ગામની બધી લાઈટો ક્યાં ગાયબ થઈ ગઈ 🤔🤔 || Maulik shah vlogs|| Village Problems

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • નમસ્કાર મિત્રો, આજે આ વીડિયોમાં ગામ ની અંદર જે લાઈટો લગાવવામૌ આવે છે તેના વિશે વાત કરવામાં આવી છે જેથી તમે જાણી શકો કે તમારી સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે.ફક્ત ગામ ના એકજ ભાગ માં જીવન જરૂરી સુવધાઓ આપવા મૌ આવી રહી છે અને બીજા વિસ્તાર સાથે કેમ આવો વિરોધી વર્તન કરવામાં આવતો હોય છે પંચાયત દ્વારા ? જો તમને વિશ્વાસ ના થયો હોય તો એક વાર પોતે જઈ ને પણ જોઈ શકો છો
    મિત્રો, ગામ ની અંદર આવી નાની નાની ગણી બધી સમસ્યાઓ રહેલી છે જે તમારા સહકાર વગર દૂર ના થઈ શકે એટલે જ્યારે પણ તમને મોકો મળે તો ગામ ની problem વિશે થોડી ચર્ચા કરવી
    જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક , શેર કરવાનું ભૂલતા નહિ અને subscribe jarur Karo જેનાથી મને પણ આવા વિડિયો બનાવ વાની પ્રેરણા મળતી રહે .
    #villagevlog
    #gamniproblem
    #marugam
    #maulikshahvlogs
    #youtuber

ความคิดเห็น • 6