આ મશીનથી એક વ્યક્તિ 40 વીઘા કપાસિયા સોપી દેશે | automatic orani | kapasiya sopva | khedutnikheti |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2022
  • આ મશીનથી એક વ્યક્તિ 40 વીઘા કપાસિયા સોપી દેશે | automatic orani | kapasiya sopva | khedutnikheti |
    about this video :
    આ વિડિયોમાં કપાસિયા સોપવાની ઓટોમેટિક ઓરણી કેવી રીતે ચાલે છે તે પત્યક્ષ રીતે બતાવામા આવેલ છે.
    ખેતીના અન્ય વિડિયો અને પ્લેલીસ્ટ :
    કપાસની ખેતીની સંપૂર્ણ માહિતીના બધા વિડીયો :
    • કપાસના પાકની સંપૂર્ણ મ...
    ઓર્ગેનિક દવા બનાવવાની પદ્ધતિ બધા વિડીયો :
    th-cam.com/play/PLR.html...
    8
    મરચીની ખેતીના બધા વિડીયો :
    • મરચીની ખેતીની માહિતી c...
    બાગાયતી ખેતીના બધા વિડીયો :
    • બાગાયતી ખેતીની માહિતી ...
    સરકારી યોજનાના બધા વિડીયો :
    • સરકારી યોજનાઓ governme...
    ખેડૂતની કોઠાસૂઝના વિડીયો :
    • ખેડૂતની કોઠાસૂઝ | ખેડૂ...
    our social links,
    Our other you tube channel :
    / @foodybt
    Facebook :
    / bharat.talaviya.5477
    hi friends welcome to my TH-cam channel Khedut ni kheti.....
    about this channel.
    ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
    please like share comment and subscribes to our channel.
    #kapaskikheti
    #કપાસિયાસોપવાનીઓટોમેટીકઓરણી
    #khedutnikheti
    #automatic
    #automaticsowcotton
    #kapas
    #દેશીયંત્ર
    #ખેતીમાહિતી
    #jugaad
    #ખેડૂત
    #ખેડૂતનીશોધ
    #jugad
    #desijugad
    #desijugaad
    Your queries :
    દેશી જુગાડ બનાવવાની ખરી અને સચોટ પદ્ધતિ
    દેશી જુગાડ યંત્રના ફાયદા
    જુગાડનો ખર્ચ
    ઓર્ગેનિક ખેતી
    ખેડૂતનુ શંસોધન
    ખેડૂતની શોધ
    ખેડૂતની ખેતી
    ખેડૂત સમાચાર
    કોઠાસૂઝ
    દેશી જુગાડ
    देशी जुगाड
    देसी जुगाड
    kuva mathi motor bahar kadhavani rit method
    desi jugad agriculture
    Indian farmer
    jugaad
    desi jugad technology
    jugad farming
    how to make desi jugad
    desi jugad techniques
    desi jugaad methods
    desi jugad for sowing cotton seeds
    desi jugad for automatic seeds drill
    discover of the farmer
    how to use agriculture jugaad
    desi jugad kaise bante hain
    desi jugad banane ki vidhi
    farms
    agriculture
    deshi jugad
    Khedut ni Kheti
    Thank you for watching this video
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 186

  • @mahitgarbano3523
    @mahitgarbano3523 2 ปีที่แล้ว +6

    વાહ ખૂબ સરસ મજાની માહિતી મળી.mahitgar bano you tube channel.

  • @laljibhaikavar1894
    @laljibhaikavar1894 2 ปีที่แล้ว +2

    JAY SHREE SWAMINARAYN👍👍👍KHUB KHUB ABHINADAN

  • @thakormanu8734
    @thakormanu8734 2 ปีที่แล้ว +7

    ખરેખર સરસ ટેક્નિક વાપરી સે ખેડૂત ભાઈ ને

  • @ravirajahirmakvana1718
    @ravirajahirmakvana1718 2 ปีที่แล้ว +1

    Desi jugad 👍👌

  • @bhaveshpatel7852
    @bhaveshpatel7852 ปีที่แล้ว +1

    Khubaj saras mahiti chhe bhai...

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod889 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન

  • @bruddafarms9764
    @bruddafarms9764 หลายเดือนก่อน +1

    જય કીશાન

  • @manishnavadiya4876
    @manishnavadiya4876 2 ปีที่แล้ว +4

    આવા ખેડૂત કૃષિમંત્રી હોવા જોવે તોજ ખેતી નો વિકાસ થાય

  • @JaydipsinhRaulji-tv8gz
    @JaydipsinhRaulji-tv8gz 11 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન🌹👍🌹💐💐💐

  • @JDLearningTube
    @JDLearningTube 2 ปีที่แล้ว

    Good Job!!....

  • @dhartiputra7069
    @dhartiputra7069 2 ปีที่แล้ว

    Wah Bhai Wah

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 หลายเดือนก่อน

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @aashabenghanchi4301
    @aashabenghanchi4301 2 ปีที่แล้ว +2

    ધનયવાદ

  • @syedmohdrazak5252
    @syedmohdrazak5252 2 ปีที่แล้ว +3

    સરસ હો મારા વહાલાં ખેડૂત ભાઈ

  • @naitikkarmur524
    @naitikkarmur524 2 ปีที่แล้ว

    Khub saras

  • @P.A.SARVAIYA
    @P.A.SARVAIYA 2 ปีที่แล้ว +2

    ધન્યવાદ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 2 ปีที่แล้ว +5

    વાહ મુકેશ ભાઇ સરસ

  • @ruvapari
    @ruvapari 2 ปีที่แล้ว +8

    ખુબ ખુબ અભિનંદન ખેડૂત ભાઈ

  • @pareshsheta1039
    @pareshsheta1039 2 ปีที่แล้ว +2

    Vah taddan navi j mahiti

  • @kaliyabharatbhai335
    @kaliyabharatbhai335 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @gagjibhaigadhiya6511
    @gagjibhaigadhiya6511 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @chakurbatiya4259
    @chakurbatiya4259 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ..

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ અભિનંદન

  • @karshanbhaibaldha1645
    @karshanbhaibaldha1645 ปีที่แล้ว

    Very Very congratulations for good news

  • @maheshdonda7326
    @maheshdonda7326 ปีที่แล้ว

    ખુબ સરસ હવે તો ખેતી મા જેટલો ખર્ચ ઘટશે અને નવી ટેકનોલોજી ઉપર કામ કરશે તેજ ખેતી કરી શકશે બાકી બધો આધાર મંજુર ઉપર રાખશે તેની ખેતી વાંઝણી થતી જાશે

  • @dineshkotdiya5193
    @dineshkotdiya5193 2 ปีที่แล้ว +19

    તમે ક્યાં ગામ ના છો

  • @rrmovies9696
    @rrmovies9696 2 ปีที่แล้ว

    khub sarh

  • @arjunsinhchauhan6175
    @arjunsinhchauhan6175 2 ปีที่แล้ว +1

    સુપર ભાઈ

  • @Milan_Gedriya_Official
    @Milan_Gedriya_Official 2 ปีที่แล้ว

    Nice Jugad

  • @Dipakpatel-wr1gb
    @Dipakpatel-wr1gb 2 ปีที่แล้ว

    Ok ..Ok..Okay bhai

  • @user-og4bj1gn7n
    @user-og4bj1gn7n 2 ปีที่แล้ว +1

    સારીઓરણી

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ🙏 અભિનંદન ભાઈ

  • @nhsvmdhinoj6815
    @nhsvmdhinoj6815 2 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર

  • @thakorkantibhai4519
    @thakorkantibhai4519 2 ปีที่แล้ว

    Super

  • @VijayPatel-lp6ry
    @VijayPatel-lp6ry 8 หลายเดือนก่อน

    Mane pan aavu mashin jove se aap so hu vadodara jilla ma rahu su. Very good aaidiya se.

  • @MukeshPatel-sz2ew
    @MukeshPatel-sz2ew 2 ปีที่แล้ว +3

    Good👍

  • @reenathakor8232
    @reenathakor8232 ปีที่แล้ว

    સુપર

  • @kiritjamod4114
    @kiritjamod4114 2 ปีที่แล้ว

    Ok

  • @kiritbhaisatapara9807
    @kiritbhaisatapara9807 2 ปีที่แล้ว

    Khub khub abhinandan bhai

  • @bhurajicthakor3066
    @bhurajicthakor3066 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ છે જુગાડ

  • @pravinsinh.m.rathod8580
    @pravinsinh.m.rathod8580 ปีที่แล้ว

    નાઇસ

  • @tabiyadsomabhai3513
    @tabiyadsomabhai3513 2 ปีที่แล้ว

    Kalyanpur, Biloda, Arvalli

  • @raghujadeja5437
    @raghujadeja5437 2 ปีที่แล้ว +2

    ગારામાકેમવાવૃ

  • @pateljetalkumar9162
    @pateljetalkumar9162 2 ปีที่แล้ว +3

    હવેતો મજુરની જરૂર ના પડે તેવા સાધનની જરૂર છે હવે મજુર મળતા નથી

  • @nayakabaka7876
    @nayakabaka7876 2 ปีที่แล้ว +1

    સરસ

  • @dhartiputra7069
    @dhartiputra7069 2 ปีที่แล้ว

    Bahot Bahot Dhanyavad

  • @khushirangapra5394
    @khushirangapra5394 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ
    પણ આ ખેડૂતભાઈ નો કોન્ટેક્ટ નંબર તો જણાવો, આ ઓરણી લેવી હોયતો આ ભાઈ નો સંપર્ક કરી શકીયે.

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 2 ปีที่แล้ว +1

    સરસ માહિતી આપોછો ભાઈ

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 ปีที่แล้ว +16

    વાહ કૃષિ એન્જીનીયર વહ. સાઇકલ માં હવા ભરી દેજોભાઈ ધરડવું સેલું પડે

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 2 ปีที่แล้ว +1

    Khubsaras
    Ankar no avaj dhimo rakho

  • @ketanranana
    @ketanranana 2 ปีที่แล้ว +2

    એક કપાસીયા ચોપવા મશીન જોઇએ છે બનાવી આપશે

  • @ravirajmakwana6884
    @ravirajmakwana6884 ปีที่แล้ว +1

    કેટલા રૂપિયા મા મારે લેવું છે 👌

  • @karansinzala8529
    @karansinzala8529 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન ખુબ સુંદર ખેતીવાડી ઉત્પન્ કરો એવી પ્રાર્થના જય માતાજી જય ભવાની

  • @dhanshukhbhaisenjaliya4688
    @dhanshukhbhaisenjaliya4688 25 วันที่ผ่านมา

    એકદમ સીધી સાયકલ ચલાવવી પડે નહીંતર વરમમાથી દાણો નિકળી જાય

  • @gautampatel2005
    @gautampatel2005 2 ปีที่แล้ว

    Aabhainonbaraapvavinti

  • @tamaliyanarantamaliyanaran646
    @tamaliyanarantamaliyanaran646 ปีที่แล้ว

    Aavu msin levu se kya mlse

  • @HorseLovers-yj8js
    @HorseLovers-yj8js 2 ปีที่แล้ว

    જુવાર બાજરી ની વાવણી નુ યંત્ર બનાવો

  • @kamleshpatel7994
    @kamleshpatel7994 2 ปีที่แล้ว +5

    પણ સાઈકલ ની કયા જરૂર છે ?
    સીધું જ હાલે

    • @eduagri
      @eduagri 2 ปีที่แล้ว +2

      સાઈકલ થી થાકવી ઓછા અને ચા માં સીધું ચાલી શકાય છે

    • @maganmer1731
      @maganmer1731 2 ปีที่แล้ว

      Ok

  • @pindariyakisorahir5524
    @pindariyakisorahir5524 2 ปีที่แล้ว +1

    Super 😘😘😘😘😁😁😉😭😭

  • @J.A.Dhakhada
    @J.A.Dhakhada 2 ปีที่แล้ว +1

    Chakkr pasal rakyu hoi to?

  • @ashvinjambucha8832
    @ashvinjambucha8832 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ સરસ છે પણ આ ભીનામાં સક્સેસ જાય નહીં કોરી માટીમાં ચાલે ભીની માટીમાં ચાલે એવું પણ એક બનાવો કાકા કપાસ ભીના માં સોપાનો થયો હોય તો ન ચાલે

  • @jadavkaransinh24
    @jadavkaransinh24 2 ปีที่แล้ว

    ટપક સિંચાઇ હોય તો પણ ચાલશે

  • @Shamjibhai-sf9pu
    @Shamjibhai-sf9pu 2 ปีที่แล้ว +1

    ખેડુત ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ કયુ ગામ

  • @udgadhvi7834
    @udgadhvi7834 2 ปีที่แล้ว

    Oho a aa sadhan kedhut ne mlijayy to khedut paisa waro bani jaay

  • @mukeshbhaisfarm
    @mukeshbhaisfarm ปีที่แล้ว

    તમારી બુધી ને શલામ છે

  • @kiritjamod4114
    @kiritjamod4114 2 ปีที่แล้ว +1

    અમારે લેવી હોય તો કોટાક કરો

  • @vishalytgemar7935
    @vishalytgemar7935 2 ปีที่แล้ว +1

    આ કેવીરીતી બનાયુ

  • @ranchhodbhaimakwana8900
    @ranchhodbhaimakwana8900 11 หลายเดือนก่อน

    Bhai,avirite,thodu,bane

  • @jaybhole5006
    @jaybhole5006 2 ปีที่แล้ว

    ભાઈ. Kya. Malse

  • @batukbhaijadavjibhai3603
    @batukbhaijadavjibhai3603 ปีที่แล้ว

    Kaya malse temj kimmat janavso

  • @sajanbhaikanabhai4535
    @sajanbhaikanabhai4535 2 ปีที่แล้ว

    બિયારણ કયું છે

  • @kiritjamod4114
    @kiritjamod4114 2 ปีที่แล้ว

    કયાગમનુ છે

  • @umeshvagha8453
    @umeshvagha8453 2 ปีที่แล้ว

    Rs

  • @chandubhaipaneliya4006
    @chandubhaipaneliya4006 2 ปีที่แล้ว +1

    ઓરણી

  • @darshkailadigital
    @darshkailadigital 2 ปีที่แล้ว +1

    ખેડૂતો માટે ઘણીજ ઉપયોગી થશે

  • @pravinbhai9238
    @pravinbhai9238 หลายเดือนก่อน

    બિજકેટલુઉડૂનાખવૂધનયવાદખેડુથજગનોતાતઝ

  • @tamaliyanarantamaliyanaran646
    @tamaliyanarantamaliyanaran646 ปีที่แล้ว

    ક્યા ગામ ના ભાઈ બનાવે સે . કયો

  • @hematdevaiya4825
    @hematdevaiya4825 ปีที่แล้ว

    આ ભાઈ નો ફોન નંબર મોકલી આપવા વિનંતી 🙏

  • @vishalytgemar7935
    @vishalytgemar7935 2 ปีที่แล้ว +1

    કે તે આપણને બના વી લુ આપી

  • @kamleshsangani6342
    @kamleshsangani6342 2 ปีที่แล้ว

    કયુ ગામ...

  • @rajeshthakor6727
    @rajeshthakor6727 2 ปีที่แล้ว

    સાકલવાવણી

  • @hemangdangar6410
    @hemangdangar6410 ปีที่แล้ว

    Aek vstu ghate se pachd kpasiya date tevu ky nthi

  • @chandubhaipaneliya4006
    @chandubhaipaneliya4006 2 ปีที่แล้ว +2

    ગરણી ની કિંમત કેટલી ક્યાં મળે

  • @sajanbhaikanabhai4535
    @sajanbhaikanabhai4535 2 ปีที่แล้ว

    હું ભાઈ કયું બિયારણ છે

  • @aashabenghanchi4301
    @aashabenghanchi4301 2 ปีที่แล้ว

    પાણીનુમશીનઞૉઠવૅપગતૉનાદુખેભાઈ

  • @vanrajbhaikathigovaliya7377
    @vanrajbhaikathigovaliya7377 2 ปีที่แล้ว +1

    ભાઇ કયુ ગામ

  • @gambhirsinhsolanki7842
    @gambhirsinhsolanki7842 2 ปีที่แล้ว

    Kiya gam nu che mo bil no aapo shu kimat thai che

  • @kishanpandya2942
    @kishanpandya2942 ปีที่แล้ว

    ભાઈ, આ યુગ માં ખેતી મોંઘી થતા ખેડૂત ખેતી કરતા બંધ થયા છે, મજૂરી કરવા લાગ્યા ખેડૂત

  • @dadujithakor5779
    @dadujithakor5779 ปีที่แล้ว

    Khud. Saras. Aavi. New. Parvutiyo. Katarho

  • @ghanshyamsinhzala..1694
    @ghanshyamsinhzala..1694 2 ปีที่แล้ว

    ડીમેટ.મા.બાઘાનૉ.જવાબ.તો.આપૉ

  • @sajanbhaikanabhai4535
    @sajanbhaikanabhai4535 2 ปีที่แล้ว

    કયું બિયારણ કાય ખબર ન પડી

  • @kiritjamod4114
    @kiritjamod4114 2 ปีที่แล้ว

    પસીલાક કરસુ

  • @lalsingbhairathava6145
    @lalsingbhairathava6145 2 ปีที่แล้ว

    રોટર કેવીરીતનુ હોય?

  • @bhakhotraanil1490
    @bhakhotraanil1490 2 ปีที่แล้ว

    Levi hoy to

  • @pareshzala4278
    @pareshzala4278 2 ปีที่แล้ว

    ગામનું નામ તો જણાવો

  • @kgvaghela4754
    @kgvaghela4754 2 ปีที่แล้ว

    Fo,name,aapo

  • @iuncciad3063
    @iuncciad3063 2 ปีที่แล้ว +1

    Iuncciad

  • @jeetubaraiay2383
    @jeetubaraiay2383 2 ปีที่แล้ว

    ઍક જોવે છે આપશો

  • @pravinsanja1321
    @pravinsanja1321 2 ปีที่แล้ว +3

    ઓરણી પછી પહેલાં ટાયર તો નાખો

  • @shaktidodiya9005
    @shaktidodiya9005 ปีที่แล้ว

    આ મુકેશ ભાઈ ખેડૂત નો contact number male to આપવા વિનંતી... કારણ કે તેમને ફોન કરી ને આ ઓરણી બનાવ વા માટે જાવું છે