રામ રામ સર.. મને તમારા વિડિયો જોવાથી ક્યક અલગ જ ઊર્જા મળે અને પોલીસ ભરતી સાથે મારે કય લેવા દેવા નથી હું હાલ cisf માં છું , but એ મ જ જોવા આવું વિડિયો 😊
Police Bharti ni vaat aave etle tame yaad aavo...... tamaru guidance bahuj helpful thay che....aa vakhte successful thai ne batavshu.... thank you sir 🙏😊
ભાઈ હાલ તો એવું કઈ વિચારવાનું ના હોય મહેનત કરાય અને રિજેક્ટ કરે ત્યારની વાત છે... અને હાઈટમાં તો થોડું ઘણું ચલાવી લેતા હોય છે એ જે તે સાહેબ પર આધાર હોઈ છે😅😅..
correction
મનોવિજ્ઞાનને બદલે સમાજીક વિજ્ઞાન બોલાયેલ છે...!
Sir books mate pn ek video free hov to
જી
રામ રામ સર.. મને તમારા વિડિયો જોવાથી ક્યક અલગ જ ઊર્જા મળે અને પોલીસ ભરતી સાથે મારે કય લેવા દેવા નથી હું હાલ cisf માં છું , but એ મ જ જોવા આવું વિડિયો 😊
રામ રામ ..અરે વાહ Cisf મા છો.....ઊર્જા મળે છે એ તમારા મથી આવે છે ...✨
Sir constable mate booklist no video banavo
જી
Sir બજેટ માં વનપાલ ની સીધી ભરતી ની 140 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તો શું election પેલા આવશે કે નહિ
આ પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી તો શક્યતાઓ ઓછી રહે...! પછી એ વહીવટ ની વાત છે
આપણે રેડી રહેવાનું અને રોજ રોજ મજબૂતી તરફ....જવાનું
@@HUMANITYPATHSHALA
ok.. sir
Sir running na mark nikli gya to lelekhit ma vadhare khesvu padene aena mate sajeshn aapsho
જી
Sir obc category ma maximum vaymaryada ketli hase?
155
@@chundanikajal1863 વયમર્યાદા ઓબીસી માં કેટલી હોય છે એમ ....
38
@@chundanikajal1863 ok thank you.. 👍
Police Bharti ni vaat aave etle tame yaad aavo...... tamaru guidance bahuj helpful thay che....aa vakhte successful thai ne batavshu.... thank you sir 🙏😊
spirit jadvi agal vadho...all the best
Kem chho Saheb...
મજા મા..તમે કહો
સર તમે ગયી ભરતી માં psi માં ક્યાં shortej રહી ગયી?
physical pass કરી ને પછી એક્ઝામ આપેલ ન હતી
@@HUMANITYPATHSHALA
🙏
ખુબ જ સરસ વિડીયો બનાવ્યો છે. તે બદલ તમારો આભાર, 5 km રનિંગ કેમ કરવા કઈ રીતે મહેનત કરવી તેનું યોગ્ય માર્ગદર્શન આપો સર
વિડિયો આપીશ....all the best
Sir, PSI ની લેખિત પરીક્ષા મા થનાર સંભવિત ફેરફાર વિશે માહિતી આપોને
જી
OBS બેનો માટે ઉંચાઈ કેટલી છે
ઊંચાઈ 155 cm , વજન 40kg
Saheb 2month thi running chalu che, pn hji timing 27 min aave che,, hve su krvu running time ochu krva??
videos છે વધુ વાત વિડિયો માં કહીશ
સર હાઈટ 164 છે તો ચાલે કે નહીં??
hard
.and luck also....you should try
ભાઈ હાલ તો એવું કઈ વિચારવાનું ના હોય મહેનત કરાય અને રિજેક્ટ કરે ત્યારની વાત છે... અને હાઈટમાં તો થોડું ઘણું ચલાવી લેતા હોય છે એ જે તે સાહેબ પર આધાર હોઈ છે😅😅..
Jay hind sir ❤
Tamne su lage aa vakhte contable mate deep ma utarvu padse ? K pachi je vachyu tenu j revision chalu rakhay ?
હમણાં સમય છે તો સારાયે જોવાનું...
સાહેબ મારે રનીંગ 5 km mare 25 માં પૂરું નથી થતું તો હવે મારે કિલોમીટર કઈ રીતે પૂરું કરવું તો તેના માટે running gudience નો વિડિયો બનાવો plz sir ji
હા...આપીશ વિડિયો આ માટે
Energy ni jarur che 😢
Coffee pee loo
physical or mental?
@@HUMANITYPATHSHALA physical
sir aa exam online levase k offline...????
જાહેરાત ની રાહ જોવી પડે એ માટે
**SIR EXAM KAB HOGI AND FORM KAB BHARNE KA HOGA YEH SAB KYU NHI AAYA**
we will
Tamne joi ..joi..gov nokari lay lidhi,....Mehul Parmar from surendranagar
તમારી લગન અને મહેનત.. congratulations 🎉
HALVAD CITY JOB...ALL GUJARAT 56 RANK MPHW 2022 BHARATI
🙏🙏
Runing mate shoes Kaya sara sir
તમારા budget મુજબ અલગ અલગ કહી શકાય
@@HUMANITYPATHSHALA sasta ane sara 1000 ni Ander sir
@@manngohil7271 campus na lai le bhai... 1000 under mast running shoes aavi jase
@@MissionGP_2024 ha bhai pn Ema alag alag modal na hoy che ND lavya pachi probalm thy etle pu6yu sarkha Kaya Ave
Thank you sir ji ❤❤❤❤❤
Sir book mate suggest karo athava video banavo books mate
જી
Sir forest na ground mate help krjo plz..
જી
Sir mari umar 34 chhe hu form bhari saku chhu
હા...!
Happy to see you again Sirjiiii...😍😍💗
me too,see you here 🎉
રામ રામ સર
રામ રામ...
Tmne હું શરૂ થી follwo kru છું હાલ પોલીસ માં છું, last ભરતી
congratulations 🎉
Namaste sir🙏🏻, ઘણા સમય બાદ, ક્યાં ખોવાય ગ્યા તા.
બસ અહી જ...!
તમારા મોટિવેશન વગર બરોબર તૈયારી નથી થતી
તમે તો બિન સચિવાલય માં નોકરી કરો છો ને
જી
Sirji apde police ni bharti sathe koi leva deva nthi...khali tmne jova ne sambhlva ne kaik janva mate video jovu....😊
જાણી ને આનંદ થયો...! ઊર્જા બને મારા માટે પણ આવી બાબતો..🤗
@@HUMANITYPATHSHALA I'm all reddy govt.secondary teacher....sirji...tme atki umare pan haju aatlu bthu running karo cho ej amara mate motivation che
Thanks sir 🎉
All the best
Namaste sir good afternoon 🎉🎉 Jay hind sir 🎉🎉
namaste sir good afternoon jay hind 🎉
Exam kyare aavse???
જાહેરાત પછી જ ખબર પડે
🎉🎉🎉🎉🎉
Jay hind sir🏃♂️😀🚶♂️📚📝
jay hind
Jai hind sir ❤
jay hind ❤
Age ?
જાહેરાત આવશે એમાં ખબર પડશે
Kem cho majama sir
બસ મજામાં
Long samay bad ❤
yes dear
Jai Bharat
jay bharat
Kaik saru ko sir
જી
Sirji ghana samay pachi joya tmne 😊
જી