વિદ્વાન વક્તા શ્રી વિશાલ સર, ભાવિ માનવજીવન પર AI ની વ્યાપક અસરો નું વિશ્લેષણ સરાહનીય છે.વિષય વસ્તુ ખુબજ રસપ્રદ અને સરળ રીતે રજૂ કરવાની પધ્ધતિ મુખ્ય આકર્ષણ રૂપ. Srk knowledge foundation ને વિશેષ અભિનંદન. Vishal sir, Best wishes.
Excellent Visjal sir. By your lecture you have increase interest in AI of so many people. I will spread this message to so many people. Thanks God bless you.
Thanks for your feedback. I really appreciate it. You can read Homo Deus, Surveillance Capitalism, The Fourth Industrial Revolution, AI Super Powers, Abundance, etc.
સણોસરા મુકામે આનંદાલય ના માધ્યમથી 5 દિવસ આપના સાનિધ્યમાં ખૂબ જ મજા આવી.ઘણી વાર રૂબરૂ મળવાની આપની પાસેથી ઘણું બધું જાણવાની મન થાય છે પરંતુ સમય ના અભાવે આવી શકાતું નથી..
સાવ સરળ અને સહજ વાણીમાં ઉત્તમ વ્યાખ્યાન. સલામ સાહેબ. આ રસપ્રદ વાતચીત અમારા સુધી પહોંચાડવા બદલ ખૂબ આભાર સાહેબ.
આભાર!!
@tushardave6787 આપની વાત સાચી છે. એટલે જ આપણે સૌએ આવું જ્ઞાન સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાનું છે. આપ આ પ્રક્રિયામાં જોડાયા એનો રાજીપો છે ભાઈ. આભાર!
ખુબ સુંદર. 👌🏻🕉️🇮🇳
વિદ્વાન વક્તા શ્રી વિશાલ સર, ભાવિ માનવજીવન પર AI ની વ્યાપક અસરો નું વિશ્લેષણ સરાહનીય છે.વિષય વસ્તુ ખુબજ રસપ્રદ અને સરળ રીતે રજૂ કરવાની પધ્ધતિ મુખ્ય આકર્ષણ રૂપ. Srk knowledge foundation ને વિશેષ અભિનંદન. Vishal sir, Best wishes.
આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર!
વાહ... સણોસરા લોકભારતી નું ગૌરવ એટલે વિશાલભાઈ....
th-cam.com/video/PZSQWqV36pI/w-d-xo.htmlsi=0tFtBN6sSVVvVHdC
આવનાર બદલાવો સાથે ઢળી જવુ-મળી જવુ વગેરેની તૈયારીઓ માટે આવા સરળ પણ જ્ઞાનવર્ધક કાર્યક્રમ સમાજમા વધારે કરવા જોઈએ 👌👍🙏આભાર
ખૂબ ખૂબ આભાર!!
ઓહો....અદ્ભૂત
ખૂબ ખૂબ આભાર!
Just Awesome!!!
Glad you like it!
દરેક વખત ની જેમ...મજા આવી ગઈ સાહેબ આપનું વક્તવ્ય સાંભળીને..🙏
Very good session conducted very well
Thank you so much!
No words, to describe the excellent session. Absolutely wonderful, Sir. I really repent for not being part of it....!🎉🎉🎉🎉
Thanks a ton
સાહેબ ખુબજ સરસ સરળ રીતે સમજાવ્યું અને ગમ્યું ખૂબ ખૂબ આભાર અભિનંદન
સરસ આવુ બુદ્ધિધન ભારતની અંદર જ રહેવું જોઈએ
વાહ ખૂબ મજા પડી....ગમ્યું
ખૂબ જ સરળ રીતે રજૂઆત 👌👌👌
Thank you so much vishal bhai
Thank you so much!
Good information 👍
Very informative knowledge thank you very much
ખૂબ જ સરસ
vishalbhai....adbhut...fan thai gayo...such a depth and fluid presentation......regards Dr Sameer savaliya
excellent and informative ...................thank you Vishal Sir.....
Kya Bat Hai!
Khub Saras Jankari Aapi
vishal sir brevo Excellent session
“અતિ સર્વત્ર વર્જયેત“...
Excellent. 👌💪👍
Khubaj saras vyaktavya... Information thi bharpur.. Khub khub આભાર doctor saheb
આપનો આ પ્રતિભાવ ઉત્સાહ વધારનાર છે...આભાર!
સરસ સરસ
Great
આવું બુદ્ધિધન ભારતની અંદર જ રહેવું જોઈએ
Very nice...Vishalji 👍
Excellent... શબ્દ પણ નાનો પડે એવી વિશાલ ભાઈએ સમજાવ્યું છે થેન્ક યુ વેરીમચ.
ખૂબ ખૂબ આભાર!
Very useful ai programme 1:23:53
Sir very very good information given by you .
Sir, it is the honour to study under your guidance. ,🎉
Very beautiful, sensible, relevant, convincing talk! hats off man!
th-cam.com/video/PZSQWqV36pI/w-d-xo.htmlsi=0tFtBN6sSVVvVHdC
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ વાત
ખૂબ ખૂબ આભાર!
Very nice thanks sir
Wow ❤ best i m teacher ane hu tamne follow karine mara balko ne emj sikhvish
vah
નમસ્કાર વાશાલ સર, ખૂબ જ સરસ. નજીકના ભવિષ્યમાં કેવા ફેરફાર આવશે તે જાણવા મળ્યું.
Very very informative n simple method n so live.really I like very much
Thank you so much 😊
❤❤
🎉
સંસ્કાર (value)વાળી વાત બવ રસપ્રદ હતી 😊
ABC Quantum Physics
Very nice
❤❤👍❤❤
Excellent Visjal sir. By your lecture you have increase interest in AI of so many people.
I will spread this message to so many people. Thanks God bless you.
Thank you so much!
Very nice speech
ખૂબ ખૂબ આભાર!
Very informative 🎉🎉
Thank you for the feedback!
Nice to know about ai.
Thank you so much!
Very interesting 👌
Thank you! Cheers!
👏👏👏👏😇😇hats off.
Thank you so much for your feedback. It means a lot to me.
Thank you Sir ❤
Most welcome
🎉🎉🎉🎉🎉🎉🎉
ખુબ જ સુંદર
Thank you so much!
બહુ સરસ વાત ખૂબ જ ગમી મજા પડી
ખૂબ ખૂબ આભાર!
Fantastic love you
Thank you so much 😀
Excellent session 💐
ખૂબ ખૂબ અભાર!!!
ગીતાજ્ઞાન જરૂરી છે સચ્ચાઇ સામે આવશે ડરવાની જરૂર નથી.
ખુબ સરસ ❤
જ્ઞાનવધૅક 😮
ખૂબ ખૂબ આભાર!
Thanks a lot for Giving such a wonderful speech on such miracle item of AI in very Simple way .
Please Suggest Books name for reference. 1:22:50
Thanks for your feedback. I really appreciate it. You can read Homo Deus, Surveillance Capitalism, The Fourth Industrial Revolution, AI Super Powers, Abundance, etc.
Sir ek request chhe tame balko mate plz best opportunity hoy Eva course ni details aapo khas 12th Aarts bad bov balak paresan chhe su karvu
આળસુ માણસ ની સમસ્યા અને ડર
સણોસરા મુકામે આનંદાલય ના માધ્યમથી 5 દિવસ આપના સાનિધ્યમાં ખૂબ જ મજા આવી.ઘણી વાર રૂબરૂ મળવાની આપની પાસેથી ઘણું બધું જાણવાની મન થાય છે પરંતુ સમય ના અભાવે આવી શકાતું નથી..
ખૂબ ખૂબ આભાર! આવો ફરી વખત...વેકેશનમાં આવો...
1:14:06 1:14:20
Request send the email I’d for Vivek Bhaidani ….or how to CONTECT Vivek Bhaidani????
vishalvbhadani@gmail.com
સરસ સરસ