બુટલેગરની ગજબ કારીગરી: ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ હેરાફેરી કરતો હતો, પોલીસે ઉભો રાખ્યો તો ભાગ્યો..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • છોટાઉદેપુર: બુટલેગરની ગજબ કારીગરી: ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ હેરાફેરી કરતો હતો, પોલીસે ઉભો રાખ્યો તો ભાગ્યો, ₹ 8 લાખ નો દારૂ મુદ્દામાલ સાથે તે કેવી રીતે ઝડપી પડાયો? જુઓ બોડેલી લાઇવ

ความคิดเห็น • 5

  • @gordhanbhaimalubhai2193
    @gordhanbhaimalubhai2193 หลายเดือนก่อน +11

    આવા તો કેટલા બુટલેગરો પકડે તો છે પણ એની કડક કાર્યવાહી કરતા નથી પૈસા લઈને છોડી દેતા હોય છે એનો શું મતલબ

    • @Ashoknayak3169
      @Ashoknayak3169 หลายเดือนก่อน

      You are right 👉

  • @hk23hjdfg
    @hk23hjdfg หลายเดือนก่อน +7

    સાહેબ પોલીસ વાળા o ને કહો કે ગામ ગામમાં જે દારૂ ના અડ્ડા ચાલે છે એને બંધ કરાવો 😅

    • @user-wu3uq5pl9x
      @user-wu3uq5pl9x หลายเดือนก่อน +1

      Band kare to hapto na made ne bhai aetle