I. P. S. સફિન હસન ના મુખેથી શ્રી મદ ભાગવત ગીતા જ્ઞાન ખુબ સુંદર વ્યાખ્યાન સરજી ખુબ ખુબ ધન્યવાદ
ฝัง
- เผยแพร่เมื่อ 12 ม.ค. 2025
- IPS અધિકારી સફિન હસન જે મોમેડીઅન છે પણ તેને આપણા હિંદુ સંસ્કૃતિ નાં બંને મહાન ગ્રંથો ભાગવત.અને ગીતા વિષે જે અંદાજે અળધો કલાક તે કંઠસ્ત બોલે છે તેને લાખ લાખ મારા પ્રણામ. આટલું સરસ અને સચોટ આપણા ભગવતાચાર્યો જેવુજ જણાવે છે.ઉદાહરણ સાથે આપને જ્યારે સમય હોય ત્યારે સાંભળવા મારી ખાસ વી. જય શ્રીકૃષ્ણ
#isp
#dsp