R😂😂e 🎉😂t😂🎉🎉🎉😂yhyyhhgyy t🎉hhht😂 grgg😂 ttt😂😂t😂tt😂t😂t😂😂tttrtgtt😂😂😂t😂😂t😂g😂g😂😂g😂😂😂tt😂ggg😂😂g😂g😂gtt😂ttgt ttt t t😂😂😂t 😂t😂tt tgg😂g😂g😂😂ggg😂😂tr RR r te hi q4bbbb t we tre 😂rf😂 tt t t😂 tt tttR tt t😂 RR rrtt RR t tt t RR ttrrttttrtrt rrtt hi hi 🎉t gg 😂😂😂😂 gg😂rg😂t😂 tt tttR f re tff😂 tttR eee RR tt tttR😂😂 tttr😂😂🎉😂ttyr tt gt ttt t RR tt ttt😂😂t tt😂 trt tttR TT trtr😂 RR😂😂r 😂hi rrr😂 h rr RR❤🎉🎉hhhnh gg y?t gr😂😂🎉😂t TTGnhh😂 RR 🎉🎉🎉🎉😂 RR r 😂 gg😂😂 grt gggR ttR re RR gr p m 😂@@munabhai4761
આગીતમનેખુભજગમેછેધણારાનવધણજાહલનીચીઠીસાભ સાંભળી છેપણયાગીતખુબજસારોઅવાજયેકસનબધુસરસછેઆજેપાચવારજોઈયુહુશીહોરથીલખુછુમારૂનામદીલુબેનસાથેલખુછુઅમારેશીહોરબસસટેનમાવાસણનીબેસોરૂમછેગગનાથવાસણભડારસબીજી શ્રી ગગનાથવાસણનીદુકાનછેસાથેજવેલસગગનાથફાપટનીદુકાનવાલમભાઈદીકરયુનાઆણાલેવાજરૂરયાવજો❤❤❤❤❤❤❤
રાહુલભાઈ વેગડ ની કલમે લખાયેલ ગીતના શબ્દો અને પરેશ વ્યાસ ની કલમે લખાયેલ ગીતના સંવાદો પછી એમાં કાંઈ નો ઘટે કારણ કે આ બંને બકુલભાઈ અને વાલમભાઈ જ્યારે youtube નહોતું ત્યારે બંને મિત્રોએ ગુજરાતી ફિલ્મના ગીત અને સંવાદોથી કેટલી ગુજરાતી ફિલ્મોને સુપર ડુપર હીટ બનાવી છે તો આ ગીત સારું બનવાનું હતું એની મને પહેલેથી જ ખબર હતી મારા બંને મિત્રો છે જે કાયમ ખુશ રહે એવી મા ખોડીયાર ને પ્રાર્થના કરું છું ( બાંધવ ડિજિટલ ) ગોકુળ બારૈયા, અને અશ્વિન ગોહિલ ( ગગો )
વાહ પરેશ વ્યાસ આ જાહલબેન ને રા નવધણ ની વાત ને હજારો વર્ષ થઈ ગયા પણ તમારા અભિનય ને લાખ લાખ વંનદ છે કે આ ગીત જોઈ ને આંખ ના ખુણા ભીના થઇ ગયા કે હજી કાલ નીજ બનેલી આ ધટના છે
Atyar sudhinu mita chauhannu best song....
Vah Mita Ben vah jordar gayu...❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ha moj ha
જય મુરલીધર 🙏
હુ શિંગર ગોજીયા હિંમત આહિર હુ આ શોગ ને ખુબ ખુબ અભિનંદન આપું છું
મારાથી બનસે એટલી મહેનત કરી આ શોગ ને ચેર કરવામાં મદદ કરીછ
અમારા ગીતને સપોટ કરવાબદલ ખુબખુબઆભાર ભાઈ
❤
મમમ
R😂😂e 🎉😂t😂🎉🎉🎉😂yhyyhhgyy t🎉hhht😂 grgg😂 ttt😂😂t😂tt😂t😂t😂😂tttrtgtt😂😂😂t😂😂t😂g😂g😂😂g😂😂😂tt😂ggg😂😂g😂g😂gtt😂ttgt ttt t t😂😂😂t 😂t😂tt tgg😂g😂g😂😂ggg😂😂tr RR r te hi q4bbbb t we tre 😂rf😂 tt t t😂 tt tttR tt t😂 RR rrtt RR t tt t RR ttrrttttrtrt rrtt hi hi 🎉t gg 😂😂😂😂 gg😂rg😂t😂 tt tttR f re tff😂 tttR eee RR tt tttR😂😂 tttr😂😂🎉😂ttyr tt gt ttt t RR tt ttt😂😂t tt😂 trt tttR TT trtr😂 RR😂😂r 😂hi rrr😂 h rr RR❤🎉🎉hhhnh gg y?t gr😂😂🎉😂t TTGnhh😂 RR 🎉🎉🎉🎉😂 RR r 😂 gg😂😂 grt gggR ttR re RR gr p m 😂@@munabhai4761
😊😊😅⁹9999⁹9o kyuu@@valamdigitalfilms8013
સુપર સોંગ છે વાલમભાઈ વાહ ખુબ સરસ👌👌👌👌👌👌
વાહ વાલમ સુ તમારો વટ છે. સુપર હીટ તમારૂં સોંગ જાછે ભાઈ માતાજી ના તમને આશીર્વાદ છે
❤❤❤ અદભુત અને અકલ્પનીય સુંદર ભારતીય વીરતા ને ઉજાગર કરવા માટે
*અરે વાહ…. મારા ભાઇ વાલમભાઈ જોરદાર હો ભાઈ રીયલ રા.નવઘણ લાગો હો…. જય ગરવા ગીરનાર*
હા હો ભાઈ
ખુબ જ સરસ છે આવા જ ગીતો ની અને કલાકારો ની આ સૌરાષ્ટ્ર ને જરૂર છે
વાલમ સ્ટુડિયો નાં કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન ❤
ખુબ ખુબ આભાર ભાઈ
વાહ ખુબ સરસ સોન્ગ બનાવ્યું 👌🌹 ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ 💐💐
આગીતમનેખુભજગમેછેધણારાનવધણજાહલનીચીઠીસાભ સાંભળી છેપણયાગીતખુબજસારોઅવાજયેકસનબધુસરસછેઆજેપાચવારજોઈયુહુશીહોરથીલખુછુમારૂનામદીલુબેનસાથેલખુછુઅમારેશીહોરબસસટેનમાવાસણનીબેસોરૂમછેગગનાથવાસણભડારસબીજી શ્રી ગગનાથવાસણનીદુકાનછેસાથેજવેલસગગનાથફાપટનીદુકાનવાલમભાઈદીકરયુનાઆણાલેવાજરૂરયાવજો❤❤❤❤❤❤❤
જરૂર આવશુ બેન તમારો નંબર મોકલજો
Sihor na dungar upar se i amara kuldevi se sri sihori maa jay mataji ben ame avshu atle tamari dukane aavshu jarur ok jay mataji ben
ખૂબ ખૂબ અભિનંદન મારા વ્હાલા જય માતાજી જય માતાજી
ઓ ..😂 પરેશભાઈ (વાલમ ભાઈ)આજ આ પૂરી 800 આઠ સો❤ કોમેન્ટ છે 🎉
જોરદાર પરેશભાઈ અમે તમને મળવા આવવાના છીએ
રોજ સવાર મા બેન જહાલ ની ચીઠી સાભળવા વાળા લાઇક કરો 👉❤️
Jay maa khodiyar 🙏🏻❣️🌸
વાહ ક્રિષ્ના ઝાલા વાહ જાહલ બા નો રોલ વાહ ખૂબ સરસ નિભાવ્યો હો...
Thanks
Dhan se tamari jane tane ben baa
Wah valam su rall karyo chhe raa" Navaghan no ne krishana ben tame pn khuba j mast rall karyo chhe jahal ben no
વાહ :પરેશ ભાઈ ગીત સરસ સે🎉🎉🎉
ખુબ ખુબ અભિનંદન🎉🎊
સુપર હીરો વાલમ ભાઇ👌👌🙏🙏
10 મિનિટે 55 સેકન્ડ ક્રિષ્ના ઝાલા ના ડાયલોગ જોઈ ને રુંવાડા ઉભા થઇ ગયા....વાહ વાહ...બહુ સરસ
Thank you
💯bhai
@@KrishnaZalaOfficial❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
1@@RanchhodbhaiDabhi-t9l
Ayti hasik madhyam raju karyu se valambhai pedhi dar pedhi ma aa madhyam hamesha gujturese khub khub saras ❤❤🙏
ખુબ ખુબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો
Jordar song se
Vah valmbha jordar songs ho
વાહ વાલમભાઈ.સરસ.ગીત.બનાવીયુછે.હુ.તમારા બધા.વિડીયો.જોવુશુ.પહેલા ડાઉનલોડ કરીને.નિરાતે.જોવુશુ.આ.ગીતજોને.મારીઆખ.ભીનીથય.ગય
લેખક રાહુલ વેગડ ઉર્ફે બકુલભાઈ તમારા શબ્દને પણ ખૂબ ખૂબ અભિનંદન ❤🎉🎉🎉❤વાહ જય હો માં ખોડીયાર 🙏
સૌ સૌ સંગે પન બંધ બંધ પણ
ખુબ જ સરસ ગીત 🙏🙏🙏🙏🙏
વિવેક સોલંકી ભાવનગર ના જય વછરાજ 🎉 ખૂબ ખૂબ ખૂબ અભિનંદન🎉🎊
Hi Vivek by gm
Vah mita ben saro avaj se. .. 🎉🎉🎉🎉
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ ❤❤
ખુબ ખુબ અભિનંદન ભાઈ 🎧🎧🎧🎧🎸🎸🎸🎸
વાહ આહીર સમાજ બીજો ભાગ2
વાહ.... પરેશ ભાઇ ખૂબ સરસ ગીત ને આપની ઍક્ટિંગ છે ... કોન્સેપ્ટ પણ સરસ મને ખુબ ગમ્યું ભાઈ.... અભિનદન પૂરી ટીમ ને...
વાહ વાહ વાલમ ભાઈ ધન્યવાદ ઇતિયાસ યાદ આવી ગયો
ભાઈ ખૂબ સરસ ગીત બનાવ્યું મે કેટલી વાર સભલીયું પણ મન નથી ભરાતું
jay ho
ખુબ સરસ વાલમ ભાઈ❤
ખુબ સરસ સોંગ છે હુ કિશોર ભાઈ ડ્રોન વાળા ના વાઈફ. ખુબ ખુબ ધન્યવાદ
ખુબ ખુબ આભાર બેન સપોર્ટ કરતા રહેજો
Khub saras 🎉
વંદન કરું છું આ આખી ટીમ ને કે જેણે બેન જાહલ ની ચીઠી રજુ કરી ફરી આહિર સમાજને વારમ વાર યાદ અપાવે છે
Hi
@@MR.PARMARVLOGS6316 lm
Q
@@MR.PARMARVLOGS6316
@@MR.PARMARVLOGS6316CT CT ft ft ft ft ft❤❤ 15:56
@@MR.PARMARVLOGS6316 ,,,,
ખુબ સરસ ગીત બનાવુ
પ્રવીણ સોલંકી ભાવનગર ના 🎉 ખુબ ખુબ ખુબ અભિનંદન🎉🎊
1 nambar voice che didi 🥰🥰
Congratulations valam Bhai 1 million
ભાગ2 જલદિલાવજો
ખૂબ સરસ બનાવ્યું
વાહ ભાઈ મજા આવી ગઇ બઉં દિવસ પછી કાંઈક સારુ સંભાળવા મળ્યું 😊
સારી નોંધ લેવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ
રાહુલભાઈ વેગડ ની કલમે લખાયેલ ગીતના શબ્દો અને પરેશ વ્યાસ ની કલમે લખાયેલ ગીતના સંવાદો પછી એમાં કાંઈ નો ઘટે કારણ કે આ બંને બકુલભાઈ અને વાલમભાઈ જ્યારે youtube નહોતું ત્યારે બંને મિત્રોએ ગુજરાતી ફિલ્મના ગીત અને સંવાદોથી કેટલી ગુજરાતી ફિલ્મોને સુપર ડુપર હીટ બનાવી છે તો આ ગીત સારું બનવાનું હતું એની મને પહેલેથી જ ખબર હતી મારા બંને મિત્રો છે જે કાયમ ખુશ રહે એવી મા ખોડીયાર ને પ્રાર્થના કરું છું ( બાંધવ ડિજિટલ ) ગોકુળ બારૈયા, અને અશ્વિન ગોહિલ ( ગગો )
ખુબ ખુબ આભાર (બાંધવ ડિજિટલ ટીમ)
વાલમ ભાઈ બીજો ભાગ જલ્દી લાવજો
100 %bhai
વાહ પરેશ વ્યાસ આ જાહલબેન ને રા નવધણ ની વાત ને હજારો વર્ષ થઈ ગયા પણ તમારા અભિનય ને લાખ લાખ વંનદ છે કે આ ગીત જોઈ ને આંખ ના ખુણા ભીના થઇ ગયા કે હજી કાલ નીજ બનેલી આ ધટના છે
જાહલબા નું પાત્ર કરનાર પણ જોરદાર એક્ટ જે હો બેન
Super Duper Hit Valam Bhai Tamari Akhi Team ne 100 Topo ni Salam ❤❤❤❤
Jay Mataji 🙏
જોરદાર.જાહલની ચીઠી 🎉 હા.લેખક.રાહુલ વેગડ.ને.વાલમભાઇ ને
Khub Khub Abhinandan 🎉🎉
વાલમભાઈ તમે કેરેક્ટર સારું નિભાવ્યું છે અને સોંગ ખુબજ સુંદર છે🔥🎉😍
વાહ ખૂબ સરસ ગીત પરેશભાઈ 👍🙏🙏🙏👏👏👏
આ સોંગ કોને ગમ્યું ❤
લો પ્લ કમ ઓન
Nice song 🎉❤🎉🎉 super
બહુ સુંદર સોંગ છે મારા મિત્ર પરેશ વ્યાસ ને શૈલેશ ચૌહાણ તરફ થી સો સલામ છે હુ દુવા કરુ છુ મારી વડલા વાળી મેલડી માતાજી તમને બહુ આગળ વધારે આવાજ ધાર્મિક સોંગ બનાવતા રહો મારા મિત્ર પરેશ 🎉🎉🎉🎉🎉🎉
Jay ahirat sarvaiya darbar na Jay mataji
Ra Navghan👑 ni jay ho
વાહ પરેશભાઈ સુપર સોન્ગ બેન જાહલ ની ચીઠ્ઠી એકદમ સુપર ડુપર 👌👌👌
❤❤❤❤❤❤❤❤❤❤ 1sapr hita valam bhi
ખુબ સુંદર ગીત છે વાલમભાઈ🎉🎉
❤❤❤❤❤
ખૂબ સરસ રજુઆત એક ભાઈ ને બેન યાદ આવે અને બેન સાંભળે તો ભાઈ યાદ aave🙏🙏
Jay ho🙏❤
વાહ વાલમભાઈ❤
Qww2pp00😊पलकर रहे 7🎉🎉🎉🎉
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ વ્યાસ બહુ જ સરસ સોંગ લઈ ને આવ્યા છો ખુબ ખુબ ધન્યવાદ ❤🙏
રા'એસ.જી.ચુડાસમાં🙏🙏🙏🚩🚩🚩🚩
ખૂબ સરસ સોંગ ગાયું છે મિતા બેને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉
Khub aagad vadho Jay mataji friends 🙏👍🎉👌❤
જલ્દી બીજો ભાગ અપલોડ કરો .... સરસ ધાર્મિક સ્ટોરી છે વાલમ ભાઈ અને પુરી. ટીમનું કામ કાજ એક નંબર છે
ખુબ ખુબ આભાર ભાઈ સપોર્ટ કરતા રહેજો જરૂર એક થી એક ચડિયાતા ગીતો બનાવતા રહીશું
Vah aarif bhai kya baat he Jabbar action bhai ❤️🤞🤞
ખુબ ખુબ સરસ👍🙏
આમા બધાનું પાત્ર જોરદાર છે 👍🙏
ખુબ ખુબ અભિનંદન બહુ સરસ છે ગીત ભાઈ ❤👌👍
વાલમભાઇ ખુબ ખુબ અભિનંદન બીજો ભાગ ઉત્તારવા વિનંતી અને બલિદાન નું પાત્ર લાવવા 😅😅😅😅
ખુબ સરસ વાલમભાઈ
વાહ પરેશભાઈ આવોને આવા ગીત બનાવતા રહેજો ફુલ સપોર્ટ છે મારા તરફથી બાકી શું રા નવઘણ એક્શન કરી જોરદાર
વાહ પરેશ ભાઈ સરસ ગીત બનાવ્યુ છે 👌👌👌👌
અસલ રા નવઘણ હો પરેશભાઈ
અત્યારના જમાનામાં આવા ગીત સાંભળીને બોવ સુપર મીતાબેન નુ અવાજ પણ એક નંબર છે
🎉🎉🎉supar kaka
જોરદાર વાલમ ભાઈ ❤🎉
જય હો
ખુબ ખુબ અભિનંદન પુરી ટીમ ને💐💐💐
Congretchulations🎉🎉
Supar 👍
Khub bhub abhinandan saras banavayi se
ખુબ ખુબ અભિનંદન બોવસારુગાયુ
કેટલું મસ્ત સોંગ છે 😯❤❤
ગીત બહુજ સુંદર સે વાલમ ભાઈ 🙏🖐📷
Super 😊
Jor dar mita Ben 👍
વાહ ખૂબ સરસ ગીત છે 🎉🎉
Congratulations 🎊 👏 💐 🥳
જય માતાજી વાલમભાઇ આમાંથી ને આમાંથી સગુણા નું ગીત બનાવોને❤❤
વાહ ખૂબ સરસ વાલમભાઈ તમારા સવાંદો અને બકુલ ભાઈ ના ગીત ના શબ્દો એ આખા ગુજરાત માં આ ગીત ખૂબ જ સુપર હિટ બની ગયું....
Khub Khub abhar
ડો હો હો સબઔ એવું@@valamdigitalfilms8013
જય માતાજી ખુબ ખુબ અભિનંદન
ખુબ ખુબ અભિનંદન વાલમભાઈ(પરેશભાઈ વ્યાસ )❤️
😢 jau khodiyar 😢
ખૂબ ખૂબ અભિનંદન મીતાબેન & all team🎉
ખુબ ખુબ આભાર ભઈલા
આવા ઈતીહાસીક વિડિયો બનાવતા રહો ખુબ સરસ વિડિયો છે હવે આનો ભાગ2 જલ્દી બનાવો જય માતાજી
ખૂબ ખૂબ અભિનંદન પરેશભાઈ