SC ST આરક્ષણમાં શું બદલાવ આવશે?। ખરેખર વંચિતને એનો હક મળી શકશે? | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 631

  • @narotamRaval
    @narotamRaval หลายเดือนก่อน +63

    આવી સ્પષ્ટ વાત તો દેવાંશી બેન જોષીજ કરી શકે... ધન છે તમારા માતાપિતાને🙏🙏🙏🙏🙏

  • @bharatrathva388
    @bharatrathva388 หลายเดือนก่อน +58

    ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન પણ આદિવાસી જે લોકો છે હાલમાં પણ મજૂરી કરીને એમનું જીવન ગુજારે છે આખો છોટાઉદેપુર જિલ્લો સૌરાષ્ટ્રમાં માથે પોટલાં લય ને મજૂરી કરે છે બેન જનરલ કેટેગરી ના છોકરા વિદેશોમાં ભણે છે અને વિદેશમાં સેટ થઈ જાય છે

    • @krunal_patel977
      @krunal_patel977 23 วันที่ผ่านมา +4

      તો ? આદિવાસી ને કેટલી સહાય મળે છે અને જનરલ ને કેટલી સહાય મળે છે ?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 23 วันที่ผ่านมา +5

      @@bharatrathva388 ha evu hoy to garib stsc ne anamat no labh leva do.... Amir stsc na dikra dikri eno labh lay jay vhe

    • @aaryakalsava3497
      @aaryakalsava3497 21 วันที่ผ่านมา +1

      👍

    • @ravirajsinhvaghela1317
      @ravirajsinhvaghela1317 19 วันที่ผ่านมา

      અનામત નો લાભ ગરીબી અત્યાચારો જોઈને આપવો જોઈએ કોઈ પણ જાતિ જોઈ ને નઈ .

    • @pareshkumarparmar5981
      @pareshkumarparmar5981 18 วันที่ผ่านมา

      ​@@krunal_patel977ketli sahay madi... ?

  • @raviparamr6247
    @raviparamr6247 หลายเดือนก่อน +46

    સરકારી માળીયા પસી જાતિ વય જાય છે જો સરકારી માળીયા પછી જાતિ કય મહત્વ ના રાખતું હોય તો રિસર્વેશન મૂકી દેયે. નોકરી મા પણ જાતિ પૂછે છે ત્યાં પણ ભેદ ભાવ છે પેલા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી બેન.

  • @user-ff5jx4gt1s
    @user-ff5jx4gt1s หลายเดือนก่อน +27

    અલગ ભીલ પ્રદેશ આપી દેઈ સરકાર બશ એજોઈ પછી કયથાઈ

  • @rakeshjadavrakesh6117
    @rakeshjadavrakesh6117 20 วันที่ผ่านมา +29

    દલિતો નૂ 5000 વર્ષ સોશણ કર્યું એના માટે અનામત આપવા મા આવ્યું છે

    • @_Jitendrasinh_Dabhi
      @_Jitendrasinh_Dabhi 18 วันที่ผ่านมา +10

      Lage chhe tu 5000 varsh thi jive chhe 😂😂😂

    • @vipul2465
      @vipul2465 18 วันที่ผ่านมา +2

      5000 varsh😅😂😂

    • @mukeshkumarpatel7021
      @mukeshkumarpatel7021 18 วันที่ผ่านมา +1

      @@rakeshjadavrakesh6117 જે લોકોએ સોસણ કારુ તેમના જોડે જાવ

    • @Dinesh-oo6ot
      @Dinesh-oo6ot 18 วันที่ผ่านมา +1

      Sosan to tame karoso sarkar nu lonu lai lai ne

    • @suraj-hindustani9gp9gj6A
      @suraj-hindustani9gp9gj6A 18 วันที่ผ่านมา

      😂😂😂​@@Dinesh-oo6ot

  • @alkeshgari4985
    @alkeshgari4985 16 วันที่ผ่านมา +4

    OBC માં પણ ક્વોટા માં ક્વોટા આપવાની જરૂર છે બે ત્રણ સમાજ ના લોકો જ OBC માં 80% અનામત નો લાભ લઇ જાય છે

  • @askmak
    @askmak 19 วันที่ผ่านมา +16

    રિઝર્વેશન કયા છે બેન ....
    ફ્કત ચોપડે નોંધાયેલા છે
    બાકી જગ્યાઓ તો ખાલીજ છે ....

  • @ratnabhaichavda7474
    @ratnabhaichavda7474 หลายเดือนก่อน +31

    EWS મા આવતી જ્ઞાતિ ને પણ વરગીકૃત કરો....એ ખૂબ જરૂરી છે. .

    • @bhaveshjoshi5927
      @bhaveshjoshi5927 หลายเดือนก่อน

      સાચી વાત છે ભાઈ 👌👌

    • @AsphaltLegend-jq3ly
      @AsphaltLegend-jq3ly 15 วันที่ผ่านมา

      Education nu reservation sav zero Kari devu joie

    • @bijbhajadeja
      @bijbhajadeja 13 วันที่ผ่านมา

      Ews માં વર્ગીકૃત જ છે...એમાં 8 લાખ આવક ની મર્યાદા છે ભાઈ...એમાં ક્યાં એવું છે કે આ જ્ઞાતિ હોય તો ews માં અનામત મળે અને પેલી જ્ઞાતિ હોય તો ews માં અનામત ના મળે...

  • @khirwala
    @khirwala 19 วันที่ผ่านมา +8

    ગુજરાતમાં વણકર સમાજના લોકો નોકરી વધારે લે છે, રોહિત સમાજની સંખ્યા ગુજરાતમાં ખુબ ઓછી છે.

    • @kkjadav159
      @kkjadav159 17 วันที่ผ่านมา +2

      જે વણકર સમાજના લોકોએ વધારે નોકરી લઈ લેતા હોય તો તેમને up કરી ઓબીસી કેટેગરીમાં મૂકવાની ભલામણ કરો.

    • @mukeshkumarpatel7021
      @mukeshkumarpatel7021 17 วันที่ผ่านมา +1

      @@kkjadav159 ઓપન મા મુકો

    • @bhaviknparmar361
      @bhaviknparmar361 15 วันที่ผ่านมา

      હુ રોહિત છું પણ આ વાત સાથે અસહમતી છે sc કાસ્ટ માં જે જાતી વધુ ભણસે e લોકો વધુ નોકરી મેળવશે પણ persentage nikadaso to રોહિત વધુ હસે નોકરી માં 🙏

  • @ManubhaiBarjod-v8b
    @ManubhaiBarjod-v8b 26 วันที่ผ่านมา +27

    આર્થિક દષ્ટિએ અનામત આપો

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 19 วันที่ผ่านมา +1

      बिलकुल सच्ची बात।
      घर में 5 लोग सरकारी नोकरी कर रहे होते और उसको अनामत चाहीए।

    • @jalpeshsolanki9103
      @jalpeshsolanki9103 18 วันที่ผ่านมา

      Jati kadavi nakh bhai

    • @surendrasinghbhadoriya5714
      @surendrasinghbhadoriya5714 18 วันที่ผ่านมา

      100%

    • @qkstatuszone2438
      @qkstatuszone2438 18 วันที่ผ่านมา +1

      તમારી વાત એકદમ સાચી છે
      પરંતુ sc-st સમાજમાં અમુક લોકો જ આર્થિક રીતે મજબૂત બન્યા છે પણ આર્થિક રીતે મજબૂત બનનાર હજુ સુધી સામાજિક રીતે મજબૂત બન્યા નથી
      પરંતુ સરકાર sc સમાજ સામાજિક મજબૂત બને એવા પ્રયાસ કેમ કરતી નથી
      ઉદા. Sc સમાજના વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારવા
      મુછ રાખવા પર માર મારવો
      મોજડી પહેરવા પર માર મારવો
      Note: સરકાર sc-st સમાજને સામાજિક રીતે મજબૂત બનાવીને reservation સમાપ્ત કરી શકે છે.
      તે પછી ભલે ફક્ત આર્થિક રીતે પછાત વર્ગોને reservation આપે.

    • @pareshkumarparmar5981
      @pareshkumarparmar5981 18 วันที่ผ่านมา

      To pachi jaati nu shu karcho tame????

  • @treasureofeducation6081
    @treasureofeducation6081 หลายเดือนก่อน +29

    તમે અમારા જેવા પછાત વિદ્યાર્થીઓ અને લોકોનો અવાજ છો બેન તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏 લી. દેવીપુજક સમાજ

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน

      વાત સાચી છે આપડા ભાઈ યો આગળ આવે પણ આ લોકો ની નીતિ એવી છે કે અગ્રેજો જેમ ભાગલા પાડી ડ્યો અને રાજ કરો, ભારત ના બંધારણ ના ઘડવ્યા બાબા સાહેબ આંબેડકર આપણે જે આપડને ખાસ હક આપ્યા છે તેનુ હનનન કરવાની વાત છે જે, અને વર્ગીકરન ની વાત કરે છે તો એમને ભારત ની કોર્ટ માં પણ વર્ગીકરણ ની જરૂર છે? ભારત ના ઇન્સ્ટિટ્યૂટસન માં કેટલા ઓબીસી છે કેટલા એસી અને એસટી છે એ પણ લેવાની જરૂર છે ને ભાઈ

    • @nareshda3217
      @nareshda3217 หลายเดือนก่อน +1

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน +3

      Divide and rule

    • @arjunhsolanki
      @arjunhsolanki หลายเดือนก่อน +3

      આપડે એક થવું પડશે

  • @User21362
    @User21362 หลายเดือนก่อน +70

    જાતિ ગણના થવી જોઈએ.

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน +3

      તો જ ખબર પડે કોણ ની કેટલી હિસ્સેદારી છે

    • @CAR-b6o
      @CAR-b6o หลายเดือนก่อน

      ​@@ParmarDiks je layak hoy e hakdar
      Tame 10 chhokara peda karine vasti badharilo matalab tame hakdar matalb chutiyaj chho su have?

    • @krunal_patel977
      @krunal_patel977 23 วันที่ผ่านมา +4

      કાઈ નો થાય

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 23 วันที่ผ่านมา +2

      Karo ane jov ketla stsc ma garib che ane ketla stsc amir teno labh le che

    • @Dragons_village
      @Dragons_village 22 วันที่ผ่านมา +3

      😂😂 etlo time nathi sarkar pase paisa bhega kare chhe pachhi aapdo varo shri lanka jevo j aavse dhyan rakhjo 😂😂😂

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 หลายเดือนก่อน +33

    અનામત જાતિવાદી નહીં પણ ખરેખર જે ગરીબ હોય તેને જ મળવું જોઈએ

    • @indianmyths6868
      @indianmyths6868 หลายเดือนก่อน +4

      Right vaat chhe..

    • @vadadoriyasandip
      @vadadoriyasandip หลายเดือนก่อน +3

      ગરીબ ને પણ પૈસા 💰 ની જ સહાય હોવી જોઇએ મગજ તો બધા પાસે સરખો જ હોય

    • @kpladhavaladhava2707
      @kpladhavaladhava2707 หลายเดือนก่อน +3

      @@vadadoriyasandip હા ભાઈ તારી પાસે પૈસા હોય તો તું પૈસા પણ આપી શકે છે બાકી તો નોકરી કે રોજગાર મળે તો આપો આપ પૈસા આવતા હોય છે અને રહી વાત મગજ ની તો મગજ તો બધા ને હોય છે પણ પૈસા વગર સંશાધનો ન હોય એટલે મગજ હોવા છતાં માણસ પ્રગતિ ન કરી શકતો હોય

    • @vadadoriyasandip
      @vadadoriyasandip หลายเดือนก่อน

      @@kpladhavaladhava2707 ભણવા આગળ વધવા માટે પૈસા જોઈએ બધો ખર્ચ ઉપાડવા રિસર્ચ માટે પણ પૈસા અને માઈન્ડ પાવર જોઈએ જે સરકાર એ જરૂરીયાત મંદ ને જોઈએ એટલી સગવડ આપવી જોઈએ અનામત સિટો નય વડીલ

    • @rathoddharmesh2243
      @rathoddharmesh2243 หลายเดือนก่อน +2

      Garibi mati sakse pan Jati nai mati sake .

  • @rajivvaishnav8817
    @rajivvaishnav8817 หลายเดือนก่อน +28

    વાહ બેન તમારી જનની ને પ્રણામ તમે 100% સાચી વાત કરી રહ્યા છો

  • @hareshthakor1379
    @hareshthakor1379 16 วันที่ผ่านมา +1

    વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય સરકારે વ્યક્તિગત અનામત આપવી જોઇએ જેને અનામત ની જરૂર છે માત્ર તેને જ મળવી જોઈએ.🙏

  • @poshiyajayraj9447
    @poshiyajayraj9447 18 วันที่ผ่านมา +5

    આરક્ષણ લઈ નોકરી કરી દેશ નું સુ ભલું થવાનું..માટે આરક્ષણ બંધ કરી બધા ને ફ્રી શિક્ષણ આરોગ્ય રહેવાની સુવિધા આપવી જોઈએ

    • @mukeshkumarpatel7021
      @mukeshkumarpatel7021 16 วันที่ผ่านมา +1

      @@poshiyajayraj9447 વાત સાચી છે

    • @FuljibhaiMakanbhai
      @FuljibhaiMakanbhai 16 วันที่ผ่านมา

      પહેલા જતિવાદની માનસિકતા દુર કરા વો સમાનતા લાવો

    • @AsphaltLegend-jq3ly
      @AsphaltLegend-jq3ly 15 วันที่ผ่านมา +1

      Ha bhai sachu અનામત ના કારણે ભારત દેશનું education level ochi che

    • @thekingchaudhari5283
      @thekingchaudhari5283 14 วันที่ผ่านมา

      Jati vad band karva ma tamari 17 pedhi ni maray jay che

  • @1foryoufor1
    @1foryoufor1 16 วันที่ผ่านมา +2

    અનામત અભ્યાસ કરવા માટે જ હોવો જોઈએ
    નોકરી માટે તો જે ટોપ મેરીટ માં આવે એ જ યોગ્ય છે પસી એ દલિત હોય આદિવાસી હોય કે બ્રાહ્મણ હોય જે યોગ્ય છે એને જ મળવી જોઈએ

  • @dmu5276
    @dmu5276 หลายเดือนก่อน +9

    ઇચ્છા શક્તિનો સંપૂર્ણ અભાવ. શાસક કે વિપક્ષ કોઈ ને બિન અનામત વર્ગના મત માટે ચિંતા નથી.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      Aapni chinta aapne karvani ane aapni pase vote bank nathi to aapne e rite rahevanu

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y 22 วันที่ผ่านมา +19

    અનામત એ ભીખ નથી 5000 વષૅ સુધી શોષણ કર્યુ તે પાપનુ નિવારણ છે.અનામત જાતિ પર આધારિત છે.

  • @birjusutariya1074
    @birjusutariya1074 หลายเดือนก่อน +12

    Jativaad kadhvani vaat kyaare?????

  • @ashwinrathod2739
    @ashwinrathod2739 หลายเดือนก่อน +11

    આ વ્યાવસ્થાને બ્રાહ્મણવાદી વ્યવસ્થા કહેવાય....

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      Constitution pramane che te pan so kai khotu nathi...

    • @indiancricket7312
      @indiancricket7312 20 วันที่ผ่านมา

      બ્રાહ્મણવાદી વ્યવસ્થા હોય તો હાલ કેટલા મુખ્યમંત્રી કે મંત્રી બ્રાહ્મણ ઉમેદવાર તરીકે છે... પરંતુ દલિત માટે તો ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા ચૂંટણી માટે અનામત રાખવામાં આવે છે..... લોકતંત્ર મા જાતી આધારીત વ્યવસ્થા તો માત્ર દલિતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે......

  • @kumarsom00
    @kumarsom00 หลายเดือนก่อน +20

    આર્થિક સ્થિતિના આધારે સહાય મળવી જોઈએ..

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน +1

      ડેટા છે તમારી પાસે કે સરકાર પાસે?

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน

      તમારી જેમ હોય તો સારું હોત ૮ લાખ ની આવક હોય તોય ગરીબ EWS, જનરલ માં તો લાભ લેતાં હતાં હવે એક્સ્ટ્રા ૧૦% EWS કરી ને પણ લાભ લેવો છે 😂

    • @k2905k
      @k2905k หลายเดือนก่อน

      આપડે ત્યાં ૮ લાખ ની આવક વાળા માણસો આર્થિક રીતે પછાત ગણાય છે . ખરે ખર જે જનરલ કેટેગરી માં ગરીબ છે તેને કોઈ લાભ જ મળતો નથી.

    • @RitaBhagora-jn3nk
      @RitaBhagora-jn3nk หลายเดือนก่อน +4

      મળવી જોઈએ પણ બીજા નું છીનવી ને નહી

    • @birjusutariya1074
      @birjusutariya1074 หลายเดือนก่อน +4

      Samajik bhedbhav to aaje pan chhe tenu su krasho bhai

  • @kamleshdamor5495
    @kamleshdamor5495 หลายเดือนก่อน +11

    General catagory વાળા જેટલુ જ મેરીટ હોઇ છે તોએ ST SC વાળા ને જનરલ ની જગ્યાએ અનામત ની કેટેગરી માં સમાવેશ કરે છે ને એટલું મેરીટ બનાવી દેય છે

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 หลายเดือนก่อน +7

    હવે સવર્ણો ખાસ જોવે છે. આરક્ષણ લેવા વાળા ને દૂર રાખો

  • @vasudevpatel3697
    @vasudevpatel3697 หลายเดือนก่อน +34

    EWS માં આવતી જ્ઞાતિઓમાં પણ વર્ગીકૃત થવું જોઈએ.

    • @PatelKinjal
      @PatelKinjal หลายเดือนก่อน +2

      Right sir

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน

      th-cam.com/video/eASxlaStaWA/w-d-xo.htmlsi=APPllCcRk7-OCws0

    • @CAR-b6o
      @CAR-b6o หลายเดือนก่อน +3

      Genral vadaone to ews kadhi do to pan bandho nathi
      Sc vadaoni takat chhe kevani reservation chhodavanu kevani?

    • @hiteshparmar3136
      @hiteshparmar3136 หลายเดือนก่อน

      Jati kadho aapo aap chhuti jaise​@@CAR-b6o

    • @JavabhaiParangi
      @JavabhaiParangi 24 วันที่ผ่านมา

      कोर्ट में दादा पिता पुत्र जज एक ही जाति के बनके बैठे हे उसमे वर्गीकरण क्यू नही नही क्रिमिलर क्यू sc st में क्रिमीलर लाना क्यू चाहते हे जातिवादी मनुवादी लोग

  • @rohitpatel3483
    @rohitpatel3483 15 วันที่ผ่านมา +1

    જેને લાભ મળે છે તેઓ સંગઠિત છે ....તેવો પોતાની જ જ્ઞાતિના લોકો ને લાભ મળે તે માટે લાભ છોડવા તૈયાર નથી.....

  • @chaudharichetan6959
    @chaudharichetan6959 19 วันที่ผ่านมา +3

    Aadivasi aa desh no malik chhe jiyare desh aazad thayo tiyare adivasi bhaneli ganeli na hato... Aaje shopidevu joyye dsh pan koi jane to ne... Ja,l jangal , jamin , khanij adivadi nu chhe ....inda Government and kendra sarkar ma dark chhe...

  • @solankisatish5385
    @solankisatish5385 17 วันที่ผ่านมา +1

    અનામત આર્થિક ધોરણે હોવી જોઈએ પણ પહેલા આ દેશમાંથી જાતિ પ્રથા ખતમ કરવી જોઈએ

  • @BepositivewithAlpesh
    @BepositivewithAlpesh หลายเดือนก่อน +9

    Ahmedabad ma Flat leva jasho to khbr pdse Jativad 😡😡 brahman, patel, vaniya eva loko ne ape chhe ,, km baki na loko free ma levana chhe??? Government job krta hoy to pan biji jati na loko ne flat nthi apta😡 atli hade a loko kattar jativadi chhe🤬

    • @gazab432
      @gazab432 27 วันที่ผ่านมา +1

      bhai khali patel ane vaniya ne j aape chhe ...baaki brahman ne pan nathi apata amuk jagya e to...sachu kau chhu..

  • @urvishpadhya3658
    @urvishpadhya3658 18 วันที่ผ่านมา +2

    Ek sardar Vallabhbhai Patel the jinhone Tukdo ko milake Bharat Desh banaya, aur Aaj ke kuchh log hai jo ise tukde karne ki koi kasar nahi chhod rahe hai.

  • @Nikunj7327
    @Nikunj7327 15 วันที่ผ่านมา +2

    ખોટા પ્રમાણપત્રો issue થવા એ મોટી સમસ્યા છે.

  • @hariprasadmakwana740
    @hariprasadmakwana740 14 วันที่ผ่านมา

    વાલ્મીકિ સમાજ વિશે આપ શું કહેશો. જે વરસોથી સફાઈ કામ કરે છે👏

  • @user-mw3vi3mv7n
    @user-mw3vi3mv7n 20 วันที่ผ่านมา +7

    Jay. Bhim. Jay. Savidhan Jay. Ho. Manayvar Kanshiram. Saheb. Jinda. Bad. 👌☝️✌️✍️👍

  • @shravanchaudhary6803
    @shravanchaudhary6803 24 วันที่ผ่านมา +3

    Badha Chaudhary Ameer nhi . Reservation ghar halat pr apvu joie na ki jativad 😢

    • @hardyfg7524
      @hardyfg7524 19 วันที่ผ่านมา

      Bhai pn j3 bhedbhav thy che tenu su

  • @kp_lifes
    @kp_lifes 15 วันที่ผ่านมา +1

    મેડમ હું ST માંથી આવું છું પણ મને સરકાર નોકરી આપવા પેહલા મારા પાસે 1960 પેહલા નો પુરાવો માંગે છે કે કોઈ ની LC અથવા કોઈ નું જન્મ પ્રમાણપત્ર, પણ મેડમ મારું પરિવાર વરસો થી 200 રૂપિયા મજૂરી કરીને પોતાનું જીવન ચલાવે છે મેડમ અને મારા પરિવારમાં જે પણ વૃદ્ધ છે કે મારા માતાપિતા છે કોઈ દિવસ સ્કૂલ ગયા નથી મેડમ મારા પરિવાર માં હું પેહલી પેઢી છું જે ભણેલો છું અને જ્યારે મને સરકારી નોકરી આપવાની વાત આવે છે ત્યારે મારા પાસે 1960 પેહલનો પુરાવો માંગે છે કે કોઈ ની LC આપો એમ તો મેડમ મે ક્યાંથી LC આપી સકવાનો છું જો મારા પરિવાર માં કોઈ ભણનેલું જ નહિ તો હું આદિવાસી હોવા છતાં મને મારા હક નું સરકાર આપતી નહિ મેમ
    સરકાર 1960 પેહલાના પુરાવો માંગે છે આના પર કઈ કરો મેમ🙏

  • @virpalsinhrathod9329
    @virpalsinhrathod9329 16 วันที่ผ่านมา +1

    મફત રાસન આપે મફત શિક્ષણ આપે પણ નોકરી જતી જોઈને નો આપવી જોઇએ નોકરી પરીક્ષા લયને જ આપવી જોયે

  • @jatinzala8289
    @jatinzala8289 18 วันที่ผ่านมา

    Wahhh મેમ તમે ખરેખર ખુબજ વ્યવસ્થિત રીતે આ મુદ્દો સમજાવ્યો. અને મેમ હકીકત છે આ બધું સમજવાની જો આજે છુંઆ છુંત નીકળી જાય દરેક સમાજ બધા ને એક સમજે તો દેશમાં રિઝર્વેશન જેવું કંઈ રેશે જ નહિ જે લોકો ને ખરેખર જરૂર છે એ લોકો ને લાભ મળશે. પણ લોકો જ્યાં સુધી મનમાં કાદવ કીચડ અને પોતાની જ જાતિ નો ઘમંડ રાખશે તો જે કુશળતા છે એ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે પછી એ ઉચી જાતિ ની હોય કે નીચી જાતિ ની. માટે આપણો દેશ પણ ફોરેન જવા દેશો થી ખુબ આગળ નીકળી શકે કેમ કે આપના દેશમા ટેલેન્ટ ખુબ છે ચાહે તે કોઈ પણ જાતિ માંથી હોય બસ જરૂર છે એને એક ધક્કો આપવાની. અને આથી જ ફોરેન માં બધા નો જીવન નોર્મલ છે કેમ કે ત્યાં જાતિ જેવું કંઈ હોતું નથી. બસ કામ એજ આપણી જાતિ અને આવું બધું આપણી જૂની સંસ્કૃતિ જેમ કે "હરપ્પા સંસ્કૃતિ" એમાં જોઈ શકાય છે કે લોકો કામ ને પોતાની જાતિ માનતા અને ખુબ ખુશ હતા. પણ નવાઈ એ છે કે લોકો દુનિયામાં માં કશું લઈ નથી જમતા નામ પણ કોઈ મનુષ્ય દ્વારા મળે છે. અને લઈ ને પણ કંઇ નથી જતા તો પછી તો કેમ આ ઘમંડ નથી છોડતા જો અંગ્રેજો હજુ ઘમંડ કરે કે અમે ૨૦૦ વર્ષ રાજ કર્યું તમે તો અમારા ગુલામ હતાં તમને કેમ દેશ માં આવવા દેવાય ? તમને કેમ આગળ વધવા દેવાય ? તો આજે આપણા મૂળ ઇન્ડિયન ઋષિ સુનક ત્યાંના પ્રધામંત્રી ન હોત અને એ લોકો ને ઇગો નથી માટેજ આપણાં ઇન્ડિયન ત્યાં પરાઈ ધરતી પર લાખો કમાય છે ભલે પોતાની મહેનત થી પણ આજે કોઈ એમને મોકો આપે છે એ માટે એ પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે જો એ લોકો હજુ આપણને ગુલામ સમજતા હોય તો આજે વિશ્વમાં આપણું ટેલેન્ટ ક્યાંય બતાવી ન શકાત. હુ ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આ જાતિ નામનું કોલમ વહેલું નીકળી જાય જેથી એક નવી દુનિયાની શરુઆત થઈ પણ હુ જાણુ છું કે આ એક સપનું છે 😅😅.

  • @hetalbarotofficial4411
    @hetalbarotofficial4411 หลายเดือนก่อน +9

    બેન આવું તો બધા માં થવું જોઈ એ ને બેન તમે હાલ ની તકે જોઈ તો કોણ ક્યાં પોસ્ટ પર સે અને કઈ કેટેગરી ના સે એક વાર રિપોર્ટ જોઈ લો હાલ નો જ આઝાદી પસી પણ...😢 આ નિર્ણય ભાગલા પાડો ને રાજ કરો તે છે...😢

  • @Anandvlog08-h2x
    @Anandvlog08-h2x 12 วันที่ผ่านมา

    દેશ ને આગળ લાવવા માટે અનામત બંધ થવું જોઈએ.શિક્ષા મફત મળવી જોઇએ.તો આગળ આવશે.

  • @user-rv4tw4uc3g
    @user-rv4tw4uc3g หลายเดือนก่อน +12

    Peli vaat to e k supreme court janave ketla chief justice sc/st mathi belong kare che filhal judges na team ma

    • @arjunhsolanki
      @arjunhsolanki หลายเดือนก่อน

      @@user-rv4tw4uc3g sachu kethu che supreme court a

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน

      Judge ni jat thodi jovay... Aa rite cast jovi yogay nathi

    • @user-rv4tw4uc3g
      @user-rv4tw4uc3g หลายเดือนก่อน

      Bhartiy sanskruti and darshan shastra aakhu varna vyavastha par ubhu che me faka foji band comment ma tamari

  • @Pradip_f3j
    @Pradip_f3j หลายเดือนก่อน +24

    જાતિ જનગણના થવી જોઇએ ત્યાર બાદ આ ચુકાદો લાગુ થવો જોઇએ

    • @premdesai4202
      @premdesai4202 หลายเดือนก่อน +3

      tara kehva thi kashu na thay have aai gayo chukado , state a creamy layer lavu joi a sc st reservation ma and limit 2 lakh rakhvi joi a

    • @Pradip_f3j
      @Pradip_f3j หลายเดือนก่อน

      @@premdesai4202 tara kevathi 2 lakh nahi rakhavani ane chukado to bhale aavyo teno koi gerfayado to nahi

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      ​@@premdesai4202sachi vat pan 4 lakh hovi joyye... 2 lakh varsik ochinche.

    • @_mr.n_official3087
      @_mr.n_official3087 หลายเดือนก่อน +4

      ​@@premdesai42021 Tara keva thi bi kai nai thay halki jat tu halko j che 😂😂

    • @k2905k
      @k2905k หลายเดือนก่อน

      ​@@premdesai4202જનરલ કેટગરીમાં આવક મર્યાદા ૮લાખ છે જે આર્થિક રીતે નબળા ગણાય છે કશું કે વું છે?

  • @Kheti.com_
    @Kheti.com_ หลายเดือนก่อน +12

    બૌદ્ધિક સ્તર થી જ દેશ નો વિકાસ શક્ય છે

  • @nareshsinhchavda9286
    @nareshsinhchavda9286 18 วันที่ผ่านมา

    વાહ દેવાંશી બેન.હુ ઓબીસી કેટેગરી થી આવું છું. આપની વાત બિલકુલ સાચી છે.

  • @arvinddabhi5518
    @arvinddabhi5518 27 วันที่ผ่านมา +1

    એક પત્રકાર તરીકેના આપના કર્તવ્ય કર્મ ને સો સો સલામ ખરેખર આપ બીલકુલ સાચી વાત કરો છો.

  • @urvishpadhya3658
    @urvishpadhya3658 18 วันที่ผ่านมา +1

    Atyare 21 August e thayel andolan thi Desh ne ketlu nuksan thayu se? Ane aa andolan violent hatu, Sarkar Ane kaydo su karshe e jovanu rahyu.

  • @sandipmakwana4584
    @sandipmakwana4584 15 วันที่ผ่านมา

    જ્યારે વર્ષો પેલા બ્રાહ્મણ અને જે બીજા હતા e પોતે કેમ 100% અનામત લેતા હતા એનું શું હવે st,OBC, Sc ની અનામત ની વાત આવે એટલે કેમ મરચાં લાગે છે બધાને એ વખતે તો sc,st,obc ne અનામત આપવામાં આવતી ન હતી કેમ

  • @jagdishchanpa4713
    @jagdishchanpa4713 หลายเดือนก่อน +3

    Suprim Cort apna fesla vapas le
    Ews kota khatam karo
    Collegium system khatam karo
    Nijikaran band karo

  • @shaniharsolanki491
    @shaniharsolanki491 หลายเดือนก่อน +6

    કોંગ્રેસ નુ બહુજ ઝાઝુ મીઠુ ખાનાર ચેનલ ક્યારે ધરાશે કેટલા વર્ષ લાગશે એ જોવુ શુ

  • @HRstudio29
    @HRstudio29 หลายเดือนก่อน +3

    Wah khub sachi ane mahatva ni vat che haji loko ma Jatiwad che ane arakshan kadhvani vat khoti che

  • @aistais1854
    @aistais1854 19 วันที่ผ่านมา +1

    વંચિતો ક્યાં સુધી વંચિત વંચિત ના રોદણાં રડતા રહેશે....? ક્યારેક તો દરેક વ્યક્તિએ પોતાના પગપર પોતાની ક્ષમતા પર ઊભા રહી આગળ વધતાં શીખવું પડશે...

    • @pareshkumarparmar5981
      @pareshkumarparmar5981 18 วันที่ผ่านมา

      Shikhe chhe biljul shikhe chhe pan... Top par Avta Avta amna pag ne hath bane kapay gaya hoy Avi condition kari nakhe che...Kem khabr sarvano ne dalit ke Adivasi ne saheb kehta jibhe kanta vage chhe ...

  • @SatusinhVaghela
    @SatusinhVaghela 19 วันที่ผ่านมา +2

    આરક્ષણ બંધ કરો ગરીબનૂકહીનથી

    • @indian8256
      @indian8256 18 วันที่ผ่านมา

      Ha band karo pan, jativad to bathey chhe, tame hamana keso ame bapu chhiye, sc ne ghar ma na aavava do, business na karava do, ghodi pr vesava na do, bapu kehavadavo, ijjat na aapo..Kem reservation rakhyu chhe.

  • @shailesh404
    @shailesh404 หลายเดือนก่อน +3

    રાજકીય અનામત વિશે કોઈ સરકાર કે નેતા નહીં બોલે

  • @bhariyanijaydip689
    @bhariyanijaydip689 หลายเดือนก่อน +5

    બેન અમને અમારી રાવળ સમાજ ના વિધ્યાર્થીઓને O.B.C અનામત કોઈ પણ લાભ મળતો નથી

    • @hiteshparmar3136
      @hiteshparmar3136 หลายเดือนก่อน +1

      ભાઈ એના માટે ભણવું પડે નોકરી મહેનત કરવી પડે

    • @hindisograthva1697
      @hindisograthva1697 20 วันที่ผ่านมา

      Aram karo

  • @vaghelakantilal6580
    @vaghelakantilal6580 17 วันที่ผ่านมา +1

    અતિ પછાત વર્ગ ને કોલેજ યુનિવર્સિટી સુધી નું શિક્ષણ ફ્રી મા આપો, શિક્ષણ મળશે તો શો. લાયકાત બનશે. નહિતર એમની અનામત પણ ખાલી રહેશે.

  • @shaileshvankar1329
    @shaileshvankar1329 หลายเดือนก่อน +17

    આજે 90% દેશ ના સંસાધનો પર 10% લોકોનો નો કબજો છે એ ના હોવું જોઈએ જેની જેટલી સંખ્યા એની એટલી હિસ્સેદારી હોવી જોઈએ .. એના વિશે એક વાર રિપોર્ટિંગ કરો ...

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +4

      Vasti vadhare hoy tenu vadhare jor te khotu che... To badiya na 2 bhag e vat khoti.... Jena ma talent hoy te badhu medve

    • @krunal_patel977
      @krunal_patel977 23 วันที่ผ่านมา +4

      વસ્તી પ્રમાણે ટેક્સ પણ ભરવો જોઈએ
      જેની જેટલી વધારે વસ્તી એને વધારે ટેક્સ ભરવાનો

    • @krunal_patel977
      @krunal_patel977 23 วันที่ผ่านมา

      ​@@Nature-Lover5788આં બધા મફતિયા છે

    • @shaileshvankar1329
      @shaileshvankar1329 23 วันที่ผ่านมา

      ​@@Nature-Lover5788matalab 90% loko paase talent nthi

    • @shaileshvankar1329
      @shaileshvankar1329 23 วันที่ผ่านมา

      ​@@krunal_patel977 bhai india ma koi manas evo nthi ke je tax bharto nathi

  • @rajendrakumarkumar.pmachha8481
    @rajendrakumarkumar.pmachha8481 20 วันที่ผ่านมา +1

    સરકારે કોઈ પણ કેટેગરી મા આવતા અધિકારી ઓ ને જનરલ કેટેગરીમાં નાખવા જોઈએ

  • @truthalwaystriumph
    @truthalwaystriumph 19 วันที่ผ่านมา +1

    Kharo saar 9:00 e male che... I totally agree on that madam

  • @kijaldesai5560
    @kijaldesai5560 17 วันที่ผ่านมา

    સૌથી વધારે રજસાહી

  • @krishnabhabhor7937
    @krishnabhabhor7937 19 วันที่ผ่านมา

    સાચી વાત છે દેવાંશીબેન, ભેદભાવ દૂર નથી કરવો પણ કાસ્ટ સિસ્ટમ દૂર કરવી છે એ કેવી રીતે વિચારી શકે છે.

  • @kalpeshbaraiya2681
    @kalpeshbaraiya2681 หลายเดือนก่อน +1

    Iron lady of social media ❤

  • @ranjitthakor4211
    @ranjitthakor4211 21 วันที่ผ่านมา +6

    અનામત બંધ થવી જોઈએ... આર્થિક રીતે બૅકવડ અનામત હોવી જોઈએ.

    • @milanparmar2182
      @milanparmar2182 21 วันที่ผ่านมา

      To thakor smaj ne kai nai made ..!! Thakor and koli smaj ni vaati 35% che gujrat ma ! To pan obc ma pan 2% pan thakor nathi ..!! Thakor sovthi vadhare vote ape che ..!! Govt mate pan thakor smaj ma koi 12 pass pan nathi hotu to collage ka kem na jase ..!!?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 20 วันที่ผ่านมา

      Samaj aadharit madvu pan na joiye.....garib ne madvu joiye​@@milanparmar2182

  • @VasavaumeshVasavaumesh-j1l
    @VasavaumeshVasavaumesh-j1l 16 วันที่ผ่านมา

    St sc ke jo yuva hai unko 8 pass and 10 pass and 12 pass government job mile please ❤❤❤❤❤❤❤❤

  • @thefoodstorymenmaheshgothi9004
    @thefoodstorymenmaheshgothi9004 17 วันที่ผ่านมา

    SC , ST, OBC ma jene Anamat madi che government job che aemna Children ne Anamat madvi na joiye, kemke ae capable che ke aemna children ne education apva mate sasakt che
    Kemke ae already government job ma avi Gaya pachi ae Garib na kahevay
    Aemni jagyaae bija Loko ne reservation apvu joiye
    Also general cast ne pan Reservation madvi joiye kemke general cast ma aevu nathi ke badha pase paisa ne jamino che , ae loko bi vanchit che education thi

  • @devjibhaid.v.rajput324
    @devjibhaid.v.rajput324 23 วันที่ผ่านมา +1

    આજ કાલ દેવી પુજક.કોલી.આવી ઘણી સમાજ છે આરક્ષણ ની જરૂર છે

    • @tusharsolanki5299
      @tusharsolanki5299 22 วันที่ผ่านมา

      Devi pujak ane koli ne NT-DNT nu certificate kadhavi le pasi faydo j che

  • @user-jy6qs3rh6t
    @user-jy6qs3rh6t หลายเดือนก่อน +14

    Sc/st ko Anamat isliye hey ki vo samajik star par pachhat hey Nahi financial poor.

    • @santaniRaoshab
      @santaniRaoshab หลายเดือนก่อน +2

      Ha lekin koi sc/st ka candidate jiske papa ya Ghar me koi allready officer he vo or gaav me jo dalit he jo majduri krte he uske bich bhi farak hota he...or yaha yahi baat ki he
      To kya dikkat he ?..sirf 2/3 samaj hi iska laabh utha sakte he

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      Ha thik he... Lekin stsc garib ho unhe do na ki amir stsc ko.... Aur aarthik aadhar pe nahi he to job ke badle salary na le... Salary to aarthik me aa gaya

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 23 วันที่ผ่านมา

      Vasti vadhare che tya sudhi je divase... M ni vasti vadhi te day kuay na malse.

  • @JavabhaiParangi
    @JavabhaiParangi 24 วันที่ผ่านมา +1

    जज तीन पैठी बनते हे उसमे वर्गीकरण क्यू नही क्रिमिनियल क्यू नही

  • @harshsai7072
    @harshsai7072 หลายเดือนก่อน +4

    Jay Bhim🙏

  • @yakinpatel504
    @yakinpatel504 หลายเดือนก่อน +1

    Ekdum ground level ni vat kahi madam tame 🙌🙌💯

  • @hrim1712
    @hrim1712 หลายเดือนก่อน +3

    Superb
    Salute
    તમારા અધ્યયન ને

  • @FFWSGEMING
    @FFWSGEMING หลายเดือนก่อน +10

    Koi divase open category ni pan vat kari lo

  • @priteshpatel9240
    @priteshpatel9240 22 วันที่ผ่านมา +1

    એકલાવ્યા સ્કૂલ માં બધા અધિકારીઓને ચેન ચાલે છે. બધા અધિકારીઓ પોતાની ટકાવારીઓ લે છે.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 16 วันที่ผ่านมา

    કોઈપણ સરકાર પોતાના વોટ માટે કશુંજ ના કરી શકે

  • @ranabhaishingrakhiya5565
    @ranabhaishingrakhiya5565 19 วันที่ผ่านมา

    એક વખત અનુ જાતિ નાં વડા પ્રધાન ને અનામત નો હક માંગો તમે શું સમજવા નીકળેલ સુપ્રીમ કોર્ટ નાં જજ જોવો જાગ ઉઠા દલિત અધિકાર ની વાત સમાનતા નો પ્રસંગ તો કોય ની દયા દાન ઉપર નિર્ભય નથી સમાનતા તો અધિકાર થી મળવો જોઈએ

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f 18 วันที่ผ่านมา

    Phela Judge ni Bharati mate Collegium system badlo 200 Family Mali ne Judge nakki kare se pasi Anamat badlvani vat karjo

  • @user-vq6du9hi5u
    @user-vq6du9hi5u 13 วันที่ผ่านมา

    લોકો ને મહેનત નથી કરવી. મફત લેવાનું વિચારવું છે.

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 15 วันที่ผ่านมา

    દલિત સમાજ ને એનો હક મળવો જોઈએ આજે પણ તે દુખ મા જીવે છે🙏🙏

  • @rashmivasava5501
    @rashmivasava5501 17 วันที่ผ่านมา +1

    जातिवाद हटाओ

  • @NeelSolanki-u7t
    @NeelSolanki-u7t 20 วันที่ผ่านมา +1

    Gujarat na ketla gamdaoma valmiki samj mate aabhadchet rakhej che devansi ben

  • @shaileshpatel8900
    @shaileshpatel8900 หลายเดือนก่อน +5

    જાતિ ઉપર અનામત ના હોય માણસની આર્થિક સ્થિતિ ઉપર અનામત હોવી જોઈએ.. બાકી વોટ માંગવા તકતો તૈયાર કરવામાં આવેલ છે.

    • @patelravikumar6729
      @patelravikumar6729 หลายเดือนก่อน +1

      શિક્ષણમાં અનામત ના હોવી જોઈએ

    • @hiteshparmar3136
      @hiteshparmar3136 หลายเดือนก่อน +1

      જાતિ ના હોય તો જાતિ ઉપર અનામત પણ નો હોય બત્તી જલી 😂😂

    • @jalpeshsolanki9103
      @jalpeshsolanki9103 18 วันที่ผ่านมา

      Arthik pan nai ne jati par pan nai nadi j nakho pan pela Tara Gam ma Patel na Gar ni baju ma sc nu gar hoy aevu Kari ne batav

  • @jitiyakrishna5511
    @jitiyakrishna5511 หลายเดือนก่อน +2

    Badli naho hji thy se àtiyachar dalit samaj ne nabud kari nakho kam pate jene chukado apiyao ema koi SC St koi se jene sahan kariu hoy ene khaber hoy hji amè sahane kri si

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน +1

      Bhai ae badha collegiam system vada judges chhe kaka-bapu na aek Ghar na 😂

  • @timeismoneyvlogs
    @timeismoneyvlogs หลายเดือนก่อน +2

    Hardik patel gaam thi ben mara aaje pan hu sawar thi lay ne sanj sudhi 101 jaatiwaad dekhadi dev,,,,, baki Gujarat gaam na loko ne khabar j se ame jaatiwaad rakhiye siye khotu bolva ma aem sarm nathi avti

    • @ParmarDiks
      @ParmarDiks หลายเดือนก่อน

      Right

  • @Rahulvlogs479
    @Rahulvlogs479 หลายเดือนก่อน +2

    Pepar leak nu kaik karo ne bhai sc st karya vagar

  • @VasavaumeshVasavaumesh-j1l
    @VasavaumeshVasavaumesh-j1l 15 วันที่ผ่านมา

    8 st sc pass and 10 pass and 12 pass government job mile please tab bhi to berojgari khatam ho 😢😢😢😢

  • @FuljibhaiMakanbhai
    @FuljibhaiMakanbhai 16 วันที่ผ่านมา

    કલેકટર થાય પણ દલિતનુ લેબલ જતુ નથી તે દૂર કરાવો

  • @chhotabhaichunara9147
    @chhotabhaichunara9147 หลายเดือนก่อน +2

    What about NTDNT

  • @kalpanasolanki9385
    @kalpanasolanki9385 24 วันที่ผ่านมา +1

    Ha ha badhu reservations tame general vada j rakho, sc st obc ne aagad aava j na do. Sadiyo thi to soshan karta aaya chhe. To pn dharata nathi jati wadi.

    • @krunal_patel977
      @krunal_patel977 23 วันที่ผ่านมา

      જનરલ વાળા ને ક્યાં અનામત મલેં છે
      અને sc. St obc ને દેશ આઝાદ થયો ત્યારથી અનામત મળે છે તોય આગળ નથી આવ્યા

  • @PParmar-hi5ur
    @PParmar-hi5ur 18 วันที่ผ่านมา +1

    80% લોકો અભણ છે, બેન

  • @bharatbhaiparmar2195
    @bharatbhaiparmar2195 หลายเดือนก่อน +3

    Good દેવાંશી બેન સરસ માહિતી આપી

  • @vaghelayuvrajsinhmahendras5367
    @vaghelayuvrajsinhmahendras5367 หลายเดือนก่อน +2

    બંધારણ ની કલમ નંબર 44 ગુજરાતમાં લાગુ કરવી જોઈએ..... જ

  • @mayankvaghela1127
    @mayankvaghela1127 หลายเดือนก่อน

    ખુબ જ સરસ માહિતી આપી... 🙏👍

  • @harreshmevada4526
    @harreshmevada4526 19 วันที่ผ่านมา

    આરક્ષણ છોડી દેવું એ તો પછી ની વાત છે
    પહેલા પૂરું લાગું તો કરો

  • @shaileshvankar1329
    @shaileshvankar1329 หลายเดือนก่อน +4

    भारत के उप-प्रधानमंत्री और रक्षा मंत्री को छूआछूत झेलनी पड़ी तो IAS और IPS की औक़ात ही कितनी होती है?
    बाबू जगजीवन राम की बेटी बता रही हैं बनारस की हक़ीक़त।
    आर्थिक आधार, बँटवारा और क्रीमी लेयर वापस लो। एससी का आधार छुआ-छूत है। यही संवैधानिक व्यवस्था है।

  • @Pankaj-i9z
    @Pankaj-i9z หลายเดือนก่อน +1

    તમારા ઇન્ટરવ્યૂ માં એક બ્વજ મહત્વ પોઇન્ટ ની એક વાત સે,,, જે લાસ્ટ માં કહો સો કે એક વાર લાભ લીધા પસી તેને રીજરવેશન છોડી દેવુ જોવે

    • @hiteshparmar3136
      @hiteshparmar3136 หลายเดือนก่อน

      રિઝર્વેશન જાતિ ને મળે છે પર્સનલ કોઈ વ્યક્તિ ને નહિ રિઝર્વેશન મળ્યા પછી શું જાતિ છોડી શકાય છે?

  • @ukmadhad1398
    @ukmadhad1398 หลายเดือนก่อน +8

    આ આર્થિક વાત જ નથી
    સામાજિક અને શૈક્ષણિક બેઇજ છે
    આ દેશમાં રાષ્ટ્રપતિ, એન્જિનિયર, જજ કે કોઇપણ ને દલિત તરીકે જ ઓળખાય છે.

    • @harshskalab8818
      @harshskalab8818 24 วันที่ผ่านมา

      Sachi Vat che, Desh ma rashtrapati ne Mandir na garbha gruh na java didha,ane e emna gya pachi mandir dhuve to e Abhadchhet no bhedbhav kya sudhi sahan karvano

    • @hindisograthva1697
      @hindisograthva1697 20 วันที่ผ่านมา

      ​@@harshskalab8818 mandir kem jay che bijana bapane kem પગે લાગો cho

  • @Vinvyd
    @Vinvyd 19 วันที่ผ่านมา

    Baba saheb ambedkar je savidhan banavi gaya che te have sarkar badlavavanu vichare che pan avu thase nahi kemke je bani nai sake kyarey je SC ke st che tene nyay malvoj joiye jay bheem jay bhim 🌹🌹🌹🙏🙏🙏

  • @VasavaumeshVasavaumesh-j1l
    @VasavaumeshVasavaumesh-j1l 16 วันที่ผ่านมา

    8 pass and 10 pass and 12 government job mile please ❤❤❤❤❤❤❤❤❤

  • @VISHALPARMAR-xd1vx
    @VISHALPARMAR-xd1vx 19 วันที่ผ่านมา

    Wahh ben wahh .... 😊

  • @listentoyou4053
    @listentoyou4053 หลายเดือนก่อน +1

    દેવાંશીમેમ તમારો અદભુત અને વાસ્તવિક દ્રષ્ટિકોણ હોય છે. શા માટે દરેક લોકો તમારી જેમ સમજી નથી શકતા. તમે જે કામ કરી રહ્યા છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર .. 🙏🏻

  • @dhirajrathod397
    @dhirajrathod397 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન ને 🙏

  • @dimpalbenpandya5088
    @dimpalbenpandya5088 หลายเดือนก่อน +8

    SC ma class 1,2 officer ni pan cast puchvama aave chhe to aapde hal ni paristhiti samji shakiye

    • @krunal_patel977
      @krunal_patel977 23 วันที่ผ่านมา +2

      તો કાસ્ટ પૂછે એમાં શું પ્રોબ્લેમ છે ?