બટેટાના પાકમાં ખાતર વ્યવસ્થાપન, રાસાયણિક અને ઓર્ગનીક ખાતર
ฝัง
- เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
- નમસ્કાર મિત્રો
આજ ના વીડીયો માં આપણે અભ્યાસ કરશું કે બટેટા ના પાક માં ખાતર વ્યવસ્થાપન
બટેટા માં ખાતર ની કુલ ભલામણ 250 કિલો નાઈટ્રોજન, 125 કિલો ફૉસ્ફરસ અને 125 કિલો પોટાશ.
મિત્રો બટેટા નો પાક હેવી ફિડર પાક છે એટલે તેને સૌથી વધારે આમતો શેરડી જેટલા પોષક તત્વો ની જરૂર પડે છે.
આટલા પોષકતત્વો પૂરા પડવા માટે આપણે ખાતર નો જથ્થો વધારે આપવો પડશે.
આપણે આજે વાત કરીએ છીએ ખાતર ની ભલામણ તેની સાથે બેક્ટેરિયા યુક્ત ખાતરો ની
બટેટા ના પાક ને આપણે 16 ગૂંઠા ના વીઘા દીઠ 40 કિલો ડીએપી + 35 કિલો એમોનિયમ સલ્ફેટ + 25 કિલો પોટાશ
અગર જો ખેડૂતો ડીએપી ની જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટ અથવા 20 20 00 13 નો એક વીઘા દીઠ 60 કિલો જથ્થો ઉપયોગ કરે તો ખૂબ સારું પરિણામ મળી શકે છે.
ઉપરોકત કેમિકલ ખાતરો ની સાથે જો ઓર્ગનીક સોઇલ જી દાણાદાર એકરે 5 કિલો અને નેચરોઈ 1 લિટર આપવા માં આવે તો ખૂબ સારું પરિણામ મળશે અને ઉત્પાદન માં ખૂબ સારો વધારો થસે.
આ ઓર્ગનીક ખાતર નાખવા ની બટેટા ના કંદ ની સાઈજ ઘણી મોટી થતી હોવા થી વજન સારો ઉતરે છે.
ખાતર ની કાર્યકક્ષમતા વધારવા માટે એઝોટોબેકટર વિઘે 500 મિલી, પીસબી વીઘે 500 મિલી, સલ્ફર ના બેક્ટેરિયા વીઘે 500 મિલી આપવા થી ખૂબ ફાયદો મળશે.
માયકોરાઈઝા પણ ખૂબ સારું અસરકારક પરિણામ આપે છે એટલે પાયા માં આપવા નું ભૂલતા નહિ.
જે ખેડુત મિત્રો પશુ પાલન કરતાં હોય અને ઘાસ ચારા માટે 10 વાઢ વાળી જુવાર વિષે માહિતી મેળવવા માંગતા હોય તો અહી આપેલ નંબર 8980584906 પર સંપર્ક કરવો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#બટેટા #kheti #potato #farm #farming #fertilizer #khedut #agriculture #india
Very nice information
Good 👍👍
❤❤❤❤❤🎉🎉🎉🎉
Lasan vise video banavjo
🎉🎉🎉best work👍👍👍👍
❤❤❤❤❤❤❤
Utar gujarat
LR બટાકા ના વિશે ખાતર જણાવશો
Thank you
Orgenik khatar nu nam ane kai kampninu ave a janavo સાહેબ
આ માહિતી આપશો
વિડિઓ નાનો બનાવો
જમીન અને પાણી ના Ph ની માહિતી આપવા તથા વધુ ph વાળી જમીનને ફરીથી 7ph ની નજીક લાવવા માટે ક્યાં ક્યાં પગલાં ભરવા તેની પુરી વિગતવાર માહિતી આપવા નમ્ર વિનંતી
0rgenik.khatrnu name
16 16 16 ખાતર મળે એમ છે તો કેટલું અને સાથે ssp પણ છે...તો તે કેટલું નાખવું એની માહિતી આપવા વિનંતી