ઇન્ડિયન લાયન્સ અને સ્વર્ણિમ - ગાંધીનગર દ્વારા 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- ઇન્ડિયન લાયન્સ અને સ્વર્ણિમ - ગાંધીનગર દ્વારા 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન નેચર ફર્સ્ટના પ્રમુખ ડો.એન.પી. પટેલના હસ્તે કરવામાં આવ્યું. તેમની સાથે કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અક્ષયભાઈ ઠક્કર, નેચર ફર્સ્ટના કુમારભાઈ લીમાણી, ઈન્ડિયન લાયન્સના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાધેશ્યામ યાદવ, સ્વર્ણિમ ગાંધીનગરના પ્રમુખ સરોજ બેન દવે ઉપસ્થિત રહ્યા હતા.
#news #gujrat #navsarjan #gujaratinews #information #gandhinagar #republicday #76threpublicday #nature #indianlions