ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય ભોળાનાથ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
વાહ બેન ખુબ ખુબ ધન્યવાદ કલાવતી બહેન તમે અમારા કિર્તન ને પસંદ કરો છો ને બધા ભજન સાંભળો છો વાહ બેન અમને ખુબ જ આનંદ થાય છે કે તમે અમારા કિર્તન સાંભળો છો અને સાથે સાથે આવી સરસ કમેન્ટ કરો બેન આવી જ રીતે સાથ સહકાર આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
😢😢😢 ખરેખર બેન આંસુ આવી ગયાં ગીત સાંભળીને ને... જશોદા માતા માટે કેટલુ કઠણ હશે એ..આ બધું જોવું
હાં બેન સાચી વાત છે તમારી 🙏🙏🙏
Saras bhajan che Naynaben nice
ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સીયારામ
સરસ ભજન છે. નયનાબેન જય દ્વારકાધીશ ❤🙏 જય શ્રી કૃષ્ણ ❤🙏
ખૂબ ખૂબ ધન્યવાદ નયનાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
વાહ વાહ નયનાબેન મસ્ત ભજન ગાયુ સરસ સાંભળવાની મજા આવી ગઈ કૃષ્ણ અને જશોદાનો પ્રેમ જ અલૌકિક હતો આખી આંસુ ની ધાર આવે એવા ભજન છે 👌🏻👌🏻👌🏻👌🏻
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ માતા જશોદા અને કૃષ્ણ નો પ્રેમ તો અનોખો પ્રેમ હતો બેન
❤બેન સરસ કિતન રૂદન નૂ
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
સરસ ભજન નૈયનાબેન
ખૂબ ખૂબ ધન્યવાદ રમાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Mast bhajan che bahuj Sars gava cho 👌👏👍🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ
બહુ સરસ ઇમોશનલ ભજન
જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાય આનંદ થાયછે નૈનાબેન બેટા ખુબ આગળ વધો એવો અમારા તરફ થી આશીર્વાદ
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય ભોળાનાથ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
રાધે રાધે જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર માતૃ વાત્સલ્ય ❤❤ મા યસોદાના પ્રેમનું પ્યારુ ભજન. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
કૃષ્ણં વંદે જગદગુરૂમ્
ખૂબ ખૂબ ધન્યવાદ ધરમશીભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ મ
ખુબજ સરસ ગાયું
જય માતાજી 👌🙏
જય શ્રી કૃષ્ણ 👌🙏
ખુબ ખુબ ધન્યવાદ કંચન બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏
Vah...! very nice voice Nayanaben 🎉👌🙏
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
ગૌશાળા માં ગાયો જોતો નેણે આંસુડાં ની ધાર😢😢😢😢😢
🙏🙏🙏
Saras Bhajan ❤❤❤❤❤
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
👌👌🙏
ખુબ ખુબ ધન્યવાદ
ખુબ સરસ ભજન છે આવા બીજા પણ રજુ કરશો
હાં બેન જરૂર ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Khub saras chhe Nayanamasi Jay shree Krishna Jay Davarakadhish Jay shree Ram radhe radhe
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏
Shree Krishna satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏
Shree Krishna satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
બહુ જ મસ્ત. કીર્તન ગાયું દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
👌👌👌👌👌
ખુબ ખુબ ધન્યવાદ
👌👌👌👌🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
સરસ ભજન છે લખી ને મોકલો
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ ભજન નીચે લખેલું છે બેન
Mast bhjn che
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Khub saras gayu
ખૂબ ખૂબ ધન્યવાદ નીતાબેન જય દ્વારકાધીશ
જયશ્રીક્રષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ ભજન છે.નયનાબેન તમારા ગાયેલા ભજન માથી રાતે સુવા સમયે પાંચ ભજન સાંભળી ને પછી જ સુઈ જાઉ છું.
જય રવામીનારાયણ મારી બેન.
વાહ બેન ખુબ ખુબ ધન્યવાદ કલાવતી બહેન તમે અમારા કિર્તન ને પસંદ કરો છો ને બધા ભજન સાંભળો છો વાહ બેન અમને ખુબ જ આનંદ થાય છે કે તમે અમારા કિર્તન સાંભળો છો અને સાથે સાથે આવી સરસ કમેન્ટ કરો બેન આવી જ રીતે સાથ સહકાર આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
Very nice
ખુબ ખુબ ધન્યવાદ ચંન્દ્રીકા બેન જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ બહુ સરસ છે ગીત
ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ
Bahu seres Ben
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
बहुज सरस भजन गावछो नंबर आपोने😊धेरो वडलोने धेरो छायडो पण सरस भजन छे बहु गमयु
7069159076
ખુબ ખુબ ધન્યવાદ જયશ્રી બેન જય દ્વારકાધીશ
Didi kiratan Kem adhuru lakhelu che hu Tamara kiratan utaru chu please Bhajan pura utaro
હા દીદી હવે પુરું લખાય ગયું છે થોડી વાર લાગી દીદી સેવ કરતા
Saras Bhajan
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ જયાબેન જય દ્વારકાધીશ સીતા રામ