માતાજીની સાખી નીચે લખી છે સાખીની રમઝટ બોલાવી દીધી છે ખુબ આનંદ થશે.શ્રી સખીભજન મંડળ.જોરદાર સાખીવડોદરા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • માતાજીની સાખી એકદમ નવી છે.અંત સુધી સાંભળજો.દિલને આનંદ થાય એવી છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં કયારેય subscribe કરવાનું ભુલતાજ નહી.નવા હોય તો યાદ કરીને કરી દેશો. બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન તેમજ ગરબા અને સાખી સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
    જય શ્રીકૃષ્ણ
    --------------------------મતાજીની સાખી ---------------------
    હેજી હે......રિધ્ધી દેસિધ્ધી દે અષ્ટ નવ દીધી દે
    વંશમેં વૃધ્ધી દે બાકબાની, હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે
    અભય વરદાન દે શંભુ રાની
    દુઃખ કો દુર કર સુખ ભરપુર કર આશા સંપૃણ કર દાસ જાની
    સજ્જનો હિત દે કુટુંબ સે પ્રીત જગને જીત દે માં ભવાની
    જગમે જીત દે માં ભવાની
    હેજી....હે....અંબા તારુ સ્મરણ કરતા આફતાબ સઘળી ભાંગે છે
    દર્શન કરતાં નાચે મનડું ઉરમાં આનંદ જાગે છે માડી ઉરમાં આનંદ જાગે છે
    હેજી....હે....દિન દયાળી માત ભવાની ભક્તોની રખવાળી રે
    ત્રિશુલ ધારી જય જગદંબા , માં તું મંગલકારી રે માં તું મંગલકારી રે
    હેજી....હે.....ગબ્બર ગઢથી વહેલા આવો અંબા આરાસુર વાળી રે
    શંખલપુર ની માત ભવાની જગદંબા બહુચર માડી રે માં જગદંબા બહુચર માડી રે
    હેજી.....હે નવ નરતાની નવલી રાતે ઝાંઝર માંનુ ઝણકે છે
    ફરરર ફરરર ફુંદડી ફરતાં ઘુઘરી માની ઘમકે છે માડી માંની ઘુઘરી ઘમકે છે
    હેજી....હે. અંબા અંબા બોલતા તમે પ્રેમે પાડો સાદ રે
    મારી અંબા આવે દોડતી એને જરીયે ન લાગે વાર રે , માડી જરીય ન લાગે વાર રે
    હેજી...હે મારા માટે માડી તારી મમતા શાને ખુટે રે
    જગ રૂઠે તો છોને રૂઠે માડી તું ના રૂઠે રે , માડી તું ના રૂઠે રે
    હેજી....હે ઢમ ઢમ ઢમઢમ ઢોલક વાગે ત્રણ ભુવનમાં ગાજે રે
    ચોસઠ જોગણીયો ભેગી મળીને ગરબે રમવા આવો રે , માડી ગરબે રમવા આવો રે
    હેજી....હે શંખલપુરમાં વરખડીવાળી બહુચર માં બિરાજે છે
    ભાવ ધરી જે આવે એની ભવની ભાવઠ ભાંગે રે , માડી ભવની ભાવઠ ભાંગે રે
    હેજી....હે ખમ્મા ખમ્મા રે માર જગદંબાને જો મહેર કરે
    જગદંબા જો મહેર કરે તો સખીયો સૌ એ લહેર રે , માડી સખીયો સૌ એ લહેર કરે
    હેજી....હે ગબ્બર ગઢથી ઉતરી આવ્યા રથડે બેસી મતવાલી રે
    છડીદાર માં ની છડી પોકારે જય જય માં ગબ્બર વાળી રે ,માં જય જય ગબ્બર વાળી રે
    હેજી....હે સોનાની છે ઝાંઝરી ને રૂપાની ઘુઘરી ઘમકે છે
    છુમ છનનન છનનન છુમ માં નં ઝાંઝર ઝમકે છે
    હેજી....હે શંખલપુરની બહુચર મૈયા દુઃખડા સૌના કાપે છે
    ભોળી દિલની અંબે બહુચર મનનું માંગ્યું આપે છે , માડી મનનું માંગ્યું આપે છે
    બોલ મારી અંબે જય જય અંબે
    બોલ મારી અંબે જય જય અંબે
    બોલ મારી અંબે જય જય અંબે
    જય જય અંબે બોલ મારી અંબે
    જય જય અંબે બોલ મારી અંબે
    બોલ મારી અંબે જય જય અંબે
    બોલ મારી અંબે જય જય અંબે
    અંબે માત કી જય

ความคิดเห็น • 25

  • @pinalpatel3908
    @pinalpatel3908  9 วันที่ผ่านมา

    જય માતાજી વાહ વાહ મસ્ત સાખી
    મીના પટેલ

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 8 วันที่ผ่านมา +1

    Jay shree krishna radhe radhe

  • @JayshreeChauhan-j2i
    @JayshreeChauhan-j2i 9 วันที่ผ่านมา

    Mast shakhi che

  • @jayshreedarji8489
    @jayshreedarji8489 9 วันที่ผ่านมา

    વાહ વાહ ખૂબ સરસ સાખી
    જય માતાજી 🙏🙏🙏🙏

  • @c2apurva
    @c2apurva 9 วันที่ผ่านมา

    બહુજ સરસ જય માતાજી

  • @manojpatel4045
    @manojpatel4045 7 วันที่ผ่านมา

    વાહ વાહ રે ❤❤🎉

  • @alkagohel945
    @alkagohel945 9 วันที่ผ่านมา

    Vah... Mast mataji ni sakhi❤

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 9 วันที่ผ่านมา

    ખુબ સરસ વાહ વાહ......❤❤❤❤❤

  • @daxagohil5202
    @daxagohil5202 9 วันที่ผ่านมา

    Wah mast ❤

  • @mamtapatel1620
    @mamtapatel1620 8 วันที่ผ่านมา

    Khub❤saras 👌👌👌👌👌

  • @rekhanimbark9567
    @rekhanimbark9567 9 วันที่ผ่านมา

    Jay Mataji 🙏🙏🙏

  • @nandasurve9809
    @nandasurve9809 9 วันที่ผ่านมา

    Wah sakhi mandal ni baheno e jordar mataji ni sakhio ni ramzat bolavi maza avi gaie

  • @ManojGajjar-w2v
    @ManojGajjar-w2v 9 วันที่ผ่านมา

    Very nice bhajan

  • @mamtarathi2780
    @mamtarathi2780 9 วันที่ผ่านมา

    Superb

  • @dhruvilhingu5750
    @dhruvilhingu5750 9 วันที่ผ่านมา

    Jay shree krishna radhe radhe 🌹🙏🏻🙏🏻

  • @heenajoshi9066
    @heenajoshi9066 9 วันที่ผ่านมา +1

    Wah....mast sakhi...
    Ambe ma ni jay ho 🌹🙏🏻🙏🏻🌹

    • @heenajoshi9066
      @heenajoshi9066 9 วันที่ผ่านมา

      Thank u so much Pinalben...🙏🏻🙏🏻

  • @raxapatel2460
    @raxapatel2460 9 วันที่ผ่านมา

    Very nice sakhi🙏👌

  • @bhavnagohel3573
    @bhavnagohel3573 9 วันที่ผ่านมา

    👌🙏🙏

  • @princeparekh1572
    @princeparekh1572 9 วันที่ผ่านมา

  • @jayshreegohil3797
    @jayshreegohil3797 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @Nita-i5n
    @Nita-i5n 9 วันที่ผ่านมา

    Nitampatel Jay ambe

  • @harshapatel2105
    @harshapatel2105 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @patelbkben4827
    @patelbkben4827 9 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌👌👌👌👍💐👋👋👋

  • @binalVakhariya
    @binalVakhariya 9 วันที่ผ่านมา

    👌👌👌🙏🙏🙏