અમે અમારા ઘરે પણ નથી જય શકતા | Nilesh Hadiya | Help | Seva | Valsad | Life Helper Charitable Trust

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • અમે અમારા ઘરે પણ નથી જય શકતા | Nilesh Hadiya | Help | Seva | Valsad | Life Helper Charitable Trust
    Website :- lifehelperchar...
    Helpline No : +91 76240 81428
    અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
    हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
    Contact us : 076240 81428
    તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
    #lifehelpercharitabletrust
    #nileshhadiya
    #humanity
    #valsad

ความคิดเห็น • 14

  • @rekhapathar5066
    @rekhapathar5066 หลายเดือนก่อน +1

    નિલેશભાઈ ને અને આખી ટીમ પર ભગવાન ના આશીર્વાદ હમેશાં તમારી પર રહે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesusloveryt
    @jesusloveryt หลายเดือนก่อน +2

    હરેક વ્યક્તિ ની અંદર પરમેશ્વર નો વાસ હોય છે બસ એને ઓળખવાની જરૂર છે.❤❤

  • @geetagandhi1092
    @geetagandhi1092 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ જયશ્રી રાધે રાધે રાધે સદા શુભ થાય સદા સર્વ મનોકામના પુરી થાય મંગલ.થાય. ખુબ ખુબ શુભકામના નીલેશભાઈ અને.આપની.ટીમને.ભગવાન આપનુ.આપની.ટીમ.નુ.સદા શુભ કરે. રક્ષા.કરે.

  • @indirapatel3492
    @indirapatel3492 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ભાઈ તમે ખરેખર ખુબ જ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો

  • @anilpatel985
    @anilpatel985 หลายเดือนก่อน

    સીતારામ

  • @vinayagasundaria1766
    @vinayagasundaria1766 หลายเดือนก่อน

    Thank you 😍 Bhai and your team.

  • @vimaljethwa847
    @vimaljethwa847 หลายเดือนก่อน

    Jay mataji

  • @Kanubhai-t4m
    @Kanubhai-t4m หลายเดือนก่อน

    Nilesh Bhai

  • @789Vishvakarma
    @789Vishvakarma หลายเดือนก่อน

    Hates Of Your Trust
    Good Work 🙏🙏🙏🙏🙏

  • @activeboysexperiment1639
    @activeboysexperiment1639 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @rajeshprajapati7641
    @rajeshprajapati7641 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThakorMehul-en9ih
    @ThakorMehul-en9ih หลายเดือนก่อน

    Mehul Thakor banaskantha ❤

  • @Kanubhai-t4m
    @Kanubhai-t4m หลายเดือนก่อน

    Jamnapur thi ame tamaro video joiae chie