Vishal Bhadani - Science of Learning
Vishal Bhadani - Science of Learning
  • 308
  • 346 855

วีดีโอ

મારું બાળક મારા કરતાં વધુ સારું થાય એ માટે ઘરમાં શું શું કરવું? - Vishal Bhadani
มุมมอง 29K14 วันที่ผ่านมา
રાષ્ટ્રીય વાલી દિવસ નિમિત્તે ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થામાં વાલીઓ સાથે કરેલ સંવાદ #vishalbhadani #gujaratispeech #education #parenting
"તું પ્રવાસ કર" - ઈટાલિયન કવિ, જીયો ઈવાન | ભાવાનુવાદ વિશાલ ભાદાણી | Ramkatha Tromso-Norway
มุมมอง 1.4K21 วันที่ผ่านมา
નોર્વેની કથા દરમિયાન પૂ. બાપુ દ્વારા રજુ થયેલ ભાવાનુવાદ 'તું પ્રવાસ કર' -ઈટાલિયન કવિ, જીયો ઈવાન ભાવાનુવાદ- વિશાલ ભાદાણી તું પ્રવાસ કર, નહીંતર તું જાતિવાદી બની જઈશ અને તને લાગશે કે તારાં જ ચામડી-રંગ-રૂપ અને વંશ શ્રેષ્ઠ છે; કે માત્ર તારી જ ભાષા મીઠી છે અને તને લાગશે કે આ જગતમાં તું અને તારા લોકો જ સૌથી પ્રાચીન અને મહાન છે! તું પ્રવાસ કર, નહીતર તારું મન-મંદિર બીમાર બનશે કારણ કે એમાં તાજા વિચારોની ...
એક વિચાર સતત તીવ્રતાથી સળગે ત્યારે.... - Vishal Bhadani
มุมมอง 6K28 วันที่ผ่านมา
નોર્વેની રામકથા દરમિયાન પૂ. બાપુ સમક્ષ થયેલી થોડી વાતો...
આ ગ્રાન્ડ-પેરેન્ટીગ શું છે? - Vishal Bhadani
มุมมอง 7152 หลายเดือนก่อน
Science of Learning - 138
સાંઈરામ દવે લોકભારતી વિષે શું કહે છે?
มุมมอง 3512 หลายเดือนก่อน
લોકભારતી યુનિવર્સિટી, સણોસરા (ભાવનગર) - પ્રવેશ શરૂ (2024-25) એડમીશન માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો- shorturl.at/jsD59 કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ તથા સ્નાતક વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક: કોર્સ: 1. BBA Agri Business 2. BVOC Natural Farming 3. BVOC Agro Processing 4. BRS Agronomy 5. BRS Horticulture 6. BRS Animal Husbandry & Dairy Science 7. BA ...
લોકભારતી જીવન જીવવાની શૈલી શીખવે છે - RJ Devki
มุมมอง 4302 หลายเดือนก่อน
લોકભારતી યુનિવર્સિટી, સણોસરા (ભાવનગર) - પ્રવેશ શરૂ (2024-25) એડમીશન માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો- shorturl.at/jsD59 કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ તથા સ્નાતક વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક: કોર્સ: 1. BBA Agri Business 2. BVOC Natural Farming 3. BVOC Agro Processing 4. BRS Agronomy 5. BRS Horticulture 6. BRS Animal Husbandry & Dairy Science 7. BA ...
લોકભારતી એટલે... - Vishal Bhadani
มุมมอง 8743 หลายเดือนก่อน
લોકભારતી એટલે... - Vishal Bhadani
વિષયોના વાડા કેમ તૂટે? - Vishal Bhadani
มุมมอง 1.3K3 หลายเดือนก่อน
Science of Learning - 137
બાળકો માટેના પાર્ક અપડેટ કેવી રીતે કરવા? - Vishal Bhadani
มุมมอง 6253 หลายเดือนก่อน
Science of Learning - 136 #vishalbhadani #science_of_learning #gujrati #gujaratinews #gujarati #gujarat #education #earlychildhoodeducation #educational #wellaeducation #arteducation #mobilebusinesseducation #homeeducation #musiceducation #highereducation #specialeducation #financialeducation #stemeducation #educationaltoys #continuingeducation #educationiskey #educationmatters #physicaleducati...
આઇન્સ્ટાઇનની યુનિ.એ આવો નિર્ણય કેમ લીધો? _ Vishal Bhadani
มุมมอง 1K4 หลายเดือนก่อน
Science of Learning - 135 #vishalbhadani #science_of_learning #gujrati #gujaratinews #gujarati #gujarat #education #earlychildhoodeducation #educational #wellaeducation #arteducation #mobilebusinesseducation #homeeducation #musiceducation #highereducation #specialeducation #financialeducation #stemeducation #educationaltoys #continuingeducation #educationiskey #educationmatters #physicaleducati...
સંગીત, ચિત્ર અને સ્પોર્ટ્સ શિક્ષકની શાળામાં ખરી ભુમિકા જાણો છો? - Vishal Bhadani
มุมมอง 7044 หลายเดือนก่อน
Science of Learning - 134 #vishalbhadani #science_of_learning #gujrati #gujaratinews #gujarati #gujarat #education #earlychildhoodeducation #educational #wellaeducation #arteducation #mobilebusinesseducation #homeeducation #musiceducation #highereducation #specialeducation #financialeducation #stemeducation #educationaltoys #continuingeducation #educationiskey #educationmatters #physicaleducati...
વાલીઓએ આજે જ અમલમાં મુકવા જેવી હાર્વર્ડ યુનિવર્સિટીની ૭ સુંદર સલાહ - Vishal Bhadani
มุมมอง 3.6K4 หลายเดือนก่อน
વાલીઓએ આજે જ અમલમાં મુકવા જેવી હાર્વર્ડ યુનિવર્સિટીની ૭ સુંદર સલાહ - Vishal Bhadani
ધોરણ-૧૨ની પરીક્ષા આપી હોય એ હવે આનો જવાબ આપો - Vishal Bhadani
มุมมอง 1.9K4 หลายเดือนก่อน
ધોરણ-૧૨ની પરીક્ષા આપી હોય એ હવે આનો જવાબ આપો - Vishal Bhadani
તમે બાળસાહિત્યનો આ પીટારો હજુ નથી જોયો? - Vishal Bhadani
มุมมอง 1.8K4 หลายเดือนก่อน
તમે બાળસાહિત્યનો આ પીટારો હજુ નથી જોયો? - Vishal Bhadani
મોટીવેશનલ કે "ખોટીવેશનલ" ? - જય વસાવડાનો આભાર - Vishal Bhadani
มุมมอง 1.4K4 หลายเดือนก่อน
મોટીવેશનલ કે "ખોટીવેશનલ" ? - જય વસાવડાનો આભાર - Vishal Bhadani
ઓશોના મતે શિક્ષણમાં ક્રાંતિ કેવી રીતે આવે - Vishal Bhadani
มุมมอง 3.9K5 หลายเดือนก่อน
ઓશોના મતે શિક્ષણમાં ક્રાંતિ કેવી રીતે આવે - Vishal Bhadani
એક ગોલ રાખશો તો હેરાન થશો... - Vishal Bhadani @vishalbhadani-scienceoflea6269
มุมมอง 2.1K5 หลายเดือนก่อน
એક ગોલ રાખશો તો હેરાન થશો... - Vishal Bhadani @vishalbhadani-scienceoflea6269
દેશની તમામ બી.એડ. કોલેજોમાં આ બે પુસ્તકો ભણાવીએ - Vishal Bhadani
มุมมอง 2.2K5 หลายเดือนก่อน
દેશની તમામ બી.એડ. કોલેજોમાં આ બે પુસ્તકો ભણાવીએ - Vishal Bhadani
ટેકનોલોજી, ગુજરાતી ભાષા અને અસ્મિતા - Vishal Bhadani
มุมมอง 3.5K5 หลายเดือนก่อน
ટેકનોલોજી, ગુજરાતી ભાષા અને અસ્મિતા - Vishal Bhadani
Brain and Critical Thinking - Vishal Bhadani
มุมมอง 7875 หลายเดือนก่อน
Brain and Critical Thinking - Vishal Bhadani
આ પ્રકારના રમકડાં બાળક માટે જરૂરી - Vishal Bhadani
มุมมอง 3K5 หลายเดือนก่อน
આ પ્રકારના રમકડાં બાળક માટે જરૂરી - Vishal Bhadani
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: ધૂત્કારવું કે આવકારવું? - Vishal Bhadani
มุมมอง 64K5 หลายเดือนก่อน
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: ધૂત્કારવું કે આવકારવું? - Vishal Bhadani
લેબોરેટરી વગર પણ વિજ્ઞાન શીખી જ શકાય - Vishal Bhadani
มุมมอง 7195 หลายเดือนก่อน
લેબોરેટરી વગર પણ વિજ્ઞાન શીખી જ શકાય - Vishal Bhadani
શાળામાં માત્ર એક જ દિવસ કસરત શા માટે? - Vishal Bhadani
มุมมอง 8446 หลายเดือนก่อน
શાળામાં માત્ર એક જ દિવસ કસરત શા માટે? - Vishal Bhadani
યુવાન શિક્ષકના પાંચ લક્ષણો કયા? - Vishal Bhadani #gujarati_speech #education
มุมมอง 1.8K6 หลายเดือนก่อน
યુવાન શિક્ષકના પાંચ લક્ષણો કયા? - Vishal Bhadani #gujarati_speech #education
અમેરિકાની શિક્ષક વગરની મસ્ત શાળા - Vishal Bhadani
มุมมอง 1.8K6 หลายเดือนก่อน
અમેરિકાની શિક્ષક વગરની મસ્ત શાળા - Vishal Bhadani
AIની સારી-નરસી અસરો કેવી કેવી થશે? - Vishal Bhadani & Kaushik Mehta
มุมมอง 1.8K7 หลายเดือนก่อน
AIની સારી-નરસી અસરો કેવી કેવી થશે? - Vishal Bhadani & Kaushik Mehta

ความคิดเห็น

  • @nathabhai5068
    @nathabhai5068 4 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો

  • @Bhartuhari_whooper
    @Bhartuhari_whooper 5 วันที่ผ่านมา

    ❤❤

  • @vijaysarvaia7474
    @vijaysarvaia7474 5 วันที่ผ่านมา

    જે રમકડાં ની પેટી અને વઢવાણ વાળા રમકડાં ની વિગત આપજો અને કઈ જગ્યાએથી મળશે...તે જણાવશો.....સાહેબ...

  • @heenaparmar6665
    @heenaparmar6665 6 วันที่ผ่านมา

    Badak ne Kaya medium ma bhanavu joye

    • @vishalbhadani-scienceoflea6269
      @vishalbhadani-scienceoflea6269 2 วันที่ผ่านมา

      માતૃભાષામાં જ...હું અંગ્રેજીનો પ્રોફેસર છું અને મારો દીકરો ગુજરાતી માધ્યમમાં ભણે છે.

  • @jyotdobariya
    @jyotdobariya 7 วันที่ผ่านมา

    Fakt news paper j vanche ej vachya kevay any sad granth vanchan pn hoy ske ne....khub janva malyu👍👌

  • @dipal042
    @dipal042 9 วันที่ผ่านมา

    Boredom is best. It enhances creativity. I always say to my child, "I am sure you will find a way to go through it".

  • @user-on6cs7by5x
    @user-on6cs7by5x 9 วันที่ผ่านมา

    ખૂબ સરસ

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 9 วันที่ผ่านมา

    👍👍👍 your Right sir

  • @kapilarose8875
    @kapilarose8875 9 วันที่ผ่านมา

    Khb khb abhinandan

  • @kapilarose8875
    @kapilarose8875 9 วันที่ผ่านมา

    Khub j sahj ane sunder.

  • @AuthorJiteshDonga
    @AuthorJiteshDonga 9 วันที่ผ่านมา

    Khub adbhut ❤

  • @nehajadav7095
    @nehajadav7095 10 วันที่ผ่านมา

    આભાર સર ખૂબ જ સરસ રીતે સમજાવ્યું સર મારી આઠ વર્ષની દીકરી મને ઘણી વખત કહે છે મને કંટાળો આવે છે હું તેને તે પરિસ્થિતિમાં પસાર થવા દઉં છું

  • @maltibenparekh3506
    @maltibenparekh3506 10 วันที่ผ่านมา

    વિશાલભાઈ , પ્રશ્નનું સચોટ વિશ્લેષણ અને સમાધાન પણ આપ્યું.

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 10 วันที่ผ่านมา

    Very nice and good video

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w 10 วันที่ผ่านมา

    સરસ

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w 10 วันที่ผ่านมา

    માં અને બાપ ઘરમાં સારું, સંસ્કારી ,સ્પષ્ટ વક્તા, સાદગી અને ચોખ્ખાઈ ભર્યું જીવન જીવે તો બાળકો પણ સતત તેઓને જોઇને જ મોટા થતાં હોય છે..આમ સૌથી મોટો આધાર માબાપ ઉપર છે તેવું હું માનું છું. જય રાજપુતાના.

  • @gunvantvasani8195
    @gunvantvasani8195 11 วันที่ผ่านมา

    વિશાલભાઈ બાળ કેળવણી અંગે ઘણું પ્રદાન કર્યું છે, હવે ગર્ભ સંસ્કરણ અંગે જાગૃતતા કેળવવાની જરૂર છે આ વિશે આપના મંતવ્યો સાંભળવા આતુર છીએ

  • @chavdaghanshayam8333
    @chavdaghanshayam8333 11 วันที่ผ่านมา

    Very nice sir

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 11 วันที่ผ่านมา

    ❤khub sarsh parvachn karyu❤

  • @kantabenprajapati5703
    @kantabenprajapati5703 11 วันที่ผ่านมา

    Ser

  • @kantabenprajapati5703
    @kantabenprajapati5703 11 วันที่ผ่านมา

    Good

  • @riddhipatoliya6707
    @riddhipatoliya6707 12 วันที่ผ่านมา

    જય હો 🙏

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 12 วันที่ผ่านมา

    જરૂર કોશિશ કરીશ.....sir

  • @nehajadav7095
    @nehajadav7095 12 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ

  • @chetnapatel5314
    @chetnapatel5314 12 วันที่ผ่านมา

    Aa lok bhrti ni den che sir

  • @user-su2cu5fp1y
    @user-su2cu5fp1y 13 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન સરસ રીતે સમજાવ્યું

  • @udaydesai6478
    @udaydesai6478 13 วันที่ผ่านมา

    આપને અભિનંદન...

  • @v.g.savanibhavnagar9851
    @v.g.savanibhavnagar9851 14 วันที่ผ่านมา

    Dr.Vishal Bhadani always expresses and explains in a good way.

  • @gobarkoradiya7976
    @gobarkoradiya7976 14 วันที่ผ่านมา

    Dee

  • @Jaytech_ideas
    @Jaytech_ideas 15 วันที่ผ่านมา

    Vishal bhai apni umar Nani che pan tame je vat Kari te darek vali mate..jaruri che..

  • @chetandarji8464
    @chetandarji8464 15 วันที่ผ่านมา

    Again you have done your job with 100% dedication....

  • @deepa8899
    @deepa8899 15 วันที่ผ่านมา

    બહુ સરસ રીતે તમે સમજાવ્યુ. સર હું તમને ઘણાં સમયથી સાભળી રહી છું.

  • @dipal042
    @dipal042 15 วันที่ผ่านมา

    દરેક વાલીએ શબ્દે શબ્દ સાંભળીને, સમજીને જીવનમાં ઉતારવા જેવી વાત છે. સુંદર રીતે ઉદાહરણ સાથે છાતી સોંસરવી ઉતરે એમ સમજાવ્યું છે. આભાર :)

  • @devrajsinh-nt7qw
    @devrajsinh-nt7qw 15 วันที่ผ่านมา

    ખૂબ જ સુંદર

  • @kanuprajapati1592
    @kanuprajapati1592 15 วันที่ผ่านมา

    Very nice 👌 👍 🙏

  • @Mitesh26
    @Mitesh26 16 วันที่ผ่านมา

    મારી જ ભૂતપૂર્વ શાળા ❤

  • @gaurangsirsenglish2164
    @gaurangsirsenglish2164 16 วันที่ผ่านมา

    Very Nice 🎉🎉🎉

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 16 วันที่ผ่านมา

    ઊદાહરણ દ્વારા સરસ..... સમજુતી

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 16 วันที่ผ่านมา

    Your Right sir 😊

  • @manek387
    @manek387 16 วันที่ผ่านมา

    સહજ અને મજાનું... કહ્યું.😊

  • @harshitamoradiya4849
    @harshitamoradiya4849 16 วันที่ผ่านมา

    Jordar

  • @daveg4292
    @daveg4292 16 วันที่ผ่านมา

    Excellent

  • @VijaySingh-ul4qp
    @VijaySingh-ul4qp 16 วันที่ผ่านมา

    ।।जय सियाराम।।जय चित्रकूट धाम।।जय सनातन धर्म।।माराबाप।।हे हरि।।हमारो प्रनाम।।

  • @SureshPatel-qm6xp
    @SureshPatel-qm6xp 17 วันที่ผ่านมา

    suresh patel Germany 🇩🇪 Thank you so much ❤

  • @mostimp8637
    @mostimp8637 19 วันที่ผ่านมา

    Sir, haju book recommendation kidhu nathi please mane book list share karo je books tame read kari hoy 🙏🙏

  • @jadejamahendrasinhvadansin6306
    @jadejamahendrasinhvadansin6306 19 วันที่ผ่านมา

    ❤❤🙏🙏❤️❤️

  • @mostimp8637
    @mostimp8637 20 วันที่ผ่านมา

    Sir , please share your books list I would really love to read books sharing by you 🙏🙏🙏

    • @vishalbhadani-scienceoflea6269
      @vishalbhadani-scienceoflea6269 20 วันที่ผ่านมา

      Books written by me or the ones I have read?

    • @mostimp8637
      @mostimp8637 20 วันที่ผ่านมา

      @@vishalbhadani-scienceoflea6269 If your wisdom permit please share both sir 🙏🙏

    • @vishalbhadani-scienceoflea6269
      @vishalbhadani-scienceoflea6269 18 วันที่ผ่านมา

      @@mostimp8637 This is my book in Gujarati : www.bookpratha.com/bookdetail/Index/289135?name=Vadhamana

  • @niraj.rajyaguru
    @niraj.rajyaguru 21 วันที่ผ่านมา

    ❤🎉❤આ ભાવાનુવાદ તો ઉત્તમ, અને બાપુ વ્યાસપીઠ પરથી રજૂ કરે એ તો ગૌરવપ્રદ બાબત કહેવાય... હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદનસહ શુભકામનાઓ ...🎉

  • @itivansdastudio9848
    @itivansdastudio9848 21 วันที่ผ่านมา

    8 मिनिट का ये काव्य अद्भुत है और आपने हमारे लिए भावानुवाद किया इसीलिए सर आपको तहे दिल से धन्यवाद ,सर आप हमारे जीवन को एक आनंदमय उचाई तरफ ले जा रहे हो ,आपको पढ़ना, सुनना,जैसे आनंद के साथ जीवन व्यतीत करना जैसा है.

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 21 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉