Junagadh મહેન્દ્રગીરી બાપુ મહેશગીરીના કરેલા આક્ષેપો બાબત સામે આવ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
  • ભવનાથના મહંત હરિગીરીના સર્મથનમાં આવ્યા મહેન્દ્રગીરી મહેશગીરીના હરીગીરી પર કરેલા તમામ આક્ષેપો ફગાવ્યા મહેશગીરીએ કર્યું છે ધર્મ વિરુદ્ધનું કામ: મહેન્દ્રગીરી ભવનાથની દાન પેટી મામલતદારની હાજરીમાં ખોલાઈ છે.ભવનાથના દત ચોકને ચાંદની ચોક નથી બનાવવો : મહેન્દ્રગીરી મહેશગીરીના તા. ૧ ના અલ્ટીમેટમ સામે મહેન્દ્રગીરીનો વળતો પ્રહાર ભવનાથ મંદિરનો કબજો લેવા જતાં રસ્તામાં આવે છે મુચકુંદ ગુફા સાધુઓ હવે ઉતરી પડ્યા ધમકી પર મહેન્દ્રગીરી હરીગીરીના શીષ્ય છે અને મુચકુંદ ગુફાના છે મંહત

ความคิดเห็น • 22

  • @shaileshbhai33
    @shaileshbhai33 26 นาทีที่ผ่านมา +1

    મહેશ ગીરી બાપુ સત્ય છે

  • @arjunnandgirimaharaj
    @arjunnandgirimaharaj 24 นาทีที่ผ่านมา

    महेन्दानंदगीरी बापु ने जय हो साधुवाद

  • @RameshRaval-c1g
    @RameshRaval-c1g ชั่วโมงที่ผ่านมา

    तमारे वहेला पहेला आवी ने खुलासों करवानी ज़रूर हती तमेबोवज मोडा पडीया जय गीरनारी पहले आवी वातनो खुलासों करीयो होततो आ वात आगल वधी न सके ❤ जयगिरनारी ❤

  • @vipuldhundharva1114
    @vipuldhundharva1114 5 ชั่วโมงที่ผ่านมา +4

    ઘણા દિવસ થી ચાલતા આ વિવાદમા આજે સંતોષ કારક જવાબ મળ્યો 🙏ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @jentibhaijoshi527
    @jentibhaijoshi527 4 ชั่วโมงที่ผ่านมา +3

    પહેલા બાપુ ની સમાધિ આપી ભંડારો કરી માન સન્માન સાથે પૂર્ણ કરવા ની જરૂર હતી સાધુ ને વિવાદ સારો નથી લાગતો

  • @SANATANJAYHO-j5l
    @SANATANJAYHO-j5l 33 นาทีที่ผ่านมา +1

    આ બધા એકજ વાડી ના મૂળા હોય એવું લાગે છે કે નહીં

  • @vipulgoswami8630
    @vipulgoswami8630 4 ชั่วโมงที่ผ่านมา +1

    દશનામ સાધુ એને કહેવાય જે ને દશનામ સાધુ ના પેટે જન્મેલા હોય એને કહેવાય

  • @yatrianujkumar7609
    @yatrianujkumar7609 3 ชั่วโมงที่ผ่านมา +2

    હરિ ગિરી બાપુના ચરણો માં પ્રણામ

  • @upendrasinhchudasama3006
    @upendrasinhchudasama3006 3 ชั่วโมงที่ผ่านมา

    કલેકટર નું નામ છે તો કલેકટર પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા ips કક્ષા ઉપર ડાગ લાગે છે

  • @IsabhaiSakhani
    @IsabhaiSakhani 3 ชั่วโมงที่ผ่านมา

    RAJ..KARAN..THO..THI..PAN..PRIKRAMA..MA..MAHA..KOM..MUSLMAN..NE..MANAY..TO..MAHA.KHOTU...JEVAV..GIRNAR..MATO..JAMYALSHA..DATAR..VISHV..MA..MOTA..MA..MOTI..VAT..DATAR..KEVAY..KARN..KE..VEVU..MARVU..VVV.TO..AP..VHI..AVTI..PRIKRAMA..MA..AVI..KHITI..NITI..RITI..KARE..TENE..KAVU..KE..BHAY..AK..ISVAR..NE..MANNARA..MAHA.DHARMI..ADI.ANNANT..O..HE..RABBE..KAYNAT..KE..MALIK..VVV..KOM..TO..ABHI..BHI..RAJA.MAHARAJA..NE..PUJE..O..TO.UNKI..BAT..OR..AAP..MAHAN.HO..TO..MUSLMN.NE..PRIKRAMA..MA..NO..ANTRI..AVI..VATO..GAMDA..SAHER..MA..BAR..BAR..FARTI..THAY..MATE..SADHU..SANT..NE..TO.MAHA..O..KAR..KO.MANTE.HO..OR..MUS..NI..RAKAR..KO...OM..NARANAY..

  • @hbparmar2012
    @hbparmar2012 4 ชั่วโมงที่ผ่านมา

    Tame badha tya luxury life vivo cho Sankar ne tyagi ne..sansar tagyu che pn moh Maya na mati. Ne sadhu kevana...