Best Dharamshala near girnar | Budget Rooms in junagadh |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.พ. 2023
  • Hi
    Welcome to My TH-cam Channel GUJARATI GYAAN.
    About This Video :
    Best Dharamshala near girnar | Budget Rooms in junagadh |
    for brand promotion : cpareshdipak@gmail.com
    follow me on :
    facebook - / pdc3110
    instagram- / gujarat_travel_food
    my second channel / @imparesh31

ความคิดเห็น • 254

  • @jeevmaurya2727
    @jeevmaurya2727 ปีที่แล้ว +44

    આ બધા ફકત સારી સારી વાતો કરે છે
    કઈ રૂમ આપતા નથી
    હું જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જૂનાગઢ આપીને આવ્યો ત્યાં મને નાં પાડી કે રૂમ ખાલી નથી
    અને મારી નજર સામે મહારાષ્ટ્ર પાસિંગ ફોર વ્હીલ ના 5 -6 વ્યક્તિ ને, ગુજરાત ની 2-3 ફોર વ્હીલ ને રૂમ આપ્યા
    આ બધા આશ્રમ વાળા ફકત દેખાડો કરે છે
    બક્વાસ

    • @_majnu2262
      @_majnu2262 ปีที่แล้ว +6

      Yes Dear Brother Feku Chhe Ekdum 🥲 Aane Bharose Koi Na Rejo 🥰 Aa Bhav Vadharo Kari De Chhee

    • @nileshrathod9380
      @nileshrathod9380 8 หลายเดือนก่อน +4

      Yes bro you are very right when very honest answer 👌🙏

    • @sureshkumaranantray7814
      @sureshkumaranantray7814 8 หลายเดือนก่อน +5

      ભાઇ મને પણ આ લોકો નો ખરાબ અનુભવ થયો છે આ લોકો સાવ ખોટીના છે

    • @user-lb9lx9zs5b
      @user-lb9lx9zs5b 4 หลายเดือนก่อน +2

      Gunada raj se

    • @meetpatel4763
      @meetpatel4763 16 วันที่ผ่านมา

      Aa uncle only brahman ne j room aape 6. Off season ma j bija ne room aape 6

  • @MiteshPatel-py5bl
    @MiteshPatel-py5bl ปีที่แล้ว +7

    ખૂબ સરસ માહિતી બદલ ધન્યવાદ ભાઈ શ્રી। 🙏 જય ગિરનાર 🙏

  • @sandeepchauhan8141
    @sandeepchauhan8141 23 วันที่ผ่านมา +2

    હું પણ 2 દીવસ રોકાયો હતો.
    બહુ સરસ રૂમ છે.
    જય સનાતન ધર્મ 🙏🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 ปีที่แล้ว +30

    ખૂબ જ સરસ અને અદ્ભુત છે ભાઈ આ રહેવા માટે ની સુવિધા 👌👍 કેમકે ભવનાથ મહાદેવ અને ગિરનાર ની તળેટી પાસે જ આવેલી ધર્મશાળા છે 👍 ખૂબ જ વ્યાજબી ભાવે ભાવિકો માટે સુંદર વ્યવસ્થા છે 👍

    • @rameshbhai6172
      @rameshbhai6172 ปีที่แล้ว +2

      Khubsarsbhaimanavsevaaejparbhusevaaabharnatjatnavadanahotyabholenathahoychhaejaigirnaree

    • @odhavjipal7191
      @odhavjipal7191 ปีที่แล้ว +1

      Khub saras .Jarur tya aavish....

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 ปีที่แล้ว +2

    ☺बहुत बेहतरीन 👌
    ☺વાહ સરસ રસપ્રદ મદદરૂપ માહિતી વિડીયો છે. આભાર👌👍🙏

  • @bimalthadeshwar7309
    @bimalthadeshwar7309 ปีที่แล้ว +3

    Khub I saras vidio chhe aape j mahiti aapi chhe aa dharma shala ni bahuj sari chhe. Revamp mate ni.

  • @hetaltandel2003
    @hetaltandel2003 6 หลายเดือนก่อน +7

    પરિકમા વખતે રૂમ મળવી મુશ્કેલ છે.
    હુ એક વાર ગયો હતો ત્યારે 150 વાળી રૂમ બતાવી ન હતી મોધી રૂમ આપી હતી.

  • @nikhilrathod501
    @nikhilrathod501 ปีที่แล้ว +53

    સાહેબ રૂમ તો સારા જ છે પણ સ્ટાફ નો વેહવાર bov j ખરાબ છે મારે 3 થી 4 vakt અનુભવ થયો છે. જાણે આપડે ગરજ પડતી હોય એ રીતે વર્તન કરે છે.. એટલે એ સુધારા ની ખુબ જ જરૂર છે

    • @sashankbabariya1003
      @sashankbabariya1003 ปีที่แล้ว +7

      Sachi vat bhai 150 vala room to 6e j nai em j Javab aapi dey etle compulsory 350 vala j leva pade ne ema b 1000 deposit ne room upr thi batave nai e Alag

    • @nikhilrathod501
      @nikhilrathod501 ปีที่แล้ว +3

      @@sashankbabariya1003 Sachi vat bhai

    • @aditiparakh8652
      @aditiparakh8652 9 หลายเดือนก่อน +10

      આ વિડિયો જોઈ ને અમે ગયા, આ કોમેંટ પણ જોઈ તી અનુભવ લઈ લીધો... ખરાબ બિહેવિયર નો

    • @sureshkumaranantray7814
      @sureshkumaranantray7814 8 หลายเดือนก่อน +9

      તમારી વાત બિલકુલ સાચી છે મને પણ આ લોકો નો ખરાબ અનુભવ થયો છે

    • @tusharp399
      @tusharp399 4 หลายเดือนก่อน

      @@sashankbabariya1003do we hv to pay ₹1000 deposit😮

  • @himatbhaiparmar3692
    @himatbhaiparmar3692 6 หลายเดือนก่อน +2

    પરેશભાઈને ખુબ સરસ માહિતી બદલ ધન્યવાદ

  • @makwananilesh5652
    @makwananilesh5652 ปีที่แล้ว +5

    👍Khub saras video se bhai👍
    Jay jay girnari 🙏🏻🙏🏻🙏🏻

  • @vinitpatel7073
    @vinitpatel7073 ปีที่แล้ว +2

    ખુબ સરસ માહિતી અને વિડિયો 👌👌👍

  • @valmikchauhan2053
    @valmikchauhan2053 ปีที่แล้ว +1

    ખુબ સરસ રૂમો દેખાડી ભાઈ જય હો ગિરનારી

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 ปีที่แล้ว +3

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @ShivBhaktindiaJNT.1475
    @ShivBhaktindiaJNT.1475 ปีที่แล้ว +1

    Saras video chhe Bhai.Thank you.

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 ปีที่แล้ว +1

    Khub saras che 👍🇮🇳☕🙏

  • @ashokodedara3386
    @ashokodedara3386 ปีที่แล้ว +1

    Bov saras video bhai❤️❤️❤️🙏

  • @hirenjethva6817
    @hirenjethva6817 ปีที่แล้ว +2

    ખુબ સરસ 👏🏻 જય શ્રી રામ 🚩🚩

  • @devanshidesai631
    @devanshidesai631 ปีที่แล้ว +1

    Waah khub saras

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 ปีที่แล้ว +1

    Namaste. Super

  • @vasrammanyavasrammanya4838
    @vasrammanyavasrammanya4838 ปีที่แล้ว +4

    સાહેબ ખુબ ખુબ અભિનંદન આવી જાગૃતતા લાવ તારો ધન્યવાદ મારા ભાઈ

  • @umabensharma3599
    @umabensharma3599 ปีที่แล้ว +1

    ખુબ સરસ જગ્યા છે

  • @yogeshparmar8651
    @yogeshparmar8651 ปีที่แล้ว +1

    Super mahe te aapiye

  • @bhailal70
    @bhailal70 ปีที่แล้ว +1

    ખૂબ સરસ જય શ્રીરામ.

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 ปีที่แล้ว +1

    Best vlog.thanks

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว +1

    Girnar ma Dharamshala joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay

  • @prajapatisanjay3861
    @prajapatisanjay3861 11 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ સરસ જાણકારી આપી

  • @railfriends4236
    @railfriends4236 ปีที่แล้ว +1

    Best information 🥳🥳🥳

  • @kishorkubavat1545
    @kishorkubavat1545 ปีที่แล้ว +1

    ખુબ સરસ, જયસીયારામ 🙏

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

  • @unbiasedhuman1659
    @unbiasedhuman1659 ปีที่แล้ว +1

    THANK YOU VERY MUCH FOR INFORMATION

  • @vinitpatel7073
    @vinitpatel7073 ปีที่แล้ว +3

    બઘી વ્યવસ્થા ખુબ સારી છે સનાતન ધર્મની આવી વ્યવસ્થા નો સહુએ સદ‌ઉપયોગ કરવો જોઈએ ખોટા હોટલ ના ખર્ચા નકરવા જોઈએ વધારે સારી રીતે સુખી હોય અને ખર્ચી શકતા હોવ તો ધર્માદા માટે વાપરો..🙏🙏🙏

  • @haribhaiprajapari2671
    @haribhaiprajapari2671 ปีที่แล้ว +4

    જય સનાતન ધર્મ કી જય હો

  • @legaladvicebyhemashukla
    @legaladvicebyhemashukla 10 หลายเดือนก่อน +8

    E ધર્મશાળા નથી, હોટલ છે પરિક્રમા અને શિવરાત્રિ ma ફરજિયાત package ape છે trusti અને આ મેનેજર પણ????

  • @rupangraval2045
    @rupangraval2045 ปีที่แล้ว +1

    Very good explain

  • @shitall.p.954
    @shitall.p.954 ปีที่แล้ว +1

    બોવ જ મસ્ત જગ્યા પન છે ભાવ પન બોવ સરસ છે

  • @productiondb777
    @productiondb777 8 หลายเดือนก่อน +1

    Very good service Jay girnari

  • @chavdakeshubhai9430
    @chavdakeshubhai9430 ปีที่แล้ว +1

    ખુબ સરસ વેવસતાછે

  • @prabhuramsuthar9265
    @prabhuramsuthar9265 ปีที่แล้ว +1

    Jay Shree Gurudev

  • @dasharathbhaipatel6158
    @dasharathbhaipatel6158 5 หลายเดือนก่อน +1

    Thanks

  • @jigneshmodi4979
    @jigneshmodi4979 ปีที่แล้ว +2

    Pareshbhai Bahu sarus vidio banayo good

  • @lalitakothari5278
    @lalitakothari5278 10 หลายเดือนก่อน +1

    बढी या है🎉🎉

  • @milanpanara5668
    @milanpanara5668 8 หลายเดือนก่อน +5

    Parikrama na time par dharamshala ma jav room leva to kahaber padse keva javab ape che
    Dekahy evu hotu nathi

  • @-Hiteshgx4dp
    @-Hiteshgx4dp ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @umeshmali5737
    @umeshmali5737 4 หลายเดือนก่อน

    Nice. Dharmsala

  • @pramodraval5615
    @pramodraval5615 ปีที่แล้ว +6

    ROOM NI TAME VAT KARO 6O PAN LOBI MA PAN SUVA NATHI DETA AA MARO 15 VARAS NO ANUBHAV 6E

  • @narendrapatel5803
    @narendrapatel5803 ปีที่แล้ว +1

    માહિતી ખુબ સરસ

  • @skumar-G1
    @skumar-G1 ปีที่แล้ว +6

    તૈયાર જમવાનું મળશે?

  • @jihitorganic151
    @jihitorganic151 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ માહિતી...

  • @manojthakor3379
    @manojthakor3379 ปีที่แล้ว +1

    Khub saras....aava j video banavta raho....👍🏻

  • @moradiyadharmik3120
    @moradiyadharmik3120 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ ભાઈ આ ધર્મશાળા માં એક મોટો હોલ છે તેમા અમારી શાળાનો પ્રવાસ દરમિયાન અમે અહીં રોકાયા હતા...........

  • @aditiparakh8652
    @aditiparakh8652 9 หลายเดือนก่อน +1

    2 bed room non ac room ma garam pani available chhe?

  • @gautambharwad436
    @gautambharwad436 ปีที่แล้ว +3

    Aa Dharamshala ma ame prathmik shala mathi pravash ma gaya hata tyare rokaya hata bahuj maja aavi hati a vaat ne aaje trees varas thay gaya hakikat ma aa dhramsala na darasan thay che tyare nanpan taju thai jaay che jay garva girnar jay dattratrey bhagvan

  • @dineshdantani6376
    @dineshdantani6376 ปีที่แล้ว +3

    જય ગીરનારી

  • @dhruvpatel5841
    @dhruvpatel5841 ปีที่แล้ว +1

    Haa bhai khub j saras jagya che hu pn ahiya j rokayo hato

  • @jenishbhikadiya7159
    @jenishbhikadiya7159 ปีที่แล้ว +2

    First comment

  • @amritakaur549
    @amritakaur549 ปีที่แล้ว +1

    👌👌👍

  • @aakashparekh2862
    @aakashparekh2862 9 หลายเดือนก่อน +4

    Bhai shahab me is jagah par ja chuka hoon mujhe waha room nahi diya gaya tha me hindu hoon mere pass id bhi tha phir bhi mujhe room nahi diya gaya kyunki me akela tha mere sare doaht nikal gaye the mujhe girnar jana tha to ek raat ke liye mujhe aaram karna tha par mujhe mana kar diya gaya tha

  • @ramchauhan1616
    @ramchauhan1616 ปีที่แล้ว +2

    👏👏👏👏

  • @manojahir1020
    @manojahir1020 ปีที่แล้ว +1

    Gud

  • @dakshsunil4171
    @dakshsunil4171 ปีที่แล้ว +4

    જય હિન્દુ રાષ્ટ્ર 🚩🙏🪔

  • @Vinod-zinzuwadiya
    @Vinod-zinzuwadiya ปีที่แล้ว +1

    ખરેખર વ્યાજબી ભાવે છે આ રૂમ 🙏🙏

  • @pravinseju5787
    @pravinseju5787 ปีที่แล้ว +1

    ખૂબ સારું

  • @Mahi00771
    @Mahi00771 11 หลายเดือนก่อน +1

    Content kai rite karvo??
    Advance booking mate

  • @jayitasengupta3220
    @jayitasengupta3220 10 หลายเดือนก่อน +1

    Can we book online?

  • @trivedilataben6705
    @trivedilataben6705 10 หลายเดือนก่อน +13

    આ તમામ રૂમના ભાડા તમે બતાવ્યા પ્રમાણે સાવ ખોટા છે વડીલ.અને પ્રરીકમા માં તો આ ૩૦૦ વાળી રૂમના ભાડા ૧૨૦૦ થી ૧૫૦૦ લેવાય છે સાહેબ.

    • @nileshrathod9380
      @nileshrathod9380 8 หลายเดือนก่อน +1

      Right 👍🙏👌

    • @anandlakhani9692
      @anandlakhani9692 หลายเดือนก่อน

      રૂમ તો આપે છે પણ મફત આપતા હોય એવો વ્યવહાર કરે છે તમારી સાથે તમે કોઈપણ સરકારી કચેરીમાં ગયા હો અને એવો અનુભવ થાય તમને આ જગ્યાએ 😂😂😂

  • @patilshankar3759
    @patilshankar3759 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👍

  • @nileshpandya4444
    @nileshpandya4444 ปีที่แล้ว +5

    ધર્મશાળા મા રૂમ બુક કરવા મોબાઈલ નંબર મલશે?

  • @maheshsondrva1594
    @maheshsondrva1594 ปีที่แล้ว +1

    Hu jaroor aavia
    Jay girnari

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 8 หลายเดือนก่อน +1

    Good

  • @bhavikdarji8919
    @bhavikdarji8919 3 หลายเดือนก่อน

    Bus mate nu parking mle???

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 ปีที่แล้ว +1

    સારી જાણકારી આપી પંડ્યા સાહેબ

  • @jayeshsukhadia7209
    @jayeshsukhadia7209 ปีที่แล้ว +1

    Jay Girnar... Ghanu saru kamkaj bha.....

  • @VishalParmar-nj5gw
    @VishalParmar-nj5gw ปีที่แล้ว +1

    ખુબસરસવીદીયૌબતાઅવૌઆભાર

  • @saritabhosale4908
    @saritabhosale4908 ปีที่แล้ว +2

    How to book online?

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 ปีที่แล้ว +2

    Tya 150 vala room che j nay 150 vala room tame magso to tamne kese k e pravish ma je chokrayo aave ana mate chhe

  • @ajitsolanki617
    @ajitsolanki617 ปีที่แล้ว +4

    Bhavnath ma ghani badhi dharma shala chhe 600 ma pan 11 Jana rokai sake shernath bapu ne tya prashad no labh male

  • @pravinbhaivaishnav9843
    @pravinbhaivaishnav9843 ปีที่แล้ว +4

    ખુબ સરસ માહિતી બદલ ધન્યવાદ પરેશભાઈ આ છે અમારી ગીરનું ગૌરવ
    જય જય ગરવી ગુજરાત 🙏🏻

    • @SJ-mv8yi
      @SJ-mv8yi 4 วันที่ผ่านมา

      તંબુરો, ક્યારેક જાજો એટલે ખબર પડે, ગંદકી જ છે

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 ปีที่แล้ว +2

    Booking kevi rite kari sakiye.

  • @girishbhai5238
    @girishbhai5238 ปีที่แล้ว +1

    Varsho juni se ame gya divshe rokaya hata 50 vash thaya thare rokava no charaj n hoto

  • @suryakiran1325
    @suryakiran1325 ปีที่แล้ว +4

    Maximum ketla diwas mate lai shakay? Matlab k koi student k upasak 1 - 2 month mate reva mage to mali shake?

  • @hiteshsharma1567
    @hiteshsharma1567 9 หลายเดือนก่อน +1

    Sari information
    Sari dharamsala chhe

  • @pratapraval1330
    @pratapraval1330 ปีที่แล้ว +1

    ભાઇ ખુબશરસ
    દવારીકા નો બ્લોક બનાવો

  • @girijaparikh3435
    @girijaparikh3435 2 หลายเดือนก่อน

    Baki badhu sastu, vyajbi che. Thnks.

  • @acharyadevendra5942
    @acharyadevendra5942 3 หลายเดือนก่อน

    300 રુપીયા મા એટેચ ..ડબલ બેડ ...મા એ.સી પણ આવી ગયુ કે ...એ.સી ના અલગ થાય ....plz reply karjo ...

  • @sunilmakwana5664
    @sunilmakwana5664 11 วันที่ผ่านมา

    Rent room nu chhe k per person

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 11 หลายเดือนก่อน +1

    સારી સસ્તી સુવિધા

  • @vanrajsinghzala2513
    @vanrajsinghzala2513 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hardik191
    @hardik191 10 หลายเดือนก่อน +1

    Lo bolo kevu kevay amna hu aj dharam sala ma rokayo chhu pan bhai room ni halat boj kharab mali mane, cleaning to washroom ni jaray nathi ne 330 bhadu lidhu. Chalo tobi bhadu sastu chhe but suvidha haju thodi hovi joye jem k Safsafai, room nu lock bajumathi bhade lavanu😅. Chalo Jay mataji

  • @nomadlens_journeys.reviews
    @nomadlens_journeys.reviews 7 หลายเดือนก่อน +1

    Booking Kevi rite karavana

  • @solankisanjay8915
    @solankisanjay8915 ปีที่แล้ว +1

    Ok

  • @pinalvankar3007
    @pinalvankar3007 6 หลายเดือนก่อน +1

    Jativad chale che girnar dharmsala ma

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 ปีที่แล้ว +2

    Ane aa video ma je bhai tyana trusty chhe te video maj saru bole chhe real ma to amj key chhe k managar sathe vat karo

  • @devendrasindhal2992
    @devendrasindhal2992 8 หลายเดือนก่อน +1

    Tiya koi room aapta nhi hu pan gyo hto 500 ane 600 rs ma room mde che

  • @rasik3062
    @rasik3062 ปีที่แล้ว +1

    સીન્ગલ માણસ નૅ પણ રુમ મળી સકસૅ જણાવ સૉ

  • @hemantshah3218
    @hemantshah3218 ปีที่แล้ว +2

    Jay girnari

  • @designerjk3662
    @designerjk3662 4 หลายเดือนก่อน

    Bhai aa khotu 6e
    Je ac Vada room 300 kye 6e ana 600 lye 6e aa Loko.
    Ane normal room na without AC 300/-

  • @kamleshpatel673
    @kamleshpatel673 7 หลายเดือนก่อน +1

    ચાલશે ફાવશે ભાવશે અને ગમશે તે જ આ દુનિયામાં ચાલશે

  • @dhanrajrathod60
    @dhanrajrathod60 ปีที่แล้ว +1

    Jain Passenger Aloud

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 ปีที่แล้ว +1

    Tethi bhaio aa jgya par jata pahela puri tapas karjo

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 2 วันที่ผ่านมา

    Only Hinuko very good Very Very