- 17
- 169 418
NAVIN Gordhanji MALI
เข้าร่วมเมื่อ 11 ส.ค. 2007
બટાટા અને અન્ય પાકોમાં ક્યાં ખાતર વાપરવા, તત્વો ની ગણતરી કેવી રીતે કરવી, કઈ બેગમાં ક્યાં તત્વો આવે?
બટાટા અને અન્ય પાકોમાં ક્યાં ખાતર વાપરવા, તત્વો ની ગણતરી કેવી રીતે કરવી, કઈ બેગમાં ક્યાં તત્વો આવે?
มุมมอง: 8 468
วีดีโอ
સોલાર ઇલેક્ટ્રિક સ્પ્રે પંપ અને સોલાર ઇલેક્ટ્રિક મીની ટ્રેકટર | solar electric mini tractor and pump
มุมมอง 1.4K3 ปีที่แล้ว
Farming is my passion Invention is my passion solar electric mini tractor and solar spray pump સોલાર ઇલેક્ટ્રિક સ્પ્રે પમ્પ ખેડૂતો આજે નવું એક ઈન્વેન્સન કરી સફળ ટ્રાયલ કરેલ સોલાર ઊર્જા થી સંચાલિત ઇલેક્ટ્રિક પમ્પ જે કોઈપણ ઈંધણ વગર સોલાર ચાર્જ ઇલેક્ટ્રિક પમ્પ થી દરેક પાકો માં દવાનો છંટકાવ થઈ શકશે આ પમ્પ દિવસ દરમયાન આખો દિવસ કામ કરી શકશે આ પમ્પ ની ટાંકી 200 લીટર ક્ષમતા ધરાવે છે અને મીની ટ્રેકટર થી...
Solar Mini Tractor penumatic Multi crop seed drill
มุมมอง 2903 ปีที่แล้ว
સોલાર મીની ટ્રેકટરના ટ્રાયલો ચાલુ છે જેમાં ખેડૂતો સાથે પરામર્શ કરીને નાના ખેડૂતો ને વાવણી માટે અને અન્ય સાધનોના ટ્રાયલ ચાલુ છે જેમાં મગફળી મગ ઘઉં મકાઈ કપાસ અને અન્ય વાવેતર કરવા માટે ન્યૂમેટિક વાવણી નું સફળ ટ્રાયલ કરેલ જેમાં બીજની બચત સાથે સચોટ માપે વાવેતર થાય છે આગામી ટુંકજ સમય માં બધાજ એટેચમેન્ટ સાથે આ સોલાર ટ્રેકટર માર્કેટમાં માં મુકવામાં આવશે વધુ માહિતી માટે સમ્પર્ક કરો નવીન જી. માલી 9825023...
#subsoiler Farming is my passions more vision More innovation
มุมมอง 4553 ปีที่แล้ว
વરસાદ ના પાણી ખેતરમાં થી વહી જતા અટકાવવા જમીન ની ફળદ્રુપ તા વધારવા અને ક્ષારિય જમીન માં પાણી ભેગું થતા અટકાવવા નિતાર શક્તિ વધારવા માટે એક સબ સોઈલર ડિઝાઇન કરીને તૈયાર કરેલ જેના શુ ફાયદા છે તેના માટે અચૂક વીડિયો જુઓ
બટાટા વાવેતર માં કેટલીક તકલીફોનું નિવારણ
มุมมอง 5714 ปีที่แล้ว
બટાટા વાવેતર માં દરેક ખેડૂતોને વાવેતર પત્યા પછી આડુ વાવેતર એટલે મોસમ લેવા માટે પડતી તકલીફ ને નિવારવા એક ઇનોવેશન કરવામાં આવ્યું જે આપ સૌ કોઈ આ વીડિયો માં સંપૂર્ણ માહિતી સાથે જોઈ શકો છે
ભારતીય પૌરાણિક પેદલ રસ્તે કૈલાશ માન સરોવર યાત્રા
มุมมอง 1.4K4 ปีที่แล้ว
ભારતીય પૌરાણિક પેદલ રસ્તે કૈલાશ માન સરોવર યાત્રા
ટ્રેક્ટર કલ્ટીવેટર અને અન્ય સાધનો માટે પોઝીશન અને ડ્રાફ્ટ કન્ટ્રોલ લીવર વિષે મારો અનુભવ
มุมมอง 29K4 ปีที่แล้ว
#farmer
જી.જી.માળી વિધ્યા સંકુલ ડીસા દ્વારા માળી સમાજ વિદ્યાર્થીઓને પોલીસ પ્રેક્ટીસ દોડ માટેની તૈયારીની ઝલક
มุมมอง 2K5 ปีที่แล้ว
Police practice at g.g sankul
Hydroponics soil less roof top farming.mp4
มุมมอง 1.2K11 ปีที่แล้ว
Hydroponics soil less roof top farming.mp4
pravin gordhanji mali speech for education
มุมมอง 4K12 ปีที่แล้ว
pravin gordhanji mali speech for education
30 દિવસ પછી કયા કયા ખાતર નાખવાના
એ એસ પી ખાતર તથા પોટાશ વાપરવું હોય તો વિઘા માં કેટલુ નાખવું જોઈએ કેવું રહે
બટાટા ઉપર ધાધર (માતાજી )જેવી ગુમડિયો થાય એના માટે કોઈ દવા ખરી
Very good sir
બટાકા મા ખતર કયુ નાખવુ
💯
Har har Mahadev 🙏
Har har Mahadev..🙏🙏🕉️
Om Namah shivay🚩🚩🚩
સાહેબ નંબર આપો તમારો મારે પહેલીવાર બટાકા ની ખેતી કરવી છે તમારી માહિતી લઈને
Bataka mo screp no rog ni favs ni mahiti
Tamaro number apo saheb
Gordhanji vot for bjp
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹
Sat sat Naman 🙏🙏🙏🙏 🙏
Amar raho koti koti vandan
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
Good
Good
Jordar sir 👌🥰
બિરલા કંપનીનું ડીએપી કેવું આવે
જોરદાર સમજાયું સાહેબ
Nice sir તમે સારી સમજ આપી ખાતર વિશે
2 વીઘા માં 15 ટોલા છાણીયુ ખાતર નાખ્યા પસી ક્યુ ખાતર વાપરવું કયું ના વાપરવું
આપેલ માહિતી માં બે ઓપશન આપેલા છે એમાંથી કોઈપણ ચોઇસ કરી શકો એન.પી.કે સાથે ગ્રો પલ્સ અથવા ડીએપી પોટાશ અને એમોનિયમ સલ્ફેટ
નવીનભાઈ 5 વીધા માં કેટલું ખાતર નાખવાનું
Nice information sir
Nice sir 👌🏻 👍🏻
Good saheb
Good n g mali
Nice video
Good information provided #potatofarming #potato
બહુજ સરસ સર બટાકા ના કાપ ઉપર કઈ દવા અથવા પાવડર છાંટવો જોઇએ અને એનાથી શું બેનિફિટ થાય
આખા બટાટા પર છાંટવી જે ફંગીસાઈડ હોય એ કાપેલા બટાટા પર હવે જૂની પદ્ધતિ થઈ ગઈ
આપણે મોટેભાગે હાલના તબક્કે આખા બટાકા ઉપર સારી કંપનીનું fungicide વાપરીએ છીએ છતાં પણ તમારે કાપેલા બટાકા પર વાપરવું હોય તો કાર્બનડેન્જીયમ અને મેંકોઝેબ વાળો ફંગી સાઈડ વાપરી શકો છો એનાથી સૌથી મોટો ફાયદો કાપા વધુ સમય સુધી સંગ્રહ કરી શકો છો કાપાની અંદરનો ભેજ સોસવાનો કામ કરે છે જેથી કરીને કાપા સડવાનો પ્રોબ્લેમ આવતો નથી.
Good
નવીનભાઈ ખેડૂતોને એ પણ કહેતા રહેજો કે water soluble નો ઓછો ઉપયોગ કરે એમ કે હાલ water soluble માં ખૂબ ભાવ વધેલા છે ખેડૂતો ને ખોટો ખર્ચો ના થાય
Navinbhai very nice
નવિનભાઇ ડી એ પી ના બે કલર કેમ હોય છે કાળું ડી.એ.પી. અને ગ્રે ડી.એ.પી.
એ દરેક ખાણો ઉપર અને કમ્પનીઓના બનાવટ ના પ્રોસેસ પર હોય છે મૂળ 18. 46 લખેલું હોય અને સરકાર માન્ય કમ્પનીઓ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી
સરકાર ટૂંક સમયમાં એક દેશ એક ખાતર લાવી રહી છે ખેડૂતોના પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવી શકે છે
@@navin9111 ok Navinbhai Thanks 🙏
Good info
પોખરાજ બટાકા મહેશ કેપ ની તકલીફ વધારે રહે છે એના માટે શું કરવું પડશે આગતરું
નવીનભાઈ સુક્ષ્મ તત્વ ના ખાતર કેટલા દિવસે અને કેટલા પ્રમાણમાં નાખવાના એને થોડી જાણકારી આપજો
પાયામાં આપો તો સારું રહે પણ પાછળ થી બટાટા ને 25 દિવસ પછી વોટર સોલ્યુબલ ગ્રેડ માં આપી શકો
વોટર સોલ્યુબલ એટલે કયું
Nice sir
એસ્કેપ ની દવા વિશે જણાવો સાહેબ
સ્કેપ ની કોઈ પ્રોપર દવાઓ નથી તેના માટે બટાટા ની જાત બદલવી એજ મહત્વનો ઉપાય
પુખરાજ ની જગ્યા એ બાદશાહ બટાટા વાવવથી નહિ થાય........
Good explain.... For farmers
Nice information sir 🙏🏼
🙏