આપણે મોટેભાગે હાલના તબક્કે આખા બટાકા ઉપર સારી કંપનીનું fungicide વાપરીએ છીએ છતાં પણ તમારે કાપેલા બટાકા પર વાપરવું હોય તો કાર્બનડેન્જીયમ અને મેંકોઝેબ વાળો ફંગી સાઈડ વાપરી શકો છો એનાથી સૌથી મોટો ફાયદો કાપા વધુ સમય સુધી સંગ્રહ કરી શકો છો કાપાની અંદરનો ભેજ સોસવાનો કામ કરે છે જેથી કરીને કાપા સડવાનો પ્રોબ્લેમ આવતો નથી.
Good explain.... For farmers
Nice sir તમે સારી સમજ આપી ખાતર વિશે
જોરદાર સમજાયું સાહેબ
Nice sir 👌🏻 👍🏻
સાહેબ નંબર આપો તમારો મારે પહેલીવાર બટાકા ની ખેતી કરવી છે તમારી માહિતી લઈને
Good information provided #potatofarming #potato
Good saheb
Nice information sir
Nice information sir 🙏🏼
🙏
Very good sir
Navinbhai very nice
30 દિવસ પછી કયા કયા ખાતર નાખવાના
Nice video
Good n g mali
Good info
Nice sir
Good
Bataka mo screp no rog ni favs ni mahiti
નવીનભાઈ 5 વીધા માં કેટલું ખાતર નાખવાનું
બિરલા કંપનીનું ડીએપી કેવું આવે
નવિનભાઇ ડી એ પી ના બે કલર કેમ હોય છે કાળું ડી.એ.પી. અને ગ્રે ડી.એ.પી.
એ દરેક ખાણો ઉપર અને કમ્પનીઓના બનાવટ ના પ્રોસેસ પર હોય છે મૂળ 18. 46 લખેલું હોય અને સરકાર માન્ય કમ્પનીઓ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી
સરકાર ટૂંક સમયમાં એક દેશ એક ખાતર લાવી રહી છે ખેડૂતોના પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવી શકે છે
@@navin9111 ok Navinbhai Thanks 🙏
એસ્કેપ ની દવા વિશે જણાવો સાહેબ
સ્કેપ ની કોઈ પ્રોપર દવાઓ નથી તેના માટે બટાટા ની જાત બદલવી એજ મહત્વનો ઉપાય
પુખરાજ ની જગ્યા એ બાદશાહ બટાટા વાવવથી નહિ થાય........
2 વીઘા માં 15 ટોલા છાણીયુ ખાતર નાખ્યા પસી ક્યુ ખાતર વાપરવું કયું ના વાપરવું
આપેલ માહિતી માં બે ઓપશન આપેલા છે એમાંથી કોઈપણ ચોઇસ કરી શકો એન.પી.કે સાથે ગ્રો પલ્સ અથવા ડીએપી પોટાશ અને એમોનિયમ સલ્ફેટ
Tamaro number apo saheb
બહુજ સરસ
સર બટાકા ના કાપ ઉપર કઈ દવા અથવા પાવડર છાંટવો જોઇએ અને એનાથી શું બેનિફિટ થાય
આખા બટાટા પર છાંટવી જે ફંગીસાઈડ હોય એ કાપેલા બટાટા પર હવે જૂની પદ્ધતિ થઈ ગઈ
આપણે મોટેભાગે હાલના તબક્કે આખા બટાકા ઉપર સારી કંપનીનું fungicide વાપરીએ છીએ છતાં પણ તમારે કાપેલા બટાકા પર વાપરવું હોય તો કાર્બનડેન્જીયમ અને મેંકોઝેબ વાળો ફંગી સાઈડ વાપરી શકો છો એનાથી સૌથી મોટો ફાયદો કાપા વધુ સમય સુધી સંગ્રહ કરી શકો છો કાપાની અંદરનો ભેજ સોસવાનો કામ કરે છે જેથી કરીને કાપા સડવાનો પ્રોબ્લેમ આવતો નથી.
નવીનભાઈ સુક્ષ્મ તત્વ ના ખાતર કેટલા દિવસે અને કેટલા પ્રમાણમાં નાખવાના એને થોડી જાણકારી આપજો
પાયામાં આપો તો સારું રહે પણ પાછળ થી બટાટા ને 25 દિવસ પછી વોટર સોલ્યુબલ ગ્રેડ માં આપી શકો
વોટર સોલ્યુબલ એટલે કયું