મન મૂરખ ને વંથી કાયા || Shahbuddin Rathod ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • મન મૂરખ ને વંથી કાયા || Shahbuddin Rathod ||
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે
    Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism.
    His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddin #latestcomedy #comedyvideos #gujaratijokes2023

ความคิดเห็น • 68

  • @gokuldassadhu9351
    @gokuldassadhu9351 2 ปีที่แล้ว +8

    ખરેખર જોક્સ ની સાથે સાથે જીવન જીવવાનો રસ્તો મળી ગયો હો વાહ આને કહેવાય સાચા અર્થમાં કલાકાર

  • @mahendranagrecha4790
    @mahendranagrecha4790 2 ปีที่แล้ว +7

    Great man of gujrat.... Salute.

  • @thekrd4827
    @thekrd4827 2 ปีที่แล้ว +2

    ઉચ્ચ આદ્યાત્મિક સમજણ હસ્યનાં માધ્યમથી રમતાં રમતાં આપી દીધી... આભાર

  • @ebut11121
    @ebut11121 ปีที่แล้ว

    અદ્ભુત ... ખુબજ સહજ અને સુંદર રીતે જીવનની એક મોટી સમસ્યાનું સમાધાન... આભાર...

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 2 ปีที่แล้ว +3

    Jay Shree Swaminarayan Saheb..

  • @rajeshparikh1571
    @rajeshparikh1571 ปีที่แล้ว

    Wow. I’m so great full that I’m having chance to listen to this wonderful, great person in my life time. Long live Shri Sahbuddinbhai

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 2 ปีที่แล้ว +9

    આજીવન માસ્તર સાહેબ ને નમસ્તે

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 2 ปีที่แล้ว +1

    Shahdhudeen Bhai ni vatu gajab ni Hoo Bhai 👍 congratulations for your knowledge I proud 🍨🍑🎁👍💐🤝

  • @jagdishpandya6360
    @jagdishpandya6360 2 ปีที่แล้ว +2

    વાહ સાહેબજી વાહ
    હાસ્ય સાથે જિંદગી જીવવાની કળા સાહેબ તમેજ શીખવી શકો. હું chattering mind થી થોડો પરેશાન હતો ત્યાં તમારા આ વિડિયો થકી મન નિર્મળ થઈ ગયું. આપનો ખુબ ખુબ આભાર સહ પ્રણામ 🙏🙏

  • @mansukhpandya848
    @mansukhpandya848 2 ปีที่แล้ว +2

    વાહ શાહબુદ્દીનભાઈ સાહેબ વાહ

  • @DineshkumarJDave
    @DineshkumarJDave 2 ปีที่แล้ว +3

    આજીવન શિક્ષક,આદર્શ હાસ્યકાર,વિચારક શાહબુદ્દીનભાઈને નમસ્કાર

  • @dineshpipliya6343
    @dineshpipliya6343 ปีที่แล้ว

    ખુબ જ સરસ વાત કરી,,,,, હું તમને 1995 થી શાભળુ છું,,,આપ અને આપની તંદુરસ્તી 101 વર્ષ રહે ને આમ જ વિડીયો બનાવતા રહો

  • @vagmin1000
    @vagmin1000 2 ปีที่แล้ว +1

    Vaah saheb....
    Aap ne Vandan... 🌹🌹

  • @revasangeet1708
    @revasangeet1708 2 ปีที่แล้ว +1

    વાહ.. ખૂબ જ સરસ..
    વિચાર વિષેનો આપનો આ વીડિયો ખરેખર ખૂબ જ સરસ છે..🙏🏻

  • @anamolsher9136
    @anamolsher9136 2 ปีที่แล้ว

    Nich Video.. Super Swar..khub Jio..Aa Duniyane Tamari Jarur Chhe...Bhanu Patel

  • @bipinsompura506
    @bipinsompura506 2 ปีที่แล้ว +3

    જીવન ની બધી જ સમસ્યા નું સમાધાન

  • @vikrantmankad7945
    @vikrantmankad7945 2 ปีที่แล้ว

    પ્રણામ સર
    આવા સુંદર અનુભવ ના નિચોડ સાથે ની વાત જો સ્કુલોના શિક્ષકો ને ભણાવવામાં આવે તો આ દેશમાં પ્રેમ ની ગંગા વહેવા મંડે.
    આવા સુંદર વીડિયો માં ફકત 50 કોમેન્ટ જોઈ ને ખુબજ દુઃખ ની લાગણી અનુભવુ છું.

  • @hr4579
    @hr4579 2 ปีที่แล้ว +4

    Sir your contribution is unmatachable for anyone nowadays, You are true inspiration for many of us.... may you will live long & stay healthy ...love you sir

  • @janmejaydave4324
    @janmejaydave4324 2 ปีที่แล้ว

    Wah, su vat kari chhe Saheb!!

  • @pandavbipinbipin509
    @pandavbipinbipin509 2 ปีที่แล้ว +2

    સાહેબ ને નમસ્કાર

  • @chiragdhamecha6366
    @chiragdhamecha6366 2 ปีที่แล้ว +3

    saheb have umar dekhay chhe ho

  • @jayendrasinhrathod764
    @jayendrasinhrathod764 2 ปีที่แล้ว +1

    Moj aavi gy

  • @nileshdesai6081
    @nileshdesai6081 2 ปีที่แล้ว +5

    વંદન સાહેબ... 🙏

  • @kiritmandaviya8960
    @kiritmandaviya8960 2 ปีที่แล้ว +3

    વાહ વાહ પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ભાવપૂર્વક વંદન કરું છું

  • @smd9908
    @smd9908 2 ปีที่แล้ว +3

    🙏 Jay Guru Dev Guru ji 🙏

  • @chiraggohil3223
    @chiraggohil3223 2 ปีที่แล้ว +3

    Thank you so much, you have solved my problem

  • @softiceable
    @softiceable ปีที่แล้ว

    Pearls of wisdom. Such gems are becoming rarer to find. You are always inspirational sir. I have grown up hearing you. It would help if you can provide references of some good books in video description. 🙏

  • @kirankumarpansuriya5751
    @kirankumarpansuriya5751 2 ปีที่แล้ว +2

    Namaskar sir ji 🙏

  • @jesingbhaimakwana9898
    @jesingbhaimakwana9898 2 ปีที่แล้ว +3

    વંદન 🙏

  • @bhargavbhatt2482
    @bhargavbhatt2482 2 ปีที่แล้ว +2

    wah

  • @narendraraval6052
    @narendraraval6052 2 ปีที่แล้ว

    અદભુત વાત..

  • @shoaibdodia8046
    @shoaibdodia8046 ปีที่แล้ว

    શાહબુદ્દીન રાઠોડ સાહેબ એક હાસ્ય કલાકાર નહી પણ એક ફીલોશોફર છે

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt 2 ปีที่แล้ว +2

    Great as usual, always worth listening, any number of times. Stress buster

  • @dhvanitviramgami2309
    @dhvanitviramgami2309 2 ปีที่แล้ว +2

    Sav sachu

  • @jaykisan9489
    @jaykisan9489 2 ปีที่แล้ว +12

    શરીર વૃદ્ધ થયું પણ તમારો અવાજ હજી યુવાન સે.... થૅન્ક્સ સર...

    • @anamolsher9136
      @anamolsher9136 2 ปีที่แล้ว +1

      Super Saheb...khub Jio..Nice Video.... BHANU Patel

  • @sanjaygauswami3879
    @sanjaygauswami3879 2 ปีที่แล้ว +1

    Saheb tamne madva than aavvu che appointment aapo.... Or no aapo ke puchi ne aavi sakay

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt 2 ปีที่แล้ว

    Please start a Shahabuddin Rathod Fan Club. We all can interact about this great gentleman.

  • @jigneshpatel5469
    @jigneshpatel5469 2 ปีที่แล้ว

    Namaste saheb

  • @KanoRaa
    @KanoRaa 9 หลายเดือนก่อน

  • @patelparas7222
    @patelparas7222 2 ปีที่แล้ว

    Sir you are great

  • @bhumikamadhu4337
    @bhumikamadhu4337 2 ปีที่แล้ว

    saheb bahu divas thaya tamaro navo video nathi aayo.🙏

  • @shivangisolanki01
    @shivangisolanki01 ปีที่แล้ว

    Worth listening ✨

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 2 ปีที่แล้ว

    Shahbuddin Saheb the Great

  • @bhagubhaitandel1308
    @bhagubhaitandel1308 2 ปีที่แล้ว +1

    I like rathod sir

  • @dhananjaypatel2697
    @dhananjaypatel2697 2 ปีที่แล้ว

    Truely seriously humourous

  • @jitendrasinhvaghela6007
    @jitendrasinhvaghela6007 2 ปีที่แล้ว

    મારા પ્રણામ સ્વીકાર કરો 🙏

  • @nikunjbhatt4472
    @nikunjbhatt4472 2 ปีที่แล้ว +3

    💐💐💐💐💐👌👌👌

  • @rajeshbarasra1280
    @rajeshbarasra1280 2 ปีที่แล้ว

    જીવન જીવવા નું ભાથું....ગણી શકો...

  • @gitabenpansuriya4449
    @gitabenpansuriya4449 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @kalpeshdoshi2038
    @kalpeshdoshi2038 2 ปีที่แล้ว +1

    કેટલાય વાર અને વારંવાર તમારા જોક્સ સાંભળ્યા પછી પણ એજ તાઝગી જાણે પેહલી વખત જ સાંભળતા હોઇ...
    આજ ના કેટલાક લોકો નાં જોક્સ સાંભળ્યા પણ તમારા પગ ના તળીયે પણ નથી.... original kathiyawadi ભાષા.
    જેટલી વાર સાંભળીએ...એટલી જ વાર હસી હસી ને થાખીએ....
    સાહેબ નમન છે તમને.....જીયો

  • @BharatPatel-uk9et
    @BharatPatel-uk9et 2 ปีที่แล้ว

    SUPER SIR

  • @pinakintrivedi7166
    @pinakintrivedi7166 2 ปีที่แล้ว

    super.

  • @harpalsinhgohil5805
    @harpalsinhgohil5805 2 ปีที่แล้ว

    વંદન સર......

  • @jagdishnirmal773
    @jagdishnirmal773 2 ปีที่แล้ว

    Great

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 2 ปีที่แล้ว

    sir 🙏

  • @ravivaghelo2106
    @ravivaghelo2106 ปีที่แล้ว

    👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @prakashsoni7232
    @prakashsoni7232 2 ปีที่แล้ว

    ❤ सरस ❤

  • @nayanvyas7149
    @nayanvyas7149 2 ปีที่แล้ว +2

    વડીલ, TO LISTEN YOUR VALUABLE SPEECHES ARE ALSO "J O Y ". ઇર્ષાદ

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 2 ปีที่แล้ว

    Pranam...

  • @hardikdave889
    @hardikdave889 2 ปีที่แล้ว +2

    1🤣🤣🤣🤣

  • @anilmakvana4
    @anilmakvana4 2 ปีที่แล้ว

    Nice

  • @vinubhaipansuriya7315
    @vinubhaipansuriya7315 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @pulkitjoshi1465
    @pulkitjoshi1465 2 ปีที่แล้ว

    👌👌👌🌷

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 2 ปีที่แล้ว

    Friend... Philosopher.... And Guide for me