Ahmedabadની આ ૨ સીટ પર લડવાની ઈચ્છા છે Vijay Suvalaની। ભુવાજીને ટિકિટ મળશે? | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2022
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #vijaysuvala #interview #bjppolitical #gujarat #singervijaysuvala

ความคิดเห็น • 404

  • @mukeshbhaipatel7821
    @mukeshbhaipatel7821 ปีที่แล้ว +106

    આ ભવાયાને ક્યાં લાવ્યા બેન.

    • @FakadPoint447
      @FakadPoint447 ปีที่แล้ว

      માપમાં રે ગધા

    • @animalhubshorts990
      @animalhubshorts990 ปีที่แล้ว +1

      😄

    • @mukeshbhaipatel7821
      @mukeshbhaipatel7821 ปีที่แล้ว +1

      @@FakadPoint447 તું પણ ભવાયાનો ભાઈ જ લાગે .

    • @FakadPoint447
      @FakadPoint447 ปีที่แล้ว +1

      @@mukeshbhaipatel7821 તમે ગધા કાપણી કરીને જ પર ભરો સો😂

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 ปีที่แล้ว +1

      @@FakadPoint447 andhbhakat

  • @INDIAN_BEAST.D
    @INDIAN_BEAST.D ปีที่แล้ว +69

    વા ફરે ને વાયરા ફરે વિજયસુવડા ઊંદેડી ની જેમ ફરે..... 😂😂

  • @durgeshgajjar3639
    @durgeshgajjar3639 ปีที่แล้ว +106

    આ ભાઈ ને.... મને નહિ લાગતું કે 50 વર્ષ સુધી ભાજપ માં ટિકેટ મળે 🤣😂😂🤣

    • @djparoma
      @djparoma ปีที่แล้ว +4

      આવા ભકતો જ ચાલે ભાજપમાં

    • @parshottam143
      @parshottam143 ปีที่แล้ว +2

      50 નહિ 100 વર્ષ રાહ જોવે તોય ખોટું..

    • @shakalbadlalega
      @shakalbadlalega ปีที่แล้ว

      😜😁😁😁😁😁

    • @shakalbadlalega
      @shakalbadlalega ปีที่แล้ว

      @@djparoma bhakto to badhey chhe 😜😜

  • @govacharn5693
    @govacharn5693 ปีที่แล้ว +102

    આમ આદમી પાર્ટી જીદા બાદ

  • @n.5748
    @n.5748 ปีที่แล้ว +59

    ભાઈ તું તારાં ગાવાના ધન્ઘામાં જ ઠીક છે. .. .. એજ ચાલું રાખ

  • @yashsolanki281
    @yashsolanki281 ปีที่แล้ว +75

    આને બોલાવાનો જ ન હોય.

    • @hareshdesai1247
      @hareshdesai1247 ปีที่แล้ว

      Tane kem petama dukhese

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +1

      aane shu Kam publicaly aapo chho?

    • @yashsolanki281
      @yashsolanki281 ปีที่แล้ว +4

      @@hareshdesai1247 th-cam.com/video/GEa9liH89uQ/w-d-xo.html
      Khotino che aa

  • @divyaprakashbhunottar7318
    @divyaprakashbhunottar7318 ปีที่แล้ว +41

    તમને લોકો ને ટિકિટ મળવી જ ના જોઇએ.
    તમે લોકો પ્રજાનું નઈ પોતાનો સ્વાર્થ જોવો છો

  • @rpchaudhary8786
    @rpchaudhary8786 ปีที่แล้ว +30

    બેન તમારા થી નેતા ડરે છે એ ગમ્યું👍

  • @alpeshalpesh5289
    @alpeshalpesh5289 ปีที่แล้ว +38

    ખોટુ બોલે એટલે જ પછી સ્ટેજ પર થી ગબડે 😄😄😄

  • @user-vx2th3rx4g
    @user-vx2th3rx4g ปีที่แล้ว +34

    પ્રજા એ મને એટલો બધો પ્રેમ આપ્યો કે હું જ બેવફા નીકળ્યો

    • @joshirajesh414
      @joshirajesh414 ปีที่แล้ว

      સાચું . શૈલેષ ભાઈ

  • @atulpatel4670
    @atulpatel4670 ปีที่แล้ว +17

    ભાજપ નો કાર્યકર જ કહે છે કે ગુજરાતમાં દારૂ ખુલ્લે જ મળી રહ્યો છે

  • @j.p4198
    @j.p4198 ปีที่แล้ว +23

    મને નથી ખબર કે તમે મારી ટિપ્પણી વાંચશો કે નઈ દેવાંશી બેન પણ હું અને મારો આખો પરિવાર તમને ખુબ ચાહે છે અને ઈજ્જત કરે છે... એક વિદ્યાર્થી તરીકે હું તમારો ખુબ મોટો ફોલાવર છું , તમારા વિચાર અને પ્રશ્નો મને ખુબ જ ગમે છે . આજ રીતે નીડરતા થી તમારો ધર્મ નિભાવતા રેજો , યુવા પેઢી તમને જોઇને ગણું શીખે છે. અને માફ કરજો ટપોરી શબ્દ વાપરવા માટે પણ " રોલા રોલાં પાડ દીધા છે તમે !❤️💥

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 ปีที่แล้ว +39

    બેન તમારા વખાણ એક નેતા ના મુખ થી સાભડી .અને જે બોલ્યા કે નેતા પણ ડરે છે. એ પણ સારૂ લાગ્યું કે સાચ્ચા પત્રકાર થી એક ને તા ને ડર તો લાગે છે.અને હા એક પત્રકાર નિડર જ હોવા જોઈએ.. વંદન છે. 🙏બેન તમને👍💐

  • @commonmanindian4339
    @commonmanindian4339 ปีที่แล้ว +45

    આવા માણસની વાત ઉપર કોણ વિશ્વાસ કરશે❔🤷‍♂️😎👈🙃

  • @sanjayjadav8996
    @sanjayjadav8996 ปีที่แล้ว +58

    આને કોણે બોલાવ્યો 🤣🤣

    • @rajsonani2744
      @rajsonani2744 ปีที่แล้ว +5

      ખોટી વાત કરશો તો નહિ ગમે મને.............😂😂😂
      આ ગીત ગાનાર મહાનુભાવ માણસ આ છે. 😜

    • @vinodrathva9588
      @vinodrathva9588 ปีที่แล้ว

      @@rajsonani2744 😂😂😂

  • @NLKING-zy3rv
    @NLKING-zy3rv ปีที่แล้ว +30

    કેટલો ભાવ મલીયો વિજય ભાઈ 😂

  • @PropertyDealwithHirrenPatel
    @PropertyDealwithHirrenPatel ปีที่แล้ว +10

    Great Media Reporter in Gujarat 🎉🎊🎉🎊🎉🎊🎉

  • @dhavalbambhaniya1962
    @dhavalbambhaniya1962 ปีที่แล้ว +27

    only AAP.

  • @mansukhabhaisakariya8660
    @mansukhabhaisakariya8660 ปีที่แล้ว +11

    ટીકીટ ના આપે તો અપક્ષ માં ચૂંટણી લડી શકાય.

  • @sahar_desai_01
    @sahar_desai_01 ปีที่แล้ว +18

    App j jitse

  • @jadavhareshbai3685
    @jadavhareshbai3685 ปีที่แล้ว +20

    તમે ગીત ગાવા માં બરોબર છે વિજય ભાઈ

  • @Atul2707
    @Atul2707 ปีที่แล้ว +26

    બેન હજી પણ કોમેન્ટ જોઈ લો....

  • @PrabhudasRathwa
    @PrabhudasRathwa ปีที่แล้ว +21

    તું હારવાનો છે

  • @satyanisathe
    @satyanisathe ปีที่แล้ว +6

    આના દાણા મે જોયા હતા...
    અને કીધું આ ભૂવો ફરીથી devanshiben ને interview આપશે

  • @prakashparmar3865
    @prakashparmar3865 ปีที่แล้ว +6

    ભાઈ એ ડાયરેક્ટ નઈ તો ઇનડાયરેક્ટ કઇ દીધું કે સમય સમય સાથે અમુક વસ્તુ કરવી પડે 😅😂 એટલે સમજી જાઓ.... કે આપ માં હતા ત્યારે programme ના મળતા .. તો જઉ પડ્યું 😄😅

  • @jayeshravat6538
    @jayeshravat6538 ปีที่แล้ว +8

    પ્રશ્નો ગણા બધાં હતા દેવાંશીબેન જોડે પણ નક્કી ભાઈએ ના પૂછવાની વિનંતી કરી હસે

  • @djparoma
    @djparoma ปีที่แล้ว +4

    વિજય સુંવાળા : B ટીમ માંથી શું કરવા લડું? સીધો A ટીમ માંથી જ લડું ને ! 🤣🤣

  • @Itshabad
    @Itshabad ปีที่แล้ว +5

    આ ખોટો સિક્કો છે ક્યાંય નહીં હાલે 🤣🤣🤣🤣🤣🤣

  • @desivlogs6132
    @desivlogs6132 ปีที่แล้ว +4

    આની ઉપર કોઈ ભરોસો ના કરતા, આવતા સમયમાં કદાચ કોંગ્રેસમાં પણ જોવા મળી સકે છે

  • @kanji-desai
    @kanji-desai ปีที่แล้ว +12

    Aa Na chale

  • @newyouthindia6544
    @newyouthindia6544 ปีที่แล้ว +21

    Bhuvaji pastavo to nahi thato ne aap 6odine

  • @gautam6908
    @gautam6908 ปีที่แล้ว +25

    3:45 epic reply...
    Deep truth is spoken.

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 ปีที่แล้ว +7

    ઘણીવાર લોકો કહે છે કઈ અને કરે છે કઇક..આપને કોઈની વાણી પરથી અનુમાન કરવું બરાબર નથી..

  • @desaiumesh451
    @desaiumesh451 ปีที่แล้ว +7

    જય ગિરનારી
    આ ભાઈ ને ઘણી વાર લાગશે.

  • @hirenhirapara611
    @hirenhirapara611 ปีที่แล้ว +5

    બેન તમે નિડર ઈન્ટરવ્યુ કરો છો ઍ બદલ આભાર

  • @amrutpatel6599
    @amrutpatel6599 ปีที่แล้ว +5

    આ ભાઇ નેતાગીરી માં ન ચાલે એમને ભજન ગાવા દો.

  • @kalpeshchauhan2075
    @kalpeshchauhan2075 ปีที่แล้ว +5

    આપ વિજય થશે

  • @patelbrothers9774
    @patelbrothers9774 ปีที่แล้ว +11

    જેમ તમે આમારી કોમેન્ટ ઇગ્નોર કરો છો
    તેમ અમે તમને ઇગ્નોર કરીયે છીએ

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +2

      Bhai time na hoy , emni ek ek minute ni kimmat hoy chhe vhala.comment Tamara Mara jeva na vicharo mate chhe sir

  • @n.k.kharadi2774
    @n.k.kharadi2774 ปีที่แล้ว +5

    મનતો ખાલી ગાવાના નાના-નાના ઓડર આપો તોબી ગણુ છે ટિકિટ તો હું બસની બી લઇ લીસ 😀😀

  • @Jenil_baraiya
    @Jenil_baraiya ปีที่แล้ว +13

    હાર એવી સુભેખ્સા

  • @chaturkhatana50
    @chaturkhatana50 ปีที่แล้ว +7

    આને ટિકિટ નો મળે

  • @sahar_desai_01
    @sahar_desai_01 ปีที่แล้ว +15

    Aava ne na lavo

  • @jaymahakal793
    @jaymahakal793 ปีที่แล้ว +9

    AAP

  • @citizen4525
    @citizen4525 ปีที่แล้ว +7

    સુવાળા તકસાધુ છે
    .

  • @nileshmali5203
    @nileshmali5203 ปีที่แล้ว +15

    Party badlu chhe
    ....aane sogan khada ta...zuttho

  • @ashrafumadiya7224
    @ashrafumadiya7224 ปีที่แล้ว +7

    આ interview બવ હળવાશ થી લીધો બેન..... બીજા બધા ઇન્ટરવ્યુ જેવો ન લાગ્યો ....

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b ปีที่แล้ว +24

    આમ આદમી પાર્ટી તમારે નહોતી છોડવાની ભાઈ અત્યારે તમને ક્યારની ટિકિટ મળી ગય હોત આમ આદમી 👍

  • @dngohil1979
    @dngohil1979 ปีที่แล้ว +2

    કેવા કેવા લોકો રાજનીતિ માં આવે છે.. ગીતો પણ ગાવા છે અને રાજનીતિ પણ કરવી છે.. સાથે હાલ ભાજપ મજબૂત છે એટલે ભાજપ માં જવું છે અને કાલે કદાચ બીજે.. હે સૃષ્ટિ.... શું કરીશું??

  • @dngohil1979
    @dngohil1979 ปีที่แล้ว +3

    એમને એવો સવાલ કરવો હતો કે ભાઈ દેશ અને તમારા વિસ્તાર ની મુખ્ય સમસ્યા કઈ છે???

  • @BharatThakor-jy3nx
    @BharatThakor-jy3nx ปีที่แล้ว +3

    ભાઈ તું હવે ગાવા ના ધધાં ધ્યાન રાખ એ પણ ખોઈ બેસીસ ......પછી રવડીસ એના કરતાં

  • @dwarkeshdigitle3822
    @dwarkeshdigitle3822 ปีที่แล้ว +4

    આ ભાઈ ને કે તુ ઘરે રે આને તો પોગ્રામા પણ ના લવાય 😂

  • @VikramThakor-ed5rq
    @VikramThakor-ed5rq ปีที่แล้ว +11

    તમેતોહારવાના

  • @mohanbagiya
    @mohanbagiya ปีที่แล้ว +8

    સિંહ પાસે સિયાડ ના શોભે હડ હડ...

  • @jaymataji8363
    @jaymataji8363 ปีที่แล้ว +11

    Fee aape k na aape pan aane corporater ni pan ticket na malvi joi e

  • @sandipshertha212
    @sandipshertha212 ปีที่แล้ว +5

    🌟Vikram bhai Thakor Nu इंटरव्यू Karo

    • @piyushr2374
      @piyushr2374 ปีที่แล้ว

      😂e kai bov moti top che..

    • @sandipshertha212
      @sandipshertha212 ปีที่แล้ว

      @@piyushr2374 loda Taro Bap 6

  • @hiteshthakor1463
    @hiteshthakor1463 ปีที่แล้ว +2

    લોક કલાકારને રાજકારણ ક્ષેત્રમાં ના જવું જોઈએ જાતે સમજીને

  • @jadejashurveersinh899
    @jadejashurveersinh899 ปีที่แล้ว +4

    ગદાર

  • @premanandmaharaj67
    @premanandmaharaj67 ปีที่แล้ว +10

    બેન તમને 100 100સલામ કરું છું તમારી જનેતાને પણ નતમસ્તક પ્રણામ કરું છું કે ફરીવાર એક ગૂજરાત ની ધરતી પર Laxmi baii નો જન્મ થયો છે ...બેન તમે આવીજ રીતે નીડરતા થી પત્રકારત્વ કરતા રહો સવસ્થ રહો એજ પ્રભુ ને પ્રાર્થના ❤️🙏

  • @smitamin5853
    @smitamin5853 ปีที่แล้ว +4

    Devanshi is so beautiful

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357 ปีที่แล้ว +8

    Suvala bhai seva to rajkaran ma jodaya civay pan thay shake.

  • @rabaribabar7729
    @rabaribabar7729 ปีที่แล้ว +2

    Jay vihat ma ? દેવાંસી બહેન આ ભાઈ ને એમ કેજો કે તમારી સમાજ કેટલો પ્રેમ કરે સે ગુજરાત વાત મત કર

  • @ratilaldesai4789
    @ratilaldesai4789 ปีที่แล้ว +3

    આવા હલકટ નું ઇન્ટરવ્યુ લેવાથી બેન તમારી વેલ્યુ ડાઉન થાય

  • @CHIRAGPATEL-kb9ft
    @CHIRAGPATEL-kb9ft ปีที่แล้ว +8

    ghogho chhe aa to ....

  • @diliprathva7992
    @diliprathva7992 ปีที่แล้ว +6

    100% harse a lukho

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 11 หลายเดือนก่อน

    હમણાં તો આ ભાઈ સારી વાતો કરે છે.મને ખુરશી જોઈએ અને તમને સીટ જોઈએ.

  • @kanubhaivank7681
    @kanubhaivank7681 ปีที่แล้ว +3

    ધન્યવાદ બેન

  • @harivadanrathwa4832
    @harivadanrathwa4832 ปีที่แล้ว +15

    કેવુ લાગે છે ...ભાજપ મા જય ને....

  • @parmaramit7371
    @parmaramit7371 ปีที่แล้ว +3

    100%AAP

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 ปีที่แล้ว +7

    Ava ne no Lavo ben

  • @tusharvlogsgujarat4973
    @tusharvlogsgujarat4973 ปีที่แล้ว +11

    આની કયાં ભવાઈ કયા ચાલુ કરું

  • @sadhaguruvideo
    @sadhaguruvideo ปีที่แล้ว +7

    Dhutaro

  • @chandutilva3172
    @chandutilva3172 ปีที่แล้ว +2

    Devannsi બેન એક વિનંતી તમારા જમાવટ નાં કોનન્ટેક નંબર પર સંપર્ક થઈ શકતો નથી તો dibet સમયે ચર્ચા કરવા વિનંતિ

  • @dharm7092
    @dharm7092 ปีที่แล้ว +16

    ભાઈ બેવફા

  • @parmaramit7371
    @parmaramit7371 ปีที่แล้ว +3

    Only AAP

  • @taviyasanjaykumar9254
    @taviyasanjaykumar9254 ปีที่แล้ว +3

    વાહ દેવાંશીબેન!! 😂😂😂

  • @user-kw7zz2ys8p
    @user-kw7zz2ys8p ปีที่แล้ว +4

    एक दिन हर गुजरात वासियों का दिल जीत लेगा अरविंद केजरीवाल

  • @khedutputtra2560
    @khedutputtra2560 ปีที่แล้ว +7

    C r patil saheb kem e bhai kai class 1 adhikari che

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 ปีที่แล้ว +7

    A bhai ne manshy jevu kay nathi ava ne no lavay ben

  • @fransismakwana2141
    @fransismakwana2141 ปีที่แล้ว +4

    Aa Bhai bhavai vado che....

  • @dipeshrathodofficial3822
    @dipeshrathodofficial3822 ปีที่แล้ว +8

    આ ભાઈ ને કહો ગાવાનુ કરો ભાજપ સરકાર જશે એટલે પ્રોગ્રામ પણ બંધ થઈ જશે...

    • @timliremixsongs1606
      @timliremixsongs1606 ปีที่แล้ว

      કોઈપણ ભરતીમાં પેપર લીક, ભરતીઓમાં
      ભ્રષ્ટાચાર, પૈસા આપીને નોકરી લેવાની, મેનેજમેન્ટ
      વગર નું લોકડાઉન, કોરોના કાળમાં થયેલી
      અગવડતા/ પરેશાની/ હેરાનગતિ, કોરોનાની કપરી
      પરિસ્થિતિમાં સામાન્ય માણસોને સરકારી તો
      છોડો પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ / ઑક્સિજન/
      ઇન્જેક્શન ન હતા મળતા, મન ફાવે તેમ પ્રાઇવેટ
      હોસ્પિટલો દ્વારા બનતા લાખ્ખો રૂપિયાના બિલો,
      27 વર્ષે પણ હજુ ગટરોના પ્રોબ્લેમ, ખરાબ રોડ
      રસ્તા, ઓન પેપર 100% યોજના બોલે જ્યારે
      ગામડાઓમાં તેની હકીકતો જુઓ તો જૈસે થે ની
      પરિસ્થતિ છે, 100% શૌચાલય/ 100% નળ સે
      જલ અભિયાન વગેરે વગેરે ખાલી પેપર ઉપર જ છે
      બાકી વાસ્તવિકતા એના થી વિપરીત છે, મોંઘવારી,
      ભ્રષ્ટ અધિકારીઓ મોટા ભાગે આ નેતા આવે છે.
      ફલાણો નેતા આવે છે, ગરીબ કલ્યાણ મેળો છે વગેરે
      વગેરે બસ મોટા અધિકારીઓ એમનું કામો છોડીને
      આમની જ સેવાઓમાં પડ્યા હોય છે, અને જ્યારે
      ઓફિસમાં હોય છે ત્યારે તે અધિકારીઓની કોઈપણ
      કામ માટે પૈસા લેવાની વૃત્તિ નથી છૂટતી, સરકારી
      ઓફીસોમાં કામ કરાવવા માટે સામાન્ય માણસોએ
      લાઈનોમાં ઉભા રહેવાનું અને પૈસાવાળા પૈસા આપીને
      અથવા તો કાર્યકર્તા/ પપલુંઓ ઓળખાણ કાઢીને કે
      પાર્ટીના નેતાઓ સાથે વાત કરાવી કામો કઢાવી લેતા
      જોવાનું, કોઈપણ નેતાઓ પાર્ટીનો પ્રચાર કરતા
      હોય તેમ બેફામ રીતે સરકારી સંસ્થાઓનો પ્રજાના
      રૂપિયાનો ધુમાડો કરતા હોય છે, બસોમાં ફૂડ પેકેટ
      અને પૈસા આપીને જેમ બને એમ વધારે ભીડ કરવા
      માટે સરકારી 1000/1500/2400 ST દોડાવાની,
      સરકારી/ અર્ધસરકારી/ખાનગી કોન્ટ્રાક્ટમાં કામ
      કરતા કર્મચારીઓના દ્વારા ગાંધીનગરમાં ચાલતા
      આંદોલનો, તક્ષશીલા સુરતના મુખ્ય અને જવાબદાર
      આરોપીઓને છાવરી લેવાના અને સામાન્ય બીજા
      ઉપર દોષનો ટોપલો નાખ્યો એ હજુ ચાલી જ રહ્યો
      છે કેસ ત્યારે મોરબી જેવી હોનારત જેમાં પણ
      તક્ષશીલા કેસના રહે જ ચાલી રહ્યા છે, જ્યાં જુઓ
      ત્યાં ખાનગી કરણ, વિકાસના નામે સરકારી સંપતિ
      ઓ ને ઉધોગપતિઓને નજીવા ભાવે વહેંચીને એ
      ઉધોગપતિઓ દ્વાર પ્રજાનું શોષણ, ગાંધીનગરમાં
      ચાલતા 22 આંદોલન, નીંભરના જેમ કોઈનું
      સાંભળવાનું નહિ, મનમનીઓ કરવાની, જે પણ સત્તા
      વિરૂદ્ધ બોલે એને જેલ ભેગા, એક પાર્ટીના પપલુંઓ
      ઉપર દ્વારા સામાન્ય લોકોને અપાતી ધાક ધમકીઓ,
      કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા સત્તાનો દૂર ઉપયોગ/
      સામાન્ય માણસને દબાઈ દેવાની નીતી, આવી ઘણી
      બાબતો છે જે ધ્યાને રાખીને મતદાન કરવા વિનંતી........ ONLY FOR AAP

  • @ChetanPatel-zk5nw
    @ChetanPatel-zk5nw ปีที่แล้ว +5

    Vijay suvada ni vaat mne nai khabar but aa madam in future anjana om kashyap 2 banse..

  • @premprajapati7781
    @premprajapati7781 ปีที่แล้ว +1

    વા ફરે પણ વિજય સુવાળા ના ફરે 😂 વિજય સુવાળા ના ફરે મારા માતા ના હમ 🤣🤣😂🤣😂 આવું કોક બોલતું તું,😂

  • @RaviRayka2.0
    @RaviRayka2.0 ปีที่แล้ว +1

    All time favorite bhuvaji

  • @cricket2860
    @cricket2860 ปีที่แล้ว

    Aa bhai ne aavta janam ma pn ticket nhi made 😂 ... But my favourite gujarati singer 🔥

  • @Stockmarketfunny
    @Stockmarketfunny ปีที่แล้ว +2

    Only appp

  • @miteshbeldar141
    @miteshbeldar141 ปีที่แล้ว +2

    Vijay Bhai Seva To Aemnaam Pan Thay Sake Che Gujarat Ma Ghana Aeva Real Hero Che Jene Chutani Ladvani Pan Jarur Nathi Sata Te Loko Seva Karej Che Nitin Bhai Jani Che Popat Bhai Aahir Che Ghana Aeva Hero Che Ke Jemne Koi Pax Ma Ke Rajakaran Ma Rass Nathi Sata Te Loko Pot Potani Rite Lakho Loko Ne Seva Karej Che Aema Rajkaran Ma Kya Aavani Jarur Che?????

  • @patelviraj2552
    @patelviraj2552 ปีที่แล้ว +1

    Devanshiben aa bhai paisa banava gaya chhe bhajap ma 😛 👍

  • @Jenil_baraiya
    @Jenil_baraiya ปีที่แล้ว +2

    ભડવો

  • @Radhika-of6ks
    @Radhika-of6ks ปีที่แล้ว

    Patilbhai nu Interview leso Devanshi!

  • @jayjoharjayrtvsamaj6257
    @jayjoharjayrtvsamaj6257 ปีที่แล้ว +3

    Only aap

  • @Trade_talkandeducation
    @Trade_talkandeducation ปีที่แล้ว +1

    Aap

  • @khedutputtra2560
    @khedutputtra2560 ปีที่แล้ว +4

    Patil bhai ko bhai saheb nay

  • @mahidigital5138
    @mahidigital5138 ปีที่แล้ว

    પાર્ટી માં પૈસા લેવો ગયો છે.

  • @Infiniteworld488
    @Infiniteworld488 ปีที่แล้ว +2

    ખસી ગયેલી chassis વાળો

  • @user-vx2th3rx4g
    @user-vx2th3rx4g ปีที่แล้ว +4

    આવાને પ્રોગ્રામ જન અપાય

  • @tusharvlogsgujarat4973
    @tusharvlogsgujarat4973 ปีที่แล้ว +12

    આને શું કામ બોલાવ્યો

  • @RAJ_OFFICIAL1001
    @RAJ_OFFICIAL1001 ปีที่แล้ว +1

    Only app

  • @deepkharadi666
    @deepkharadi666 ปีที่แล้ว +4

    Tane taro Mat bhi na male bhai

  • @fransismakwana2141
    @fransismakwana2141 ปีที่แล้ว +1

    આ ભાઈ ભવયો છે

  • @fransismakwana2141
    @fransismakwana2141 ปีที่แล้ว +1

    આ ભાઈ ને કોઈ વોટ નહીં મ‌‌ળે્્્