મીની ઘૂઘરા દાદીમા પાસે શીખીએ/Diwali snacks/ghughara/ઘૂઘરા/ kalpana Naik Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2021
  • #ઘૂઘરા # દિવાળીનાનાસ્તા #Ghughra
    #ghughara #Diwali_snacks #gujarati_recipe #kalpana_naik_recipe #diwali_special #gujarati_recipes
    #treditional_recipe #mini_ghughra
    Diwali_na_nasta
    ******
    આજે દિવાળીના મીની ઘુઘરા એટલે કે નાની સાઇઝના ઘૂઘરા બનાવ્યા છે. એક કોળીયામાં એક ઘૂઘરો ખાઈ શકાય એટલા નાના છે જેથી બગાડ પણ ન થાય.
    *******
    આ માપથી 75 થી 80 જેટલા મીની ઘૂઘરા ( one bite ghughra) બનશે.
    ******
    INGREDIENTS.....
    STUFFING..
    1cup rawa
    1/4 cup gram flour
    1/4 cup wheat flour
    1/3 cup+ 5 tsp ghee
    8-10 almonds
    7-8 cashew nuts
    1 cup+ 1/4cup+ 1/4 cup powdered sugar ( as per your choice ..less or more)
    OUTER LAYER...
    1 CUP Mainda
    1/4 cup rawa
    2 tbsp wheat flour
    3 tbsp ghee( Moin)
    2 tbsp milk
    Ghee for deep fry
    **********
    મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
    ઘઉંના લોટની ફરસી પુરી
    • ઘઉંના લોટમાંથી બનાવેલી...
    સેવનો દૂધપાક
    • સેવનો દૂધપાક એકદમ પરંપ...
    મઠિયાંબનાવવાની રીત
    • મઠિયાં/દિવાળીના નાસ્તા...
    પૌવનો ચેવડો
    • પૌવાનો ચેવડો/ Pauva No...
    ચકરી બનાવવાની રીત
    • ચકરી - દિવાળી નાસ્તા -...
    તીખા ગાંઠિયા
    • તીખા ગાંઠિયા/દિવાળી ના...
    થાપડા બનાવવાની રીત
    • થાબડા /થાપડા/ Thabada/...
    મીઠી ખાજલી બનાવવાની રીત
    • ખાજલી/Mithi Khajali/ દ...
    પાણી અને ગોળ વડે તુવેરના ઢેખરાં
    • લીલી તુવેરના ઢેખરાં સર...
    ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
    • ગોટા ફાફડાની કઢી/Gota,...
    છાસિયો લોટ
    • વિસરાતી વાનગી - છાસિયો...
    **********
    ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
    • કાંદા,લસણ, આદુ, ફુદીના...
    વિસરતુ જતું બફાણું નું અથાણું
    • એક વીસરાતું જતું પાકી ...
    • બે પડી રોટલી કેરીના રસ...
    • કાંદાના પુડા બનાવો લોઢ...
    વેજ પરાઠા
    / bslbh6ij1g
    રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
    • રૂ જેવા પોચાં પોચાં એવ...
    ફાડા લાપશી કૂકરમાં
    • Video
    ડાકોરના ગોટા
    • ગોટા/ ડાકોરના ગોટા/Dak...
    મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
    • અચાનક મહેમાન આવે તો મે...
    ચાંપા ની ગોટી નું શાક
    • ફણસની ગોટીનું ગામઠી અન...
    સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
    • સુરતી ખમણ આ રીતે ક્યાર...
    બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
    • એક વીસરાતું જતું પાકી ...
    મેથીયુ અથાણું દાદીમા ની રીતે
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    લીલા કાંદા નું લોટારુ શાક
    • લીલા કાંદાનું લોટારું ...
    ઘઉં ના લોટની ફરસી પુરી
    • ઘઉંના લોટમાંથી બનાવેલી...
    એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
    • એક નવી જ રીતે બજાર જેવ...
    ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
    • ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
    પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
    • પરફેક્ટ માપ અને ટીપ્સ ...
    પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
    • ચોક્કસ માપ સાથે મુરબ્બ...
    દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
    • દાદીમાની રીતે ગોળકેરીન...
    પાણીચા અથાણાં
    • દાદીમાની રીતે પાણીચાં ...
    **********
    રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    ********
    શ્રીખંડ એક સરળ રીતે
    • એક નવી જ રીતે બજાર જેવ...
    *******
    વાટી દાળના ખમણ
    • Video
    **********
    લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
    • લોચો અને ખમણની ચટની/Lo...
    *********
    સુરતી લોચો બનાવવા માટે
    • Video
    ***********
    • રતાળુ લોચો / એક નવી ફ્...
    **********
    ચોખાની પાપડી બનાવવા માટે
    • ચોખાની પાપડી પરફેક્ટ મ...
    **************
    રોટલો બનાવવા માટે
    • Video
    ***********
    દિવાળીના ઘૂઘરા
    • ઘૂઘરા/Ghughara/ દિવાળી...
    *************
    ચકરી ની એકદમ સરળ રીત
    • ચકરી - દિવાળી નાસ્તા -...
    ***************
    ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
    • Video
    **************
    ઉછાળેલા પાતરા
    • પાતરાં - Gujrati Recip...
    **************

ความคิดเห็น • 201

  • @kalpananaik8870
    @kalpananaik8870  2 ปีที่แล้ว +18

    વીડિયોમાં એક જગ્યાએ ઘી ને બદલે ભૂલથી તેલ બોલી છું. ઘૂઘરા ઘીમાં તળ્યા છે.

  • @user-vb6wm5hy5f
    @user-vb6wm5hy5f หลายเดือนก่อน +1

    Dadi saras banaviu

  • @rashmipatel8468
    @rashmipatel8468 8 หลายเดือนก่อน +1

    Bahu saras Gugara Banavya joine Banavvanu man thai gayu 👌👌

  • @darshnakaria6092
    @darshnakaria6092 ปีที่แล้ว

    Bau saras ghughra banavya dadi maa e jai shree krishna. Thankyou. Jarur try karis a diwali maa.

  • @hetalknaik
    @hetalknaik 8 หลายเดือนก่อน +1

    I tried this recipe and my ghughra turned out amazing! Thank you!

    • @kalpananaik8870
      @kalpananaik8870  8 หลายเดือนก่อน

      O wow! That's fine. Thank you Benaa

  • @purnimamohanan1280
    @purnimamohanan1280 7 หลายเดือนก่อน +1

    Very nice recipe
    Thanks🌹

  • @user-ls4bz8xz7e
    @user-ls4bz8xz7e 10 หลายเดือนก่อน +1

    Very nice. I have never tried only lot and kand .moti umar wara masi ne well done. At her age she made gujgra. Lovely 🎉Prabha Ben from England 🇬🇧

    • @kalpananaik8870
      @kalpananaik8870  8 หลายเดือนก่อน

      Thanks for watching and appreciation

  • @kanchanrana3592
    @kanchanrana3592 ปีที่แล้ว +1

    Bhu Sara's banyan I try this method

  • @pannavaidya5729
    @pannavaidya5729 8 หลายเดือนก่อน

    Bahu saras recipe thanks

  • @JignanaikNaik
    @JignanaikNaik 8 หลายเดือนก่อน +1

    Aunti u r amazing every time I try yr recipe n made superb testy b'z of u dear...thanks a lot🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  8 หลายเดือนก่อน

      My pleasure. Thanks for watching and appreciation

  • @suekumar1077
    @suekumar1077 2 ปีที่แล้ว +7

    GOOD TO SEE LOVELY GRANDMA.EVERY HOME SHOULD HAVE THE BLESSINGS OF GRANDMA.THANK U FOR SHARING

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      It's my pleasure. Thanks for watching

  • @padmabendesai930
    @padmabendesai930 2 ปีที่แล้ว +5

    ચણાનો લોટ અને ઘઉં નો લોટથી બાઇડીગ સરસ આવે 👍👍👌ઘી પણ પ્રમાણ સર સરસ. 👍લોટ પણ ખૂબ સરસ તૈયાર કર્યો 👌વન બાઇટ ઘૂઘરા મસ્ત 👌 બાએ સુંદર કાંગરી બનાવી 🙏🙏🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      હંમેશની માફક આપનો ખુબ ખુબ આભાર પદમાબેન. આવી જ સરસ સપોર્ટ કરતાં રહેજો.

  • @krupa.ketan.desai.7423
    @krupa.ketan.desai.7423 8 หลายเดือนก่อน +1

    Nice recipe

  • @sadhanasingh9706
    @sadhanasingh9706 ปีที่แล้ว

    Jai shree Krishna baa.

  • @rakshadesai9382
    @rakshadesai9382 2 ปีที่แล้ว +4

    ખૂબ સારી રીતે સમજાવે છો કલ્પના બેન તરત વાનગી બનાવવાનું મન થઈ જાય એ રીતે આભાર

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      મને પણ તમારા જેવા વ્યુઅર્સ હોય તો રેસીપી મૂકવાની મઝા આવે છે.

  • @rupalilathiya5190
    @rupalilathiya5190 ปีที่แล้ว

    Ghughra ma mavo pn saras lage

  • @sudhaarothe2437
    @sudhaarothe2437 ปีที่แล้ว

    Khup saras. Rava sathe loat saras large. Thanks for sharing.

  • @omnamasshivaye3282
    @omnamasshivaye3282 ปีที่แล้ว

    Nice recipe 👌
    Thanks for Sharing 🙏😍

  • @navinbarot5509
    @navinbarot5509 2 ปีที่แล้ว +1

    Khub j saras. Ba ne joy ne mara pan ba yad avi gya. 👏👌👌👌

  • @chaulavyas3019
    @chaulavyas3019 2 ปีที่แล้ว +3

    વાહ વાહ ખુબ જ સરસ મજ્જા પડી ગઈ જાણવાની

  • @nigamcuisine-hindirecipes1396
    @nigamcuisine-hindirecipes1396 2 ปีที่แล้ว +1

    Khub saras traditional sweet 👍

  • @induparekh9575
    @induparekh9575 ปีที่แล้ว +1

    Smol ghughra bahu gamya veri nice👌👌👌❤👍👍👍🙏jay jinendra thanks london❤🍬❤

  • @beenadesai6355
    @beenadesai6355 2 ปีที่แล้ว +2

    માનનીય કલ્પનાબેન, દિવાળી ના સમયે આવી સરસ પરંપરાગત ઘૂઘરા ની વાનગી અમારી સાથે શેર કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર. દાદીમાંને આ ઉમરે ઘૂઘરા બનાવતા જોઈ ને ખુબજ આંનદ થયો. દાદીમાને ઘૂઘરા બનાવતા જોઈ ને અમારા નાનપણની યાદો તાજી થઈ ગઈ જ્યારે અમે આવા ઘૂઘરા ખાવા માટે આતુરતાથી દિવાળી ની રાહ જોતા કે ક્યારે અમારા નાનીમાં આવા સરસ ઘૂઘરા બનાવે અને અમે ખાઈ લઈએ...અમારા ઘરે બે જાતના ઘૂઘરા બનાવતા એક માવા અને ડ્રાયફ્રુટવાળા અને એક એકલા રવાના.
    ખરેખર આપને અને દાદીમાને સાથે વાનગી બનાવતા જોઈને ખૂબ ખુશી થઈ. બાને હૃદય થી ચરણસ્પર્શ તથા
    આપને, દાદીમાને અને સર્વેને દિવાળીની હાર્દીક શુભકામનાઓ.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      સાચી વાત તમારી બીના બેન, અમે પણ નાના હતા અને મમ્મી ઘૂઘરા બનાવે ત્યારે સાંજો ખાવા આતુર રહેતા અને મમ્મી કાંગરી પડે તે વિસ્મયતા પૂર્વક જોઈ રહેતા. Thank you for your valuable feedback.

  • @indiradave731
    @indiradave731 ปีที่แล้ว

    વાહ

  • @yeshmitapatel4889
    @yeshmitapatel4889 ปีที่แล้ว

    👍

  • @anujanaik7378
    @anujanaik7378 2 ปีที่แล้ว +5

    Dadi is our ghughra and Khajli expert. Nobody can match her skills.😍

  • @kiranpurohit184
    @kiranpurohit184 ปีที่แล้ว

    Very good testy mini gugara.👌👌👌🙂😊

  • @kameganatra4270
    @kameganatra4270 2 ปีที่แล้ว +1

    Very nice recipe. Thankyou very much Baa and KalpnaBen .Jai shree Krishna🙏🙏

  • @anjnag6965
    @anjnag6965 2 ปีที่แล้ว

    Very nice nana nana cute cute ghoogharas.👌👌😋😍

  • @bindupatel9370
    @bindupatel9370 ปีที่แล้ว

    Very nice yummy 👌

  • @minaxipatel6713
    @minaxipatel6713 ปีที่แล้ว

    Must 😋 superb recipe madam 👌

  • @sonalbavishi6658
    @sonalbavishi6658 ปีที่แล้ว

    Superb👌👌👌

  • @kanchansurti1375
    @kanchansurti1375 2 ปีที่แล้ว +1

    Beautiful and yummy yummy testy👌👌😋😋

  • @naynashah6818
    @naynashah6818 2 ปีที่แล้ว +1

    Nice

  • @hetalnaik27
    @hetalnaik27 2 ปีที่แล้ว +2

    દિપાવલી ની ખુબ ખુબ શુભેચ્છા
    કલ્પનાબહેન સરસ રીત શીખવાડી

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you Hetal ben. Happy Diwali to you and your family

  • @pragnavashi9571
    @pragnavashi9571 2 ปีที่แล้ว +3

    કલ્પનાભાભી.. તમારી ખૂબ જ સરળ રીતે સમજાવેલી વાનગીઓ જોવાની અને બનાવવા ની મજા આવે છે.. વખતોવખત લલીબા ને જોઈ ને ધણો આનંદ આવે છે..

  • @karunadesai3804
    @karunadesai3804 2 ปีที่แล้ว +1

    Thanks for sharing Ane baa ne Jay Shree Krishna

  • @ilumaisuria4054
    @ilumaisuria4054 2 ปีที่แล้ว +1

    Very nice yummy recipe thanks baa & Mashi

  • @SignorAveya
    @SignorAveya 2 ปีที่แล้ว

    Yummy 😋 Thank you for sharing.. 🙏 Love it! Well done!

    • @prabhavatimistry2798
      @prabhavatimistry2798 2 ปีที่แล้ว

      Thank you for sharing . shubh Diwali .Jai shree krishna .

  • @kananjoshi1426
    @kananjoshi1426 ปีที่แล้ว

    Good recipe 👌

  • @jyotisinora5049
    @jyotisinora5049 2 ปีที่แล้ว +1

    Jay shreekrishna Baa

  • @hetalknaik
    @hetalknaik 8 หลายเดือนก่อน +1

    Kalpana ben, thank you for the recipe. I have these questions:
    1. Can we make stuffing some days in advance and freeze it?
    2. How long do they taste good after frying - one week or more?

    • @kalpananaik8870
      @kalpananaik8870  8 หลายเดือนก่อน

      Yes u can prepare stuffing in advance.. atleast 4-5 days ago. (2) atleast 15 days

    • @hetalknaik
      @hetalknaik 8 หลายเดือนก่อน

      @@kalpananaik8870 thank you 😊

  • @daxadesai8736
    @daxadesai8736 2 ปีที่แล้ว +1

    Nice 👌

  • @naynatanna1349
    @naynatanna1349 2 ปีที่แล้ว +1

    Kubaj saras masat Che 👌👌👌👌👌🙏

  • @bp-kp5tj
    @bp-kp5tj 2 ปีที่แล้ว +1

    Maza avi gy joi ne mummy ni recepi last ma mli j gy mne.

  • @RJMahek
    @RJMahek 2 ปีที่แล้ว +2

    Jay shree krishna Dadi
    Charan sparsh 🙏🙏
    Kalpna ji tamari pase thi bahu shikhiye chiye ame navi pedhi 👌👌
    Thank you 🙏🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Your words matter so much mahek ji, thanks for watching.

  • @surekhapatel5599
    @surekhapatel5599 ปีที่แล้ว

    Yummy recipe ❤😢😮

  • @shashinaik2700
    @shashinaik2700 2 ปีที่แล้ว +1

    Thanks for sharing I will follow your method and Thanks to Baa 🌹❤

  • @swatifanse2463
    @swatifanse2463 ปีที่แล้ว +1

    Very nice doing your ba. Thank you very much for sharing her recipes. God bless her. 🙏🙏🤙❤

    • @kalpananaik8870
      @kalpananaik8870  ปีที่แล้ว

      Thank you and accept blessings from Baa

  • @kirtinaik2136
    @kirtinaik2136 2 ปีที่แล้ว +1

    Jai Shri Krishna Kalpana Bhabhi and Lilavati Kaki. Hu always Tamari recipe follow karu. Mei Tamari recipe follow kari ne ghughra banavya Ane bau aj saras banya. Thank you for the perfect recipe.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Wow! That's nice! Thanks for your valuable feedback on my channel. Please keep watching and sharing my videos. Thank you

  • @nilapatel9313
    @nilapatel9313 2 ปีที่แล้ว +1

    Wow! Very nice. I don’t use any flour just the Rawa. Will try this recipe. Thanks.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Yes, surely try and share your experience with me. Thanks for watching.

  • @dtailor9942
    @dtailor9942 2 ปีที่แล้ว +2

    આભાર કલ્પનાબેન.તમારી દરેક વાનગી સરસ હોય છે.પછી તે અથાણા હોય કે દેસાઈવડા હોય. છૂંદો તમારા રીતે બનાવ્યો તો હવે ફરી બનાવવાનુ મન થાય છે.આજ રીતે બતાવતા રહેજો.ચોળાફળી ને મઠિયા બતાવશો.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર. મઠિયાં રેસીપી નો વિડિઓ મે પોસ્ટ કરેલો છે આ ચેનલ પર. Thanks for watching

  • @DilipPatel-ex8ok
    @DilipPatel-ex8ok 2 ปีที่แล้ว +1

    Very nice I likeit & happy dewali 🙏

  • @yashjain5153
    @yashjain5153 2 ปีที่แล้ว +1

    Nice to learn ghghra from dadi ma

  • @devyanishah4141
    @devyanishah4141 2 ปีที่แล้ว +2

    Yummy recipe thanks ba

  • @nayanapatel5380
    @nayanapatel5380 ปีที่แล้ว

    Khubaj sunder

  • @nehasanchla3480
    @nehasanchla3480 8 หลายเดือนก่อน

    Kalpana ben... A stuffing ma mavo umeri shakay?

  • @girishshah9083
    @girishshah9083 2 ปีที่แล้ว +1

    Dadima ne Jay shree kridhna kahesho

  • @krishnakumaripatel931
    @krishnakumaripatel931 8 หลายเดือนก่อน +1

    Kalpana anti stuffing ma ravo thodo vadhare layiye to chale k

  • @patelbkben4827
    @patelbkben4827 2 ปีที่แล้ว +1

    👌

  • @rupalparmar1559
    @rupalparmar1559 2 ปีที่แล้ว +1

    Dadi,mast banya,love you😚

  • @rashmidesai2308
    @rashmidesai2308 2 ปีที่แล้ว +1

    Thank you BEN looks lovely. Jay sheree Krishna to ba jsk.

  • @simapatel9376
    @simapatel9376 2 ปีที่แล้ว

    Very very nice 😋

  • @lilamunshi8752
    @lilamunshi8752 2 ปีที่แล้ว +1

    Nice recipe aa diwali ma jarur thi banavish.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Yes, chokkas banavjo ane tamaro experience share karjo.

  • @kirtinaik8761
    @kirtinaik8761 2 ปีที่แล้ว +1

    Right time par perfect recipe....I m anavil. ..so I love your recipe....so nice of you. ... Keep it up

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      It's my pleasure. Kirti ben. Thanks for watching

  • @pritibhatia554
    @pritibhatia554 2 ปีที่แล้ว +1

    Baa jsk tamne joi ne mari Baa yaad avi n gaya radi pan khari Charan sparsh Baa apni health khub sari re avi lalji ne pray 🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Oh! Sorry for that. God bless you. Thank you

  • @nayanarana319
    @nayanarana319 2 ปีที่แล้ว

    Wow Kalpanaben kub saras 👏 one bite ghugara recipe very nice Dipavali pahela batavi thanks for sharing and Ba ne Jay Shree Krishna 🙏
    “ Happy Diwali “ in advance 🙏🙏🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Jsk from baa. Thanks for your valuable feedback. Happy Diwali.

  • @mehanaik8783
    @mehanaik8783 2 ปีที่แล้ว +1

    🙏 Jai shree krishna 🙏lalikaki..khub anand thayo tamne joi ne...😊 kalpna ben tame khub sari Recipe sare karo chho...I am Big fan of ur all cooking recipes 👍👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      It's my pleasure. Your words matter so much. Thanks and keep watching and sharing my videos

  • @jyotimakwana19
    @jyotimakwana19 2 ปีที่แล้ว +2

    સરસ

  • @artimerai6663
    @artimerai6663 2 ปีที่แล้ว +1

    Ba na hate amna anubhav thi banavel gughra ni recipe khubj saras lagi Kalpanaben,avi rite traditional vangi ni recipe share karjo👌👌

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Sure... thanks for your valuable feedback.

  • @naliniradiya451
    @naliniradiya451 2 ปีที่แล้ว +1

    Ba very good thanks good idea

  • @hemlattapandya9324
    @hemlattapandya9324 ปีที่แล้ว

    Very Nice

  • @jyotisinora5049
    @jyotisinora5049 2 ปีที่แล้ว +2

    આટલી ઉંમરે બા રસોઈ બનાવી શકે છે , ધન્યવાદ

  • @linamistry8452
    @linamistry8452 2 ปีที่แล้ว +1

    Jai shree krishna 😊 🙏

  • @ninanaik4015
    @ninanaik4015 2 ปีที่แล้ว +3

    હવથી પેલ્લા તો હાહુ વૌ ની સુંદર જોડીને પ્રણામ 🙏🎉
    તમારા મમ્મી અને તમારા સાસુમા બધીજ રીતે લગભગ સરખા જ છે, મીઠા મધુરા ☺️
    તમે કહો છો કે તમે એમની પાસે ઘણું શીખ્યા છો એ બિલકુલ સાચું છે આ વન બાઈટ ઘૂઘરા કે બીજી બધીજ રેસિપી માં એમની મીઠાશ તમે ઘોળી છે અને તમારી આ ચેનલ પર પીરસી રહ્યા છો તે માટે અમે પણ તમારા ખૂબ આભારી છીએ ☺️😋
    અને આ ઘૂઘરા નો સાંજો ડબ્બામાં મૂક્યો તે ચમચી થી જાણે ખવાઈ જ ગયો 😅
    ખૂબ સરસ 👍👍👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      તમારી દરેક વખતની મીઠી કૉમેન્ટ વાંચીને મારા મોં પર મોટું મસ સ્માઈલ આવી જાય છે.
      અને હવ થી પેલ્લા તો તમુને મોટ્ટું થેંક્યું જ કઈ દવ ને!

    • @ninanaik4015
      @ninanaik4015 2 ปีที่แล้ว

      @@kalpananaik8870 😄 એ તો તમારી મીઠાશ ની આડ અસર છે જે મારી કૉમેન્ટ માં આવી જાય છે 👍

  • @hanson9397
    @hanson9397 2 ปีที่แล้ว

    Didi is soo sweet 🙇🙇🙇🙏

  • @yaminidesai8601
    @yaminidesai8601 2 ปีที่แล้ว +1

    Beautiful

  • @dollu2sneh
    @dollu2sneh ปีที่แล้ว

    Oil ma fry na karay?

  • @prakrutifojdar3377
    @prakrutifojdar3377 ปีที่แล้ว

    Tame gau no lot n besan nakhyu tyare fari ghee nakhyu Ena badle pele thi j 1 cup ghee laiye to chale?

  • @pallavivyas2417
    @pallavivyas2417 2 ปีที่แล้ว +1

    Sara's nana ghughra banavya

  • @sheilapatel919
    @sheilapatel919 2 ปีที่แล้ว

    Very good thanx u

  • @hetalupadhyay5196
    @hetalupadhyay5196 2 ปีที่แล้ว +2

    चना नो लोट & गऊ नो लोट अलग अलग शेकी ने पछि बधा लोट mix करिए तो ?

  • @8r47dhyeytrivedi5
    @8r47dhyeytrivedi5 2 ปีที่แล้ว

    Dadima is a very grateful

  • @beenamakwana8002
    @beenamakwana8002 2 ปีที่แล้ว +1

    Very nice

  • @bhadreshshah4723
    @bhadreshshah4723 2 ปีที่แล้ว +2

    Yummy testy.
    Can we add coconut powder?

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Yes, if you like,u can. Thanks for watching

  • @purvikapatel3470
    @purvikapatel3470 2 ปีที่แล้ว +1

    Aunty thank you bahu saras ba e recipe banavi che.ba ni speed bahu j che.

  • @falgunipathak3560
    @falgunipathak3560 2 ปีที่แล้ว +2

    Wow mast , finishing of ghughra perfect , n it's really really like to see you both together .thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      It's my pleasure. Thank you and keep watching

  • @falgunipathak3560
    @falgunipathak3560 2 ปีที่แล้ว +3

    In my u tube folders I have created separate folder of Kalpana Naik. No need to check another recipe 🤠

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Oho! That's nice and it's my pleasure. Thanks for watching

  • @nilapatel9313
    @nilapatel9313 2 ปีที่แล้ว +1

    Jai Shree Krishna to you and Grandma. She is so cute and looks very healthy.

  • @hemalipanchal4016
    @hemalipanchal4016 2 ปีที่แล้ว +1

    Bau j saras
    Ame mava na aawa naana ghugharaa banaawie chhe,plz mava na aawa naana ghugharaa banaawata sikhawaso,
    perfect recipe banaawi sakie te maate ni ghani badhi jaruri tips mali rahe chhe tamaari paase
    ek waar maare freez ma mukelo mendo use karawaa thi result aetalu saaru na madyu

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      It's my pleasure. Ok Mawa ghughara.... surely try. Thanks for watching and share your experience with me.

  • @iladesai5013
    @iladesai5013 ปีที่แล้ว

    Eklo ravo vapru chu...to thoda divas pachi under nu stuffing kadak Thai jai che...eno koi upay janavjo

    • @kalpananaik8870
      @kalpananaik8870  ปีที่แล้ว

      Thoda chana no lot add Karo ane ghi nu pramansar hovu jaruri, vadhu ke sav ochu pan nahi

  • @manishasachdev6720
    @manishasachdev6720 2 ปีที่แล้ว +1

    very nice but I don’t know how to make can you tell me

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      U mean kangri design? પ્રેક્ટિસ થી આવડી જશે

  • @nipatrivedi1784
    @nipatrivedi1784 2 ปีที่แล้ว +1

    Thank you very much

  • @jyotijagda2766
    @jyotijagda2766 2 ปีที่แล้ว +1

    Thank you Auntie 🙏

  • @navinrao3853
    @navinrao3853 2 ปีที่แล้ว +1

    👌👌

  • @hiraldesai9601
    @hiraldesai9601 2 ปีที่แล้ว +1

    Thank u kalpanaben for sharing this recipe. pan apde chana no lot and ghau no lot nu add karvanu su reason chhe??

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      To make smooth texture and binding. Thank you

    • @hiraldesai9601
      @hiraldesai9601 2 ปีที่แล้ว

      @@kalpananaik8870 ohk. Thank you 😊 💓

  • @gurubhakti3230
    @gurubhakti3230 ปีที่แล้ว

    👌👌👌Hu pan banavis

  • @3a-15harryshah9
    @3a-15harryshah9 2 ปีที่แล้ว +1

    Dry fruit sekvanu ke tarva nu nai?

  • @vandanashailen9726
    @vandanashailen9726 2 ปีที่แล้ว +1

    Toparanu khaman umeri sakie khara? Baki chana no lot ane ghau no lot umeri sakay e sars janva malu 🙏

  • @tejalpatel9476
    @tejalpatel9476 2 ปีที่แล้ว +1

    સુંવાળી બતાવજો.