ત્રણ દિવસમાં થઈ ગયા રીટન કારણ કે માનવને ફરવાની મજા ન આવી |🥱

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 44

  • @rdmakwana3367
    @rdmakwana3367 หลายเดือนก่อน +1

    મસ્ત વિડિયો

  • @GeetaVyas-kj9jt
    @GeetaVyas-kj9jt หลายเดือนก่อน +1

    Jay jay ambe

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @mukeshsonrat3143
    @mukeshsonrat3143 หลายเดือนก่อน +2

    સરસ,દર્શન, કરાવિયા,બેન

  • @SahidPathan-mb8sg
    @SahidPathan-mb8sg หลายเดือนก่อน +1

    સરસ,મંદિરછે❤❤❤❤❤

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Jay ma ambe jay jagdambe🙏🙏

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Jay shree Krishna Jay mataji Mahadev har family

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Ooohoho mara Bhai ne manv bhai ne jodi super duper laga Ho Dhara Ben ne tamare super duper laga Ho Ben ❤

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      આજે તમે બધાએ કપડાં મેચિંગ કર્યા હતા. ટ્રેનડમાં હાલે છે ને સાહેબ અને માનવી અને ફેમિલી સાથે ફરવાની અને આવી રીતના દેવ દર્શને જવાની મજા કઈક અલગ જ હોય બહુ મજા આવી ફરવાની ધન્યવાદ

  • @Pmdarji-jh8rg
    @Pmdarji-jh8rg หลายเดือนก่อน +1

    સરસ 👌 છે તમારા વિડિયો મને બહુ ગમે છે ❤

  • @bijalbharvad2725
    @bijalbharvad2725 หลายเดือนก่อน +1

    Nice ❤😊

  • @nayanapatel881
    @nayanapatel881 หลายเดือนก่อน +1

    Jay mataji & jay Bhole Anjuben saras video ben maja avi jova ni ho Thoda time ma ganu badhu fari lidhi ben 👌👍

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      નયનાબેન ટાઈમ ઓછો હતો અને સ્થળ ઘણા બધા હતા પણ કોશિશ કરી કે તમને બધાને દર્શન કરાવવું અને બધી જગ્યાની મુલાકાત કરાવવું તો ખૂબ ખૂબ આભાર કે તમને મારો આ વિડીયો ગમ્યો ને તમે એટલો સાથ અને સપોર્ટ આપ્યો ધન્યવાદ

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    જય માં અંબે જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન ❤

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Lo Ben kayr na mara Bhai ne bolta tha farva laijav ne have thake Gaya ne Ben 😮😂❤

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      વર્ષાબેન ત્રણ ચાર દિવસ થાય તો ચાલીને ગાડીમાં બેસીને થાકી તો જાય અને ફરવા જવાનો તો ઘણો શોખ હતો પણ ઠાકોરો લાગે તો શું કરવાનું

  • @deepikasoni4768
    @deepikasoni4768 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏 જય ભોલેનાથ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prishamodi2544
    @prishamodi2544 หลายเดือนก่อน +1

    Abu jayi Avo najik che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      ના આવું જવાનો ટાઈમ નથી નેક્સ્ટ ટાઈમ ફરી આવશું ને ત્યારે આબુ જાશું

  • @kanizfatemagabhrani6869
    @kanizfatemagabhrani6869 หลายเดือนก่อน +1

    Chakli na chan mate nu stand kay malse?
    Online hoi to link provide krso plzz

    • @minazmansuri981
      @minazmansuri981 หลายเดือนก่อน +1

      Bazar ma male j matla badhu vechta joy tya pn male plastic nu cutlari ni dukan ma pn male

    • @minazmansuri981
      @minazmansuri981 หลายเดือนก่อน +1

      Ma amba tamari badhi j mano kamna purna kare ane mari pn mano kamna purn kare mummy ne saru kari de ma basAnjudidi mara mummy mate prthna karjo

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      આ ચકલી ચણ નું સ્ટેન્ડ છે ને એ કોઈ પણ દુકાને તમને મળી જશે ઓનલાઇન પણ મળે છે તો તમારા ગામમાં પણ મળી જશે અમે અહીંયા બજારમાંથી જ લીધું છે અને 70 રૂપિયાનું જ આવે છે ધન્યવાદ

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      મીનાબેન માતાજી તમારી પણ પ્રાર્થના અને અરજ સાંભળશે અને જલ્દી તમારી મમ્મીને સારું થઈ જશે બસ માતાજી ઉપર ભરોસો રાખજો જય માં અંબે

  • @riddhibhatt2806
    @riddhibhatt2806 หลายเดือนก่อน +1

    Have to ghare aavi gaya have j thak Lage farva ni maja aave pan pachi thaki javai

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      સાચી વાત છે રીધી બેન ફરવાની તો બહુ મજા આવે પણ જઈએ ત્યારે અને આવીએ ત્યારે એટલો થાક લાગે અને એટલું કામ વધી જાય ને કે એની વાત પૂછવામાં પણ કંઈ નહી ચાર પાંચ દિવસ છે મજા કરી દેવદર્શન કર્યા તમને બધાને પણ દર્શન કરાવ્યા ને એની સામે આ થાક તો કંઈ નથી ધન્યવાદ 🙏🏻

  • @nishamehulsoni7345
    @nishamehulsoni7345 หลายเดือนก่อน +1

    Ambaji mndir ma mobile lai jva de che anju Ben jvab apjo

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હા અંબાજી મંદિરમાં ફોન લઈ જવાનો અલાઉડ હતો પણ અંદર માતાજીનો ફોટો પાડવાની મનાઈ હતી પણ મેં તમને છાનુના માતાજીના દર્શન કરાવ્યા છે મંદિર પરિસરમાં ફોન હતો મંદિરની અંદર અલાઉડ નહોતો

  • @alparaval8034
    @alparaval8034 หลายเดือนก่อน +1

    મોબાઈલ લઈ જવા દીધો? અમે તો દર દિવાળી પછી જઈએ છીએ મોબાઈલ જમાં કરાવી દેવાનો હોય છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હા બેન અમે ફોન લઈ ગયા હતા મંદિરે સુધી લઈ જવાનો છૂટ હતી મંદિરમાં ફોટોગ્રાફી કે વિડીયો કરવાની મનાઈ હતી પણ મેં તો ચોરી છુપી થી છે ને માતાજી નો વિડીયો બનાવીને તમારી રીતે શેર કર્યો છે એ બસ મારી ઈચ્છા હતી કે તમને બધાને દર્શન કરાવું નહીંતર મંદિરના પરિસર સુધી ફોન લઈ જવાનો અલાઉટ છે

  • @rajbharwad6548
    @rajbharwad6548 หลายเดือนก่อน +1

    માનવ કાંઈ. Vip નો‌ દિકરો નથી એણે ફરવા ની. મજા નો આવી 😮😮😮

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      ભાઈ અમે એમ નથી કીધું કે માનવ વીઆઈપી નો દીકરો છે કે ફરવાની મજા ન આવ્યા આ તો હસી મજાક અને મસ્તી થતી હતી. બોલવામાં થોડું ધ્યાન રાખો પેલા વીડિયોને હરખી રીતે જો સાંભળો કહેવાનો મતલબ ને ભાવાર્થ સમજો ને પછી કમેન્ટ કરો તમને ટાઈટલમાં વાંચીને સીધો કમેન્ટ ના કરો. તમે બેન ભાઈ જે હોય એ પ્લીઝ અને માનવ વિશે તો ખાસ કરીને

    • @manavlodhiya8315
      @manavlodhiya8315 หลายเดือนก่อน

      Sorry saab 🙂🙏

    • @rajbharwad6548
      @rajbharwad6548 หลายเดือนก่อน

      તમારો‌‌ માનવ કાઈ‌ કીગ નથી
      મૈં કાંઈ માનવ ને ખોટુ કીધુ છે ...

    • @rajbharwad6548
      @rajbharwad6548 หลายเดือนก่อน

      તો શું માનવ ને કાંઈ કેહવા નુ નહી‌
      મેં ક્યાં તમારા માનવ ને કાળો ધોળો કિધો છે
      તમને આટલું બધું લાગી આવ તું હોય તો ટાઈટલ એવું ના મુકાય ને

    • @rajbharwad6548
      @rajbharwad6548 หลายเดือนก่อน

      ​@@dharafamilyvlog7431..મેં. તમારા માનવ ને કાંઈ કાળો ધોળો નથી કીધો આતો હરખે થી માં બાપ ફરવા લય ગયા હોય તો કોને નો મજા આવે ભુલ તમારી જ છે તો આવું ટાઈટલ નો મુકાય 😅😅😅

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +2

    માનવ યુવાન છે તેને ફ્રેન્ડ સાથે જ ફરવાની મજા આવે અથવા મેરેજ કરશે પછી કપલ ટુર માં ગમશે તેના જેવડા હોય તેની સાથે જ બધાને ફાવે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હેમાબેન માનવને તો છે ને મસ્તી કરવાની આદત છે માનવને વધારે છે ને ફેમિલી સાથે ફરવાનું બહુ ગમે છે ફ્રેન્ડ સાથે જઈને એના કરતા એટલે જ્યારે પણ અમે ફરવા જઈએ ને એટલે ફેમિલી સાથે જ જઈએ આ તો માનવ મારી મસ્તી કરતો તો મને ચીડાવતો હતો એટલે એવું બોલો ધન્યવાદ

    • @hematarun9515
      @hematarun9515 หลายเดือนก่อน

      Ok 😀😀

  • @vibhachavda6476
    @vibhachavda6476 หลายเดือนก่อน +1

    Jay mataji