🙏 સર્વે પિતૃ નો ઉધ્ધાર કરજો નારાયણ 🙏 શ્રાધ્ધ નું કિર્તન (Gujarati kirtan)
ฝัง
- เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
- 🙏 સર્વે પિતૃ નો ઉધ્ધાર કરજો નારાયણ 🙏 શ્રાધ્ધ નું કિર્તન (Gujarati kirtan) #kirtan #satsang #pitru
🙏🌺🌺🌺🌺🌺🙏
સર્વે પિતૃનો ઉધ્ધાર, કરજો નારાયણ ભગવાન
છેલ્લી અરજીનો સ્વીકાર, કરજો નારાયણ ભગવાન
સર્વે પિતૃનો ઉધ્ધાર......
અવગતિયાને ગતિ આપજો, શરણે લેજો શામળા
એના જન્મ મરણનો ભાર, હરજો નારાયણ ભગવાન
સર્વે પિતૃનો ઉધ્ધાર.......
કર્મના યોગેથી આવે, જો એ આ સંસારમાં
એમા ભક્તિના સંસ્કાર, ભરજો નારાયણ ભગવાન
સર્વે પિતૃનો ઉધ્ધાર.......
પૂર્વ જનમના પાપો એના, નાથ પ્રજાળી નાખજો
શાશ્વત શાંતિના સંચાર, કરજો નારાયણ ભગવાન
સર્વે પિતૃનો ઉધ્ધાર.......
જ્યાં જ્યાં જન્મ ધરીને આવે, ત્યાં ત્યાં શાંતિ આપજો
બેડો ભવસાગરથી પાર, કરજો નારાયણ ભગવાન
સર્વે પિતૃનો ઉધ્ધાર.......
ગોવિંદ ગ્રંથી માયા કેરી, સત્વરે કાપી નાખજો
ફરી આવે નહીં અવતાર, જોજો નારાયણ ભગવાન
સર્વે પિતૃનો ઉધ્ધાર........
🙏 🌺🌺🌺🌺🌺 🙏
Gujarati kirtan
Gujarati bhajan
sraddh na kirtan
sraddh na Bhajan
Narsih Mehta Na pita nu sraddh
mahila mandal na kirtan
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
• 🙏 કૃષ્ણ ભજન 🙏
🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏
#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#કૃષ્ણભજન
#કીર્તન
#bhajan_kirtan
#krishna_kirtan
#શ્રાદધનાભજન
#sradhh_na_kirtan
#pitru_paksha
#સર્વે_પિતૃનો_ઉધ્ધાર_કરજો_નારાયણ_ભગવાન
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું 👍👌
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ સુંદર કિર્તન ગાયુ બેન 🎉જય પિતૃ દેવ 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
પિતૃ દેવનું ખૂબ સરસ ભજન ગાયું બેન જય શ્રી કૃષ્ણ 👌👌🙏🙏🙏♥️
જય શ્રી કૃષ્ણ 🙏
સુંદર ભજન
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ સરસ પિતૃદેવો નું ભજન ગાયેલું છે સાંભળવાની મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
જય પિતૃદેવો 🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
સરસ ભજન છે જય પિતૃ દેવ જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Sars
Didi
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
Bahuj saras bhajan🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખુબજ સરસ ગાયું
જય માતાજી 👌🙏
જય શ્રી કૃષ્ણ 👌🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏