કેવી રીતે ધનવાન બન્યો ગુજરાતનો આ દિવ્યાંગ ખેડૂત? Padma Shri Genabhai Patel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 104

  • @farminginpatel6962
    @farminginpatel6962 2 ปีที่แล้ว +1

    ગેનાભાઈ નાં કારણે આજે આ વિસ્તારમાં કરોડો રૂપિયા નો કારોબાર થાય છે ધન્યવાદ ગેનાભાઈ તમારી પહેલેને. 👍🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ગેનાભાઈની પહેલને ધન્યવાદ

  • @maheshraval30
    @maheshraval30 ปีที่แล้ว +1

    સાચો ખેડૂત બાપલા "રેતી માં નાવડી હાંકી હો "👌🏻👌🏻

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @mahendrabhaipatel4988
    @mahendrabhaipatel4988 2 ปีที่แล้ว +1

    Very goog

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @kukadiyaharesh2233
    @kukadiyaharesh2233 2 ปีที่แล้ว +1

    હા મોજ હા

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા મોજ હા

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 2 ปีที่แล้ว +8

    બનાસકાંઠા ના આંજણા પટેલ ચૌધરી સમાજનું ગૌરવ ગેનાભાઈ 😍😎👍રામ રામ ખેડૂતપુત્રને...

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 ปีที่แล้ว +1

    Very good 👍👏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Thank you! Cheers!

  • @laljivalani4868
    @laljivalani4868 ปีที่แล้ว +1

    🙏

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @kamleshvipul2868
    @kamleshvipul2868 2 ปีที่แล้ว +2

    Tame badhani comments vanchine answer apo cho bahu sari vat che

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @ashokchaudhari3500
    @ashokchaudhari3500 2 ปีที่แล้ว +1

    Ha maru banshkatha ha

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @dhameliyadharmesh6029
    @dhameliyadharmesh6029 2 ปีที่แล้ว +1

    પોતે પગે બરોબર ચાલી શકતા નથી, પણ પોતાની મેહનત દ્વારા કેટલાય પરિવારોને રોજગારી આપીને પગભર કર્યા છે આ ભાઈએ. મન હોય તો માળવે જવાય આ ઉક્તિ અહીં સાર્થક થઇ છે. ખૂબ સરસ આ વિડીયો માંથી ઘણી પ્રેરણા મળશે લોકોને.
    પોતાના વ્યક્તિત્વ થી અને કાર્ય દ્વારા બીજાને પ્રેરણા મળે એવા પ્રમુખસ્વામી મહારાજ છે, એમના પર પણ એક વિડીયો બનાવો સાહેબ એવુ મારું સૂચન છે 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી અને સુચન બદલ આભાર

  • @dhanjivadgamda
    @dhanjivadgamda 2 ปีที่แล้ว +1

    હા મારા વિસ્તાર ના જ છે ગેના કાકા આદર્શ વ્યકતિ છે ખેડુતો માટે
    ધનજી વડગામડા ખેડુત અગ્રણી બનાસકાઠા

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન જેનાભાઈ ગુજરાતનું નામ રોશન કર્યું ખુબ આભાર

  • @vinodpatidar4504
    @vinodpatidar4504 2 ปีที่แล้ว +1

    સરસ વિડિયો 👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @kamleshvipul2868
    @kamleshvipul2868 2 ปีที่แล้ว +3

    Gujarati singer chote maniraj jigar thakor no video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @ankitjagani7751
    @ankitjagani7751 2 ปีที่แล้ว +1

    હવે એકાદ વિડીયો આસારામ અને રામ રહીમ વિશે પણ બનાવો તો મજા આવે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @derjaydev3446
    @derjaydev3446 2 ปีที่แล้ว +1

    nitin jani no video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @dhanrajsinhnakum.3466
    @dhanrajsinhnakum.3466 2 ปีที่แล้ว +2

    આભારદિદારભાઇ ખિમજી સિધંવ આણંદ પર

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર. આણંદપરમાં કેટલા લોકો મારા વિડિઓ જોવે છે ? બધાને મારી યાદી આપજો

  • @mehulgoklani5150
    @mehulgoklani5150 2 ปีที่แล้ว +1

    Bhai Gena ji mali ne hu sri rite odakhu chhu. Tame vadhare padata gappa marya chhe

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જે હકીકત છે એ જણાવી છે

    • @mamtachaudhary9967
      @mamtachaudhary9967 2 ปีที่แล้ว

      તમારા કરતાં હું વધારે એમને ઓળખું છું ભાઈ, એમણે કોઇ ગપ્પા નથી માર્યા

  • @sameermalkan3795
    @sameermalkan3795 2 ปีที่แล้ว +1

    Bhai tamaro aavaj
    Ladhan Kai alag chhe to tamaro advertisement mate joye to??

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      e4g.helpline@gmail.com ઉપર સંપર્ક કરો

  • @maheshahir6513
    @maheshahir6513 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ ખૈડુત વિસેસરસ
    માહિતિ આપિ આવિડિયો ખુબજ
    સરસ છે તમારી મેહનતસરસછે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +1

    બહુજ સરસ આભાર 👍🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @sukhdevacharya2273
    @sukhdevacharya2273 2 ปีที่แล้ว +1

    Ek motivational vichar tamari chennal par Sher karva mangu chhu .. video banai ne ..tamaro content number mali sakse sir ji...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપ અમારા નીચેના ઈમેલ આઈડી મારફત અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @nikhilraval2021
    @nikhilraval2021 2 ปีที่แล้ว +3

    ગુજરાત મા 2021 મા તાઉ-તે વાવાઝોડું આવ્યા પછી nitin jani (ખજૂર ભાઈ) એ ગરીબ અને વૃધ્ધ લોકો ની સેવા કરી તે માટે વિડિયો બનાવો.
    જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +2

    Bhle didar bhai 🥰 tri moj hoo kevu pade hun pan khedut no dikaro cho baki kevu pade hoo jay jay garvi Gujarat 🇮🇳🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમારા વિષે જાણીને ખુબ જ આનંદ થયો. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @foodiechokkaro4941
    @foodiechokkaro4941 2 ปีที่แล้ว +1

    Tame kyi app vapro 6o
    Chalu video ma phota ne video na cut mukva mate

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      fxhome.com/product/hitfilm-express

  • @jagdishparmar956
    @jagdishparmar956 2 ปีที่แล้ว +5

    તમારા દરેક વિડીયો ખૂબ જ સરસ અને જ્ઞાનવર્ધક હોય છે.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

    • @monjibhaichauhan4293
      @monjibhaichauhan4293 2 ปีที่แล้ว

      @@DidarHemani જ એક

  • @Rahulsabhadvlog
    @Rahulsabhadvlog 2 ปีที่แล้ว +3

    ખરેખર તમરો વીડિઓ જ્ઞાન અને મોટીવેશન હોય છે
    Congratulations for 500k subscribe..

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @harshadchandera8705
    @harshadchandera8705 2 ปีที่แล้ว +2

    Good 👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Thanks for the visit

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +3

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @Maribhashamarugaurav
    @Maribhashamarugaurav 2 ปีที่แล้ว +1

    સરસ માહિતી છે મારા ઘરે દાડમ છે પણ વર્ષ માં એક વાર જ આવે છે.કેવી રેતે બારેમાસ આવી શકે તેમણિ સલાહ મળી શકે તો કામ આવશે.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      વીડિયોમાં આપેલા ઈમેલ આઈડી ઉપરથી ગેનાભાઈનો સંપર્ક કરો

    • @Maribhashamarugaurav
      @Maribhashamarugaurav 2 ปีที่แล้ว

      @@DidarHemani ok.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +1

    ગુજરાતી ગોરવ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @ramgopalpur7590
    @ramgopalpur7590 2 ปีที่แล้ว +1

    Sir. shree Maruti courier service Pvt Ltd. No video banawo sir. 37 years old. Indian ni old company se. Tan over. 600+ Cr. Se. Ayare. All india. Ma. 12000 pariwar nu Paran poshan kare se.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 ปีที่แล้ว +2

    Very good work done by Genabhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Yes he is doing a good job.

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +1

    Hu kishan kranti no maha Mantri chu didar bhai kyek amari mulakat lyo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જરૂર. આમંત્રણ બદલ આભાર

  • @jaydipsachani9683
    @jaydipsachani9683 2 ปีที่แล้ว +1

    Dollars no chod to USA .ma ugo che pan aena fal akhi duniya ma Jai che

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +2

    ગુજરાતી ભાષા
    વિશે
    માહિતી
    આપો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @shaileshdesai5275
    @shaileshdesai5275 2 ปีที่แล้ว +1

    હકીકતમાં શું છે તે પહેલાં જાણો હાલમાં તેના ગામમાં દાડમ નથી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      શું વાત કરો છો ?

    • @mamtachaudhary9967
      @mamtachaudhary9967 2 ปีที่แล้ว

      ભાઈ આખી જીંદગી કાઈ પણ વસ્તુ નથી રહેતી , તો પણ આ ભાઈ એ 18 વર્ષ સુધી દાડમ ની ખેતી કરી છે , અને આખું ગામ આ ખેતી થી પોતાની ગરીબી દૂર કરી છે

    • @dhanjivadgamda
      @dhanjivadgamda 2 ปีที่แล้ว

      હા ભલે હવે કોઇક રોગ ના લિધે કાઢી દિધા છે રોપા પણ પ્રગતિસીલ ખેડુત છે ગેના કાકા

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 2 ปีที่แล้ว +3

    8:45 તમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દીધી અને હવે પેલો છોડવો આપો તો ડોલરમાં લોન પણ લીધી તે ભરી દવ અને તમને વ્યાજ પણ આપી દઉં 🤣

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      🤣🤣🤣 તમે છેલ્લે સુધી વિડિઓ જુઓ છો એ વાતનો આનંદ છે

  • @vickyrajchudasama4173
    @vickyrajchudasama4173 2 ปีที่แล้ว +2

    Tamaro video joi ne Mann ma thi Negativity dur Thai ane Positivity no Sanchar Thai che.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ સરસ. જાણીને ખુબ જ આનંદ થયો. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ. સાથે કાર્ય કર્યાનો આનંદ થાય છે. આભાર

  • @gjlifeinusa
    @gjlifeinusa 2 ปีที่แล้ว +2

    USA Sell one Dadam $ 3 to $ 5

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણકારી આપવા બદલ આભાર

  • @ganpatchaudhary4801
    @ganpatchaudhary4801 2 ปีที่แล้ว +2

    Super 🙏🙏🙏