મોહનથાળ- ચાસણી ઉમેરવાની એક જુદી જ રીત સાથે/mohanthaal/ kalpana Naik Recipe/Gujarati Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2021
  • #mohanthaal #મોહનથાળ #મીઠાઈ
    #kalpana_naik_recipe #gujarati_recipe #વિસરાતી_વાનગી #diwali_snacks #diwali_special #gokul_ashtmi
    #prasadam #ashtami_prasad
    #treditional _sweet #mohan_thal
    ******"
    મોહનથાળ આપણી જાણીતી ટ્રેડિશનલ સ્વીટ છે. ધાબો દઈને બનાવેલ મોહનથાળ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. મોહનથાળ પ્રસાદમાં, થરવારમાં કે પ્રસંગોમાં પણ બનાવાય છે. આજે આપણે ધાબો દઈને તેમજ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને તેમજ ચાસણી એક જુદી જ રીતે ઉમેરી છે કે જેનાથી મોહનથાળ એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યો છે.
    ********"
    INGREDIENTS...
    250 Grams GRAM FLOUR
    250 grams sugar
    200 ml ghee
    6-7 saffron strands
    2 tsp homemade malai
    1/4 cup milk
    2tbsp chopped almonds
    2 tbsp chopped pistachio
    1 tsp cardamom powder
    DHABA PROCESS
    2 TSP GHEE
    1/4 CUP lukewarm water
    *******""
    મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
    ઘઉંના લોટની ફરસી પુરી
    • ઘઉંના લોટમાંથી બનાવેલી...
    સેવનો દૂધપાક
    • સેવનો દૂધપાક એકદમ પરંપ...
    મઠિયાંબનાવવાની રીત
    • મઠિયાં/દિવાળીના નાસ્તા...
    પૌવનો ચેવડો
    • પૌવાનો ચેવડો/ Pauva No...
    ચકરી બનાવવાની રીત
    • ચકરી - દિવાળી નાસ્તા -...
    તીખા ગાંઠિયા
    • તીખા ગાંઠિયા/દિવાળી ના...
    થાપડા બનાવવાની રીત
    • થાબડા /થાપડા/ Thabada/...
    મીઠી ખાજલી બનાવવાની રીત
    • ખાજલી/Mithi Khajali/ દ...
    પાણી અને ગોળ વડે તુવેરના ઢેખરાં
    • લીલી તુવેરના ઢેખરાં સર...
    ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
    • ગોટા ફાફડાની કઢી/Gota,...
    છાસિયો લોટ
    • વિસરાતી વાનગી - છાસિયો...
    **********
    ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
    • કાંદા,લસણ, આદુ, ફુદીના...
    વિસરતુ જતું બફાણું નું અથાણું
    • એક વીસરાતું જતું પાકી ...
    • બે પડી રોટલી કેરીના રસ...
    • કાંદાના પુડા બનાવો લોઢ...
    વેજ પરાઠા
    / bslbh6ij1g
    રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
    • રૂ જેવા પોચાં પોચાં એવ...
    ફાડા લાપશી કૂકરમાં
    • Video
    ડાકોરના ગોટા
    • ગોટા/ ડાકોરના ગોટા/Dak...
    મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
    • અચાનક મહેમાન આવે તો મે...
    ચાંપા ની ગોટી નું શાક
    • ફણસની ગોટીનું ગામઠી અન...
    સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
    • સુરતી ખમણ આ રીતે ક્યાર...
    બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
    • એક વીસરાતું જતું પાકી ...
    મેથીયુ અથાણું દાદીમા ની રીતે
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    લીલા કાંદા નું લોટારુ શાક
    • લીલા કાંદાનું લોટારું ...
    ઘઉં ના લોટની ફરસી પુરી
    • ઘઉંના લોટમાંથી બનાવેલી...
    એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
    • એક નવી જ રીતે બજાર જેવ...
    ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
    • ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
    પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
    • પરફેક્ટ માપ અને ટીપ્સ ...
    પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
    • ચોક્કસ માપ સાથે મુરબ્બ...
    દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
    • દાદીમાની રીતે ગોળકેરીન...
    પાણીચા અથાણાં
    • દાદીમાની રીતે પાણીચાં ...
    **********
    રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    ********
    શ્રીખંડ એક સરળ રીતે
    • એક નવી જ રીતે બજાર જેવ...
    *******
    વાટી દાળના ખમણ
    • Video
    **********
    લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
    • લોચો અને ખમણની ચટની/Lo...
    *********
    સુરતી લોચો બનાવવા માટે
    • Video
    ***********
    • રતાળુ લોચો / એક નવી ફ્...
    **********
    ચોખાની પાપડી બનાવવા માટે
    • ચોખાની પાપડી પરફેક્ટ મ...
    **************
    રોટલો બનાવવા માટે
    • Video
    ***********
    દિવાળીના ઘૂઘરા
    • ઘૂઘરા/Ghughara/ દિવાળી...
    *************
    ચકરી ની એકદમ સરળ રીત
    • ચકરી - દિવાળી નાસ્તા -...
    ***************
    ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
    • Video
    **************
    ઉછાળેલા પાતરા
    • પાતરાં - Gujrati Recip...
    **************

ความคิดเห็น • 147

  • @kalpananaik8870
    @kalpananaik8870  2 ปีที่แล้ว +28

    વીડિયોમાં 1.10 મિનિટ પર 250ગ્રામ ચણાનો ઝીણો લોટ લીધો છે, વીડિયોમાં 250ગ્રામ જ બોલી છું પરંતુ સબ ટાઇટલમાં 500grams GRAM FLOUR એમ ભૂલથી ટાઇપ થયું છે. એને 250ગ્રામ જ લોટ લેવો.

  • @muktathakkar157
    @muktathakkar157 12 วันที่ผ่านมา +1

    Ekdam perfact rit chhe

  • @kumudrathore9824
    @kumudrathore9824 3 วันที่ผ่านมา +1

    Tamari batavel rit khubaj saral ane sari lagi

  • @pallavibhatt6850
    @pallavibhatt6850 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @geetabensanchaniya6972
    @geetabensanchaniya6972 หลายเดือนก่อน +1

    નવી જ રીતે બનાવ્યો મોનથાળ ખૂબ જ સરસ બન્યું હું પણ આ જ રીતે બનાવીશ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @TriveniZala-ff9yt
    @TriveniZala-ff9yt 11 หลายเดือนก่อน

    Very nice

  • @nigamcuisine-hindirecipes1396
    @nigamcuisine-hindirecipes1396 2 ปีที่แล้ว +2

    Waah Ekdam unique recipe 👍👍 will surely try it

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Thank you Nigam bhai. Mara mummy aa rite j banave che.

  • @desaihiral2808
    @desaihiral2808 2 ปีที่แล้ว +1

    Superb.....

  • @sakshirane6791
    @sakshirane6791 2 ปีที่แล้ว +1

    જબરજસ્ત મોહનથાળ 😋😋

  • @padmabendesai930
    @padmabendesai930 2 ปีที่แล้ว +2

    ચાસણી ઘૂટવાની નવી જ રીતે.મલાઇ દૂધ ઉમેરવાનું પણ નવું જ ખૂબ સરસ હું આ રીતે ટ્રાય કરીશ. 👌👌👍👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      ચોક્કસ કરજો પદમા બેન. મારા મમ્મી વરસોથી આ જ રીતે બનાવે

  • @Meetgameing879
    @Meetgameing879 หลายเดือนก่อน

    Very nice mohan thal

  • @vilassolanki9064
    @vilassolanki9064 ปีที่แล้ว

    Saras w👌👌

  • @amirbanupirani9289
    @amirbanupirani9289 ปีที่แล้ว

    Saras ben very nice ane ezy wey che chasani banav vani rit gami I well try thanks

  • @bhavnatrivedi7498
    @bhavnatrivedi7498 หลายเดือนก่อน

    Suppb

  • @chaulavyas3019
    @chaulavyas3019 2 ปีที่แล้ว

    Vaaah khub saras idea

  • @geetaoza8786
    @geetaoza8786 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રીતે મોહનથાળની રીતે સમજાવી 👌

  • @bhartitrivedi5406
    @bhartitrivedi5406 ปีที่แล้ว +1

    ખુબજ સરસ મોહનથાળ નીરિસિપી. 👌🙏

  • @desaihiral2808
    @desaihiral2808 2 ปีที่แล้ว

    I will definitely try it

  • @user-rb4cw6be5f
    @user-rb4cw6be5f หลายเดือนก่อน +1

    Nice thank you so much 🙏🏽

  • @user-sr7pm4ze8n
    @user-sr7pm4ze8n ปีที่แล้ว

    V.nice superb method

  • @naynatanna1349
    @naynatanna1349 2 ปีที่แล้ว +1

    Kubaj saras masat Che 👌👌👌👌👌👌🙏

  • @payalgoradia7168
    @payalgoradia7168 หลายเดือนก่อน +1

    Bou Mast banavine sikhvadyo..❤
    Thanks 😊

  • @smartkitchenrecipe
    @smartkitchenrecipe 2 ปีที่แล้ว +2

    Very nice 👌 thanks friend stay connected

  • @deepalifanse4834
    @deepalifanse4834 ปีที่แล้ว +1

    Nice

  • @nayanarana319
    @nayanarana319 2 ปีที่แล้ว +1

    Wow Kalpanaben perfect 👍 soft and yummy mohanthal recipe thanks for sharing

  • @swatifanse2463
    @swatifanse2463 ปีที่แล้ว

    Very nice. I will make it sure.🙏🙏👌

  • @chandrikamistry5952
    @chandrikamistry5952 2 ปีที่แล้ว +1

    Thanks ma’am for sharing that secret tip of making chasni , tried it , came out very well , it was for the first time I made this recipe

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      It's my pleasure. Thanks for your valuable feedback. Please keep watching

  • @heenapatel7913
    @heenapatel7913 ปีที่แล้ว

    Nice mohanthal

  • @javermehta7626
    @javermehta7626 2 ปีที่แล้ว +1

    Very nice useful tips

  • @AlpaDesai2020
    @AlpaDesai2020 2 ปีที่แล้ว +1

    Looking so yammy very nice recipe I will try it 👌❤

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @pannavaidya5729
    @pannavaidya5729 2 ปีที่แล้ว +1

    Bahu saras rite batavyu thanks

  • @sagarr6471
    @sagarr6471 2 ปีที่แล้ว +1

    Mari favourite sweet 6
    Hu pn always ghare j bnvu 6u..

  • @sweetlove6807
    @sweetlove6807 ปีที่แล้ว

    Must

  • @varshamodi3848
    @varshamodi3848 2 ปีที่แล้ว +1

    કલ્પના બેન ખુબ સરસ રીત બતાવી છે થેકયુ

  • @beenadesai6355
    @beenadesai6355 2 ปีที่แล้ว +3

    Ma'm as usual this recipe of yours is also superb delicious and mouth watering. I will definetly try it. I tried magas from your vdo and beleive me Ma'm it was excellent and same as shown in your vdo. Eveyone who tasted it has appreciated me for the magas but in fact you are the real one who deserve all this appreciation and applause Ma'm. The way you explain the process, it becomes very easy for us to make such tasty recipes. Wishing you and your family a very happy, prosperous and safe Deepavali. Heart felt pranam to Dadima. Thanks.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Are m'm! I m very happy after reading your lovely words as usual.
      Thanks for your valuable feedback. Please keep watching and sharing my videos. Regards to your family.

  • @wollowizardpotter1921
    @wollowizardpotter1921 2 ปีที่แล้ว +1

    Very Very nice 👌 recipe 👌

  • @jashupatel3993
    @jashupatel3993 2 ปีที่แล้ว

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 પહેલિ વખત જાણવા મળ્યું કે ચાસણી ફિણિને લોટમાં મિક્સ કરવાથી મોહનથાળ કણકિદાર બનેછે ધન્યવાદ કલ્પના બેન 👍 🌺 👍 🌺 👍 🌺

  • @meenajoshi3437
    @meenajoshi3437 2 ปีที่แล้ว +2

    Very good mam💕💕💕💕

  • @padmajoshi3148
    @padmajoshi3148 ปีที่แล้ว +1

    Very good che

  • @kashmirabuch6586
    @kashmirabuch6586 2 ปีที่แล้ว +1

    Awesome bnyo chhe mam 👏👏👏

  • @hansabenpatel6484
    @hansabenpatel6484 11 หลายเดือนก่อน

    Shuper

  • @anjalijagdishwala6547
    @anjalijagdishwala6547 2 ปีที่แล้ว

    Wov very nice & easy recipe jarur thi try karis

  • @snehaldesai4932
    @snehaldesai4932 2 ปีที่แล้ว +1

    Very nice recipe

  • @devyanishah4141
    @devyanishah4141 2 ปีที่แล้ว +1

    Perfect recipe video

  • @bhavnavyas5063
    @bhavnavyas5063 ปีที่แล้ว

    👌 naice tamye samjavo cho mast

  • @anjalijagdishwala6547
    @anjalijagdishwala6547 2 ปีที่แล้ว

    Thank u very much for sharing this recipe

  • @meenapatel9036
    @meenapatel9036 2 ปีที่แล้ว +3

    Very nice new method for chasni we will try. Thanks

  • @chetanpatel86
    @chetanpatel86 ปีที่แล้ว

    Nice good trik

  • @sonaparekh9679
    @sonaparekh9679 ปีที่แล้ว

    Khub j saras banavyo mohanthal 👌👌. Ame chasni ghuntata nathi pn have aaritthi banavis 👌👌try karis .Thank u mam

  • @daxadesai8736
    @daxadesai8736 2 ปีที่แล้ว +1

    Vary nice recipe

  • @rammy20235
    @rammy20235 ปีที่แล้ว

    Thank you ben for Sharing your Secret tips i like this idea i will try your recipe . Jsk ben i am from 🇳🇪🇨🇦💖💐👍🙏

  • @urmilavagh3647
    @urmilavagh3647 2 ปีที่แล้ว +1

    Vaaah mast banavyo be3

  • @kirandavda2379
    @kirandavda2379 2 ปีที่แล้ว

    👌👌

  • @bvkdbvkd1675
    @bvkdbvkd1675 ปีที่แล้ว

    વાહ! નવુ અનોખુ જાણવા મળ્યું👍

  • @tarunamistry69
    @tarunamistry69 2 ปีที่แล้ว +1

    તમારી બધી જ રેસિપી સરળ હોય છે. 👍🏻

  • @dharmishthabhagatia6673
    @dharmishthabhagatia6673 2 ปีที่แล้ว +1

    Khub khub abhar mana a rit khub gami j chasani thodi jadi thayapachi umari tanathi jaldi sat thai jay thanks

  • @VSKitcheninhindi
    @VSKitcheninhindi 2 ปีที่แล้ว +3

    Wow looks so delicious

  • @sujatamehtaw1823
    @sujatamehtaw1823 2 ปีที่แล้ว +1

    Again one more perfect recipe 👌🏻

  • @ulkamashruwala1321
    @ulkamashruwala1321 2 ปีที่แล้ว +1

    V well shown. 👏👏Aavi reete chashni umervani, e toh pehli j vaar joyu. Koik beeji vangi main joyu chhe.

  • @jashipatel5500
    @jashipatel5500 2 ปีที่แล้ว +1

    મોહનથાળ ખૂબ સરસ બનાવ્યો છે હું પણ સરસ બનાવુંછું પણ થોડી જુદી બનાવુંછું પણ ફરી બનાવીશ ત્યારે તમારી રીતે બનાવીશ

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Ok, please do try and share your experience with me. Thanks and keep watching

  • @padmajoshi3148
    @padmajoshi3148 ปีที่แล้ว

    Very good chee

  • @varshamodi3848
    @varshamodi3848 2 ปีที่แล้ว +1

    હુ પણ બનાવુ છુ પણ તમારી રીત ખૂબ જગમી

  • @pushpapatel6404
    @pushpapatel6404 4 หลายเดือนก่อน

    Jay Shree Swaminarayan without mavo ( khoya) ?!! It’s test like maghas !!!

  • @umadesai9515
    @umadesai9515 2 ปีที่แล้ว +1

    Happy Diwali and happy new year Kalpana ben

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 2 ปีที่แล้ว

    We'll set perfact mohanthal parivar mata Apali shb Ashis badal Abhar

  • @ninanaik4015
    @ninanaik4015 2 ปีที่แล้ว +1

    પરફેક્ટ 👍👍
    ચાસણી બનાવવા ની રીત એકદમ નવી જ જાણવા મળી, ખૂબ સરસ 😋👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      મારા મમ્મી આવી જ રીતે વરસોથી બનાવે .

    • @bakulapatel3561
      @bakulapatel3561 2 ปีที่แล้ว

      Very nice 👍🏻

  • @tusharsolanki2378
    @tusharsolanki2378 ปีที่แล้ว

    9

  • @pritigandhi7654
    @pritigandhi7654 ปีที่แล้ว

    Sweet boondi ni recipe shikvdp plz. Tamari recipe & tips saras hoi che

  • @nipatrivedi1784
    @nipatrivedi1784 2 ปีที่แล้ว +1

    Bhu sari rite sikh vadi due che

  • @madhumehta6485
    @madhumehta6485 2 ปีที่แล้ว +1

    Besan no loth karkaro ly sakay k mast banavo cho

  • @jignashah6211
    @jignashah6211 2 ปีที่แล้ว

    👌👌Please tell me gud ni chasni banavi e thae sake. Hu gud j khav chhu. Chasni nahi kari sakae to last ma gud nakhiye to saro lage. Please fast reply. Banavvano 6

  • @palaktrivedi3735
    @palaktrivedi3735 ปีที่แล้ว

    Hi kalpanaben I prepared chasni same as yours but after adding into besan mixture it became dry so I added little milk into that mixture but I didn’t got that perfect texture of mohanthal what was my mistake ?

  • @sagarr6471
    @sagarr6471 2 ปีที่แล้ว +1

    Bas chasani ni reet sari lagi je ghutavani next time hu avi reete bnvu ne tmne khu..m

  • @smitabhatt8286
    @smitabhatt8286 2 ปีที่แล้ว

    લીંબુ નું અથાણું બનાવો

  • @lad2844
    @lad2844 2 ปีที่แล้ว +1

    Do you know the recipe of old Gujarati sweet.... known as. DAR ... દર? This is very old sweet, may be our grandfather/mother may know.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Dar no laadu...if yes... video already posted on this channel.

    • @rohinishah1410
      @rohinishah1410 ปีที่แล้ว

      Vir pasli par piyar thi j ladvo ave te dar no hoy 6 amare tya avu hoy 6

  • @retiwalajeshmina8069
    @retiwalajeshmina8069 หลายเดือนก่อน

    Sugar ni chasni ni kare to chale dareli sugar nakhe to

  • @jignashah6211
    @jignashah6211 2 ปีที่แล้ว +1

    Gud ni chasni banavi sakae. E chasni ne pan gutvi pade

  • @ritapatel2220
    @ritapatel2220 ปีที่แล้ว

    Malai na hoi tau

  • @daxagamit7273
    @daxagamit7273 ปีที่แล้ว +1

    Bob Sarah bnavyu Mohan thad

  • @varshashah9415
    @varshashah9415 2 ปีที่แล้ว +1

    You say 250 gr of flour but on the screen it shows 500 gr. Otherwise looks like a very good recipe. Thank you.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Oh! Very sorry, it's a typing mistake. It's 250 Grams flour. What I said in vidio is correct.
      Thank you

  • @vijaydesai3712
    @vijaydesai3712 2 ปีที่แล้ว +1

    વધુ એક વાનગીની રૅસિપી નિહાળી. સરસ👍

  • @gaytridesai2953
    @gaytridesai2953 ปีที่แล้ว

    Very nice

  • @kamalnayanvyas1038
    @kamalnayanvyas1038 2 ปีที่แล้ว +1

    Nice

  • @wollowizardpotter1921
    @wollowizardpotter1921 2 ปีที่แล้ว +1

    Very Very nice 👌 recipe 👌

  • @lad2844
    @lad2844 2 ปีที่แล้ว

    Do you know the recipe of old Gujarati sweet.... known as. DAR ... દર? This is very old sweet, may be our grandfather/mother may know.

    • @AbcXyz-ov4kr
      @AbcXyz-ov4kr 2 ปีที่แล้ว

      In dar, ghav na jada lot na muthiya tali ne bhuko kari levo... Same as ladu... Then make ek tar chasni and mix. And make pieces as usual.... It was my favourite sweet... My nana used to make it

  • @jagruti9496
    @jagruti9496 ปีที่แล้ว +1

    Very nice

  • @user-tj2si7wz4g
    @user-tj2si7wz4g ปีที่แล้ว

    Very nice