આજે આંખમાંથી આંસુ આવી ગયા...paru n guru vlogs ep.25

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • આજે આંખમાંથી આંસુ આવી ગયા...paru n guru vlogs ep.25
    Any business enquiry. parunguru@gmail.com

ความคิดเห็น • 303

  • @Ramesh_009
    @Ramesh_009 ปีที่แล้ว +16

    સાચા કલાકાર હંમેશા ખૂબ લાગણીશીલ હોય તે આજે જોયું, ખરેખર આજ અમારી પણ ગામડામાં ના જીવની યાદો તાજી કરી આભાર.

  • @bhargavinayak8406
    @bhargavinayak8406 ปีที่แล้ว +7

    યાદો ના સહારે તો જિંદગી નિકળી જાય છે ભાઈ.બહુ સરસ વ્લોગ ઘણું ગમ્યું.

  • @navaldangadhvi2229
    @navaldangadhvi2229 ปีที่แล้ว +5

    વાહ ભાઈ ખુબ સરસ....મોસાળ યાદ આવી ગયુ દોસ્ત ❤

  • @kalpanasolanki5062
    @kalpanasolanki5062 ปีที่แล้ว +2

    ખરી વાત ભાઈ. ગામડાનુ જીવન એટલે એકદમ શુધ્ધ, બધાનો વ્યવહાર, આવકાર, મહેમાન ગતિ લાગણીઓ થી સભર. વિડિયો જોવાની ખૂબ મજા આવી 🙏🙏

  • @user-xn4fb7zo7g
    @user-xn4fb7zo7g 2 ปีที่แล้ว +7

    ભાઈ પેલા કાઈ બવ હતુ નહી પણ મજા બોવજ હતી અટાણે બધુજ છે પણ એવિ મોજ મસ્તી તો નજ આવે તે હુ તમને લખી દવસુ ગામડુ તો ગામડુ છે ભાઈ જય માતાજી

  • @bakulpanchal650
    @bakulpanchal650 ปีที่แล้ว +2

    9:15 heartily emotional Kari gaya bhai tame mane pan yaad avi gayu mama nu gaam thank you so much 🥰 ♥️♥️♥️

  • @ashokpatel6499
    @ashokpatel6499 2 ปีที่แล้ว +1

    Khub j Saras yado ne taji kari ne imotional thai javay
    Golden memories 🎉🙏🎉

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 ปีที่แล้ว +1

    સાહેબ તમારી જુની યાદો જોઈને.અમને પણ બહું દુઃખ લાગ્યું..કેમ કે કોને બાળપણ યાદ નાં આવે સાહેબ .. જ્યારે બાળપણ ની યાદ આવી જાય છે ત્યારે સાહેબ આંખ માં થીં આંસુ નીકળી જાય છે.😫

  • @pushpatrivedi4729
    @pushpatrivedi4729 ปีที่แล้ว +2

    તમે આમારું ગામ ની યાદ અપાવી દીધી ગામડા માં રેવા ની મજા જ ઓર છે ❤

  • @mittalshah2567
    @mittalshah2567 10 หลายเดือนก่อน +1

    Bhai khub j saras yaado che👌👌👌
    God bless u both

  • @geetaparmar5356
    @geetaparmar5356 ปีที่แล้ว +1

    સાચી વાત કરી હો ભાઇ તમે ઘણા લોકોને પહેલા ના દિવસો ભુલ જાય છે👌👌👌 ઓ

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +1

    ખુબ ખુબ સરસ ભાઈ તમે જુની યાદો નો વીડિયો બનાવ્યો 👌👌👌👌👌 ધન્ય છે વાલા 👍

  • @PrakashThakor-jz2dr
    @PrakashThakor-jz2dr ปีที่แล้ว +1

    ખરેખર ભાઈ બાળપણ એતો બાળપણ બહુજ યાદ આવે છે આજે પણ 🥺બહુજ સરસ વિડિઓ છે☺👍👌

  • @rinkupatel7116
    @rinkupatel7116 2 ปีที่แล้ว +7

    Aaje to radavi didha Gurubhai.....maney mara Nana Nani ni yaad apavi didhi😇

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 ปีที่แล้ว

    વાહ તમારા જન્મ સ્થળ ની લાગણી અને પ્રેમ ને કોટી કોટી નમન
    અમે પણ અમારા જૂના ઘરે જઈએ ત્યારે તમારા જેવીજ લાગણી અનુભવીએ છીએ જય સોમનાથ
    જનની જન્મભૂમિ નેનમન

  • @arunaparmar1087
    @arunaparmar1087 ปีที่แล้ว

    गांव जेसा जलसा कही नहीं होता हे गुरूभाई खरेखर

  • @user-uv5wy2jn6b
    @user-uv5wy2jn6b ปีที่แล้ว +1

    ગુરુ ભાઈ નાન પણ ની યાદો બોવ ખાસ હોય છે ભાઈ મને પણ મારુ નાન પણ યાદ આવી ગગ્યુ ભાઈ 😢😢❤❤

  • @lucifergaming2571
    @lucifergaming2571 2 ปีที่แล้ว +1

    Wah gurubhai tame to amara mamana ghare ame jata tyarni yaad taaji karavi didhi.

  • @prakashladumor8626
    @prakashladumor8626 ปีที่แล้ว

    તમે તમારા મામા ના ઘરે ગયા અને અમને અમારા મામાના ઘરની યાદ અપાવી દીધી કે તે બદલ ખુબ ખુબ આભાર, તમે ખૂબ સરસ રીતે આગળ વધો તેવી શુભકામના.

  • @Allmotivation8182
    @Allmotivation8182 3 หลายเดือนก่อน

    ગામડાની તો વાતજ નો થાય ભાઇ બાળપણ યાદ આવી જાય સાચું સુખ તો ગામડા માજ છે ભાઇ

  • @sanjay78926
    @sanjay78926 ปีที่แล้ว +4

    You always makes laugh us, But today you brought tears in my eyes too. God bless you.🙏🙏

  • @amivaidya9061
    @amivaidya9061 2 ปีที่แล้ว

    Ha Gurubhai, balpan na mama na ghar ne masi na ghar ne mosal ni yado anmol j hoy chhe. Gam nu ghar yaad aave ne aasu na aave e kai shakya nathi!♡👍❤💐

  • @pareshraval1851
    @pareshraval1851 2 ปีที่แล้ว

    Gurubhai tamaro juni yado no video joi ne aakh ma aashu aavi gaya..hu pan kale j mara varsho purani jgya par jova gayo to tyare pan aavoj anubhav thayo aanad thayo hato..Thank mane Tamara video bahu j game chhe..

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 ปีที่แล้ว +1

    Thank u so much aa vidyo ser krva mate🙏khubj srs paru guru ji... Mne b mara dada nu gam yad aavigyu😥😥ame b nanpn mnkta gamde aavij mja aavti

  • @darshnashah581
    @darshnashah581 ปีที่แล้ว +1

    ભાઇ તમારી તમારા વડીલો પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ ને મારી આંખો પણ ભીની થઇ ગઈ. આવો પુત્ર દરેક માતાને મળે.

  • @JR-kw6fi
    @JR-kw6fi 2 ปีที่แล้ว +2

    બાળપણ ની વાત જ અલગ હોય છે ગુરૂ ભાઈ 😭😭🙏🙏🙏

  • @vaishalidave1241
    @vaishalidave1241 ปีที่แล้ว

    Khub Sara's 👌 video 👌 old memories katar gam thi najik k chhi e ame khub khub tarkki karo bhai 🙂nani maa 🙏

  • @dineshsalat2772
    @dineshsalat2772 ปีที่แล้ว

    Guru bhai aa badu joy ne Mari aakhe maa aasu aavi gaya bhai ...

  • @pithrambhaisisodiya3055
    @pithrambhaisisodiya3055 2 ปีที่แล้ว

    સુપર ભાઈ મામાના ઘરની યાદો ક્યારેય ભુલાતી નથી
    સાચુ સ્વર્ગ એ આપણાં માટે આપણુ ગામ અને મામાનુ ગામ બે જ હોય છે

  • @nirajsoni20111
    @nirajsoni20111 2 ปีที่แล้ว

    Khub saras guru bhai tame rovo e saru no laage tamari saathe j che

  • @oum5678
    @oum5678 2 ปีที่แล้ว +1

    Nice video 👌👌really heart touching vlog,aje city ma avi gamda Jevi maja and mehmangati nathi,city na loko na ghar mota ane man nana chhe

  • @pratiktanchak45
    @pratiktanchak45 2 ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ જેવા કામો કરવા લાગી જાવ એટલે લોકો તમને પણ સબ ક્રાઇબ કરવા મંડીજાય👍👍👍

  • @devsavaliya3588
    @devsavaliya3588 ปีที่แล้ว

    Wah moj,
    Sache yado ni aalag j maja che

  • @aanjiahir8845
    @aanjiahir8845 ปีที่แล้ว

    Vaah aavirite jatarejo bhai bhali tamaru tya kay nohoy pan maja aave aapde badpan ni yad aavijay😊

  • @muneban4720
    @muneban4720 2 ปีที่แล้ว +1

    સાચું કેરી નો રસ બચપન મા ખૂબ મજા આવતી.

  • @AnilPatel-do9gi
    @AnilPatel-do9gi ปีที่แล้ว +1

    Vah guru bhai vah

  • @iladesai1631
    @iladesai1631 ปีที่แล้ว

    Wah Gurubhai bahu j saras video banaviyo
    Tamaru ghar pn bahu j saras che

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +1

    ભગવાન ગમે તેટલો પૈસો આપી દિયે પણ આપણી જુની યાદો ની તોલે ન આવે એવી મજા પણ ન આવે 🥰

  • @harshpitroda3103
    @harshpitroda3103 2 ปีที่แล้ว

    Sav sachi vat che bhai atyar ni life style karta pela sari hti ne khub yad avi jy

  • @harshpatel2866
    @harshpatel2866 ปีที่แล้ว

    Tame lucky cho k tamaru past explain kari loko ne janavi sako cho. Khub maza aavi.

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida2970 ปีที่แล้ว +1

    મારું જીવન પણ આવુજ હતું. બાળપણ માં. યાદ તાજી થઈ આજે.

  • @jhanvibazala6835
    @jhanvibazala6835 ปีที่แล้ว

    Nice sachej gurubhai Tamara modha par dekhai che juni yaado no harakh.
    ( Baadpan ni Juni yaado thi biji koi mithas vadhare nathi Ane mama nu Ghar atle best )

  • @hetaljani6285
    @hetaljani6285 ปีที่แล้ว

    Vaa guru bhai tame na rado tamne joi ne emne pan radu aavi gyu

  • @jollybhatt101
    @jollybhatt101 ปีที่แล้ว

    My eyes get full of tears, Sir TAMARI YAADO JOIN maney pan mara mom na~ dad /mom Mara dada ney gamdama Nana khub hata tya nu memmories yaado taza thai gai " Kaheyvai che sari yaado jivan ni takay hoy che" 💛 Today's yr video Heart touching SIR .🙏😊

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 ปีที่แล้ว

    Wah guru bhai khubaj aananad aavigyo...amaru nanpn b yad aavigyu😟maro jnma to suratmaj chhe . But vekesonma gamde jata dada na pase gamde to bov aanad aavto...aaje yad kariye to aaje b tmari jem aankhma aasu aavijay...kem k hve gamde dada chhe ny j amne aavkaro aape..pn ha gamna badhaj manso bov premad chhe ...a loko hju bov man aape...bov sachve kyarek 10 varse 1 var jaiye👌👌👌👌khubaj saras chhe tmaru nani ma nu ghar👍👍

  • @anumakwana8483
    @anumakwana8483 5 หลายเดือนก่อน

    Sara's bhai mosal ma je lad pyar mlya hoy a to kyay na mle Miss you my mosal😢😢

  • @user-sz9jy3og6w
    @user-sz9jy3og6w 4 หลายเดือนก่อน

    Guru bhai tamne joy mane pan mara dada dadi yad aavi gaya ane juni yado badhi aavi gay ane 😢 gayu

  • @dsm6878
    @dsm6878 5 หลายเดือนก่อน

    વાહ ગુરુભાઈ ખૂબ સરસ એમ પણ મામા એટલે "બે" માં

  • @artisejpal1306
    @artisejpal1306 2 ปีที่แล้ว

    Wah bahu saras guru bhai gamada ne moj tu moj che👍👍👌

  • @jivanlalparmar5349
    @jivanlalparmar5349 2 ปีที่แล้ว

    જે બોલયા ભાઈ ચાવ ચાસુ બોલયા ભાઈએવુ અમારિ હાલત હતી 💐જય ભીમ

  • @marcydesai9498
    @marcydesai9498 ปีที่แล้ว

    વાહ, ગુરુભાઈ, બહુ,સુંદર,તમારું,ઘર,છે

  • @shaileshvekariya2473
    @shaileshvekariya2473 ปีที่แล้ว

    તમારા બધા વિડિયો માં નં ૧ આ વીડિયો જોઈ ને મારું જન્મસ્થાન ની ભાવુક પળ યાદ આવી ગઈ

  • @phynikshavora8276
    @phynikshavora8276 2 ปีที่แล้ว +2

    Guru bhai very nice video. U look like ur nani maa. U r very lucky that u can still go there n go back to ur old sweey memories.

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 2 ปีที่แล้ว

    guru bhai maja aavi gai tamari sathe koi ne aasu pan aavi gaya

  • @somadesai4523
    @somadesai4523 3 หลายเดือนก่อน

    good bhai gam ni yad taji kari bhai

  • @patelzuned1067
    @patelzuned1067 2 ปีที่แล้ว

    Guru.bhai.tamara.vidyuoe.juni.yaado.taji.kari.dithi😭🙏😭Andy.radavi.pan.didhu.bo.sharu.lagyou🙏👍🌹👍Mey.kosamba.thi.chu.amey.bharuc.amara.mama.gam.jata.sem.tamara.jevu.gam.anaj.mukvana.mota.patara.haju.pan.chey.hat.thi.anaj.darvani.ganti.aju.mari.nani.100.varsana.karib.chey.upyog.katey.chey 🙏🙏🌹🌹

  • @amitkotadia9570
    @amitkotadia9570 2 ปีที่แล้ว +2

    વિડિયો જોઈ ને હૈયું ભરાઈ ગયું અમને પણ બચપણ યાદ આવી ગયું 😢😢😢

  • @sksinh799
    @sksinh799 ปีที่แล้ว +1

    ગામડા ની મજા જ જુદી છે એમાં ય કાઠિયાવાડી મહેમાનગતિ ની તો વાત જ અલગ છે

  • @aanjiahir8845
    @aanjiahir8845 ปีที่แล้ว

    😢vary good 👍 👌 yar aavu badhu yad no karavo yaar 😢❤vaah moj haji yd se

  • @user-lv4bm5wg5b
    @user-lv4bm5wg5b 2 ปีที่แล้ว +4

    સરસ તમારા મામા ઘર છે જય રામાપીર ભાવનગર

  • @ashwinmistry8937
    @ashwinmistry8937 ปีที่แล้ว +1

    સરસ વીડિયો બનાવ્યો છે, આપણામાં થી મોટા ભાગના લોકો નો ભૂતકાળ આવો જ હતો!

  • @dharmeshchitroda1829
    @dharmeshchitroda1829 2 ปีที่แล้ว +1

    મને પણ મારા મામા નું ગામ યાદ આવી ગયું મારા મામા નું ગામ આવું જ સરસ ગામનું છે

  • @pareshbhakhasiya
    @pareshbhakhasiya ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ ભાઈ 🙏🏻🥰

  • @bhagirathdabhi4882
    @bhagirathdabhi4882 2 ปีที่แล้ว +2

    હા ભાઈ શહેર માથી ગમડે જઈએ અટલે જુની યાદો તાજી થાય અટલે રડાય જવાય ભાઈ

  • @hasmukhbhaibaldha6407
    @hasmukhbhaibaldha6407 2 ปีที่แล้ว +2

    નાના નાની જે પ્રેમ ભાણેજ ને આપે છે એવુ કોઈ ના આપી શકે...

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 2 ปีที่แล้ว +3

    ગુરુ ભાઈ ગામડા જેવી મજા નહીં .....એય ને ચોખ્ખી હવા..... ચોખ્ખું પાણી......અને ચોખ્ખું અનાજ...... એવી મજા ક્યાંય નહીં.

  • @chandnidedakiya2211
    @chandnidedakiya2211 ปีที่แล้ว

    Aaj sudhi no badha thi sara ma saro video che aa juni yaddo😌❤

  • @shivrajbhai5894
    @shivrajbhai5894 2 ปีที่แล้ว +1

    જય શ્યામ ભાઈ મારા ગામ ની બાજુ નુ જ ગામ છે કાતર

  • @RekhaChotaliya-de9lz
    @RekhaChotaliya-de9lz 3 หลายเดือนก่อน

    Bhai aaje hu pan mama na ghare pochi gay avu lagyu juni yaad aavi gai bhai

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 2 ปีที่แล้ว

    😘👌💗💗💗💗 je dil thi jodayeli yaad hoy ye kyare nathi bhulati ne bachapn ni yaad to kyarey nahi 😘😩

  • @hemantsurati6355
    @hemantsurati6355 2 ปีที่แล้ว

    Tameto mara mama na ghar ni yad aapavi didhi aavi bo badhi yad 6e mara mama na ghar ni. itamari nani ne joy ni mane mari nani ni yad aavi gay bas aatluj mari aakh pan bhijay gay love you & miss you nani

  • @bharatkdarbar3721
    @bharatkdarbar3721 3 หลายเดือนก่อน

    Very emotional,and dia❤ video

  • @komalgor125
    @komalgor125 2 ปีที่แล้ว

    Mast chhe ho pele to badhanu evuj hatu sahuthi best video chhe.bahuj મઝા avi ho

  • @punajivaghela7873
    @punajivaghela7873 3 หลายเดือนก่อน +1

    Saras

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 ปีที่แล้ว

    Guru bhai so nice amne pan aasu aai gaya bhai junu atlu sonu ne nani jeva lad bija koi no karave ne mama ma be ma no pyar hoy

  • @sutariyamitesh7796
    @sutariyamitesh7796 ปีที่แล้ว

    Wah bhai bahu j emotional cho tame and ur family is so sweet

  • @arjunzariya3173
    @arjunzariya3173 ปีที่แล้ว +1

    ગૂરૂ ભાઈ તમે સાચૂ મને પન રોવૂ આવી ગયૂ 😪😪

  • @siyadarbar4735
    @siyadarbar4735 ปีที่แล้ว

    Heart touching video guru bhai.
    Golden memories

  • @DipteeMGosai
    @DipteeMGosai 2 ปีที่แล้ว

    Aap di pedhi o ne hamesha aa badhi vastu sathe Jodi rakhvi jaruri 6e

  • @zalasahadevsinhkondh6747
    @zalasahadevsinhkondh6747 ปีที่แล้ว +3

    મને મારું મોસાળ યાદ આવી ગયું છે 😔😢

  • @pirjadasabirhuseinbapu2322
    @pirjadasabirhuseinbapu2322 2 ปีที่แล้ว

    Va guru bhai hame pan juna jamanani vastuo joy bav maja aavi hame pan kathiyavadi chiye

  • @arvindparmar9041
    @arvindparmar9041 ปีที่แล้ว

    Guru bhai aapna vadilo e j aapni oodakh che e na hoy tyare kharekhar radvu aavi j jay 😢😢😢😢😢

  • @kalpeshhansaliya2507
    @kalpeshhansaliya2507 ปีที่แล้ว +2

    મામાનું ઘર કેટલે દિવો બળે એટલે

  • @hemantparmar9994
    @hemantparmar9994 ปีที่แล้ว

    હવે યાદ જ રહી ગઈ, સંભારણા ની સફર તો આવતી રહેશે, તમે નશીબદાર છો કે હજું તમારું નાનપણનુ ઘર તમારી હસ્તી બતાવી રહી છે.આંસુ તો સંભારણના જ હોય તેથી યારો થકી આંસુઓ આવી જાય.

  • @jayugemerff1157
    @jayugemerff1157 2 ปีที่แล้ว

    Wah bhai wah saras vidio banavyo se

  • @kalpeshsolanki8035
    @kalpeshsolanki8035 2 ปีที่แล้ว

    Jordaar brother
    Bov Maja avi

  • @bharatsarvaiya8386
    @bharatsarvaiya8386 ปีที่แล้ว +1

    Really so beautiful I am always happy

  • @suhaspatel9596
    @suhaspatel9596 2 ปีที่แล้ว

    Tmaru moshl joi amne amaru moshl Nani ma yad aavi gya

  • @dilipradadiya8654
    @dilipradadiya8654 2 ปีที่แล้ว

    I love this video same I came after 20 year from USA and I visited to my village when I was born i cry too. Ya gam is gam.

    • @arashichavda5284
      @arashichavda5284 ปีที่แล้ว

      ક્યુ ગામ છે ગુરૂ ભાય

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +1

    જય માતાજી. પોરબંદર🙏

  • @Neha_3008
    @Neha_3008 2 ปีที่แล้ว

    Khub maja ave... Banne ne jova ni

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 2 ปีที่แล้ว

    વાહ ભાઈ તમારા મામા નું ગામ મસ્ત છે તમે પણ વીડીયા સરસ ઉતારો છો બંને માણસો

  • @hiteshchovatiya65
    @hiteshchovatiya65 2 ปีที่แล้ว

    Heart touching Vlog Gurubhai. How emotional you are.

  • @patelleela6659
    @patelleela6659 2 ปีที่แล้ว

    સરસ જુનું જોવાની મજા આવી સુરત થી

  • @nikunjsakariya1966
    @nikunjsakariya1966 2 ปีที่แล้ว +2

    હા મારું કાતર ગામ.........

  • @abutalhamalek636
    @abutalhamalek636 8 หลายเดือนก่อน

    Mast 👍 Dil khush 🥰

  • @devjibutani4837
    @devjibutani4837 ปีที่แล้ว

    Kharekhar guru bhai jevu hatu avu j batayavu dhanyavad

  • @dharmeshchauhan9381
    @dharmeshchauhan9381 11 หลายเดือนก่อน

    Tamaro video joyne Mari aakhma aasu aavigya

  • @user-gb2hh3zt2g
    @user-gb2hh3zt2g 6 หลายเดือนก่อน

    લાગણી માં પણ જીવા ની મજા અલગ જ હોય

  • @hasmukhsavaliya6021
    @hasmukhsavaliya6021 2 ปีที่แล้ว

    Ha bhaniya bhai olkhu chu Tamne.. Tamara mama vaju bapa( doctor ) ne pn...