Analysis with Devanshi।Rajkot દુર્ઘટના વખતે મૌનથી મરેલા લોકો આજે જાત માટે જાગ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 495

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 10 วันที่ผ่านมา +81

    પ્રશ્ન એકલા રાજકોટ કે ગોંડલ નો ક્યાં છે બહેન રાજકોટ માટે આખું ગુજરાત પણ ખામોશ છે..... 🙏🌹

  • @Sahasrara1008
    @Sahasrara1008 10 วันที่ผ่านมา +72

    🍉🍊🍎🍓🍒🍅
    રવીશ કુમાર પણ જોઇ જોઈને સમાચાર વાંચે છે પણ આ ગુજરાતી છોકરી જોયા વગર રોજે રોજ સમાચાર આપે.. અને અસ્ખલિત રીતે, અટક્યા વગર. ખૂબ સરસ. ગુજરાતનું ગૌરવ.

    • @sabirpanjwani3387
      @sabirpanjwani3387 9 วันที่ผ่านมา +2

      Tv toh samne se

    • @AccountPhc
      @AccountPhc 9 วันที่ผ่านมา +2

      સરખાણી કરવી અયોગ્ય છે. સત્ય પીરસનારની નૈતિકતા મહત્વની હોય છેે પછી કાંસાની થાળીમાં આપેે કે સોનાની અથવા રૂપાની બસ આપણી જરૂરીયાત સત્ય સાંભળવાની અને સમજવાની છે.

    • @RajeshPatel-od2dz
      @RajeshPatel-od2dz 8 วันที่ผ่านมา

      @@AccountPhc kundu katharot ne salah aapva aavtu.

    • @Sahasrara1008
      @Sahasrara1008 8 วันที่ผ่านมา

      @@AccountPhc Satya pan chhe ane naitikta pan dival upat lakheli chhe. Chashma savda paherine jovani tev padvi pade.

    • @virtimehta3354
      @virtimehta3354 8 วันที่ผ่านมา

      😅 is i
      N
      ​@@AccountPhc

  • @tarunchauhan3882
    @tarunchauhan3882 10 วันที่ผ่านมา +39

    દલિતો ની વાત આવી ત્યારે બંને પક્ષે સંતુલન બનાવતા દેખાઈ રહ્યા છે આ બેન ....

    • @drgohil8852
      @drgohil8852 9 วันที่ผ่านมา +3

      Agree

  • @bmtadvi597
    @bmtadvi597 10 วันที่ผ่านมา +65

    હું આ પહેલા કૉમેન્ટ કરી ચુક્યો છું આ ભા. જ.પા. ના લોકો એવું માને છે કે અમે સર્વોપરી છે આ લોકશાહી છે એ યાદ રાખો!

  • @hindustan91
    @hindustan91 10 วันที่ผ่านมา +28

    લુખો લૂખો જ હોય પછી સમાજ નો હોય કે બીજી સમાજ નો...

    • @thebhartiya4528
      @thebhartiya4528 9 วันที่ผ่านมา +2

      Lukha ke sath me murder ho
      Supreme court ke jamanat pe ho
      Ek se jyada smaj ke logo ke murder kiye ho
      To Lukha aur samaj keliye bagi. Hone me fark hota he!

  • @habibpanjwani2792
    @habibpanjwani2792 10 วันที่ผ่านมา +45

    મેડમ કદાચ આપ એ વાત થી સભાન નહીં હો કે અગ્નિ કાંડ મા નિષ્પક્ષ SIT ની તપાસ માટે આજ દલિત નેતા જીગ્નેશ મેવાની એ ઉપવાસ આંદોલન કર્યા છે.
    પત્રકારે આંખ અને કાન બન્ને ઉઘાડા રાખવા જરૂરી છે.
    જય જવાન જય કિસાન જય સીતારામ.

    • @Gujarati_man007
      @Gujarati_man007 10 วันที่ผ่านมา +3

      ગમે તેટલા ઉપવાસ કરો પણ SIT પોતાના રિપોર્ટમાં જે આપવું હશે એજ આપશે..

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr 9 วันที่ผ่านมา

      દરેક દુર ઘટના બને છે ત્યારે એકજ sit ની રચના મો અધિકારી એકના એક હોય છે ભ્રષ્ટ નેતા ને બચાવવા માટે નાટક sit

    • @mnzala81
      @mnzala81 7 วันที่ผ่านมา +1

      ભાઈ આ મનુવાદી પત્રકારો ને નહિ સમજાય.

    • @Mrsocha-pc9lq
      @Mrsocha-pc9lq 7 วันที่ผ่านมา

      Neta to Ghana chhe pan kyo samaj AA rite nya bhego thyo

    • @karansinhmahida4120
      @karansinhmahida4120 2 วันที่ผ่านมา

      ગોંડલ ને પોતાની જાગીર સમજે છે જયરાજ કયા ગયા આપના રૂપાળા જયરાજ આપડે સમાજ પાસે કય આશા રાખવી નહી સમાજ આપણી સાથે નથી જે કાય હોઈ તો રૂપાળા પાસે જવું

  • @monit_singal007
    @monit_singal007 9 วันที่ผ่านมา +9

    હું પણ એક ભારતનો નાગરિક છું. અને ગોંડલ ગામનો જ રહેવાસી છું. હું આ તમારી વાતો થી સહમત છું અને અગાઉ થી જ આ વિચારધારા ધરાવું છું. હું ખુદ દલિત સમાજ નો વ્યક્તિ હોવા છતાં આ રેલી ને સપોર્ટ કરતો નથી અને ના તો ગણેશ ગોંડલ ના સપોર્ટ માં છું. કારણ બંને બાજુ ગુનેગાર જ છે. અગાઉ પણ અનીડા, ડયા ગામમાં આવા મારકૂટ ના બનાવ થયેલ છે છતાં કોઈ કંઈ કરી શક્યું નથી. વાત તો સાચી છે જાતિવાદ બધે છે જ. પણ છતાં તેનાથી ઉપર ઉઠી ને કોઈ પણ જાતી નો નેતા સમગ્ર સમાજ ને સાથે ચાલી ને કામ કરવા માંગતા જ નથી. સરકાર ધારે તો ઘણા કામ સરળ અને ઝડપથી ટેકનોલોજી થી પતાવી સકે છે બધા ડિપાર્ટમેન્ટ માં પણ એનું કોઈ વિચારતું જ નથી. એક સામાન્ય માણસ એક પણ કાગળ એક ધકા માં મેળવી સકતો નથી. ઘણું બધું સુધરવાની જરૂર છે. પ્રથમ શરૂઆત પ્રજા થી થવી જોઇએ કે જાત ધર્મ થી ઉંચા આવી સારા નેતા ની પસંદગી કરે.

    • @jadejavanraj7100
      @jadejavanraj7100 6 วันที่ผ่านมา

      સત્ય છે પણ જાતિવાદ થી ઉપર ઊઠીને વિચારવુ જોઈએ

  • @samrathitesh01
    @samrathitesh01 8 วันที่ผ่านมา +5

    ખબર જ નથી કે જમાવટ પણ વેકાઈ જયેલી ભાજપ ની દલાલ સે મુદ્દો ક્યાંથી ક્યાં જોડે છે... દલિત સમાજ જોડે હંમેશાથી અન્યાયો થતાં રયા સે એમના પક્ષ ના બદલે રાજકોટ નો મુદ્દો વચ્ચે લાવ્યા વાહ...

  • @nirajrachh6101
    @nirajrachh6101 9 วันที่ผ่านมา +5

    Well said, Devanshi Mam.. You nailed it..

  • @jamalshahshahmadar
    @jamalshahshahmadar 10 วันที่ผ่านมา +11

    ધન્યવાદ આ સમજ કાયદ ચલાવનારાઓ ને સમજાય એવી આશા....

  • @user-bt9pd8vw3m
    @user-bt9pd8vw3m 10 วันที่ผ่านมา +22

    ખરે ખર કાયદો કાયદાનું કામ કરે છે ???
    તમને ક્યાય દેખાયું કે કાયદાને સાચવવા વાળા એમનું પાલન કરાવે છે

  • @babubhaigadhvi9667
    @babubhaigadhvi9667 8 วันที่ผ่านมา +2

    વાહ દેવાંશી બેન વાહ ધન્યવાદ સચોટ પત્રકારત્વ કરવા બદલ ધન્યવાદ

  • @user-nq9rh2ec6i
    @user-nq9rh2ec6i 9 วันที่ผ่านมา +7

    દેવાંશી બહેન આપના પ્રતિભાવ સાચા છે

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 10 วันที่ผ่านมา +11

    ખૂબ ખૂબ અભિનંદન બહેન ગોંડલ ની ઘટના બની ત્યારથી આપ નીડર તા થી આ અંગે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છો સાચી વાત છે બહેન ધર્મ જાતિ અને સંપ્રદાય માટે લોકો ની ભીડ ભેગી થાય છે તેવી ભીડ અરાજકતા આગજની બેકારી બેરોજગારી કે મોંઘવારી માં કેમ એકત્રિત નથી થતી ટી આર પી વખતે આ બધા ક્યાં ગયા હતા સલામ છે તમારી હિંમત ને અને બેન એક બીજું પણ આપને પૂછવું છે કે જીજ્ઞેશ મેવાણી આજની રેલી માંથી કેમ અદ્ર્શ્ય થય ગયા

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 10 วันที่ผ่านมา +21

    દેવાશી હુ ઓલ ગુજરાત સાધુ સમાજ નો પ્રમૂખ છુ અને સારાએ ગુજરાત ના અઢાર હજાર ગામ માંથી છ હજાર ગામમાં અમારા સાધુ સમાજ ને લોકશાહી પહેલા જેતે વખતના રાજા મહારાજા ઓ એ આપેલી જમીન અમારા પરિવાર ના ભરણ પોષણ માટે અને જેતે મંદિર મા બેઠેલા દેવી દેવતા ની પૂંજા પાઠ કરવો સનાતન ધર્મ ની જ્યોત જગાવવી આ કામ માટે તેને વખતે માલિકી હક સાથે આપેલી પણ જેવી લોકશાહી આવી એટલે સરકારો એ પહેલી તરાપ અમારા હક ઉપર મારી અને અમને ખેડૂત હક થી વંશિત કર્યા આ માટે મે શંકરસિહજી ના વખત થી આજ સુધી ના તમામ મુખ્ય મંત્રી મહેસૂલ વિભાગ ના મંત્રી ને બધાજ પ્રદેશ પ્રમુખ ને રૂબરૂ તેમજ મોખિક મા પ્રતિનિધિ મંડળ દ્વારા અનેક રજૂઆતો કરી શુક્યો છુ 1997થી લય ને આજ દીનસુધી કોઈ પણ નેતા એ અમોને જવાબ આપવાની તસ્તી નથી લીધી

    • @VIJAYBHAIDESAI-nd3jf
      @VIJAYBHAIDESAI-nd3jf 10 วันที่ผ่านมา

      Su karia kyo midiya dalali kare se Bhai

    • @brijrajsinhjadeja636
      @brijrajsinhjadeja636 10 วันที่ผ่านมา

      Maraj aapno phone number aapo

    • @ghodakiyajemabhai4584
      @ghodakiyajemabhai4584 9 วันที่ผ่านมา

      ​@@brijrajsinhjadeja636રાઈટ

    • @user-qv4fy4gn3m
      @user-qv4fy4gn3m 9 วันที่ผ่านมา +2

      Devaansi.ben...amaara..jignes..bhai...mevaani...aa..gambhir..paristithi..jaher..ma.kataax..karelo..ben...tamaara..dhyan...ma..n...aavy.

    • @bhimjibhairakholiya2520
      @bhimjibhairakholiya2520 9 วันที่ผ่านมา +1

      Aatli nidrta kyay pn jova nthi mlti ben aasmyma

  • @ajitthakore6183
    @ajitthakore6183 9 วันที่ผ่านมา +8

    ખૂબ જ સાચું બોલતા પત્રકાર શ્રી દેવાંશી મેડમ. અમને તમારા પર ગર્વ છે અને તમારા સમાચારની રિપોર્ટિંગ જોવાનું અમને ગમે છે.

  • @sanjayvala2189
    @sanjayvala2189 10 วันที่ผ่านมา +27

    મહારાજા ભગવતસિંહજી ને લાખો લાખો સલામ છે

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 10 วันที่ผ่านมา +14

    दलीतो नी तो वेदना अने दुख शाथे विरोध करेल तमने खबर न होय तो जणावि दव राजकोट मा आगं काडं मा खाश अमरेली थी 20 जणा उपवाश आदोंलन मा भाग लीधो हतो अनेक राजकोट थी पण हता

  • @gohilrajpal1380
    @gohilrajpal1380 10 วันที่ผ่านมา +24

    BJP na lidhe j jativad vadhi gayo chhe

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 10 วันที่ผ่านมา +5

    જ્યાં સુધી આરક્ષણ. જાતિ આધારિત આરક્ષણ. સામે ક્રાંતિ. વૈદિક સંવિધાન શ્રી મદ ભાગવત જય હો

    • @Jaibheemjaibharatjaiyadav
      @Jaibheemjaibharatjaiyadav 9 วันที่ผ่านมา +1

      જાતિ આધારિત રાજાઓ નતા?? હું હાલી નીકળો લોડું😂

  • @chiragchavda1239
    @chiragchavda1239 10 วันที่ผ่านมา +6

    ગોપીબેન ખુબ ખુબ ધન્યવાદ સત્યતા ની સાથે તમે લડાયા લડી રહ્યા છો પત્રકારિતા ની મેં મારી ઉંમર ની અંદર એક રવિ કુમાર અને ગોપીબેન અગ્નિકાંડ ની અંદર માણસને માણસને બડી ગઈ હોય એવું લાગે છે સોસો સલામ

  • @Rewasangthan
    @Rewasangthan 9 วันที่ผ่านมา +3

    धन्यवाद व्हाला दीदीने 🙏🏼🙏🏼जय हिन्द 🙏🏼

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp 10 วันที่ผ่านมา +11

    Jayrajsinh e aavi dadagiri rupala vakhate batavi hot to kadach rupala tikit na lai sakat ane vijayi pan na thayo hot

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 10 วันที่ผ่านมา +3

    પત્રકાર પરિષદ ઍક સમજણની વાત. કરવાં બદલ આભાર

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 9 วันที่ผ่านมา +3

    Sachu shodhi ne vat kari ben ne lakh lakh Abhinandan

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 9 วันที่ผ่านมา +2

    Devanshi is the best news analyst

  • @vckhimaniya41
    @vckhimaniya41 10 วันที่ผ่านมา +17

    Barobar Che Devanshi ❤ 100% Sachi Vatt

  • @ravjibhaichauhan541
    @ravjibhaichauhan541 10 วันที่ผ่านมา +6

    સત્ય વાત બતાવી દીધી

  • @sunilvaghela2025
    @sunilvaghela2025 10 วันที่ผ่านมา +4

    Well done brave Sister

  • @hinguledigitalfilmsproduct3761
    @hinguledigitalfilmsproduct3761 9 วันที่ผ่านมา +1

    Best topic...👌Devanshi dii

  • @user-zu3yo3hp1o
    @user-zu3yo3hp1o 9 วันที่ผ่านมา +1

    Dhanyvad se byan tumne Tanmay bahut sari baat Karen dhaniya Che

  • @Jay_k_chauhan
    @Jay_k_chauhan 10 วันที่ผ่านมา +6

    super devanshi👍🏻👍🏻

  • @contortionist779
    @contortionist779 20 ชั่วโมงที่ผ่านมา +1

    VAAH 1000000 SLAM DEVANSHI MEM.....GUJRATNE DHNDHOLI NE JGAVI RHYA CHHE...PN LAGE CHHE AA LOKO 1 ALG PRKARNA NSHAMA CHHE...NSHO UTRENE JAGE TO....

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 10 วันที่ผ่านมา +13

    આ સંમેલન ને હથીયાર તરીકે ઊપયોગ થયો ..પણ સમય આવશે તયારે સત્ય બહાર આવશે..

  • @purvangpatel9607
    @purvangpatel9607 9 วันที่ผ่านมา +1

    Khub saras ben, really proud of you 🙏🏾🙏

  • @thunderworld6938
    @thunderworld6938 10 วันที่ผ่านมา +8

    Ekdam saachi vaat devanshi aa koi samaj no muddo nathi kaydo vyavasthit laagu karvani vaat che ekdam jordaar🙌🙏🙏

  • @jagdishmakwana4621
    @jagdishmakwana4621 10 วันที่ผ่านมา +4

    Ekdam sachi vaat kahi ben tame

  • @user-gl9xc7op7t
    @user-gl9xc7op7t 8 วันที่ผ่านมา +1

    ગોંડલના 84 ગામની સંવેદનાની ખબર નથી પણ દેશના સાચા નાગરિક તરીકે દલિત સમાજ એની એકતા અને સંવેદના સાથે રાજકોટ અગ્નિકાંન્ડ વિરુદ્ધ કેટલાય દિવસથી જીગ્નેશ મેવાણી એન્ડ દલિતો મોરચો ખોલીને બેઠા છે.

  • @rameshzen8901
    @rameshzen8901 10 วันที่ผ่านมา +3

    जनता की संवेदना मर चुकी है,राजकोट के अग्निकांड में गुजरात बंद का एलान न करना इस बात का सबूत है

  • @rohitparmar8289
    @rohitparmar8289 10 วันที่ผ่านมา +6

    Bilkul sachivat ben
    Badha pot potani jati nuj vichre che
    Desh nu nay
    Jai bhim 🙏

  • @Sagarrabari2020
    @Sagarrabari2020 9 วันที่ผ่านมา +1

    Good analiysis devanshi joshi

  • @proediting2958
    @proediting2958 8 วันที่ผ่านมา +2

    ફોરેસ્ટ ની exam માં એ લોકો એ ક્યાંથી કાઢ્યું પેપર એજ નથી ખબર પડતી અને કાય પ્રશ્ન માં તથ્ય j રહેલું નથી.
    જેને પર્યાવરણ નો ' પ ' પણ નથી કર્યો એને પણ 130 થી પણ ઉપર માર્ક છે. અને computer system નીકળશે ત્યારે જ બધા ને ન્યાય મળશે.

  • @sureshparmar-rd4uz
    @sureshparmar-rd4uz 10 วันที่ผ่านมา +54

    84 ગામે બંધનું એલાન જયરાજસિંહ ની બીક ને કારણે રાખ્યું છે બેન

    • @kamendrachauhan835
      @kamendrachauhan835 10 วันที่ผ่านมา

      ભાઈ જયરાજસિંહ ની બીકથી ૮૪ ગામ બંધ નથી રહ્યા પણ હજુયે ઓબીસી સમાજ ઉપલા વર્ણો ની ગુલામી કરવાનું ભૂલ્યો નથી વરસોથી ગુલામી કરી છે એટલે ઓબીસી સમાજ દલિતો ને સાથ નહીં આપે આતો બાબાસાહેબ હતા કે આ ઓબીસી ગુલામો નો વિકાસ થાય તે માટે અનામત અપાવી આલોકો નમક હરામો છે અને કાઠીયાવાડ ના પટેલોમાં મારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત નાપટેલો જેવું ખમીર નથી એટલે તો પોપટ સોરઠીયા અને શિંગાળા ના ખૂન થાય છે

    • @bulletbharwad4534
      @bulletbharwad4534 10 วันที่ผ่านมา

      એવું હોય તો ખરેખર બધા નમાલા અને બાયલા કેવાય

    • @dcjadajajadaja1429
      @dcjadajajadaja1429 10 วันที่ผ่านมา +2

      તને બીક ન હોય તો જાવું તું. ને.

    • @user-lc9qb4vn1w
      @user-lc9qb4vn1w 9 วันที่ผ่านมา +5

      રાજુભાઈ સોલંકી ને ભાઈ એ ડોક્ટર ના હાથ પગ ભાંગ્યા ઇ કેમ છુપાવી ગયું

    • @ravipiprotar8628
      @ravipiprotar8628 9 วันที่ผ่านมา

      Raju ke aeno chokro kay dudh na dhoyela che.Chedti kare loot kare lookhi halave. To tamari aankhu ma pata bandhya.

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 10 วันที่ผ่านมา +2

    Salute devanshi didi ❤❤❤

  • @NajabhaiSagathiya-ul2yd
    @NajabhaiSagathiya-ul2yd 10 วันที่ผ่านมา +2

    Realy advancement i appriciste

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 10 วันที่ผ่านมา +4

    તમે જે દેવાંશી બેન વાત કરી એ ક્યારે નહીં થાય કોઈ નાગરિક બનવા માગતું નથી સમાજ ઉપર આવે તો બધા બહાર આવે છે માટે ભારત દેશ માં નેતા લાભ બેનામી સંપત્તિ અવિકસિત દેશ અસભ્યતા બહુ બધું છે દેશ ની વાત કરો પ્રજા માં દમ નથી

  • @user-tf5ic9bq3h
    @user-tf5ic9bq3h 9 วันที่ผ่านมา +4

    બેન તમારી વાત હાવ સાસીછે

  • @kuldeepParagi
    @kuldeepParagi 10 วันที่ผ่านมา +4

    Saras samachar apya

  • @sprajgor4623
    @sprajgor4623 9 วันที่ผ่านมา +1

    ભારતમાં બધી જનતા સંપીને રહે અને સમાધાન થાય તે જ મહત્વનું છે તે ભારત માટે ભવિષ્યમાં હિત માટે છે

  • @bhikhabhaivankar5319
    @bhikhabhaivankar5319 8 วันที่ผ่านมา

    બહુજ સુંદર નાગરિક તા ની રજૂઆત આભાર

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 10 วันที่ผ่านมา +4

    ઈદી અમીન પાર્ટ 2..યુગાન્ડા 1971to 1979
    ચાલુ થય ગયું છે...

  • @parmaramrutlal7335
    @parmaramrutlal7335 10 วันที่ผ่านมา +7

    ધન્યવાદ દેવાંશોબેન્ન

  • @aesha4079
    @aesha4079 9 วันที่ผ่านมา

    Gopiben bov Sara ma sari vat kari je hakikat se te kidhu Ben tamne jetla abhinandan Karu aetla osa se❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ jay ho ben

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp 10 วันที่ผ่านมา +8

    Aaj jayarajshihe rupala vakhate saport nato aapyo darabaro e saporat na karavo joiye.

  • @godisbiggestpower2453
    @godisbiggestpower2453 10 วันที่ผ่านมา +3

    Very good

  • @user-vm7cb9ho5l
    @user-vm7cb9ho5l 9 วันที่ผ่านมา +5

    કાયદા સમજાયતો સારુ બધાયને

  • @shahbharat2419
    @shahbharat2419 10 วันที่ผ่านมา +1

    Devanshi khub saras vislashan ana bahuj satik

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 8 วันที่ผ่านมา

    Ha bahen ....tyare aavi sahanubhuti ke saport joiye atalo koi nathi karta .tamne so so salam chhe ..... Aava bhayankar dukhma y Daya dakhavvi joiye .

  • @pravinmaru5230
    @pravinmaru5230 10 วันที่ผ่านมา +2

    Good job..ben🙏🙏🙏

  • @sanjaysinhpsindhavsindhav7724
    @sanjaysinhpsindhavsindhav7724 9 วันที่ผ่านมา +1

    વાહ દેવાંશી બેન તટસ્થ રીપોર્ટીંગ માટે ખુબ ખુબ અભિનંદન

  • @narendrasinhvaghela4598
    @narendrasinhvaghela4598 10 วันที่ผ่านมา +3

    ધન્યવાદ છે બહેન તમારી પત્રકારિતા ને આપની વાત બિલકુલ સાચી

  • @Aparichit4725
    @Aparichit4725 10 วันที่ผ่านมา +2

    Jativad chhe tiya sudhi desh no vikaash sakiya nathi....Aa jativad ne protshan Aapiyu chhe te Mota gunegar chhe....Ane A kayo samaj chhe te badha ne khabar chhe....Jay samvidhan🇮🇳🇮🇳🇮🇳

  • @user-rl9mj3ye3g
    @user-rl9mj3ye3g 9 วันที่ผ่านมา +1

    બહુ સત્ય વાત કરી આપ ને

  • @sureshprajapati7706
    @sureshprajapati7706 10 วันที่ผ่านมา +1

    Bilkul right devanshi ben

  • @user-ce5lg6di2e
    @user-ce5lg6di2e 7 วันที่ผ่านมา

    Sars devanshi ben sars camperison kari you.Aane j kahevay talent.

  • @prashantkavathia4126
    @prashantkavathia4126 9 วันที่ผ่านมา +1

    absolute right

  • @rameshvaghela3082
    @rameshvaghela3082 9 วันที่ผ่านมา +1

    Shaabash ben
    Gundaona rajama sachai dukhi se

  • @bharatmakwana4172
    @bharatmakwana4172 10 วันที่ผ่านมา +2

    Jordar Ben

  • @deepakprajapati2887
    @deepakprajapati2887 9 วันที่ผ่านมา +1

    Absolutely true

  • @RazzakFatakiya
    @RazzakFatakiya 10 วันที่ผ่านมา +1

    Jamawat ne Salaam che❤

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp 10 วันที่ผ่านมา +2

    Sachi vat davasiben

  • @GRSoni-ly8nx
    @GRSoni-ly8nx 10 วันที่ผ่านมา +1

    Well done my breve sister!

  • @spinepolytec7738
    @spinepolytec7738 10 วันที่ผ่านมา +5

    Rajkot agni kand ma sav nirdosh vykti ni jan gai tyre aa badha ni sanvedna kya gai hati aa sav khoti bhakti chhe

  • @hitendramerja8889
    @hitendramerja8889 8 วันที่ผ่านมา

    Ek Dam Right need One Nayak In GUJARAT.......

  • @Sanjaymasot
    @Sanjaymasot 9 วันที่ผ่านมา +1

    Sachi vat swagat 🙏

  • @bharatsinhgohil6068
    @bharatsinhgohil6068 10 วันที่ผ่านมา +2

    સરસ

  • @urvishbhatt2562
    @urvishbhatt2562 8 วันที่ผ่านมา

    Bane Tama khub saras boli rahyacho.

  • @rajmaru5100
    @rajmaru5100 8 วันที่ผ่านมา

    વાહ... સાચા પત્રકાર 😊👍🏻

  • @bhavikarohit9459
    @bhavikarohit9459 9 วันที่ผ่านมา

    Ek dum sachi vat che ben tamari 🫡, ahiya to samaj samaj,ladai chale che pan e kem nathi vichar ta ke aapde mansh che manash no dharm su che je gatal hoy badhnej khabar hoy to pan ena samarthan ma ubha rhe che kem emana samaj no che etle bas vat tya aavi atki jay che

  • @JuliusChristian-pk6et
    @JuliusChristian-pk6et 10 วันที่ผ่านมา +1

    વાતનું વતેસર
    નાગરીત્વની સામે ...
    વ્યક્તિત્વ...

  • @hasmukhdabhi9936
    @hasmukhdabhi9936 10 วันที่ผ่านมา +2

    Right 6e madam r u right

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 9 วันที่ผ่านมา +1

    ⚔️🗡️⚔️🇮🇳 જય માં ભવાની ⚔️

  • @desiboys4459
    @desiboys4459 10 วันที่ผ่านมา +1

    આમય રાજકારણ જ છે ભાઈ

  • @Jaymataji851
    @Jaymataji851 10 วันที่ผ่านมา +2

    Ben aaloko ma atle!??

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 10 วันที่ผ่านมา

    Devansi ben tamaro khub khub aabhar

  • @NiravMariya
    @NiravMariya 9 วันที่ผ่านมา

    Aam jantane svymjagrut karva mate je ahavan Karo chho te dhanyvad ne patr chhe

  • @kirtimakati7978
    @kirtimakati7978 8 วันที่ผ่านมา

    Really daring, impressive and politically dangers for any one to explain in media. I am proud of you and see you are a true journalist. I would say that 95% + public, politician are there for money. I have noted that 5% good honest people will not change the remaining 95% bad people. I tried, people thought i was fool being honest, blunt, helpful. You should do a story of Raju Sakhia (a small guy still poor but helping lots of others) and Kishore Andipara in Gondal, a professional thief/cheater who stole my 42 lakhs from me & numerous others (NRI-USA) using political BJP connections where I couldn't file even a FIR in Rajkot/Gondal. Your hope for public change isn't possible because of corrupt politicians, police and strict law like Singapore. Public need to learn 2 things - group up against bad and protection from police with FIR without corruption with 1 witness. I wasted additional 10 lakhs for justice but failed and still ongoing as I visit every year.

  • @user-kd9jb4yi6b
    @user-kd9jb4yi6b 8 วันที่ผ่านมา

    Bhagvtshin ji gret men

  • @hrim1712
    @hrim1712 9 วันที่ผ่านมา +4

    ધન્યવાદ jignesh mevani
    કે જેમને ધરણા કરી

  • @RudrarajMahida
    @RudrarajMahida 8 วันที่ผ่านมา

    Great ben

  • @vrlvj
    @vrlvj 9 วันที่ผ่านมา +1

    View vadhrva માટે જયરાજસિંહ સાથે હાથ મિલાવ્યો લાગે
    આખરે ગોદી મીડિયા નો ભાગ બનવાનું પસંદ કર્યું તમે

  • @user-li4ru2qi7h
    @user-li4ru2qi7h 7 วันที่ผ่านมา

    Ondolnthi.Dlit.Niche.Jyskeche.Dlit.Rajkarnma.NchutaE.Ske.Jativad.Nkray.Matr.Nyay.Aapavay.Thenkyu

  • @nileshpandya5016
    @nileshpandya5016 8 วันที่ผ่านมา

    Excellent bahenji, janata raid

  • @maulikpatel7974
    @maulikpatel7974 8 วันที่ผ่านมา +1

    Good initiative...

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 10 วันที่ผ่านมา +2

    તમારા બધા પોઇન્ટ સાચા છે

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n 10 วันที่ผ่านมา +3

    Kem gopiben tamari bhasa fari gai tamne dhamki malya pchi dari gaya cho?

  • @Rajshikari24
    @Rajshikari24 10 วันที่ผ่านมา +4

    Gujarat ma bav jativad chhe. Aana karta MP Maharashtra ma rehvu saru

  • @user-to4cd2sv2f
    @user-to4cd2sv2f 8 ชั่วโมงที่ผ่านมา

    Good Ben

  • @jogadiyakanjibhai2406
    @jogadiyakanjibhai2406 8 วันที่ผ่านมา

    Good khub saras

  • @bharatparmarranjitsinh2685
    @bharatparmarranjitsinh2685 5 วันที่ผ่านมา

    આપડો સપોર્ટ દેવાંશી બેન ને સચોટ પત્રકાર ને