નાગલધામ ગ્રુપ તથા દિકરી ની વેદના ગ્રુપ નો ખુબ ખુબ આભાર માનું છું જેમણે આ ગીત દ્વારા સમાજ માં જાગૃતતા ફેલાવી છે.. આ ગીતમાં જે જે વ્યક્તિ એ અભિનય કર્યો છે તેમનો અને પૂરી ટીમ નો આભાર નવઘણભાઈ મુંધવા માટે એક like ❤❤❤❤
Jay thakar dhany chhe giet lakhanar tatha git ganar ben ne jene samaj ne dikri mate ni je vedna chhe te samjavi abhar nagaldham group no aa git sambhdi ne loko ma jagruti avse khub saras samaj ni Shihan benu🎉❤🙏👍
આવા જ સરસ વિડ્યો બનાવી ને સમાજ માં સુધારો કરાવવા માટે ભગવાન તમને આશીર્વાદ આપે અને સમાજ માં બધા ને સારું એવું માર્ગદર્શન મળે એવી દ્વારકાધીશ ને પ્રાથના...👍
ખૂબ સરસ ગીત છે ખરેખર દીકરી ની વેદના આ ગીત માં મનૂબેન ના આ શબ્દો અદભૂત છે એ માટે નીરૂબેન,નાગલધામ ગૃપ નો આભાર માનું છું અમે તમારી સાથે જ છીએ નીરૂબેન ,આ ગીત ખૂબ જ સરસ છે.
જય દ્વારકાધીશ જય ઠાકર ખુબ સરસ છે બેન તમે ખુબ સરસ ગીત ગાયું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ નવઘણભાઈ મુંધવા ને તેમને માર્ગદર્શન આપ્યું છે જય દ્વારકાધીશ જય ઠાકર ખુબ દ્વારકાધીશ ખૂબ જ પ્રગતિ કરાવતા રહે નવા સમાજને સુધારવા માટે ના હોય ને તો તમે youtube માં મૂકી દેજો
આવુ બધું દુનિયા સમક્ષ રજુ કરાવવાથી સમાજ ના સુધરે જે કોઈ કુરિવાજો દુર કરવા હોઈ તો સમાજને સાચી સમજણ અને શિક્ષણની જરૂર છે આ તો આપણે આપણી હલકી કરવી છીએ ઠાકર કોઈનાં ઘરે વાળુ નથી કરતો કે જગજાહેર સમજમાં ઠાકર ભેળવી ને વાત કરો છો પહેલાં વિચારો પછી ગાવ હવે સમાજ જાતે સમજી ગયો છે આવા ધજાગરા ના કરો તો સારું
Ha ho bahi tamara jeva hirala samj ma che ta sudhi samaj aagd to su pn 100 varsh pacho jato rese ... Ane aa geet thi eem ne j problem hase jimne emni dikariyu na rupiya ledha hase baki bija ne nathi..
🙏સમાજ મોટા મોટા આગેવાન ને નિવેદન આ આખા માલધારી સમાજ ને તકલીફ છે કોઈ દિવસ પૂછો તમારી દીકરી ને કઈ રીતે જીવે છે કઈ રીતે જીવે છે કે જયા શુદ્ધિ દીકરી કોઈ મોટુ પગલું ભરી આત્મહત્યા કરે ત્યાં સુધી રાહ જોસ્સો પ્લીઝ આગળ આવો 🙏દીકરી વેદના ગ્રુપ સપોર્ટ 🙏જય રાજા મેલડી 🙏
જય ઠાકર મનુબેન ખુબ સરસ સોંગ આયુ છે અને ખરેખર દિલને પડી જાય એવું અને બધા ભાઈઓ બહેનો ને વિનંતી કે ખરાબ કોમેન્ટ ના કરશો કારણ કે આ સાચી ઘટના છે આપણા સમાજની કેટલી દીકરીઓ પીડાય છે આ જય રીવાજમા ❤
Khub khub abhinandan navghan bhai mundhva 18 Alam ne sachi samjan api a badal darek samj apna runi rese bhai khub pragti karo khub agad vadho avi bhagvan dwarikadhis na charno ma prathna Avo real hero samaj ma bijo nay pake love uhh❤❤❤❤❤❤❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉navghan bhai always with uhh brother
જય ઠાકર જય દ્વારકાધીશ ખુબ સરસ મનુબેન દ્વારકાધીશ તમને આવું ને આવું માર્ગદર્શન આપતા રહે ખૂબ આગળ વધો અને આવા સોંગ બનાવતા રહો અને દીકરીની વેદના આપણા સમાજને સમજાવ તારો ખુબ સરસ છે મનુબેન આ વિડીયો પૂરો થતા તો રોવું આવી ગયું
દિકરી નિ.વેદના.આ.ગુપ.અને.નાગલધામ.ગુપ.નો.ખુબખુબ.આભાર...જે...સમાજ.ને..સાચો.અને.સચોટ.રસતો.બતાવો...આ...બને...ગુપ.જોરદાર.મેહનતકરી...🎉🎉🎉 ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉 દિકરી ની.વેદના.ગુપ🎉🎉🎉🎉.નાગલધામ.ગુપ🎉🎉
ખૂબ સરસ સમજાવી દીધું નાના એવા વિડ્યો માં જો સમાજ માં સમજણ આવે તો સમાજ માં બોવ મોટા પાયે સુધારો આવી જાઈ એવું સુંદર મજાનું ગીત છે ખૂબ ખુબ અભી નંદન નાગલ ધામ ગ્રૂમ અને નીરુ બેન તથા મનુબેન👍🙃
ખુબ સરસ મનુબેન માં ચામુંડ મેલડી તમને આગળ વધારે તમારા કંઠે સરસ્વતી માં વસે બહુ સરસ સોંગ ગાયુ આ ગીત ઉપરથી ઘણા કુરિવાજો બંધ થાય છે આપણા સમાજમાં ઘણા કુરિવાજો શે કેટલી દીકરીઓ દુઃખી થાય છે બહુ સરસ સોંગ ગાયુ છે
Ha ho bhali tamara jeva jiya sudhi samaj ma che tiya sudhi lakhi ne aavuk koy aagd nay avi hake ... Bs koy ky samaj mate kare etle pag khecha avi javanu .. bijo koy j dhandho ny..
જય મેલડી માં જય શક્તિ માં જય માં મોગલ જય નાગબાઈ માં જય સિકોતર માં જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય શક્તિ માં જય શક્તિ માં જય શક્તિ માં જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં જય નાગબાઈ માં જય નાગબાઈ માં જય સિકોતર માં જય સિકોતર માં જય સિકોતર માં જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી
નાગલધામ ગ્રુપ તથા દિકરી ની વેદના ગ્રુપ નો ખુબ ખુબ આભાર માનું છું જેમણે આ ગીત દ્વારા સમાજ માં જાગૃતતા ફેલાવી છે..
આ ગીતમાં જે જે વ્યક્તિ એ અભિનય કર્યો છે તેમનો અને પૂરી ટીમ નો આભાર
નવઘણભાઈ મુંધવા માટે એક like ❤❤❤❤
वाह खुब्ज सरस छे दीकरी नी वेदना वाह अदभूत अने सरस (𝑱𝑨𝒀 𝑫𝑾𝑨𝑹𝑲𝑨𝑫𝑯𝑰𝑺𝑯)🙏🏻
નવઘણભાઈ તેમજ આખા નાગલધામ ગ્રૃપ નો સમાજ હમેશાં આભારી રહેસે દીકરી ની વેદના ના શબ્દો અદભુત છે એ સાથે બહેને બઊ જ સારી રીતે આ ગીત ગાયું છે
ખુબ...સરસ... છે...ગીત મનુ બેન👌👌 હા નિરૂ બેન તમારી કલમ📝 જય મોમાઈ
સુપર સમાજને આ ગીતથી સમાજ પ્રેરણા મળશે સુપર નવઘણભાઈ
Jay thakar dhany chhe giet lakhanar tatha git ganar ben ne jene samaj ne dikri mate ni je vedna chhe te samjavi abhar nagaldham group no aa git sambhdi ne loko ma jagruti avse khub saras samaj ni Shihan benu🎉❤🙏👍
વાહ ખરેખર અદભૂત દીકરીની વેદના વણવી ગીત લખનાર અને આટલા સુંદર અવાજે આ ગીત ગનાર બેનનો દિલથી આભાર👍🏻👌👌
ખુબ જ સરસ નવઘણભાઇ અને નીરુબેન આ ગીત સાંભળીને આખો મા આંસુ આવી ગયાં હો
સુ કહુ સુ લખી એ નથી ખબર પડતી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આવા જ સરસ વિડ્યો બનાવી ને સમાજ માં સુધારો કરાવવા માટે ભગવાન તમને આશીર્વાદ આપે અને સમાજ માં બધા ને સારું એવું માર્ગદર્શન મળે એવી દ્વારકાધીશ ને પ્રાથના...👍
ખુબ સરસ ગીત છે નવધણભાઈ તમે સમાજ જાગુતિ લાવવા ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો તમને અને નીરૂબેન ફુલ સપોર્ટ છે
આ ફકત ગીત નથી,પણ હકીકત છે
આશા છે કે આ જોઈ ને સમાજ માં પરિવર્તન આવશે.
Thanks for Nagaldham Group .
વાહ,,, ખુબ સરસ સમાજ માં જાગૃતિ આવે તેવું ગીત.જય દ્વારકાધીશ 🙏
આવા જ બીજા ગીતો લાવતારો જેનાથી સમાજમાં જાગૃતિ આવશે જય દ્વારકાધીશ❤
વાહ બેન ખૂબ અદભુત સોંગ છે
ખરેખર આંખ માંથી આંશુ આવી ગયાં 😢
જય દ્વારકાધીશ
જય nagal dham 🙏🙏
🙏ખુબ સરસ એક પાત્ર રજુ કરી દીકરી વેદના નું એક સત્ય હકીકત છે ખાલી સોન્ગ નથી દીકરી ના જીવન માં બનતી હકીકત રજુ કરી છે 🙏જય રાજા મેલડી 🙏
વાહ રે અદભુત દિકરી ની વેદના વણવી ને તત્વ લખનાર અને આટલા સુંદર આવજે આ ગીત ગાનાર બેન નો ખૂબ ખૂબ આભાર 🎉💫✨🥰🥰🥰🥰💯 સાચુ
ખુબ ખુબ અભિનંદન નવઘણભાઈ મુંધવા& નીરૂબેન & મનુ બેન દિકરીની વેદના બહુ ખુબ સરસ મારો ઠાકર તમારી ભેરો છે આતો એક દિકરીની વેદના છે જે આ ગીત ગઈ મનુબેન એમના કોયલ જેવા અવાજમાં ભરવાડ સમાજ માં કુરિવાજો બંધકરો દીકરી તો તુલસીનો ક્યારો સાપનો ભારો નથી મનુ બેન તમારા ગીતે તો સમાજની આંખો ખોલી નાખી😊🥰😍🙏
વિક્રમ સિંધવ તરફથી ફુલ સપોર્ટ🙏 જય ઠાકર જય શક્તિ મા🙏
Samaj mate ek Saras Samjhan bharyu ane Jagruti lave tevu geet chhe…khub aagd vadho tevi shubhechchhao..
ખૂબ સરસ ગીત છે ખરેખર દીકરી ની વેદના આ ગીત માં મનૂબેન ના આ શબ્દો અદભૂત છે એ માટે નીરૂબેન,નાગલધામ ગૃપ નો આભાર માનું છું અમે તમારી સાથે જ છીએ નીરૂબેન ,આ ગીત ખૂબ જ સરસ છે.
જય દ્વારકાધીશ જય ઠાકર ખુબ સરસ છે બેન તમે ખુબ સરસ ગીત ગાયું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ નવઘણભાઈ મુંધવા ને તેમને માર્ગદર્શન આપ્યું છે જય દ્વારકાધીશ જય ઠાકર ખુબ દ્વારકાધીશ ખૂબ જ પ્રગતિ કરાવતા રહે નવા સમાજને સુધારવા માટે ના હોય ને તો તમે youtube માં મૂકી દેજો
હા વાલિડા ની કલમ હા ✍️🔥🔥
આવુ બધું દુનિયા સમક્ષ રજુ કરાવવાથી સમાજ ના સુધરે
જે કોઈ કુરિવાજો દુર કરવા હોઈ તો સમાજને સાચી સમજણ અને શિક્ષણની જરૂર છે
આ તો આપણે આપણી હલકી કરવી છીએ
ઠાકર કોઈનાં ઘરે વાળુ નથી કરતો કે જગજાહેર સમજમાં ઠાકર ભેળવી ને વાત કરો છો પહેલાં વિચારો પછી ગાવ
હવે સમાજ જાતે સમજી ગયો છે આવા ધજાગરા ના કરો તો સારું
આ સોંગ આયું એટ્લે ભરવાડ સમાજ સુધરી જવાનો
આ બધી પબ્લિ સિટી થાય છે
😅😅😅😅😂
સાચી વાત છે
Ha ho bahi tamara jeva hirala samj ma che ta sudhi samaj aagd to su pn 100 varsh pacho jato rese ... Ane aa geet thi eem ne j problem hase jimne emni dikariyu na rupiya ledha hase baki bija ne nathi..
आपने कौनसा तीर मार लिया 😅
ખુબ સરસ......Jay Thakar 👍❤️
Vha mast git chi dikri vedna group 😍
🙏સમાજ મોટા મોટા આગેવાન ને નિવેદન આ આખા માલધારી સમાજ ને તકલીફ છે કોઈ દિવસ પૂછો તમારી દીકરી ને કઈ રીતે જીવે છે કઈ રીતે જીવે છે કે જયા શુદ્ધિ દીકરી કોઈ મોટુ પગલું ભરી આત્મહત્યા કરે ત્યાં સુધી રાહ જોસ્સો પ્લીઝ આગળ આવો 🙏દીકરી વેદના ગ્રુપ સપોર્ટ 🙏જય રાજા મેલડી 🙏
Khub Saras kam Karyn che.bhai kharekhar Sachi vat chhe
ખુબ સરસ છે મનુબેન
ખરેખર આંખમાંથી પાણી આવી ગયા 🥺
Badha ne sikhaman aape avu che .....
Khub saras geet che ...
Super se uperrrrrrr....
Manuben no voice pan khub saras che ....
જય ઠાકર મનુબેન ખુબ સરસ સોંગ આયુ છે અને ખરેખર દિલને પડી જાય એવું અને બધા ભાઈઓ બહેનો ને વિનંતી કે ખરાબ કોમેન્ટ ના કરશો કારણ કે આ સાચી ઘટના છે આપણા સમાજની કેટલી દીકરીઓ પીડાય છે આ જય રીવાજમા ❤
જય ઠાકર ખુબ સરસ બેન
🙏👌😍
😢😢😢
😮😮😮
Wah manuben
Khub saras
ખૂબ ખૂબ સરસ ગીત છે🩷...👌👌👌👌👌👌👌👌👌🎊✨️🎊✨️
ખુબજ સરસ સોંગ બનાવ્યું છે બેન સમાજ ને ખુબજ સરસ મેસેજ અપિયો છે
Khub khub abhinandan navghan bhai Mundva and team khub saras rite song ma samjavyu che khub saras
ખૂબ સરસ ગીત છે..... જય ઠાકર🙏
Khub khub abhinandan navghan bhai mundhva 18 Alam ne sachi samjan api a badal darek samj apna runi rese bhai khub pragti karo khub agad vadho avi bhagvan dwarikadhis na charno ma prathna Avo real hero samaj ma bijo nay pake love uhh❤❤❤❤❤❤❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉navghan bhai always with uhh brother
જોરદાર હો વાલા
જેના માં માણસાઈ હસે એ આ સોંગ સંભાળશે એ કદી દીકરી ના પૈસા નઈ લ્યે
હા મારું નાગલધામ
લાઈક કરો અને શેર કરો
જય ઠાકર❤❤❤❤❤❤❤😊🎉🎉
Niru Ben biv saru km Tay che dikri vedna group ma
🎉 અમે તમારા ફૂલ સપોર્ટ માં . જય ઠાકર
જય ઠાકર જય દ્વારકાધીશ ખુબ સરસ મનુબેન દ્વારકાધીશ તમને આવું ને આવું માર્ગદર્શન આપતા રહે ખૂબ આગળ વધો અને આવા સોંગ બનાવતા રહો અને દીકરીની વેદના આપણા સમાજને સમજાવ તારો ખુબ સરસ છે મનુબેન આ વિડીયો પૂરો થતા તો રોવું આવી ગયું
Jay thakar
જય ઠાકર
ખૂબ જ સરસ ગીત ગાયુ ...સમાજ માટે આમ કરતા રો...
🙏 નીરૂબેન બોવ સારસ છે વીડિયો
દિકરી વેદનો એન્ડ બોવ સારું ગીત બનાવિયું છે .👌😊
દિકરી નિ.વેદના.આ.ગુપ.અને.નાગલધામ.ગુપ.નો.ખુબખુબ.આભાર...જે...સમાજ.ને..સાચો.અને.સચોટ.રસતો.બતાવો...આ...બને...ગુપ.જોરદાર.મેહનતકરી...🎉🎉🎉 ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉 દિકરી ની.વેદના.ગુપ🎉🎉🎉🎉.નાગલધામ.ગુપ🎉🎉
ખૂબ સરસ સમજાવી દીધું નાના એવા વિડ્યો માં જો સમાજ માં સમજણ આવે તો સમાજ માં બોવ મોટા પાયે સુધારો આવી જાઈ એવું સુંદર મજાનું ગીત છે ખૂબ ખુબ અભી નંદન નાગલ ધામ ગ્રૂમ અને નીરુ બેન તથા મનુબેન👍🙃
Very nice creativity, very big fact covered in short video, Great @Nagaldham group & Dikri vedna group
જોરદાર 🔥🔥🔥🔥
ખુબ સરસ મનુબેન
ખરેખર આવા વિચારધારાની જરૂર છે.
જય દ્વારકાધીશ ❤
Mitro aava song mate 50lakh viuse hova joije.dikri mate man hovu joiye.badha mitro ne vinanti k Sher karjo grup ma.jay thakar
Khaub sarsh gayu geet ..aam samaj mate kaam karta riyo ...jay thakr
અદ્દભૂત ગીત 🎉I will always support niruben bharwad❤and thanks for your support navghanbhai ❤
ખુબ ખુબ ધન્યવાદ નાગલધામ ચેનલ તથા સિંગર નેઅને લેખક ને એવડા ટુંકાવીડીયા મા બહુ મોટી વેદનાની વાત કહી દીધી ..જય ઠાકર
Best of luck Neeruben...👍👍
સુપર નીરૂ બેન
Vah aatma ne tuch thay gayu hu mara aakha kutumb n kadi dikri na rupiya nahi leva dev 😢😢😢
Khub saras ben 👍
Wah nagldham
💯 right હા નાગલધામ ગ્રૂપ હા નવઘણ મુધવા
સમાજ ને સંદેશ આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏
મનુ બેન આવા બીજા ગીતો બીજા લાવતારો સમાજમા જાગૃતિ આવે
ખુબ જ સરશ ગીત ગાયુ... અને સમાજ માટે આમ જ કામ કરતા રો..
કલમ લખનાર ને જાજા કરી દ્વારકાધીશ જય વડવાળા ‼️🙏
ખુબ સરસ મનુબેન માં ચામુંડ મેલડી તમને આગળ વધારે તમારા કંઠે સરસ્વતી માં વસે બહુ સરસ સોંગ ગાયુ આ ગીત ઉપરથી ઘણા કુરિવાજો બંધ થાય છે આપણા સમાજમાં ઘણા કુરિવાજો શે કેટલી દીકરીઓ દુઃખી થાય છે બહુ સરસ સોંગ ગાયુ છે
પોતાનું નામ કરવાનો સુપર આઈડિયા સે 👌
Ha ho bhali tamara jeva jiya sudhi samaj ma che tiya sudhi lakhi ne aavuk koy aagd nay avi hake ... Bs koy ky samaj mate kare etle pag khecha avi javanu .. bijo koy j dhandho ny..
સાચુ કહ્યુ ભાઇ!!
Right ✅️ 😊
🎉🎉🎉 ખુબ સરસ ખુબ સરસ.. 🎉🎉
સુપર સોંગ
🚩🌹🥀જયશ્રીદ્વારકાધીશ 🥀🌹🚩
🙏🕉️🙏ભગતભાઈકીમ🙏🕉️🙏
👌...વાહ ખુબ સરસ....જય ઠાકર...🙏🙏...દિકરી ની વેદના...🙏🙏
વાહ મનું બેન આખ મા થી આંસુ આવી ગયા હવે તો સમજો સમાજ...🥺😞
Haa bhai
ખુબ સરસ ગીત છે મનુબેન
Sarsh 👍🙏👌👌👌👌
જય ઠાકર બધાભાઈઓ ને🙏🙏
વાહ મનુબેન
ખરેખર જરુર છે સુધારા ની
જય ઠાકર 💯 સાંભળજે મનની વાત છે 💯💯💯💯
દરેક સમાજ ને આ વીડિઓ જોવોઅને આવા કુરિવાજો બંધ કરો બેસ્ટ, વીડિઓ
આવા ગીત બનાવી સમાજ ની હલકી નો કરો.
એક મળ્યો ખરો મારા જેવો!! 😎
સુંદર અવાજ સુ ગીત ના શબ્દો છે ભાઇ
Ava bija songs pn banavjo khubaj saras ankho ma pani avi gya
Jay thakar😥😥😥
શબ્દો લખનારને જાજા કરી વંદન 🙏🙏
Vhaa manu ben tamro avaj adbhut che
સાચી વાત છે કેટલો દુઃખ થાય છે 💯💯
Khare khar adhbhut avjo ben tame bharvad samjnu garenu cho ma khodlne meldini achimkrupa amj rye ben 🎉🎉
😢😢khub sars
વા ખૂબ સરસ અતિ સુંદર.... જાગો સમાજ જાગો.....જાગવાનો સમેય છે.....મારો પરમાત્મા આપડા ને ...શતબુધી આપે....
જયઠાકર
જયમોમાઈ
જય ઠાકર વાલા 🌹🙏🙏
ખૂબ સરસ
जय हों
જય ઠાકર ખુબ સરસ મનુબેન
Jay dwarkadhish 😢
બોવ સરસ સોંગ સે મને ગમ્યું
👌👌👍🙏
જય મેલડી માં જય શક્તિ માં જય માં મોગલ જય નાગબાઈ માં જય સિકોતર માં જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય શક્તિ માં જય શક્તિ માં જય શક્તિ માં જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં જય નાગબાઈ માં જય નાગબાઈ માં જય સિકોતર માં જય સિકોતર માં જય સિકોતર માં જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી
Or 😂😁🐶🏢👟😇😈😐
🐶
Oh ✌
🐶😃😃😂
🐶😃🏣🔝in the
👌👌👌
હવે કેટલા ભરવાડ સમાજ માં પૈસા આ ગીત આવવાથી બધ થય જસે
જય માતાજી
Aakho smaj pisha nthi Leto hathe krine sukam bdnam kro so
વા ગીત ની ગાયકી સુપર છે બેન દિકરી નિવેદનમાં ની વાત સાચી છે
Apda_Samaj_Ne_Jagrut_ Karvani_Sachu_Bau_Jaroor_ Che.Ghana_badha_eva_rivaaj_ na karane_Dikari_ne_bauj_ sahan_karu_pade_che_ Apde_Jagrut_thayu_Joiye_ Shree_Krishna_Kahe_che_ parivartan_Sansar_no _niyam_che # Apde_pan samay_sathe_Badlav_karvo_ Jaroori_che#Tamara_Ghar_ ni_vahu_Ye_koina_ghar_dikarij_che_a_vat_kayam_yaad_ rakhvi#Jay_Thakar🙏Jay_Dwarkadhish✨
Hoon_Shakti_Bharwad# Tamara_a_dikari_ni_vedana _je_ apda_niru_ben_ane_Manu _ben_na_Full_support_ma_ chu🙏
ખૂબ સરસ ગીત છે અને ગીત ધ્વારા જે સમજાવવામાં આવ્યું તે અદભુત છે આવી કુપ્રથા બંધ થવી જોઈ
ખૂબ સરસ ...
*જય🙏🏻દ્વારકાધીશ 👑🤍✨️...*