જમાઈડો ભરે રે સલામ... વંકડિયો રાજા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • પારંપરિક પહેરવેશ માં વરરાજા જ્યારે માંડવે પરણવા માટે આવે ત્યારે કયા પ્રકારના ગીતો ગવાય છે માંડવામાં ફેરા દરમિયાન કયા કયા ગીતો ગવાય છે તે આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ ખૂબ જ જૂની પરમ પર આહીર સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે કચ્છના રાપર તાલુકાના કુડા ગામ પર ગામ મધે આ વિવાહ યોજાયેલ વૈશાખ મહિનાની અંધારી તેરસ ના દિવસે સમસ્ત આહિર સમાજમાં વર્ષ દરમિયાન આજ દિવસે વિવાહ યોજાય છે

ความคิดเห็น • 15