેજો

    • @educationonline270
      @educationonline270 หลายเดือนก่อน

      આવા મોદી નો હાથ છે

  • @pallavivyas4522
    @pallavivyas4522 หลายเดือนก่อน

    Jagdish bhai tame ekdam sacha cho bhai..slam tamne 🎉

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 หลายเดือนก่อน +3

    ખૂબ. સાચુછૈ.રોજ.રોજ.નવૈ.નવુ....બસ...

  • @pravinbhaisoliyasoliya1557
    @pravinbhaisoliyasoliya1557 หลายเดือนก่อน +4

    જગદીશભાઈ તમારી વાત સાચી છે

  • @Vishal_desai
    @Vishal_desai หลายเดือนก่อน

    Khub saras reporting.

  • @bmchhaya
    @bmchhaya หลายเดือนก่อน

    વાહ જગદીશ ભાઈ વાહ, ખૂબ જ સચોટ અને હિંમતભેર બધું જ કહ્યું. તમને સલામ છે સાહેબ

  • @idrishkachaliya-gk5rh
    @idrishkachaliya-gk5rh หลายเดือนก่อน +2

    GUJRAT,,GOVRAV,,,SO,,,SALAM,,SAA

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 หลายเดือนก่อน +2

    Congratulations 😊😊😊

  • @amarsinhrathod6943
    @amarsinhrathod6943 หลายเดือนก่อน +2

    આ આગથી બાલાજી વેફર,અવધ, વગેરે કંપની ઓ થોડું ધ્યાન રાખવું

  • @rasikrabadiya288
    @rasikrabadiya288 หลายเดือนก่อน +3

    Sav sachi vat sr

  • @NITIEJNARAYN
    @NITIEJNARAYN หลายเดือนก่อน +2

    સાચી વાત છે...પત્રકાર માં તમને બહોળો અનુભવ છે અને સાચી વાત સામે લાવો છો ખૂબ અનુભવી અને જુના અને જાણીતા પત્રકાર ખૂબ સરસ વાત કરી

  • @smitbhadja3219
    @smitbhadja3219 หลายเดือนก่อน +2

    Jagdish Sir is right-Gujarat First and Umang Raval should prioritize discussing significant incidents. If a major organization like Reliance faces a fire, there should be at least a two-hour debate on it. Why is there always a focus on targeting small and medium-sized organizations instead?

  • @DashrathsinhParamar
    @DashrathsinhParamar หลายเดือนก่อน +1

    100%sachi vat kari mehta sir

  • @DhambaSodha-en3pl
    @DhambaSodha-en3pl 21 วันที่ผ่านมา

    Vha.....jag.... bhai

  • @UpendrasinhjitendrasinhChauhan
    @UpendrasinhjitendrasinhChauhan หลายเดือนก่อน +3

    100%sar sachi vaat6

  • @bharatbhatt2618
    @bharatbhatt2618 หลายเดือนก่อน +2

    Fire was taken place at Moti Khavadi, Jamnagar Big Mall. It was also big fire. Thanks God, no human casualty. Matters were investigated by the owner. Whether we got suggestions to improve in fire fighting/fire safety ..? Important is implementation of law.

  • @kishornakum5384
    @kishornakum5384 หลายเดือนก่อน

    દુબઈમાં માં પણ છે ગોપાલ

  • @pankajadhyaru4354
    @pankajadhyaru4354 หลายเดือนก่อน +1

    Bhai budhvare kampni ma raja hati to kevi rite aag lage?

  • @raolranjitsinh9347
    @raolranjitsinh9347 22 วันที่ผ่านมา

    ગુજરાતકયતરફ ગયરહયુછે

  • @vinaypandya7683
    @vinaypandya7683 หลายเดือนก่อน +5

    જીએસટીએ ૧૩ કરોડની ડીમાન્ડ નોટીસ બે દિવસ પહેલાં મોકલી છે

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 หลายเดือนก่อน

    Vah jagdishbhai vah sachi mahiti mate

  • @PandyaVimalbhai
    @PandyaVimalbhai หลายเดือนก่อน +2

    આ બધા મોટા વહિવતિયા હોય છે એમ કરી છટકી જાય છે જેમ કે ટીઆરપી માં

  • @dineshriyani1877
    @dineshriyani1877 หลายเดือนก่อน +2

    હપ્તા આપો અને મોજ કરો

  • @hardikdhaduk1257
    @hardikdhaduk1257 หลายเดือนก่อน

    RMC માં ફાયરબ્રિગેડ માં ભષ્ટ્રાચારી અધિકારી જે હૂં જાણું છૂ 1990 થી. મારૂં ટેલીફોન બુથ. હતું એટલે મને જે જે ફાયર ઓફિસર કરેલ ભષ્ટ્રાચારા
    કમાઇને ઉપર આકા ઓ ને પણ પહોંચાડવી પડે છે આ જગ્યા એ આવવા માટે લાખો રૂપિયા
    ખર્ચ ના પડે છે દિનેશ ધડુક

    • @hardikdhaduk1257
      @hardikdhaduk1257 หลายเดือนก่อน

      જ્યારે આગ લાગી હોય ને માલિક મુશ્કેલી માં હોય ત્યારે પત્રકારો ની રફરજ હોય છે ને આ બનાવ વખતે ઈન્ટરવ્યુ લેવો અનિવાર્ય નથી એ નો બનાવ માં થી બહાર નીકળી પછી લયસકો છો ધડુક દિનેશ

  • @kiritbhaipatadiya5145
    @kiritbhaipatadiya5145 หลายเดือนก่อน +3

    શૅરનૃ.શૃ.થાશૅ.જઞદીશભાય.

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks หลายเดือนก่อน

    ખૂબ જ સચોટ વાત રજૂ કરી છે, પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી, સબ ગોલમાલ ચાલે છે,

  • @GulamAli-kp5om
    @GulamAli-kp5om หลายเดือนก่อน +2

    Insurance claim mate agg lagawama avi che

  • @AnandPatel-c7k
    @AnandPatel-c7k หลายเดือนก่อน

    જગદીશ ભાઈ ને ફાયર ચાલુ કરવામાં રાખી દયો

  • @manubhaimaadam3735
    @manubhaimaadam3735 หลายเดือนก่อน +1

    Short circuit thi aag lage j nahi karan ke MCB& ECB jevi svich hoy to minor spark thay toye bandh thayi jay etle aag lagadi che final

    • @dhavalbhalodiya7246
      @dhavalbhalodiya7246 หลายเดือนก่อน

      Realiance mall moti khavdi ma pan short circuit thi j lagel yad karavyu ............

  • @dfk-e5r
    @dfk-e5r หลายเดือนก่อน +1

    ફાયર કંટ્રોલના સામાન્ હોય તો પણ ચલાવવાની હિંમત પણ જોઈએ ને.

  • @dilipchavda3769
    @dilipchavda3769 หลายเดือนก่อน +2

    Bhai ipo lunch thyo chhe

  • @Nik6666-K
    @Nik6666-K หลายเดือนก่อน +4

    IPO ma badha ne chuno lahaivo to

  • @amrishparekh2972
    @amrishparekh2972 หลายเดือนก่อน

    આગલગાવો પૈસા બનાવો એક પૈસા બનાવવાનો રસ્તો છે

  • @hbt253
    @hbt253 หลายเดือนก่อน +4

    Sachi vat bolvani himmat Bhudev j kare.

  • @maheshgugadiya7309
    @maheshgugadiya7309 หลายเดือนก่อน +1

    Selery b puri ny deta sosan j kare che udhiyog pati ama kya thi fire staff ni bharti kare varso juna fire na batla b amnen padi rahela hoy che koi check kartu b nathi

  • @rushikgoswami1769
    @rushikgoswami1769 หลายเดือนก่อน +2

    जगदीशभाई ने एक द खातू आपी देवा नि जरूर छे..❤ 😢

  • @bharatpatel2098
    @bharatpatel2098 หลายเดือนก่อน +2

    Sachi wat she

  • @hareshbhaibhimani4132
    @hareshbhaibhimani4132 หลายเดือนก่อน

    Good

  • @aayeshbagda1339
    @aayeshbagda1339 หลายเดือนก่อน +1

    💯

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 หลายเดือนก่อน +1

    Mehtabhai 15 minutes Thi Vadhare video no banavo
    Shambhad vama Aave

  • @devrajsinhchudasama4473
    @devrajsinhchudasama4473 หลายเดือนก่อน +4

    Vimo pakava mate karyu bhai😂😂😂

  • @manubhaimaadam3735
    @manubhaimaadam3735 หลายเดือนก่อน +1

    Khali pepar ane puntha j salgaviya che tel ma aag nathi lagi

  • @pravinbhaisoliyasoliya1557
    @pravinbhaisoliyasoliya1557 หลายเดือนก่อน +1

    દસ્તાવેજ ની વાત આશિષે

  • @yusufkk3616
    @yusufkk3616 หลายเดือนก่อน +1

    Media vara ne koky kayo ek diavs factory ke building bandhi ne jove kem kam thai che , a loko ej Rajkot ne dai naykhe che media vara ne paisa khava che

  • @dfk-e5r
    @dfk-e5r หลายเดือนก่อน +1

    fire capital bani gayu che.

  • @prabhubhaipatel-nn4sq
    @prabhubhaipatel-nn4sq หลายเดือนก่อน +1

    શ્રી જ

  • @bestbest1519
    @bestbest1519 หลายเดือนก่อน +1

    Sachi vat su che e aapne km khbr pde tmare to khali betha betha vat karvi che...

  • @anant8989
    @anant8989 หลายเดือนก่อน

    Malik karta pan manager culture vadhu khatarnak chhe.

  • @hitendragohe80
    @hitendragohe80 หลายเดือนก่อน

    સરકાર નીતિ ના કારણે અનીતિ ના કામ પબ્લિક કરે છે

  • @sadikkaladya7910
    @sadikkaladya7910 หลายเดือนก่อน

    JAGDIS Bhai
    Aa Gujarat na karodpatie

  • @amrishparekh2972
    @amrishparekh2972 หลายเดือนก่อน

    હવે એગ્રોજો ભારતમાં સાસન કરવાનો સમય આવશે

  • @Klpr003
    @Klpr003 27 วันที่ผ่านมา

    Sekhchali chhe k patrakar ?

  • @rajwadifarmramkaravadara2160
    @rajwadifarmramkaravadara2160 หลายเดือนก่อน +2

    1400 /- crod ni nitish male etle aglage

  • @YasinVora-fm4vn
    @YasinVora-fm4vn หลายเดือนก่อน +1

    એક વાક્ય ખૂબ જ સરસ લાગ્યું
    અધિકારી પણ લાંચિયા અને ભ્રષ્ટ હોય છે👍👍
    એમના માં અકલ હોય છે પણ રૂપિયા ના જોર સામે એ બુધ્ધુ બની જાય છે .

  • @aayeshbagda1339
    @aayeshbagda1339 หลายเดือนก่อน +1

    He Ram

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 หลายเดือนก่อน

    Is there waere perfect safety system? Any body inquire and check the safety system? 🎉 many fire extinguishers were there,? Have any report of safety equipments submitted by the Gopal Namkin?

  • @visionbybk
    @visionbybk หลายเดือนก่อน

    Ghar mA y manegement n thatu hoi badhi company ma safety officer j hoi che

  • @jujardudhiyawala8178
    @jujardudhiyawala8178 หลายเดือนก่อน +1

    Rawalsaheb jagdisbhai 2000 workers je fectory ma kaam karta hoy ane atli bhisan aag lagta koy jaan haani na thay ano Matlab k aaaag Jai buji ni lagawa ma avi che awa loko ne jail ma ajiwan nakhi dewa joiye tatha kasurwar Adhikari ne pan

  • @harshadbhaimovaliya5380
    @harshadbhaimovaliya5380 หลายเดือนก่อน

    આપો.ભાજપ ને મત. અંધ. ભકતો.હલકા ઓ

  • @YasinVora-fm4vn
    @YasinVora-fm4vn หลายเดือนก่อน

    વીમા રકમ કેટલી ક્લેમ કરવા માં આવશે એ પણ જાણવું જરૂરી છે .

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 หลายเดือนก่อน

    Sir, 100Taka vat sachi chhe...

  • @laxmikantpujara7315
    @laxmikantpujara7315 หลายเดือนก่อน

    સાચી વાત કરી ...

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g หลายเดือนก่อน

    आग लगी के लगाई गई....?

  • @idrishkachaliya-gk5rh
    @idrishkachaliya-gk5rh หลายเดือนก่อน +2

    SURAT,,RAAL,,TAEM,,KRIYANA,,VALA,,NO,,VIMO,,PA

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 หลายเดือนก่อน +3

    man vilan insurance claim

  • @navinbhalani5505
    @navinbhalani5505 หลายเดือนก่อน +2

    2% success full loko , 98% common loko ne miserable banavi ne paisa nichove chhe.

  • @visionbybk
    @visionbybk หลายเดือนก่อน

    Bhai ek var company chalvo to khabar pade badhu hoi j company ma

  • @laxmikantmakawana3506
    @laxmikantmakawana3506 หลายเดือนก่อน

    Jagdisbhai badhaj visyo upar bolo savo tame salahakar bani jav

  • @jaydipsinhjethwa5803
    @jaydipsinhjethwa5803 หลายเดือนก่อน

    D-mart crystal mall ma pan eak divas aavu j thase

  • @LalitVegda
    @LalitVegda หลายเดือนก่อน +1

    વીમો. પાકી. ગયો

  • @solankikaviya
    @solankikaviya หลายเดือนก่อน +1

    ગોપાલ ના બલુન😮

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 หลายเดือนก่อน +1

    Congratulations 😅😅😅

  • @narendrasanghavi5542
    @narendrasanghavi5542 หลายเดือนก่อน

    Selute bhudev 🎉

  • @rajeshhothi931
    @rajeshhothi931 หลายเดือนก่อน +1

    Nirav modi, harshad mehta nu bolo vaniya

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 หลายเดือนก่อน +1

    bus man muda bol diya aap nay loss recover bank ko b uthayega ab

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 หลายเดือนก่อน

    Sir, ek var B.j.p
    hatavo.....

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 หลายเดือนก่อน

    None of govt. employee have a moral to perform their duty according to law and order,only they are interested to get under table income, they don't care for human life.

  • @KotadiyaUmesh
    @KotadiyaUmesh หลายเดือนก่อน

    Sarsh vat kari

  • @laxmikantparmar6717
    @laxmikantparmar6717 หลายเดือนก่อน +1

    દશકા પહેલાં એક પાઠક સ્કૂલ વાળા પાઠક સાહેબ પોતેજ ક્યાંક જમીન નાં કુંડાળા માં આવિ ગયેલા તો બધી સ્કૂલો વેંચાઈ ગયેલી. રાજકોટ માં શિવશક્તિ ડેરી તથા JK HONDA વાળા પણ ક્યાંક આઇ ગયેલાં એનાં એનાલિસિસ કરો તો,કાળા નાણાં ને ને કોણે કલી કરી દિધા?એ એક રસપ્રદ વિશ્લેષણ થશે. કપાસ નાં જિન ને KASEZ -કંડલા નાં સોપારી કાંડો માં બહું ઝપાટે આગો લાગે.

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 หลายเดือนก่อน +1

    BJP's congratulations 😮😮😅😅😅

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 หลายเดือนก่อน

    Vahivati Shasako ne election Fund mo rash chhe...