આ છે આહીર સમાજ ની પરંપરા નાં લોકગીતો | ડિ જે પર હલકાઈ નહીં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • આજકાલ લગ્નમાં ડીજે અને દાંડીયારાસ ના રિવાજો ચાલે છે જેમાં ઘણા સ્થળે ખૂબ સારા ગીતો અને લોકગીતો ઉપર રાત્રે ડાંડિયારાસ નો કાર્યક્રમ રાખવામાં આવે છે પણ અમુક સ્થળોએ ત્યારે માજા મૂકી અને ઉત્તર ગુજરાતના હલકા ગીતો ડીજે ઉપર વગાડવામાં આવે છે અને ઉચ્ચ સમાજની બહેનો દીકરીઓ રોડ ઉપર કમર હલાવતી જોવા મળે છે ત્યારે આ જુની પરંપરા ના ગીતો અને દેશી ઢોલ ના તાલે આજે પણ ગામડે માવડિયો રાસ રમે છે ‪@ahirpayal‬ ‪@RakeshBarotOfficial‬ ‪@JIGNESHKAVIRAJBAROT‬ ‪@kajalmaheriyaofficial4668‬ ‪@kinjaldavesong7‬

ความคิดเห็น • 8

  • @pravingagiya4924
    @pravingagiya4924 3 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @pravingagiya4924
    @pravingagiya4924 3 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @himmatbhaisarvaiya7926
    @himmatbhaisarvaiya7926 3 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @himmatbhaisarvaiya7926
    @himmatbhaisarvaiya7926 3 หลายเดือนก่อน +1

    🙏

  • @govindherbha8281
    @govindherbha8281 2 หลายเดือนก่อน +1

    કેમ છો પ્રભુ ભાઈ મજામાં સ્વતંત્ર દિવસની શુભકામના આપણી આહીર બહેનો ના સાતમ આઠમ ના રાસડા બહુ સારા છે વિડીયો જરૂર મોકલજો સમાજને મુરલીધર

    • @prabhuahir1
      @prabhuahir1  2 หลายเดือนก่อน +1

      અવશ્ય ભાઈ જી