Analysis with Devanshi। હવે ભાજપ તૂટે છે?। આજે બજેટનો હિસાબ સાંભળો | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 338

  • @chaudharigirish9945
    @chaudharigirish9945 5 วันที่ผ่านมา +73

    રાહુલ ગાંધી આજના ભારત ના તમામ નેતા ઓ મા સૌથી ઇમાનદાર અને સાચા નેતા છે, ઍ સચ્ચાઇ છે. આપને સાચુ બોલવા બદલ ખુબ ધન્યવાદ..

    • @pragneshbhoya7438
      @pragneshbhoya7438 4 วันที่ผ่านมา

      સાચી વાત... મોદી એ ખાલી એની ઈમેજ ખોટી ચીતરાવી કાઢી છે

    • @pravin9802
      @pravin9802 4 วันที่ผ่านมา

      Pappu e Pappu j 6e Bail upar Maa- Beta & Gandhi Pariwar Bail Upar 6e te ne Immandar Kai Rite Kahevu

    • @sarfarazjamadar551
      @sarfarazjamadar551 4 วันที่ผ่านมา

      Gani Ben thakor Banaskhatha​@@pravin9802

    • @yogendrasolanki3799
      @yogendrasolanki3799 4 วันที่ผ่านมา

      Feku pan jabro feku

    • @chaudharigirish9945
      @chaudharigirish9945 3 วันที่ผ่านมา

      @@pravin9802 e nakki krvu murkh nu kam nthi..

  • @shobhanabenvrajlalbabariya3182
    @shobhanabenvrajlalbabariya3182 4 วันที่ผ่านมา +40

    શાબાશ..... દેવાંશી બેન.. હું તમારા ન્યુઝની વ્યસન ની થઈ...
    નિષ્પક્ષ અને સત્ય કહેવાની આપની હિંમત ને લાખ સલામ..

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 4 วันที่ผ่านมา +6

    રાહુલ ગાંધી ખરેખર ખૂબ સંવેદનશીલ નેતા છે.લોકોએ સમજવાની જરૂર છે.

  • @lovely54yahoo
    @lovely54yahoo 4 วันที่ผ่านมา +24

    ઘણા વખત પછી એક સાચું નેતા આપણા દેશ ને મલ્યો છે અને એ છે રાહુલ ગાંધી

    • @MJ-dt8kx
      @MJ-dt8kx 3 วันที่ผ่านมา

      A big Harami Neta.....

  • @user-fz6dg5ie3n
    @user-fz6dg5ie3n 5 วันที่ผ่านมา +51

    દેવાંશી બેન ખુબ ખુબ આભાર વિપક્ષ ખુબ સરસ કામ કરે છે આખા ગુજરાતને સાથ દેવો જોઈએ

  • @user-hi1ch9ev1r
    @user-hi1ch9ev1r 5 วันที่ผ่านมา +57

    દેવાંશીબેન કહેવતમાં વાત કરે એ સરસ વાત છે

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 4 วันที่ผ่านมา +5

    વિપક્ષ ખૂબ સુંદર કામ કરી રહ્યો છે,પૂરા રાજ્યે એમાં સહકાર આપવો જોઈએ.

  • @laxmanbhaiparmar5855
    @laxmanbhaiparmar5855 5 วันที่ผ่านมา +52

    દેવાંશીબેન આગળ વધો, ગુજરાતની સમજદાર લોકો તમારી સાથે છે.

  • @dhavalnimavat1044
    @dhavalnimavat1044 5 วันที่ผ่านมา +15

    કમળ કા ફુલ ગુજરાતકી ભૂલ

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk 5 วันที่ผ่านมา +35

    ગુજરાતમાં કોણ મુખ્યમંત્રી છે ઍ ખબર નથી પડતી

  • @gshrigod
    @gshrigod 5 วันที่ผ่านมา +42

    રાહુલ ગાંધી સંવેદનશીલ નેતા છે

    • @hematchavda2701
      @hematchavda2701 3 วันที่ผ่านมา +1

      થોડીક બદામ ખાતો જા તો નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે....
      તને તો કાલે રાહુલ ગાંધી મા શિવનાં દર્શન થશે એટલે અમારે માની લેવાનું ?
      ભુલ થઈ અમારી કે તને આજ સુધી ટેકો આપ્યો......
      આવાં ભેજાબાજ દર્શન તમારી નપુંસકતા છુપાવે છે બીજું કાંઈ નથી.....
      એટલે પ્રેમ થી ભારત માતાકી જય અને વંદે માતરમ બોલો તો છોકરાઓ સંસ્કારી થશે....❤

  • @manishsureja9975
    @manishsureja9975 5 วันที่ผ่านมา +53

    ચૂંટણી સમયે આજ પ્રમાણે ની પત્રકારિતા કરો અને પબ્લિક ને જાગૃત કરો તેવી શુભેચ્છા

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 4 วันที่ผ่านมา +18

    ગુજરાત મા રુપિયા ખાવાની એટલી બધી હરિફાઇ ચાલે છે કે જીવન માણવાનું ભૂલી બસ આજ કામ...જાણે આગળ પછી કોનુ શુ થવાનુ છે તે દરેક ને ખબર હોવા છ્તા
    ફટ છે આવી ગરવી ગુજરાત નિ વાતો ફક્ત પાખંડ અને દંભ સિવાય હવે કાઇજ નથી અને આજ વાસ્તવિક્તા છે

  • @riteshpatel7905
    @riteshpatel7905 4 วันที่ผ่านมา +10

    કતપૂટલી મુખ્ય મંત્રી નું રાજ્ય આમજ ચાલે..

  • @nndhagal8433
    @nndhagal8433 5 วันที่ผ่านมา +32

    ખાનગીકરણ અને ખીસ્સા ભરો અભિયાન

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 5 วันที่ผ่านมา

      આવા બનાવો રોકવાના પ્રયત્નો તો થતા જ નથી. લોકોના અંગત જીવનમાં જેટલી દખલ ઓછી એટલી લોકશાહી મજબૂતના મિશન થકી ભાજપ સરકાર દરેક જગ્યાએ હાથ ઉચ્ચા કરવા સિવાય કાંઇજ કરતી નથી. આ બાબતે મીડિયા બિલકૂલ ચુપ છે.

  • @pmeniya9910
    @pmeniya9910 5 วันที่ผ่านมา +27

    બેન આ તો ભોપા ગોપા ની સરકાર સે

    • @hematchavda2701
      @hematchavda2701 3 วันที่ผ่านมา

      મેણીયા તું ભોપા ગોપાની વાત ભુલી જજે શા માટે કોઈ ની જાત ઉપર આંગળી ચીંધી છે.
      હવે જો જે ફોજદારી ગુન્હા ની કાયદાકીય કાર્યવાહી માટે તું તૈયારી રાખજે....
      તને નોટિસ ફટકારીશુ ઓ કે......

  • @prakashcharan2897
    @prakashcharan2897 3 วันที่ผ่านมา +3

    જો મીડિયા સાથ આપે તો ભલ ભલા સીધા થઇ જાય... Well done jamavat news 👍

  • @kaushikthakervisuals
    @kaushikthakervisuals 5 วันที่ผ่านมา +9

    અત્યંત તટસ્થ પત્રકારીતા
    દેવાન્ગી બહેન જોષી આપ ધન્યવાદ ને પાત્ર છુવો અને બૃહમણ સમાજનુ
    ગૌરવ પણ
    હંમેશા આપની પાસે આવાજ સારા કામ ની અપેક્ષા રાખીશું
    ધન્યવાદ❤❤❤❤❤❤

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt 4 วันที่ผ่านมา +6

    ખૂબ સરસ વિશ્લેષણ સાથે રજૂઆત દેવાંશી બેન.
    ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપને

  • @ananddesai1518
    @ananddesai1518 4 วันที่ผ่านมา +3

    ધન્યવાદ આવા પત્રકાર નીડર તેમજ સચોટ રિપોર્ટ 🙏

  • @lovely54yahoo
    @lovely54yahoo 4 วันที่ผ่านมา +6

    દેવાંશી બેન ક્યારેય વડોદરા ની પણ વાત કરો ને સડકો ની હાલત કેવી છે એ ચાલવા વાલે ને જ ખબર છે

  • @aminsaiyed2098
    @aminsaiyed2098 4 วันที่ผ่านมา +6

    Wah devanshi ji wah..... you are absolutely true.....👍

  • @arpit9687
    @arpit9687 5 วันที่ผ่านมา +21

    22:42
    ડાંગની એક શાળા કે જેમાં અમારી શાળામાં સેવા આપવા આવો અમારા પગાર માંથી મહિને 2000 આપીશું. હાલ ની 20/06/2024 ની જ વાત છે.આવી તો કેટલી શાળાઓ છે છતાં પણ ભરતી નથી કરતા.

    • @jumi891
      @jumi891 4 วันที่ผ่านมา +3

      ખૂબ શરમજનક vaat che

  • @jayeshpatel2277
    @jayeshpatel2277 5 วันที่ผ่านมา +10

    દેવાંશીબેન ગેમ્સજોન થિયેટર હોટલમાં વોટરપાર્ક કોમ્યુનિટી હોલ આ બઘી જગ્યાએ માણસોની સંખ્યા પ્રમાણે 50 લાખ નો માલિક ને વિમો લેવા નો નિયમ હોવો જોઈએ

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 4 วันที่ผ่านมา +4

    'રાજકોટ બંધ ' નું એલાન ખૂબ શુભ હેતુથી અપાયું છે,તો પીડિતોના પરિવારને ન્યાય મળે માટે રાજકોટે આ બંધને સફળ બનાવવું જોઈએ.

  • @rameshbhaipatel5109
    @rameshbhaipatel5109 5 วันที่ผ่านมา +6

    ખુબ ખુબ અભિનંદન અબે શિક્ષણ અને આરોગ્ય અંગે પ્રશ્નો રજુ કરવા સાથે ખેતી માટેના બજેટ માંથી ભ્રષ્ટાચાર થાય તે અંગેની માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @nareshghodakiya5330
    @nareshghodakiya5330 5 วันที่ผ่านมา +20

    બિલકુલ ખેતી માટે કાઈ કામ નથી કરાયુ

  • @maheshsakariya1426
    @maheshsakariya1426 5 วันที่ผ่านมา +4

    Well done Devanshiben joshi. You are our motivation.

  • @gujarativlogarhd2470
    @gujarativlogarhd2470 5 วันที่ผ่านมา +13

    વાહ વાહ વાહ 🎉🎉🎉🎉

  • @ramdenandaniya8907
    @ramdenandaniya8907 5 วันที่ผ่านมา +12

    વા જમાવટ વા દેવસી બેન

  • @udayzala4762
    @udayzala4762 4 วันที่ผ่านมา +4

    ખુબ સરસ દેવાંશીબેન

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 5 วันที่ผ่านมา +11

    શિક્ષક ની કાયમી ભરતી કરો

  • @akashdamor5765
    @akashdamor5765 5 วันที่ผ่านมา +9

    બેન તમારી જ સરકાર છે

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 5 วันที่ผ่านมา +5

    Salute devanshi didi salute ❤

  • @satishvasava6505
    @satishvasava6505 5 วันที่ผ่านมา +6

    Excellent

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 4 วันที่ผ่านมา +6

    શિક્ષણ નું મહત્વ છે ૧, થી ૧૦ ધોરણ માટે ખાનગી શાળા બંધ કરિદેવી જોઈએ.ભેદભાવ બંધ થશે,અને ગુણવત્તા સારી થશે.

    • @dharamvirsinh3607
      @dharamvirsinh3607 4 วันที่ผ่านมา +2

      1 થી 10 to nhi pn 1 to 8 પ્રાથમિક શિક્ષણ તો ખાનગી શાળા માં બંધ થવું જ જોઈએ...

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 2 วันที่ผ่านมา +1

      બિલકુલ સાચી વાત છે

  • @rajusoni5218
    @rajusoni5218 5 วันที่ผ่านมา +3

    જોરદાર શાનદાર છે બેન તમારી ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે ની વાત સાંભળી ને ખુબ ખુબ પ્રભાવિત કરે છે

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m 5 วันที่ผ่านมา +6

    Good Devanshiben

  • @yashpaljadeja3950
    @yashpaljadeja3950 19 ชั่วโมงที่ผ่านมา

    દેવાંશીજી તમે કામ ઘણું સારું કરો છે keep it up

  • @user-vv3co6ge9u
    @user-vv3co6ge9u 5 วันที่ผ่านมา +6

    જોરદાર ben

  • @mer_na_motida
    @mer_na_motida 4 วันที่ผ่านมา +4

    Very good Rahul Gandhi

  • @parbatrabari3393
    @parbatrabari3393 5 วันที่ผ่านมา +2

    Very good

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 5 วันที่ผ่านมา +3

    I love you jamavat ❤❤❤

  • @kailashkochara8651
    @kailashkochara8651 5 วันที่ผ่านมา +3

    જે લોકોએ 5.00 લાખની લીડ થી ભાજપની જીતાડી હોય ત્યાં તમે ભાજપ સામે ઉભા રહેવાની અપેક્ષા કઈ રીતે કરો શકો

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar4221 4 วันที่ผ่านมา +2

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

  • @dineshbhaimori3113
    @dineshbhaimori3113 4 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન બેન બા તમોએ જુદા જુદા ક્ષેત્રોમાં ફાળવેલ લક્ષ્યાંકો અને તે સામે મળેલ સિદ્ધિ અને થતા ભ્રષ્ટાચાર ની વિશદ છણાવટ કરી 100%સત્ય ઉજાગર કર્યું છે.

  • @sanketthakkar6037
    @sanketthakkar6037 5 วันที่ผ่านมา +6

    Rajkot ma 100% andha bhakato Loko re chhe congres ae Rajkot mate khoti mehanat na karavi joye

  • @user-fq8yn7kh1y
    @user-fq8yn7kh1y 2 วันที่ผ่านมา

    ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન તમારી બુદ્ધિને

  • @Pencilartwork000
    @Pencilartwork000 5 วันที่ผ่านมา +5

    Ame rajkot na pidit parivar ni sathe chhie ❤

  • @manatkalidas7493
    @manatkalidas7493 3 วันที่ผ่านมา +1

    Thanks Devanshiben...

  • @123.bulbul
    @123.bulbul 5 วันที่ผ่านมา +5

    બેન. અન બુદ્ધિ વાળા તો કયા સમજે છે

  • @yashpaljadeja3950
    @yashpaljadeja3950 19 ชั่วโมงที่ผ่านมา

    Very Nice Work Gohil Shaktisinhji

  • @pankajrathod.3569
    @pankajrathod.3569 5 วันที่ผ่านมา +3

    ખૂબ સરસ.

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 4 วันที่ผ่านมา

    દેવાંશીબેન ખૂબ સાચી વાત

  • @mukeshgrayja3876
    @mukeshgrayja3876 4 วันที่ผ่านมา +1

    Javahar bhai chavda sara neta se

  • @yashpaljadeja3950
    @yashpaljadeja3950 19 ชั่วโมงที่ผ่านมา

    Very Nice Work Rahulji

  • @contortionist779
    @contortionist779 4 วันที่ผ่านมา +3

    RAHULJI 140 CROD DESHVASIO NI CARE KRI SHKE.....RAGA IS GREAT...

  • @bharatparmar3383
    @bharatparmar3383 4 วันที่ผ่านมา

    ધન્યવાદ દેવાનશિ બેન .એક નિડર પત્ર કારીતા નિભવો છો..

  • @user-bp9ef9ky8l
    @user-bp9ef9ky8l 3 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ અભિનંદન

  • @jahanararangrej254
    @jahanararangrej254 4 วันที่ผ่านมา

    વગર કોઈ શેહ-શરમે સાચી વાત લોકો સુધી પહોંચાડનાર દેવાંશીબેન આપને સલામ.

  • @user-of9fb1ej4t
    @user-of9fb1ej4t 4 วันที่ผ่านมา

    થેન્ક્યુ દેવાંશી બેન

  • @iftekharkadri7360
    @iftekharkadri7360 4 วันที่ผ่านมา

    Salute to you Devanshi ji

  • @manojmehta6351
    @manojmehta6351 3 วันที่ผ่านมา

    Salute sister

  • @govindgadhvi3316
    @govindgadhvi3316 4 วันที่ผ่านมา +1

    Good 👍

  • @purvangpatel9607
    @purvangpatel9607 3 วันที่ผ่านมา

    Khub saras ben

  • @vineshpanchal3093
    @vineshpanchal3093 4 วันที่ผ่านมา

    બહુજ સરસ રજુઆત 🎉🎉

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 5 วันที่ผ่านมา +1

    ⭐ ⭐⭐⭐⭐Devanshi ⭐ ⭐⭐⭐⭐

  • @crazydoctor9187
    @crazydoctor9187 5 วันที่ผ่านมา +1

    Well done

  • @drpravinprajapati763
    @drpravinprajapati763 4 วันที่ผ่านมา

    Nice talk Devanshiben

  • @SakilKhan-rr6sf
    @SakilKhan-rr6sf 5 วันที่ผ่านมา +5

    Sachi vat pan aama loko nu su....

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 5 วันที่ผ่านมา

      ગુજરાતમાં ભાજપ સામે કોઇ પક્ષ કદી જીતી શકે તેમ નથી. બધા Top to Bottom ખરીદાય જાય છે.એટલે કોંગ્રેસ ની KHAM/BADAM Theory પણ સફળ થઈ શકે તેમ નથી. તેથી ક્ષત્રિય આંદોલનમાં જે રીતે ભાજપૂતોનો બહિષ્કાર કરવામાં આવેલ હતો તે મુજબ બધિજ કોમના આગેવાનોએ મળીને જે લોકો ભાજપના હાથા બને છે તેમનો બહિષ્કાર કરવો જોઇએ અને ફક્ત તટસ્થ ઉમેદવારોને સર્વાનુમતે પસંદ કરવા જોઇએ. કામ ખુબ અધરૂ છે પણ તેનો બીજો કોઇ વિકલ્પ નથી.

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg 4 วันที่ผ่านมา

    Very very true speech Mam

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 4 วันที่ผ่านมา

    અભિનંદન 🙏🏿

  • @RazzakFatakiya
    @RazzakFatakiya 5 วันที่ผ่านมา +1

    Jamawat nombar 1

  • @nitinpandiya8197
    @nitinpandiya8197 5 วันที่ผ่านมา +2

    You Grate

  • @nareshsodhaparmar4041
    @nareshsodhaparmar4041 3 วันที่ผ่านมา

    Wah devanshi madam jordaar.. Maja aavi samachar jovani

  • @RaysangjiThakor-zk7zp
    @RaysangjiThakor-zk7zp 4 วันที่ผ่านมา

    Right

  • @nalinhindocha8355
    @nalinhindocha8355 5 วันที่ผ่านมา +1

    You Great

  • @user-on4md1wg2j
    @user-on4md1wg2j 5 วันที่ผ่านมา +1

    Nice

  • @abhijerome6357
    @abhijerome6357 5 วันที่ผ่านมา +3

    This is the congress ppl wanted the opposition country needs hopefully this is not a bottle of soda

  • @sunilpatel-ow4vc
    @sunilpatel-ow4vc 5 วันที่ผ่านมา +2

    Good🎉

  • @mayurdesai-ww4nk
    @mayurdesai-ww4nk 4 วันที่ผ่านมา

    👍👍

  • @vajasunny7999
    @vajasunny7999 4 วันที่ผ่านมา +1

    વાહ બેન વાહ

  • @kavitachauhan6868
    @kavitachauhan6868 5 วันที่ผ่านมา +4

    Currption😢

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r 5 วันที่ผ่านมา +1

    Good

  • @samirpatel1801
    @samirpatel1801 5 วันที่ผ่านมา +1

    Good job

  • @maditation3202
    @maditation3202 5 วันที่ผ่านมา +1

  • @travelwithdarshanpatel9292
    @travelwithdarshanpatel9292 3 วันที่ผ่านมา

    કમ્પ્યૂટર શિક્ષકની કાયમી ભરતી કરો..

  • @zakirluhar8607
    @zakirluhar8607 5 วันที่ผ่านมา +1

    salute mam ❤

  • @juzerjesawada1228
    @juzerjesawada1228 4 วันที่ผ่านมา +4

    બહેન અમારે ત્યાં જવાહર નવોદય વિદ્યાલય
    મા એક શિક્ષક તરીકે ફરજ બજાવતા લેડી હતા જેઓ તામીલનાડુ ના હતા. હાલમાં તેમ ની
    બદલી થઇ ગઇ છે એક દિવસ મેં તેમણે પૂછ્યું કે ગુજરાત માં કેવુ લાગ્યુ કેમકે ધણા સમયથી
    અમારા ત્યાં ફરજ બજાવતા હતા. તેમનો જવાબ હતો ગુજરાત ના લોકો બહુ જ સ્વાર્થી
    પોતાના જ ફાયદા વિશે વીચારે
    તેમનો અભિપ્રાય સાંભળી ધણુ દુઃખ થયેલ ત્યારે..

    • @bhaktishah2629
      @bhaktishah2629 3 วันที่ผ่านมา

      Tamilnadu nai Rajsthan, up, bihar na loko ahi aavi ne kamay 6 ne ahi na loko mate aavu j bole 6.to tamara state ma j raho jo ame Ava hoy to... Gujrat ma currption vadhi rahyu 6 atle gujarati public pan badnam thai rahi 6

  • @BhavansinhPatel-ld7mz
    @BhavansinhPatel-ld7mz 3 วันที่ผ่านมา

    ❤good work❤

  • @user-ho2tr7ww4k
    @user-ho2tr7ww4k 5 วันที่ผ่านมา +1

    Good👌👌🙏

  • @mayurchavda9221
    @mayurchavda9221 5 วันที่ผ่านมา

    👏👏👏👏

  • @riteshpatel7905
    @riteshpatel7905 4 วันที่ผ่านมา +1

    કાય નહિ થાય, ગુજરાત ની પબ્લિક અંધ અને બહેરી (ભક્ત) છે.. મોરબી માં ક્યાં અધિકારી કે પદાધિકારી નું નામ આવ્યુ??? કોર્ટ પણ પૂછે છે..

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 5 วันที่ผ่านมา +1

    ❤❤

  • @h.psardarpura8018
    @h.psardarpura8018 5 วันที่ผ่านมา

    👍👍👏

  • @ashokbhaisatani1848
    @ashokbhaisatani1848 4 วันที่ผ่านมา

    Sahi bat he medam

  • @nikulparmar9365
    @nikulparmar9365 5 วันที่ผ่านมา

    👌👍

  • @mansukhbhaisadariya1769
    @mansukhbhaisadariya1769 4 วันที่ผ่านมา

    Davasi ben dhanyvad chhe ati sars

  • @bharattalpada1245
    @bharattalpada1245 5 วันที่ผ่านมา +1

    Jay hind

  • @SakilKhan-rr6sf
    @SakilKhan-rr6sf 5 วันที่ผ่านมา +2

    🎉