ખતરનાક છે કપાસિયાતેલ સૂર્યમુખી તેલ મકાઈ નું તેલ અને રાઈસ બ્રાન તેલ | Namdev Refined Tel Video |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 528

  • @gojiyakhimabhai8621
    @gojiyakhimabhai8621 ปีที่แล้ว +3

    ખૂબ સત્ય વાત છે આજે લોકો નાનીનાની ઉમરે સાંધાના દુખાવા બીપી ડાયાબીટીસ હૃદયરોગ જેવી કેટલીયે બીમારીથી પીડાય છે આનું મોટું કારણ આજછે બાકી સરકાર ને તો આવડી મોટી જનસંખ્યાને તલ અને મગફળીનું તેલની પુરવાર કરવી અસક્ય છે એટલે વિકલ્પ માં આ કચરા તેલો ને સ્થાન આપ્યું છે વિચાર વાનું જનતાએ છે આવાં તેલો બનાવતી એકપણ મિલોવાળા પોતાને ઘરે આ તેલનો ઉપયોગ કરતા નથી

  • @hetaltandel4627
    @hetaltandel4627 ปีที่แล้ว +7

    તમે બિલકુલ સાચી માહિતી આપી ધન્યવાદ ભાઈશ્રી.

  • @bharatmatakijai999
    @bharatmatakijai999 ปีที่แล้ว +27

    ભાઈ તમારી આ જાણકારી ખુબજ સુંદર હતી અને સાંભળીને આનંદ થયો આવી જીવન જરૂરી અવનવી વાતો જરૂર થી આપતા રહેશો ધન્યવાદ ❤

    • @swanandparivar2737
      @swanandparivar2737  ปีที่แล้ว +1

      પ્રોત્સાહન આપવા બદલ આભાર

    • @TheGoti123
      @TheGoti123 ปีที่แล้ว

      Protshan bhi aapse Ane j company o aa banave che emne bhed shed ni chut bhi aaj party aapse.

  • @navalsinhtapubhajadeja6160
    @navalsinhtapubhajadeja6160 ปีที่แล้ว +10

    તેલ બાબતમાં જે ચર્ચા કરી તે બદલ ખુબ ખુબ આભાર આરોગ્ય વીશે સારી વાત છે.

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 ปีที่แล้ว +17

    સાચી વાત છે તમે બહુ સરસ જાણકારી આપો છો ધન્યવાદ ભાઈ

  • @AsmitaBharatki
    @AsmitaBharatki ปีที่แล้ว +19

    અને એમાં પણ લાકડા ની ઘાણી નું તેલ ખૂબ જ ઉત્તમ છે

    • @alkeshmodha3847
      @alkeshmodha3847 ปีที่แล้ว

      th-cam.com/video/Ld3iRPXYH3A/w-d-xo.html

    • @Hardikpatel3700
      @Hardikpatel3700 7 หลายเดือนก่อน +2

      2 mahina ma tare ae tel patavi devu pade...validity 2 month ni j hoi n dabbo aave 4500 no....posay tare aatli moghvari ma???????

  • @dhimmardhanvant6799
    @dhimmardhanvant6799 ปีที่แล้ว +2

    Thank you ભાઈ જાણકારી આપવા બદલ આભાર આવી સારી જાણકારી આપતા રેહસો ધન્યવાદ 🙏 🙏 🙏

  • @jayshah2700
    @jayshah2700 ปีที่แล้ว +8

    ખુબજ સરસ ને ઉપયોગી માહિતી આપી આભાર

  • @ranjitbarad4951
    @ranjitbarad4951 ปีที่แล้ว +29

    છેલ્લા દશક વર્ષથી મગફળી અને તલ નું તેલ ખાવાનું શરૂ કર્યો ઘરમાંથી બીમારી જ જતી રહી

    • @ifeelking2050
      @ifeelking2050 ปีที่แล้ว

      Kevu tel khavu bhai?

    • @Hardikpatel3700
      @Hardikpatel3700 7 หลายเดือนก่อน +1

      Khoti vaat che...bhai...bimari vastu j alag che je season change thai atle thavani j ..normal flue bimari jati rehy m naa kehvay

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil911 ปีที่แล้ว +3

    Really Nice and detailed information As all cotton seeds packets strict warning that this seeds yield is not for any human animal consumption.. But we eat oil and animals also eat his yield .... The government is fully responsible as they know all the things but only to rescue foreign companies and industrialists at any cost ..

  • @rameshgodara2583
    @rameshgodara2583 ปีที่แล้ว +3

    भाई साहब आपने बहुत अच्छी जानकारी दी इसके लिए आपका बहुत-बहुत धन्यवाद और आज के पढ़े लिखे लोगों को बस लिखने में और पैकिंग वाला तेल चाहिए जहर मिक्स हो गया तो चलेगा पर कची गाने का और बिना फिल्टर किया हुआ नहीं चाहिए

  • @diyaartandcraft258
    @diyaartandcraft258 ปีที่แล้ว +9

    ફિઝિકલ રિફાઇન્ડ રાઈસ બ્રાન તેલ જે ઓરીઝીનલ છે તે સૌથી ઉત્તમ છે.

  • @bharatlaljibhai-ru5sq
    @bharatlaljibhai-ru5sq ปีที่แล้ว +2

    ભાઈ તમારી આ જાણકારી ખુબજ સુંદર હતી અને સાંભળીને આનંદ થયો આવી જીવન જરૂરી અવનવી વાતો જરૂર થી આપતા રહેશો ધન્યવાદ

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 ปีที่แล้ว +4

    સર પ્રણામ નમસ્કાર અહોભાવ ધન્યવાદ સરસ જાનકારી બદલ આભાર

  • @AsmitaBharatki
    @AsmitaBharatki ปีที่แล้ว +11

    સાહેબ આપની દરેક સમાજને જરૂર છે કારણ કે હું સાચું જ્ઞાન ડોક્ટર તો આપતા નથી કંપની અને ડોક્ટરોની મીલીભગત એટલે આપણા ગુજરાતમાં આટલા બધા હૃદય ડાયાબિટીસ કેન્સર ના રોગો વધી રહ્યા છે

  • @samirpurohit50
    @samirpurohit50 ปีที่แล้ว +7

    Excellent video and information. Eye opener.

  • @nareshvisavadiya222
    @nareshvisavadiya222 ปีที่แล้ว

    ખુબ સરસ તેલ વિશે ની માહિતી આપી સ્વામીજી

  • @sureshkantariya7034
    @sureshkantariya7034 ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ સરજી

  • @Rajkumar_Rupesh
    @Rajkumar_Rupesh ปีที่แล้ว +2

    Vaah wonderful vedio 100+like

  • @diptipatel4327
    @diptipatel4327 ปีที่แล้ว +11

    Thank you so much for giving us this valuable and useful information 🙏👌

  • @bhavikaparmar601
    @bhavikaparmar601 ปีที่แล้ว +2

    Khub srs jankakari api bhai thank you👍👌👌👌

  • @pratikshadholakia5533
    @pratikshadholakia5533 ปีที่แล้ว +1

    વાહ! ખૂબ સરસ અને માહિતી 👍😊

  • @leelavantishah5209
    @leelavantishah5209 ปีที่แล้ว

    Very nice video very good information thankyou so much bhai tran tell ja khava layak che sing teel ane rai wo bhi kachi ghani ka ❤swasth raho mast raho❤

  • @parmarmonali1295
    @parmarmonali1295 5 หลายเดือนก่อน

    Khub j saras

  • @neelamparmar8152
    @neelamparmar8152 ปีที่แล้ว +2

    Sing tel,is best, sun flawer seed, rice bran,not for us, even not good for health, vedio logically absolutely right che thanks keep it up

  • @RanaSir-qq7fk
    @RanaSir-qq7fk ปีที่แล้ว +1

    Khub j sunder jankari.... Sirji

  • @bajrangbali00753
    @bajrangbali00753 ปีที่แล้ว +10

    ડાયરેક્ટ ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરી શુદ્ધ તેલ જ ખાવું જોઈએ

    • @KIRTIbhai4524
      @KIRTIbhai4524 ปีที่แล้ว

      બજાર નુ તેલ 140 લીટર માં મલે
      ખેડુત પાસેથી 250 લીટર માં પડે
      ડોક્ટર કહે કે સીનગ તેલ ખાવાથી ચરબી વધે

  • @dhavalhalpati253
    @dhavalhalpati253 ปีที่แล้ว +2

    થેન્ક્યુ ભાઈ
    જય શ્રી કૃષ્ણ
    રાધે રાધે ❤❤❤

  • @shilpapatel5110
    @shilpapatel5110 ปีที่แล้ว +2

    ઉપયોગી માહિતી બદલ આભાર

  • @rashmidesai8772
    @rashmidesai8772 ปีที่แล้ว +1

    Very informative 👏

  • @lovebirdgirsomnath4440
    @lovebirdgirsomnath4440 ปีที่แล้ว +16

    વંદે માતરમ ભાઈ બાયું સમજાતી નથી 😂😂😂સિંગ તેલ ફાવતું નથી એમ કેય સે 🤣🤣🤣🤣🤣

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 ปีที่แล้ว +7

    ફૂડ ખાતું આ માં ખૂબ ખાતું હશે ને ? ? ?

  • @RaviPatel-sv7kx
    @RaviPatel-sv7kx 2 หลายเดือนก่อน

    Very nice information

  • @devangjhala5274
    @devangjhala5274 ปีที่แล้ว +2

    સાચુ/ ખોટુ રામ જાણે.

  • @Hussainn602
    @Hussainn602 2 หลายเดือนก่อน +1

    મોટા ભાગે મે કોઈ વિડિયો ઉપર Like કે Comment કરતો નથી પણ તમારીહિંમત ને દાદદેવી પડે એવો વિડિયો બનાઈવોછે મને Like અને Comment કરવા મજબૂર કર્યો સલામ છે તમને Sir ❤

  • @jayantibhaimandani2959
    @jayantibhaimandani2959 ปีที่แล้ว +1

    ખુબ સારી માહિતી

  • @udaysinggujar2851
    @udaysinggujar2851 ปีที่แล้ว

    Khub saras information. Thanks🙏

  • @diujay
    @diujay ปีที่แล้ว +3

    Very nice information

  • @mahendrabharthi4334
    @mahendrabharthi4334 ปีที่แล้ว

    ❤❤खुब सरस माहिती दिली ख्वाहिश पूरी गेली ❤❤

  • @nisargenviroconsultants8381
    @nisargenviroconsultants8381 ปีที่แล้ว

    Thanks a lot for sharing such important information

  • @ranjitraypatel2025
    @ranjitraypatel2025 ปีที่แล้ว +2

    ખૂબ સરસ વાત કરી

  • @atulpopat2979
    @atulpopat2979 ปีที่แล้ว +1

    Bhai badhi mahiti sachi 6 100 %

  • @pamakkishan
    @pamakkishan ปีที่แล้ว

    જય માતાજી

  • @archanapatel8474
    @archanapatel8474 3 หลายเดือนก่อน

    Khubaj sari jankari
    Cold pradesh ma rai nu tel khvay?

  • @thkornarsihbhaithakornarsi7831
    @thkornarsihbhaithakornarsi7831 ปีที่แล้ว

    બહુ સરસ સર સમજણ આપી

  • @balubhaimistry8
    @balubhaimistry8 ปีที่แล้ว +3

    તેલ વિશે સારી માહિતી 👍🌹 6:17

  • @jayeshtandel5844
    @jayeshtandel5844 ปีที่แล้ว +1

    Bilkul sachi vat kari aavij rite mahiti aapta raho aabhar

    • @alkeshmodha3847
      @alkeshmodha3847 ปีที่แล้ว

      th-cam.com/video/Ld3iRPXYH3A/w-d-xo.html

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 ปีที่แล้ว +2

    Nice information 👌

  • @mukeshpatel5495
    @mukeshpatel5495 ปีที่แล้ว +8

    સાચી હકીકત છે.

  • @sutharsavan1705
    @sutharsavan1705 ปีที่แล้ว +2

    Tal nu j tel best deshi khani nu

  • @imranrafai509
    @imranrafai509 ปีที่แล้ว +1

    Very nice video 👍 thank you very much

  • @krishnadasbindassbindass8909
    @krishnadasbindassbindass8909 ปีที่แล้ว +2

    VERY INFORMATIVE

  • @Kuldeepsinh516
    @Kuldeepsinh516 ปีที่แล้ว

    Gave the accurate info ... Keep it up 💯💯💯

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 ปีที่แล้ว +2

    ધન્યવાદ સાહેબ

  • @jkdasa6608
    @jkdasa6608 ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ અષ્ટાંગ હૃદયમ મહર્ષિ વાગ્ભટ્ટે લખેલો અણમોલ ગ્રંથ છે એમાં પણ લખેલું છે કે માણસે તેલ ઘી અને દૂધ દરરોજ ખાવા જોઈએ ..

  • @samirjain100
    @samirjain100 ปีที่แล้ว +2

    Nice information sir

  • @organickitchengarden5059
    @organickitchengarden5059 ปีที่แล้ว +5

    સરસ માહિતી 👌👌👌

  • @jenishgajera13
    @jenishgajera13 ปีที่แล้ว +2

    સીંગતેલ બેસ્ટ છે.

  • @harshilgevaria9735
    @harshilgevaria9735 ปีที่แล้ว +1

    Thanks for sharing osm knowledge and fact with everyone
    I hope it's been continuing

  • @dafadananaji4705
    @dafadananaji4705 ปีที่แล้ว +4

    સરસ

  • @parthpatodiya6140
    @parthpatodiya6140 ปีที่แล้ว +1

    સારી, લાભદાયક માહિતી છે

  • @murlidharfarming
    @murlidharfarming ปีที่แล้ว +3

    Gharni kheti hoy to magfali nu khavay 🙌

    • @AIGIRI_NATURALS
      @AIGIRI_NATURALS ปีที่แล้ว

      th-cam.com/video/ccxDZdkuCsQ/w-d-xo.html

  • @mitsu82100
    @mitsu82100 ปีที่แล้ว

    Nice information!!!! But can you make a video about which oil is best to use at America here olive oil also we get & it’s healthy too….

  • @jayrajchavda230
    @jayrajchavda230 ปีที่แล้ว +2

    Sarsau is the best for health

  • @yunussaiyad7751
    @yunussaiyad7751 ปีที่แล้ว +5

    ખાલી ધારણા આધારિત વાતો કરી, કોઈ ઠોસ સબૂત આપીને વાત કરવી જોઈએ

  • @hasmukhpanchal1279
    @hasmukhpanchal1279 ปีที่แล้ว +1

    Best adviser for gujtar people

  • @udaydudhatra9665
    @udaydudhatra9665 ปีที่แล้ว +1

    Very good job bro 💯💯
    Countinue

  • @solankinikulsinh7473
    @solankinikulsinh7473 ปีที่แล้ว

    Very nice ...good information 👍🏻

  • @KajalPatel-n6x
    @KajalPatel-n6x 19 วันที่ผ่านมา

    Good information

  • @padaliyaashwin8373
    @padaliyaashwin8373 ปีที่แล้ว

    Vah saras margdarsan

  • @shabir_qadri
    @shabir_qadri ปีที่แล้ว +2

    थैंक्स चौकीदार हे तो मुमकिन हे

  • @aartisolanki3572
    @aartisolanki3572 ปีที่แล้ว +1

    We are using fortune, sunflower,Gemini,ricebran we are not using only one oil bt is it good we are in Mumbai and peanut oil is heavy in future it will be heart attect plz solve it

  • @rajugoraniya2777
    @rajugoraniya2777 ปีที่แล้ว

    Khubaj saras

  • @pravainbhaibaraiyap.l.bara1765
    @pravainbhaibaraiyap.l.bara1765 ปีที่แล้ว

    Sachi vat chhe. Dhanyvad

  • @chavdaganpatji492
    @chavdaganpatji492 ปีที่แล้ว +2

    JAy MATAJi.

  • @jagdishpatel8441
    @jagdishpatel8441 ปีที่แล้ว

    Very good job sirji

  • @ibrahimmakrani7566
    @ibrahimmakrani7566 ปีที่แล้ว +1

    Sarkar aavu bhangar tel su kam bajar ma lavva ni parvangi aape se

  • @Hardikpatel3700
    @Hardikpatel3700 ปีที่แล้ว

    Reffndd tel ma palm oil mix krellu hoi vhe n heart fail kre....so bahar nunkhavanu avoif kro

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 ปีที่แล้ว

    very informative video

  • @jadejamahavirsinh9185
    @jadejamahavirsinh9185 ปีที่แล้ว

    Kub kub sundor

  • @mathurbhanushali6912
    @mathurbhanushali6912 ปีที่แล้ว +2

    धन्यवाद नमस्कार

  • @akpgamer6892
    @akpgamer6892 ปีที่แล้ว

    Sari mahiti apva badal dhanya vad

  • @shaileshparmar9021
    @shaileshparmar9021 ปีที่แล้ว +3

    Thanks sir 🙏

  • @niravparekh9187
    @niravparekh9187 ปีที่แล้ว +1

    if Rice Bran oil is palm oil, then it should get frozen in cold weather.

  • @usharavasia8979
    @usharavasia8979 ปีที่แล้ว

    Thank u very much sir 🙏

  • @sandipsinhgohil6279
    @sandipsinhgohil6279 ปีที่แล้ว

    Sunflower nu vechan haalma bav mota pramanma thsy chhe ane te khare khar nuksan karak hotu nthi ane sing tell pan aajkal kya 100% sudh aave chhe ane kimmat puri layile chhe

  • @mitapatel5404
    @mitapatel5404 ปีที่แล้ว

    Sav sachi vat bhai sing tel j khvay pan desshi gachi nu tel leva kya janu

  • @sagarshiyal3517
    @sagarshiyal3517 ปีที่แล้ว

    જે ગુજરાત ના કોઈ પણ જગ્યાએ મળે છે

  • @rahulnimawat6517
    @rahulnimawat6517 8 หลายเดือนก่อน

    Good

  • @bhavik9889
    @bhavik9889 3 หลายเดือนก่อน

    👌👌👌👌🔥🔥🔥🔥

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 ปีที่แล้ว +95

    સરકાર આવા ભયંકર અને ભંગાર તેલ બનાવવા મંજુરી કેમ આપે છે ?

    • @swanandparivar2737
      @swanandparivar2737  ปีที่แล้ว +12

      આપણે પ્રયત્ન કરીએ કે આપણે જાતે શુદ્ધ તેલ ખાઈએ સરકાર ઉપર આધાર ના રાખી

    • @dipikashah9604
      @dipikashah9604 ปีที่แล้ว +3

      કયુ તેલ ખાવું જોઈએ

    • @vinodkotecha9025
      @vinodkotecha9025 ปีที่แล้ว +2

      Vastivisfot karta utpadan purtu na hovathi

    • @shashikantahiya6904
      @shashikantahiya6904 ปีที่แล้ว +1

      ​@@swanandparivar2737😊

    • @pratikkumarpargi5186
      @pratikkumarpargi5186 ปีที่แล้ว +5

      Sarkar ni najar ma aam aadmi comman public kida makoda. N janwar saman. Che atle sarkar khvdave 🙏 .... indirect medical business ne Faydo 🙏

  • @durlabhaachary3213
    @durlabhaachary3213 ปีที่แล้ว

    🎉 very good mesej 🌹🙏🌹

  • @a.c.vasavavlog9471
    @a.c.vasavavlog9471 ปีที่แล้ว

    Shreeja brand nu food oil kadhavanu machine ave chhe tame ghare j magafali k tal nu tel kadhi sakso

  • @lambaramubha1561
    @lambaramubha1561 ปีที่แล้ว +1

    Jay mataji 🙏

  • @jumeshk6952
    @jumeshk6952 ปีที่แล้ว +3

    VERY INFORMATIVE THANKS 🙏🙏🙏🙏🙏

    • @NISTHAFASHION
      @NISTHAFASHION ปีที่แล้ว

      .
      m
      b
      😊❤😢😮🎉wyo. 67249

    • @akilamakda9878
      @akilamakda9878 ปีที่แล้ว

      Very lnformative thankyou🙏🙏

  • @hitendrakumarparmar3691
    @hitendrakumarparmar3691 ปีที่แล้ว

    સરસો તેલ ખવાય કે નહીં તેની જાણ કરવા વિનંતી મો નં ૯૭૨૫૬૭૬૮૬૨

  • @rahulnimawat6517
    @rahulnimawat6517 8 หลายเดือนก่อน

    sarad

  • @vanitanagarbhaibhaskar6818
    @vanitanagarbhaibhaskar6818 ปีที่แล้ว

    Ekdam sachi vat

  • @rikinkamani3437
    @rikinkamani3437 ปีที่แล้ว

    તમે સાચા છે ભાઈ

  • @ajayvarshney8982
    @ajayvarshney8982 ปีที่แล้ว

    Mota bhai mustard oil khana chahiye ya nhi ye oil to sabse good hai isper bhi video banane ki kirupa karen thanks