બેન , કૃપયા દરેક વીડિયો ની શરુઆત માં જ જણાવો કે આજે આપણે એક પત્રકાર .... , લેખક .... , શિક્ષક ...... , દાક્તર થી મુલાકાત લેવા ના છીએ. આ વીડિયો ને તીવ્ર ગતિએ સાંભળ્યો , પણ છેવટ સુધી ખબર ન પડી કે શ્રી રામ મોરી જી કોણ છે . દરેક પાસે સમય સીમિત અને કિંમતી હોય છે. ઓહ....... છેલ્લે છેલ્લે કબર પડી કે રામ મોરી જી 'નવજીવન' માં છે. કૃપયા દરેક ના અમૂલ્ય સમય ની કદર અને જતન કરો. પ્લીઝ .
Thank you देवांशी दीदी ❤❤
બહુજ સરસ ભાઇ આભાર
ધન્ય છે hod sir
👌👌👌👌
આ બીજી વખત નું લાગે છે.
બેન ,
કૃપયા દરેક વીડિયો ની શરુઆત માં જ જણાવો કે આજે આપણે એક પત્રકાર .... , લેખક .... , શિક્ષક ...... , દાક્તર થી મુલાકાત લેવા ના છીએ.
આ વીડિયો ને તીવ્ર ગતિએ સાંભળ્યો , પણ છેવટ સુધી ખબર ન પડી કે શ્રી રામ મોરી જી કોણ છે . દરેક પાસે સમય સીમિત અને કિંમતી હોય છે.
ઓહ....... છેલ્લે છેલ્લે કબર પડી કે રામ મોરી જી 'નવજીવન' માં છે.
કૃપયા દરેક ના અમૂલ્ય સમય ની કદર અને જતન કરો. પ્લીઝ .
આ આ લોકોને એની કાંઈ પડી નથી હોતી. એને જેટલા કલાક ચાલે એટલા રૂપિયા વધારે મળે. એનું હાલે તો 10 10 કલાક ના પોડકાસ્ટ કરે.
એક નંબરના રૂપિયાના ભિખારી છે બધા