Navsarjan News
Navsarjan News
  • 75
  • 27 586
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.
કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીશ્રીએ લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.
તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
#news #gujrat #navsarjan #gujaratinews #information #gandhinagar #chiefminister #cm #cmyogi #kumar #mahakumbh #mahakumbh2025
มุมมอง: 96

วีดีโอ

દક્ષિણ આફ્રિકા ખાતે BAPS મંદિર દ્વારા પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદઘાટન
มุมมอง 72519 ชั่วโมงที่ผ่านมา
તારી 2 ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થરાઇડિંગમાં આવેલ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ - એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું આગવું પ્રતીક બની રહ્યું છે. આ મંદિરના ઉદ્ઘ...
કલેક્ટર મેહુલ દવે દ્વારા પ્રેરણા પ્રવાસ અંતર્ગત ડીંગુંચાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરવામાં આવી
มุมมอง 5119 ชั่วโมงที่ผ่านมา
ગાંધીનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી, કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા અવારનવાર 'પ્રેરણા પ્રવાસ' અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ફાર્મસની મુલાકાત ગોઠવવામાં આવે છે.જેનો અત્યાર સુધીમાં ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળતા, ગાંધીનગર જિલ્લામાં 200 થી વધુ ખેડૂતોએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આજ દિશામાં આગળ વધતા ગાંધીનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ અપનાવતા થ...
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં અવેરનેસ કાર્યક્રમો યોજાયા
มุมมอง 47วันที่ผ่านมา
‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં અવેરનેસ કાર્યક્રમો યોજાયા રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા ૭૪ હજારથી વધુ વાહનો પર રીફ્લેક્ટર લગાડવામાં આવ્યા ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા ૧ લાખથી વધુ નાગરીકોને ટ્રાફિક અવેરનેશ હેન્ડ બીલ-પેમ્ફલેટ વિતરણ કરાયા: ૯૭ હજારથી વધુ નાગરીકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપતી પત્રિકા આપવામાં આવી રાજ્યમાં અનાધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે ૪૪ હજા...
હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો-2025 Hindu aadhyatmik & seva melo
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપતા આ ભવ્ય મેળાનું આયોજન સેવા દેખાવ નહીં, પરંતુ સ્વભાવ બને તેવા આશય સાથે અમદાવાદ ખાતે 23થી 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્...
નવમાં શાહી સમુહ લગ્ન સમારોહ અને પ્રેમ નું પાનતર ૫૧૧ ની તાડામાર પૂર્વ તૈયારી
มุมมอง 17514 วันที่ผ่านมา
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે નવમાં શાહી સમુહ લગ્ન સમારોહ અને પ્રેમ નું પાનતર ૫૧૧ ની તાડામાર તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી . જામકંડોરણા અને વિઠ્ઠલભાઈ રાદડીયા એ જે શાહી સમુહ લગ્ન સમારોહ ની ઘણાં વર્ષોથી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ જયેશભાઇ રાદડીયા ની આગેવની હેઠળ જામકંડોરણા ના લેઉઆ પટેલ વિધાર્થી‌ ભવન ખાતે ૯ મોં શાહી સમુહ લગ્ન સમારોહ યોજાશે આગામી તારી ૨૬ મી જાન્યુઆરી અને રવિવાર‌ના રોજ પ્રેમ નું...
વિશ્વ હિન્દુ પરિષદ, ધોરાજી અને ધોરાજીના મંદિરોના સંયુક્ત ઉપક્રમે મહા આરતીના કાર્યક્રમ યોજાયા
มุมมอง 5514 วันที่ผ่านมา
અયોધ્યા માં રામ‌ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવ્યું છે તેનુ આજરોજ એક વર્ષ થઈ ગયેલ છે .ત્યારે ધોરાજીના જુના સ્વામિનારાયણ મંદિર, શ્રી રામ મંદિર. શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે મહા આરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા. અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ થયું હોય ત્યારે ધોરાજીમાં રામ ભક્તો ના અનેરો ઉત્સાહ જોવા મળેલ. અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરોમ...
નિફ્ટ ગાંધીનગર ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી
มุมมอง 2814 วันที่ผ่านมา
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા 76મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતની પ્રેરણાદાયી ધૂન વચ્ચે નિફ્ટ ગાંધીનગરના નિર્દેશક ડૉ. સમીર સૂદ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી, જેઓ બંધારણની ભાવનાનું સન્માન કરવા અને ર...
ઇન્ડિયન લાયન્સ અને સ્વર્ણિમ - ગાંધીનગર દ્વારા 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
มุมมอง 4014 วันที่ผ่านมา
ઇન્ડિયન લાયન્સ અને સ્વર્ણિમ - ગાંધીનગર દ્વારા 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન નેચર ફર્સ્ટના પ્રમુ ડો.એન.પી. પટેલના હસ્તે કરવામાં આવ્યું. તેમની સાથે કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અક્ષયભાઈ ઠક્કર, નેચર ફર્સ્ટના કુમારભાઈ લીમાણી, ઈન્ડિયન લાયન્સના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાધેશ્યામ યાદવ, સ્વર્ણિમ ગાંધીનગરના પ્રમુ સરોજ બેન દવે ઉપસ્થિત રહ્યા હતા. #new...
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે 76માં પ્રજાસત્તાક પર્વની સૌને હાર્દિક શુભકામના પાઠવી
มุมมอง 6214 วันที่ผ่านมา
#news #navsarjan #gujaratinews #gujrat #information #gandhinagar #mayor #gandhinagarmunicipalcorporation #republicday #76threpublicday #bharat
NIFT Gandhinagar 40th Foundation Day Celebration
มุมมอง 3814 วันที่ผ่านมา
NIFT ગાંધીનગરે તેના સમૃદ્ધ ઇતિહાસ, સિદ્ધિઓ અને ફેશન, ડિઝાઇન અને મેનેજમેન્ટમાં યોગદાન દર્શાવતી ભવ્ય ઉજવણી સાથે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવ્યો. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ નોંધાયેલ, NIFT ગાંધીનગર શિક્ષણ, સંશોધન અને નવીનતામાં મોખરે રહ્યું છે, શ્રેષ્ઠતા અને સર્જનાત્મકતાના વારસાને પ્રોત્સાહન આપે છે. NIFT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે સંસ્થાની સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉ...
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન
มุมมอง 9514 วันที่ผ่านมา
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન
શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી અન્નક્ષેત્ર દ્વારા પોલીસ ભરતી ઉમેદવારો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ
มุมมอง 14914 วันที่ผ่านมา
શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી અન્નક્ષેત્ર દ્વારા પોલીસ ભરતી ઉમેદવારો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું
มุมมอง 6221 วันที่ผ่านมา
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા મુકુલ કાનિટકરના પુસ્તક 'બનાયે જીવન પ્રાણવાન' પર ચર્ચા કરાઈ
มุมมอง 2221 วันที่ผ่านมา
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા મુકુલ કાનિટકરના પુસ્તક 'બનાયે જીવન પ્રાણવાન' પર ચર્ચા કરાઈ
ગાંધીનગર જીલ્લા ટ્રાફીક પોલીસ તેમજ RTO ના સંયુકત ઉપક્રમે ટ્રાફિક જાગૃતતા રેલી યોજાઈ
มุมมอง 6221 วันที่ผ่านมา
ગાંધીનગર જીલ્લા ટ્રાફીક પોલીસ તેમજ RTO ના સંયુકત ઉપક્રમે ટ્રાફિક જાગૃતતા રેલી યોજાઈ
RSSની સ્થાપનાના 100 વર્ષમાં પ્રવેશ નિમિત્તે 108 શાખા સાથે 'સંઘ શતાબ્દી સંગમ' યોજાયો
มุมมอง 15321 วันที่ผ่านมา
RSSની સ્થાપનાના 100 વર્ષમાં પ્રવેશ નિમિત્તે 108 શાખા સાથે 'સંઘ શતાબ્દી સંગમ' યોજાયો
કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
มุมมอง 8021 วันที่ผ่านมา
કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ Mahuva Murti Pratishtha Mahotsav
มุมมอง 1.2K21 วันที่ผ่านมา
મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ Mahuva Murti Pratishtha Mahotsav
VisioNxt - ભારતીય ફેશન અને કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના હેતુથી ટ્રેન્ડ ઈનસાઈટ અને ફોરકાસ્ટિંગ લેબ
มุมมอง 2721 วันที่ผ่านมา
VisioNxt - ભારતીય ફેશન અને કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના હેતુથી ટ્રેન્ડ ઈનસાઈટ અને ફોરકાસ્ટિંગ લેબ
ગાંધીનગરમાં યુવાનો દ્વારા નવી પહેલ: યુથ કનેક્ટ - પ્રોડક્ટિવ મીટનું પ્રથમવાર આયોજન
มุมมอง 15321 วันที่ผ่านมา
ગાંધીનગરમાં યુવાનો દ્વારા નવી પહેલ: યુથ કનેક્ટ - પ્રોડક્ટિવ મીટનું પ્રથમવાર આયોજન
મેયર મીરાબેન પટેલે બાળકો તેમજ નગરજનો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી
มุมมอง 8328 วันที่ผ่านมา
મેયર મીરાબેન પટેલે બાળકો તેમજ નગરજનો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી
ગાંધીનગર પોલીસનું સરાહનીય કાર્ય: રોડ પર પતંગ-દોરી લેવા દોડાદોડી કરતા બાળકોને સૂચના-સમજણ આપી
มุมมอง 21928 วันที่ผ่านมา
ગાંધીનગર પોલીસનું સરાહનીય કાર્ય: રોડ પર પતંગ-દોરી લેવા દોડાદોડી કરતા બાળકોને સૂચના-સમજણ આપી
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે ઉતરાયણ પર્વની નગરજનોને શુભેચ્છા પાઠવી
มุมมอง 3128 วันที่ผ่านมา
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે ઉતરાયણ પર્વની નગરજનોને શુભેચ્છા પાઠવી
ભાવનગર ખાતે ફન સ્ટ્રીટનું ભવ્ય આયોજન થયું
มุมมอง 13028 วันที่ผ่านมา
ભાવનગર ખાતે ફન સ્ટ્રીટનું ભવ્ય આયોજન થયું
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ International Kite Festival 2025
มุมมอง 147หลายเดือนก่อน
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ International Kite Festival 2025
ઉદગમ ટ્રસ્ટ, એએમએ અને સિ.સિ.કા. દ્વારા “સાયબર સુરક્ષા અને મોબાઈલ જ્ઞાન" વિષયે કાર્યક્રમ યોજાયો
มุมมอง 139หลายเดือนก่อน
ઉદગમ ટ્રસ્ટ, એએમએ અને સિ.સિ.કા. દ્વારા “સાયબર સુરક્ષા અને મોબાઈલ જ્ઞાન" વિષયે કાર્યક્રમ યોજાયો
CREDAI ગાંધીનગર દ્વારા TRI CITY PROPERTY FEST 2025 નું ભવ્ય આયોજન
มุมมอง 47หลายเดือนก่อน
CREDAI ગાંધીનગર દ્વારા TRI CITY PROPERTY FEST 2025 નું ભવ્ય આયોજન
સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પો Global Patidar Business Summit and expo 2025
มุมมอง 77หลายเดือนก่อน
સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પો Global Patidar Business Summit and expo 2025
મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, Mahuva Murti Pratishtha Mahotsav
มุมมอง 4.6Kหลายเดือนก่อน
મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, Mahuva Murti Pratishtha Mahotsav