લોકભારતી એટલે ... - ડૉ. વિશાલ ભાદાણીના મતે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • ડૉ. વિશાલ ભાદાણીના મતે લોકભારતી એટલે ...
    લોકભારતી યુનિવર્સિટીમાં એડમીશન માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો- shorturl.at/jsD59
    કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક:
    કોર્સ:
    1. BBA Agri Business
    2. BVOC Natural Farming
    3. BVOC Agro Processing
    4. BRS Agronomy
    5. BRS Horticulture
    6. BRS Animal Husbandry & Dairy Science
    7. BA English
    તથા સ્નાતક વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક:
    1. MRS
    લોકભારતી યુનિવર્સિટીમાં જ શા માટે ભણવું?
    1. લોકભારતીનો ૭૦ વર્ષનો નક્કર અનુભવ
    2. ૭૦% પ્રેક્ટીકલ તાલીમ
    3. દેશનાં 12 થી વધુ રાજ્યોમાં ઇન્ટર્નશિપ (પ્રત્યક્ષ તાલીમ)
    4. ૧૦૦% જીવનલક્ષી અને રોજગારલક્ષી અભ્યાસક્રમ
    5. આર્ટસ, કોમર્સ અને ડિપ્લોમા ધારકો માટે એગ્રીકલ્ચર ભણવાની એક માત્ર તક
    6. ઈનોવેટીવ શિક્ષણ પ્રણાલી માટે ભારતની પ્રથમ 3 યુનિવર્સિટીમાની એક
    વધુ માહિતી માટે
    9054366212 પર કોલ કરો અથવા
    વેબસાઈટ www.lokbharatiuniversity.edu.in ની મુલાકાત લઈ શકો અથવા
    સંસ્થાની રૂબરૂ મુલાકાત કરો.
    #lokbharatiuniversity #education #educationtour #naturalfarming #organicfarming #student #studentslife #studenttour #agronomy #animalhusbandry #horticulture #english #admissionopen2024_25 #collegeadmissions #visitluri

ความคิดเห็น • 24

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 วันที่ผ่านมา +1

    ખૂબ ખૂબ અભિનંદન,

    • @lokbharatiuniversity
      @lokbharatiuniversity  18 ชั่วโมงที่ผ่านมา

      ખુબ ખુબ ધન્યવાદ

  • @ranjanpatana7172
    @ranjanpatana7172 2 หลายเดือนก่อน +1

    Me pancholi....
    Manu dada ne ane nana dadane 1978ma vachya 6 haju pan...

  • @ranjanpatana7172
    @ranjanpatana7172 2 หลายเดือนก่อน +1

    Mari ichsa 6 ke maru akad santan lok bharatima bhane

  • @nchaachu
    @nchaachu หลายเดือนก่อน +1

    Lovely. Thank you for invitation. We shall definitely visit the campus.

    • @lokbharatiuniversity
      @lokbharatiuniversity  18 ชั่วโมงที่ผ่านมา

      Thank you and you are most welcome

  • @ranjanpatana7172
    @ranjanpatana7172 2 หลายเดือนก่อน +1

    Me 2024ma janyuarima pu.. Bapuni katha pan sanbhali 6. Vartaman vidhyarthi ne pan joya sanbhalya

  • @bharatlimbachia8524
    @bharatlimbachia8524 28 วันที่ผ่านมา +1

    I would like to visit when I come to India

  • @nidhipadhiyar1068
    @nidhipadhiyar1068 2 หลายเดือนก่อน +1

    Brsma Addmisation. Kayre chalu thaiche

  • @preetishah9261
    @preetishah9261 21 วันที่ผ่านมา +1

    ગુજ .વિદ્યાપીઠ માં અભ્યાસ કરતા આ સંસ્થા વિશે જાણ થઈ હતી પરંતુ મુલાકાત લેવાનું બન્યું નહીં.

    • @lokbharatiuniversity
      @lokbharatiuniversity  18 ชั่วโมงที่ผ่านมา

      અવશ્ય પધારો

    • @lokbharatiuniversity
      @lokbharatiuniversity  18 ชั่วโมงที่ผ่านมา

      વિશેષ માહિતી માટે ૯૦ ૫૪૩ ૬૬ ૨૧૨

  • @ivpivp242
    @ivpivp242 3 หลายเดือนก่อน +1

    Mara pappa manubhai korat pan lokbhartima 1965 - 67ma bhanya chhe .kadach group photo hashe .

  • @vaghanikishan
    @vaghanikishan 3 หลายเดือนก่อน +3

    Dear sir mare mulakat mate avavu che date apo ne please

  • @mehulr4794
    @mehulr4794 3 หลายเดือนก่อน +2

    BRS course ketla year no chhe ???

  • @mehulr4794
    @mehulr4794 3 หลายเดือนก่อน +1

    સાહેબ હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરૂં છું.તૈયારી સાથે હું BRS કોર્ષ કરવો છે
    દરરોજ પ્રેક્ટીકલ પછી તૈયારી માટે સમય મળી રહેશે

    • @lokbharatiuniversity
      @lokbharatiuniversity  3 หลายเดือนก่อน

      હા, બિલકુલ. 5-6 કલાક આરામથી મળી રહેશે રોજે

  • @vajahardik469
    @vajahardik469 3 หลายเดือนก่อน

    B voc ni fees su 6 sir