હે ભગવાન.....જીંદગી મા કોય કુટેવ નો કરિયે ...જીવન મા સારા કર્મ કરિયે ....જીવ માત્ર ઉપર દયા રાખિયે....આવુ દુઃખ ભગવાન ક્યારેય કોય ને નો આપે એવિ ભગવાન પાસે પ્રાથના .......જય માતાજી ....જય શ્રીમન નારાયણ
નિલેશભાઈ ને કોણ-કોણ ભગવાન માને છે નિલેશભાઈ આવું સારું સેવાનું કાર્ય કરી રહ્યા છે નીલેશભાઈ ને ભગવાન ખૂબ એટલે ખૂબ આગળ વધે લાઇફ હેલ્પર ટીમને ખુબ ખુબ અભિનંદન નંદન
નીલેશ ભાઈ તે ભાઈ ને દવા થી કોઈ ફેર ન પડ્યો હોય તો દેશી દવા ની સલાહ આપતો કદાચ જો દેશી દવા લાગુ પડી જાય તો આ ભાઈ ને સારૂં થઈ જાય મારા ભાઈ ને પણ કેન્સર થયું છે અમે ઘણી જગ્યાએ બતાવ્યું છે પણ ઓપરેશન થાય તેમ નથી એટલે અમે ધારી નજીક કરમદડી ગામે આનંદ આશ્રમ કરમદડી સંત પહુડીયા બાપુ ના શીશય સિધ્ધ રામદાસ બાપુ નો આનંદ આશ્રમ માં વિના મૂલ્યે કેન્સર ની ઔષધિ આપે છે આ ઔષધિ થી સારું પરિણામ છે એટલે હું તમોને ભલામણ કરૂં છું આ ઔષધિ મારા ભાઈ ને સારું છે
God bless 🙏

Hu bhai khub khub dhanvad
પંકજભાઈ દેસાઈ ને ભગવાન ઘણું બધું આપે......જય શિયારામ
Khub khub dhanvad Bhai
God bless you👍
ગોખલાણા ગામ તરફથી રોજાસરા રાજુ નાં જય માતાજી જય રામદેવપીર હાજા કરી દેસે રામાપીર
માતાજીને માનતા નિવેદ કરો છો તો એ શું કામના
ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
હજુ પણ આવા પરિવાર ગુજરાત માં છે આવા લોકો ની સેવા કરવી જોઈએ
ભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો તમે ધન્યવાદ
ખૂબ સરસ
Nice very good
Jay swaminarayan
પંકજ ભાઇ દેસાઇ જય બાબારી જય રામાપીર 12 બીજના ધણી ખુસ રાખે
જય શ્રી રામાપીર
સીતારામ
Jay Shri Ram
🙏🙏
❤❤❤❤❤
😢😢😢😢
નીલેશ ભાઈ તે ભાઈ ને દવા થી કોઈ ફેર ન પડ્યો હોય તો દેશી દવા ની સલાહ આપતો કદાચ જો દેશી દવા લાગુ પડી જાય તો આ ભાઈ ને સારૂં થઈ જાય મારા ભાઈ ને પણ કેન્સર થયું છે અમે ઘણી જગ્યાએ બતાવ્યું છે પણ ઓપરેશન થાય તેમ નથી એટલે અમે ધારી નજીક કરમદડી ગામે આનંદ આશ્રમ કરમદડી સંત પહુડીયા બાપુ ના શીશય સિધ્ધ રામદાસ બાપુ નો આનંદ આશ્રમ માં વિના મૂલ્યે કેન્સર ની ઔષધિ આપે છે આ ઔષધિ થી સારું પરિણામ છે એટલે હું તમોને ભલામણ કરૂં છું આ ઔષધિ મારા ભાઈ ને સારું છે
કયા ગામના છે અને કઈ કાસ્ટના છે એ તો પહેલા જણાવો
ગમેએઉવય કેનસર પન હાસા ભાવથી એક વાર રામાપીર નું નામ લયલો. હતુ નતુ કરસે કેનસર હાવ હાજા થયજાસે
Allah inki bimari dur kare
Mava khata vichar na karyo
Gujrat maa tambaaku gutkhaa mavaa je loko khaay chhe te 2030 sudhimaa ghare ghare cancer hase
🙏🙏🙏