Rain Update | વડોદરામાં પુર ની પરિસ્થિતિ કેમ આવી | Vadodara | Weather Update | Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #vadodara #rain #rainforecast #rain #weatherupdate #weathernews #monsoon2024 #monsoon #gujarat #newsupdate #breakingnews #sandeshnews
    વડોદરામાં પુર ની પરિસ્થિતિ કેમ આવી તેનો પુરાવો સંદેશ ન્યુઝ પાસે
    હાઈ સ્પીડ રેલવે પ્રોજેકટ ના અધિકારીઓ પુર માટે જવાબદાર
    કોર્પોરેશનના અધિકારીઓ નિદ્રાધીન રહ્યા તે પણ એટલા જ જવાબદાર
    અકોટા પાસેથી રેલ પ્રોજેકટ માટે 30 ફૂટ પહોળો પાકો બંધ બનાવવામાં આવ્યો
    પ્રોજેકટ નો સામાન એક છેડે થી બીજા છેડે લઈ જવા આ બંધ બનાવ્યો
    ભારે વરસાદ પડતાં વિશ્વામિત્રી ના પાણી આગળ વહી ન શક્યા
    પરિણામે આખા પશ્ચિમ વિસ્તાર સહિત શહેર પુર ના ખપ્પર માં હોમાયું
    હવે આ બંધ ની ઉપરથી વહી રહ્યું છે પાણી
    બંધ નું લેવલ આવ્યા બાદ આ પાણી અહીં ફરી રોકાઈ જશે
    નદી માં ભારે પાણી હોવાથી બંધ તોડી શકાય તેમ નથી
    Monsoon Updates & News: sandesh.com/mo...
    Union Budget 2024 Updates : sandesh.com/un...
    Gujarat News:
    sandesh.com/gu...
    National News:
    sandesh.com/india
    World News:
    sandesh.com/world
    Sports News:
    sandesh.com/sp...
    Subscribe to Sandesh News TH-cam Channel to Watch Live News TV from anywhere, anytime.
    Visit us on:
    Website - sandesh.com/
    Follow us on
    Facebook: / sandeshnewsp. .
    Twitter: / sandeshnews
    Instagram: / sandeshnews
    Telegram: t.me/SandeshNe...
    Download Sandesh News on
    Play Store: bit.ly/3nAuo6n
    App Store: rb.gy/plmuq

ความคิดเห็น • 3

  • @junedkhan-7097
    @junedkhan-7097 หลายเดือนก่อน

    Bhai vaah

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx หลายเดือนก่อน

    Ripoter Ney Maja padey chey look bichara heran karechey