પતિના અવસાન બાદ લોન પર લીધેલી રિક્ષાને ચલાવી પોતાના બે બાળકોનું ગુજરાન ચલાવતા ઉર્મિલાબહેન |
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- અમદાવાદની રિક્ષા વાળી
પતિના અવસાન બાદ લોન પર લીધેલી રિક્ષાને ચલાવી પોતાના બે બાળકોનું ગુજરાન ચલાવતા ઉર્મિલાબહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી પોતાના મા-બાપે પણ એમને તરછોડી દીધા હતા. પરંતું સ્વાભિમાનથી અમદાવાદમાં રિક્ષા ચલાવતા ઉર્મિલાબહેન આજે “અમદાવાદની રિક્ષા વાળી” તરીકે લોકપ્રિય છે.
ઉર્મિલાબહેન વિશે બહું સાંભળ્યું હતું. આજે રુબરુ મળીને તેમના વ્યક્તિત્વની ખૂબ નજીક ઓળખ થઈ. ઉર્મિલાબહેન આત્મસ્વમાનથી રિક્ષા ચલાવી પોતાના બે બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. પોલીસ બનવાનું ઉર્મિલાબહેનનું સપનુ છે. પરંતું પોતાના પરિવારની સંપૂર્ણ જવાબદારી એમના માથે હોવાથી રિક્ષા ચલાવી પડે છે. ઉર્મિલાબહેને રિક્ષાનું વધુને વધુ કામ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઉર્મિલાબહેનના બાળકોની શિક્ષણ ફી અને ભણવાના ખર્ચમાં મદદરૂપ થવા આપ પણ સપોર્ટ કરી શકો છો.
Support
More details : 7490898823, 079 - 35664683
ssvfoundationindia@gmail.com
#youtubevideos #trendingvideo #viralvideo #youtubeshort #lifevideo #Ahmedabad #lifequotes #trendingreels #viralreelsfb #support #womensupportingwomen #ssvfoundaction #ngo
👍👍👍
🎉🎉🎉🎉
God bless you
જયમાતાજી
જય માં મેલડી માતાજી તમારી રક્ષા કરે તેવી દિલ થી પ્રાથના કરીશુ
માં ભગવતી તમને રક્ષા કરે તેવી દિલ થી પ્રાથના કરીશુ
જયમાતાજી ઘરપરીવાર બધા મજામાં છોને
Hii
Sarash mariben himat rakhje❤❤❤
🙌🙌 ભગવાન આપને સફળતા આપે અને આપનું ફેમિલી સદાય સુખી રાખે એવી પ્રાર્થના 🎉
999 1vvan good moranig
Tamara chhokara aaaj karase
Bhagvan kub Sakata aape and aagal vadhe
કાળે.આગળ.આવસો.
પકનકનનખ
પટવવશઠડડ