Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 2 MOJE DARIYA.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે
    મોજે દરિયા એપિસોડ 8, ભાગ 2
    હાસ્યરસ કેવી રીતે ઉત્પન્ન થાય? જીવનમાં કયા રસ જરૂરી છે? માનવી જ્યારે કરુણાની ચરમસીમાએ પહોંચે ત્યારે કયો રસ ઉદભવે? જીવનની આ અનંત સફર પર ચાલતા ચાલતા વિવિધ કિસ્સાઓ અને વિવિધ અનુભવો આકાર લે છે અને એમાંથી શું નિષ્કર્ષ મેળવી શકાય અને મહાન હસ્તિઓ વિવિધ પરિસ્થિતિઓમાં કેવું અનુકૂલન સાધે છે એ જ્યારે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ વર્ણવી રહ્યા હોય ત્યારે એમના શબ્દોમાં ખોવાઈ જવાય છે.
    ચાર્લી ચેપ્લીનના જીવનના કિસ્સાઓથી માંડીને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જ્યારે એમની અનોખી અદામાં પોતાના જીવનના અવનવા કિસ્સાઓ કહી રહ્યા હોય ત્યારે એ વાર્તાઓના સાગરમાં તો ડૂબકી લગાવવી જ પડે!
    તો આવા અવનવા પ્રસંગોને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના બહુમૂલ્ય શબ્દોમાં સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
    ‪@ParshottamRupala‬
    ‪@shahbuddinrathodofficial6272‬
    ………………………..
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #gujaratiheritage #gujaratiliterature #gujaratliterarygems #gujaratiyoutubeseries #gujaratiartists #a#shahbuddinrathod #gujaratistories #truefriendship #saurashtrastories
    #gujaratipoem #poetry
    Credits :
    Production and Post Production
    Travrse Media
    Editor
    Munaf Luhar (Alif Productions)
    Nishar Mansuri (Alif Productions)
    DI - Nishar Mansuri
    DOP - Hitesh Paunikar
    Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
    Subtitles - Jina Patel (CopyHub)
    Thumbnail and Graphic Design
    Travrse media
    Lights - Hitesh Paunikar & Nishar Mansuri
    Sound - Munaf Luhar
    Music - Rachintan
    Team Travrse Media
    Abhishek Gupta - Partner
    Shilvee Dave - Partner
    Design Team
    Kripa Jhaveri - Design Lead
    Sneha Bhanushali - Graphic Designer
    Harsh Ahir - Motion Graphic Designer
    Naman Sejwal - Graphic Designer
    Nilkanth Sodani - Graphic Designer
    Key Account Managers
    Urja Purohit
    Garima Chechani
    Prachi Jain
    ......................................
    Special Thanks :
    Jigar Rupala, Ishwariya Farm
    for location courtesy and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

ความคิดเห็น • 13

  • @janiprakash9555
    @janiprakash9555 หลายเดือนก่อน +1

    જય ભૈરવ

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 2 หลายเดือนก่อน

    અદભુત વક્તવ્ય, શાહબુદ્દીન રાઠોડ સાહેબ

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 3 หลายเดือนก่อน

    Sadar naman sahbudin saheb🙏

  • @rajsalecha
    @rajsalecha 2 หลายเดือนก่อน

    Beautiful .. must watch.

  • @user-eh6uy3on9h
    @user-eh6uy3on9h 3 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ રૂપાલા સાહેબ ખુબ સરસ ❤❤❤❤

  • @jayeshvamja2634
    @jayeshvamja2634 3 หลายเดือนก่อน

    જય માતાજી રૂપાલા સાહેબ

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 3 หลายเดือนก่อน

    વાહ રાઠોડ સાહેબ ❤

  • @jaykisan9489
    @jaykisan9489 3 หลายเดือนก่อน

    જય ભવાની

  • @rajudabhimorbi3641
    @rajudabhimorbi3641 3 หลายเดือนก่อน

    Jay ho

  • @subhashsanghani8512
    @subhashsanghani8512 3 หลายเดือนก่อน

    રામ રામ

  • @458vikasdivyakirtishorts
    @458vikasdivyakirtishorts 3 หลายเดือนก่อน

    #mission100crore

  • @mamtapatel373
    @mamtapatel373 3 หลายเดือนก่อน

    BJP. ❤

  • @jaykisan9489
    @jaykisan9489 3 หลายเดือนก่อน

    બીજેપી ઘર ભેગા