Ben aa koi gadi che tola no video rajkot na blogger che nesha Ben nesha j family Blog ee na koi tola na Blog banavo Ben am bola hu Blog jovsu to ee tamari jamj kaments aavto Ho
વર્ષાબેન શું ખબર ઘણા ટાઈમ છે કમેન્ટ આવે છે કે આની ઉપર વિડીયો બનાવો પણ હવે કઈ રીતે વિડીયો બનાવો એ સમજાતું નથી એટલે એ વિડીયો તો હું બનાવીશ જ નહીં ધન્યવાદ
હાલો અંજુબેન હુ લંડનથી મધુબેન જય ગોપાલ બેન બધાને તમારા બધા વીડિયો જોવજ છું પણ તમારા નંબર ટ્રાય કરી પણ નંબર નો મળિયો તો કોઈ વાન્ધો નૈ અને હુ આજ વખતે જુનાગઢ જાજુ રોકાવાની છું તો ત્યારે તમને ચોક્કસ મળીશ બસ આજો જય ગોપાલ
બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી દિવાળી નો વિડીયો છે એ વિડીયો તમે જોશો ને તો તમને નંબર મળી જશે તમે ઘણી વખત કમેન્ટ કર્યો છે કે નંબર આપો પણ આપણે ફોર્મ ઉપર નંબર ના આપી શકું. તમે હજી એક વખત ટ્રાય કરો તમને ચોક્કસ નંબર મળી જશે મધુબેન મારી પણ ઘણી બધી ઈચ્છા છે તમારી હારે વાત કરવાની કેમકે લંડનથી પણ ઘણા બધા સબસ્ક્રાઈબર છે આપણા ફેમિલી મેમ્બર છે તો જ્યારે હુકમ થાશે અને ઉપરવાળાની ઈચ્છા હશે ને તો આપણે જરૂરથી વાત કરશું અને મળશું
તમારી વાત સો ટકા સાચી છે કે માં અન્નપૂર્ણા ની કૃપા હોય ને તો જ આપણે રસોઈ બનાવી અને ઘર પરિવારને કે આપણા સગા વાલા ને ભોજન પીરસી શકીએ છીએ ત્યારે જ આ બધું શક્ય છે નહિતર તો કહી શકીએ નથી ધન્યવાદ
Jay mataji & jay Bhole Anjuben saras video ben maja avi jova ni Hair na kapava na ben pan thoda set lehar cut karavo to khula rakho kayarek to aekdam mast lago ben Hu Nayana Patel Mumbai thi kayarek maru naam pan lejo ben
નયનાબેન આના વિષે વિચારીશ કે હેર કટ કરાવું કે નહિ કેમકે ઘણા બધાએ આપણા ફેમિલી મેમ્બરે ના પાડી છે કે હેર કટ ના કરાવતા પછી હવે જોઈએ વિચારો કે મારા ફેસ ઉપર કેવા હેર કટ થાય છે
Bhai kapava do anju ben ne hair leyars cut sara lagse anju ben ek var shokh puro Kari levay jindgi che ek var Kari levay shokh manav Tara mummy ne karav de
દિપ્તીબેન મને તો લાગતું નથી કે આ ભવમાં તો આપણો અશોક પૂરો થાય પછી હવે ભગવાન હૃદય વધે અને સાહેબ હા પાડે તો ભલે નહિતર લગભગ તો બધાએ ના જ પાડી છે કે હેર કટ નો કરાવતા તો હવે જોઈએ ધન્યવાદ
બેન ઘણાને ચામાચીડિયા પણ કહે છે અમે એને નાગજીફા કહીએ જે રાતના જ બહાર નીકળે છે દિવસના સુધારે છે અંધારું થઈને પછી જ નીકળે ક્યારેક જો નીકળશે ને તો હું વિડીયો બનાવી અને શેર કરીશ ને તમને બતાવીશ
હેમાબેન સાહેબે ઘણી કોશિશ કરી માવાનું વ્યસન મુકવાની પણ એને ડોક્ટરે જ કીધું છે કે હવે આ વ્યસન મુકાય નહીં એનાથી ઘણી બધી તકલીફ થાય એટલે સાહેબ બે થી ત્રણ જ માવા ખાય છે આખા દિવસના એટલા બધા માવા નથી ખાતા
રમીલાબેન ચોક્કસ જ્યારે હું હિંડોળાની નવી જુલ બનાવીશ ને ત્યારે ડિટેલમાં તમારી હારે હું વીડિયો શેર કરીશ અને તમને બનતી કોશી છે ટ્રાય કરી શીખવાડવાની કે કઈ રીતે આ જુલું બનાવું છું ધન્યવાદ
ઇલાબેન કેમ છો? તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં મેં તમારા કમેન્ટનો જવાબ વીડિયોમાં આપો તો પણ મને તમારું નામ ખબર નહોતી એટલે મેં મુકેશભાઈ થી નામ લીધું હતું અને કમેન્ટ નો જવાબ આપ્યો તો અને તમારો જવાબ પણ સાચો જ હતો. જે સાહેબે ઉખાણું પૂછ્યું હતું ને એનો પહેલો જવાબ તમે સાચો આપ્યો હતો. ધન્યવાદ
વિપુલભાઈ આ નામ તો પેલી વાર સાંભળ્યું છે આ કયા તાલુકામાં આવેલું છે કે જિલ્લામાં આવેલું છે મને જરૂરથી કમેન્ટમાં કેજો મને તો નામે સમજાતું નથી ગામનું ધમરાળા કે ડમરાળા એ કેજો
Jay shree Krishna Jay mataji
Jay Mata ji mumbai thi 🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન સરસ વિડીયો બનાવો છો🙏🙏
વાળ નો કપાવાય મોટા વાળ જ સરસ લાગે બેન
Ok
Ben aa koi gadi che tola no video rajkot na blogger che nesha Ben nesha j family Blog ee na koi tola na Blog banavo Ben am bola hu Blog jovsu to ee tamari jamj kaments aavto Ho
વર્ષાબેન શું ખબર ઘણા ટાઈમ છે કમેન્ટ આવે છે કે આની ઉપર વિડીયો બનાવો પણ હવે કઈ રીતે વિડીયો બનાવો એ સમજાતું નથી એટલે એ વિડીયો તો હું બનાવીશ જ નહીં ધન્યવાદ
સરસછેવિડીયો❤❤❤❤❤
જય માતાજી અંજુ બેન નીતા બા મોરબી
નીતા બા જય માતાજી
Jay shree Krishna Jay Mataji 🙏🙏
Hu pan niymit tamaro video jou chu & comments karu chu 👍👌🙂
ધન્યવાદ 🙏🏻
હાલો અંજુબેન હુ લંડનથી મધુબેન જય ગોપાલ બેન બધાને તમારા બધા વીડિયો જોવજ છું પણ તમારા નંબર ટ્રાય કરી પણ નંબર નો મળિયો તો કોઈ વાન્ધો નૈ અને હુ આજ વખતે જુનાગઢ જાજુ રોકાવાની છું તો ત્યારે તમને ચોક્કસ મળીશ બસ આજો જય ગોપાલ
બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી દિવાળી નો વિડીયો છે એ વિડીયો તમે જોશો ને તો તમને નંબર મળી જશે તમે ઘણી વખત કમેન્ટ કર્યો છે કે નંબર આપો પણ આપણે ફોર્મ ઉપર નંબર ના આપી શકું. તમે હજી એક વખત ટ્રાય કરો તમને ચોક્કસ નંબર મળી જશે મધુબેન મારી પણ ઘણી બધી ઈચ્છા છે તમારી હારે વાત કરવાની કેમકે લંડનથી પણ ઘણા બધા સબસ્ક્રાઈબર છે આપણા ફેમિલી મેમ્બર છે તો જ્યારે હુકમ થાશે અને ઉપરવાળાની ઈચ્છા હશે ને તો આપણે જરૂરથી વાત કરશું અને મળશું
ષ
મે ઘણી ટ્રાય કરી પણ મને નંબર નો મળીયો મધુબેન ના જય ગોપાલ એક ખાસ કે તમે તમારી દુકાન નો ફોટા નો વીડિયો પાડી સકો છો
Mane pan vagharelo kacho pako papaiya no samharo bahu bhave.
નૈયનાબેન મારુ તો પપૈયું ફેવરેટ છે
Jsk
❤ Annapurna maa ni Krupa chhe 🙏🏼 Etle vadhej 🙌🏻
Yes!! 👏 Now pack bags for Holidays Anjuben you won🏆
તમારી વાત સો ટકા સાચી છે કે માં અન્નપૂર્ણા ની કૃપા હોય ને તો જ આપણે રસોઈ બનાવી અને ઘર પરિવારને કે આપણા સગા વાલા ને ભોજન પીરસી શકીએ છીએ ત્યારે જ આ બધું શક્ય છે નહિતર તો કહી શકીએ નથી ધન્યવાદ
@@dharafamilyvlog7431 love your positive thoughts Anjuben Mari Ben Tamara vicharo khubaj unchaa chhe 🙏🏼❤️
Jay mataji & jay Bhole Anjuben saras video ben maja avi jova ni Hair na kapava na ben pan thoda set lehar cut karavo to khula rakho kayarek to aekdam mast lago ben Hu Nayana Patel Mumbai thi kayarek maru naam pan lejo ben
નયનાબેન આના વિષે વિચારીશ કે હેર કટ કરાવું કે નહિ કેમકે ઘણા બધાએ આપણા ફેમિલી મેમ્બરે ના પાડી છે કે હેર કટ ના કરાવતા પછી હવે જોઈએ વિચારો કે મારા ફેસ ઉપર કેવા હેર કટ થાય છે
જય માતાજી અંજુબેન😊❤
Jay mataji
Bhai kapava do anju ben ne hair leyars cut sara lagse anju ben ek var shokh puro Kari levay jindgi che ek var Kari levay shokh manav Tara mummy ne karav de
દિપ્તીબેન મને તો લાગતું નથી કે આ ભવમાં તો આપણો અશોક પૂરો થાય પછી હવે ભગવાન હૃદય વધે અને સાહેબ હા પાડે તો ભલે નહિતર લગભગ તો બધાએ ના જ પાડી છે કે હેર કટ નો કરાવતા તો હવે જોઈએ ધન્યવાદ
@@dharafamilyvlog7431 ek ledies j evi hoy che ke ena shokh bhuli jay gharna ni Khushi mate
જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ❤
જયશ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બેન
Nag chipa keva hoi ben
બેન ઘણાને ચામાચીડિયા પણ કહે છે અમે એને નાગજીફા કહીએ જે રાતના જ બહાર નીકળે છે દિવસના સુધારે છે અંધારું થઈને પછી જ નીકળે ક્યારેક જો નીકળશે ને તો હું વિડીયો બનાવી અને શેર કરીશ ને તમને બતાવીશ
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏 જય ભોલેનાથ🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
નાગરવેલ ના પાન માં અજમાનો મુખવાસ નાંખી ને દિવસમાં બે ત્રણ ટાઈમ ખાવા થી માવાનું વ્યસન છૂટી જાય છે 😂😂
હેમાબેન સાહેબે ઘણી કોશિશ કરી માવાનું વ્યસન મુકવાની પણ એને ડોક્ટરે જ કીધું છે કે હવે આ વ્યસન મુકાય નહીં એનાથી ઘણી બધી તકલીફ થાય એટલે સાહેબ બે થી ત્રણ જ માવા ખાય છે આખા દિવસના એટલા બધા માવા નથી ખાતા
Maru name ramila che mumbai thi hindola ni jul tme bnavotyare video btavjo javb aapjo
રમીલાબેન ચોક્કસ જ્યારે હું હિંડોળાની નવી જુલ બનાવીશ ને ત્યારે ડિટેલમાં તમારી હારે હું વીડિયો શેર કરીશ અને તમને બનતી કોશી છે ટ્રાય કરી શીખવાડવાની કે કઈ રીતે આ જુલું બનાવું છું ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ બેન કેમ છો મારુ નામ પાયલ
પાયલબેન તમે કેમ છો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં
થેંક્યું બેન
Jay,mataji,,maru,naam,ilaben,se
ઇલાબેન કેમ છો? તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં મેં તમારા કમેન્ટનો જવાબ વીડિયોમાં આપો તો પણ મને તમારું નામ ખબર નહોતી એટલે મેં મુકેશભાઈ થી નામ લીધું હતું અને કમેન્ટ નો જવાબ આપ્યો તો અને તમારો જવાબ પણ સાચો જ હતો. જે સાહેબે ઉખાણું પૂછ્યું હતું ને એનો પહેલો જવાબ તમે સાચો આપ્યો હતો. ધન્યવાદ
તમે મુકેશભાઈ નહીં મહેશભાઈ કિધુ છે
અમે તમારા વીડિઓ બહુ ધ્યાન થી જોઈએ છીએ
Damrala avo,sab
Damrala arateben,vipulbhai
વિપુલભાઈ આ નામ તો પેલી વાર સાંભળ્યું છે આ કયા તાલુકામાં આવેલું છે કે જિલ્લામાં આવેલું છે મને જરૂરથી કમેન્ટમાં કેજો મને તો નામે સમજાતું નથી ગામનું ધમરાળા કે ડમરાળા એ કેજો
Ben Tamara jula ni sad ni jalar batavo nahitar Tamara ghare avi ne lai javi padse
Tamaro julo saras lage che mate
નિશાબેન તમે ઘરે આવીને લઈ જાવ ને તો તો એનાથી ઉત્તમ એ બાને તમે મારી ઘરે આવશો નહીતર તમે મારા ઘરે નહીં આવો
Tamara bal bahu j mast che.
ધન્યવાદ 🙏🏻
બાકયાવયાગયા
મારા કોમેટ નો જવાબ નો આપીયો
બેન જેમ મને ટાઈમ મળે છે બધાને કમેન્ટ નો જવાબ આપું છું તમે કમેન્ટ બોક્સમાં જઈને રીપ્લાય ચેક કરો હું જવાબ આપું છું એક દિવસ મોડો પણ રીપ્લાય તો આપું છું
Jay shree Krishna Jay mataji family
Ha nai to 😀😀tola na Blog Kam kare koi 😀😀😀
જય શ્રી કૃષ્ણ બેન