Wah.. atlu sundar drasya joi ne a pan tamara sundar kanth thi sundar avaj sabhali ne khub j aand thayo .......aap no khub khub abhar aavi rite ava sundar swarg na darsn karavta raho ...........love 💕 u jindgi ne bhoj khusi thai a badal
અદ્ભુતમ્ ! જય જય ગરવી ગુજરાત. I suggest you to also capture Bhuj Swaminarayan Mandir in one of your videos. Its carving is one of the fabulous creations of the world. - Pintu from Germany.
ખરેખર અદ્ભુત દર્શન અને અત્યંત સુંદર રીતે અનુકરણ કરવા બદલ ઘણો આભાર. વષઁ 2023મા ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયા મુલાકાત કરવા પ્લાન કરીએ છે. યૂ કે થી. જયશ્રી કૃષ્ણ. 🙏
વાહ...!!!! તમે ખૂબ સુંદર રીતે કચ્છનું વર્ણન કર્યું છે અને વીડિયો શૂટિંગ અને એડિટ કરનાર વ્યક્તિ એ પણ ખૂબ મહેનત કરી હોય એવું લાગે છે. આવા જ વીડિયો બનાવતા રહો. જય હિન્દ🇮🇳
A few scenes of Kutch took tears in my eyes, as I also belong to kutch and am also deeply connected with the roots of kutch. The way you narrated and showcased the simplicity and beauty of Dholavira kutch is truly admirable. I will definitely love to appreciate the work of Udit, Jaydeep and Kuldip, who have done phenomenal job by their magical cinematic vision. More power to you. @travelwithbhishma
Hey there As I read ur comment ..u r frm kutch.. I wd like to know how is it for solo travellers female Do they give accomodation to a single girl or it has to be a group ..how safe is it? And what is the best time of the year to visit kutch? Do u think 4 ..5 days r enough for covering kutch ?
ખુબજ સરસ વીડિયો શુટીંગ કરેલ છે ધોળાવીરા સફેદરણ ના ગણા વીડિયો છે યુટ્યુબ પર પરંતુ તમારો આ વીડિયો કઈક અલગજ પડે છે કારણ કે વીડિયો સૂટ કર્યા બાદ જે પણ એડિટિંગ કર્યું એ ખુબજ સરસ છે જેમકે મ્યુઝિક... 👍
સૌથી પહેલા તો આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા મલક ને વર્લ્ડ લેવલે હાઈલાઈટ કરવા બદલ પણ સાથે સાથે તમારી કિસ્મત પણ ઉંચા કે આ જમીન થી સંબંધ થયા છે એટલે એક દિવસ તમારો નામ પણ દુનિયા ની સેલેબ્સ માં જોવા મળશે આ કચ્છ જિલ્લા જમીન પારસમણિ જેવી છે એમને જે એક વખત ટચ થયો તે સોનું બની જાય છે એ વાત ના સૌથી મોટો ઉદાહરણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ whole dictionary will be very small to describe this video. THIS VIDEO WILL BE HIGEST WATCHED AND THE DHOLAVIRA KUTCH TOURISM WILL BE BIGGEST HIT. JETLU OLD DHOLAVIRA SITE CHE ETLI J VAKAHT JOVASE.. EXCELLENT CREATIVE AND BEST PICTUREAION. THIS IS THE BEST VIDEOS OF YOURS ONE STEP AHEAD OF GIR FOREST VIDEO. ❤️❤️❤️❤️
This was the most beautiful place in Kutch Dholavira i am speechles Aditi. Tnx for sharing all your lovely videos of Rann of Kutch. I liked even kadio dhraw video too good.
Very amazing 👍 પણ વિડિયો હિન્દી માં બનાવવો જોઈએ જેથી ગુજરાત બહાર ના લોકો પણ ગુજરાત ની વૈવિધ્યતા જોઈ શકે અને ગુજરાત ને એક નવી ઓળખ મળે... જય જય ગરવી ગુજરાત 👍😍😍🌅
Very Stunning Breathtaking views it looked like road to heaven. Extremely Magical place n Sunset never so Beautiful before. Thanks for sharing this Gem .💖💖🌄💖💖
Your videos always are of top notch level. You deserve more recognition in the youtube community because of all the hardwork you put into your videos. I really like your videos. Fan of your content. Hats off 👏 👍👍
In which month did you visit kutch? We will be visiting kutch on 1st November. Is kutch dry in 1st week of November i.e. will we be able see salt desert.
अद्भुत और अकल्पनीय सौंदर्य से आपने साक्षात्कार कराया. अदिति जी आप के चैनल की सबसे अच्छी बात यह है कि आप जिस जगह जाती हैं उस जगह का पूरा सौंदर्य पूरी जानकारी और विशेषता को भी बताती हैं. हमेशा ऎसे ही रहिए. शुभकामनायें
હંમેશા કાંઈક નવું એમાં કુદરતના તમામ નયનરમ્ય દ્ર્શ્યો તેની સાથે તમારો મીઠો મધુરો અવાજ, જેના દ્વારા તમે કોઈ પણ વાતને કેટલીય સરળતાથી અમારી સાથે સાઝા કરો જે ઘણું બધું કહી, સમજાવી જાય છે. તમારા એક એક શબ્દો બહુજ આકર્ષણરૂપ બની જાય છે. જેને બસ વિડીયો જોવાની સાથે સાંભળ્યા જ કરવાનું મન થાય.🙂 અને વિડીયો બસ ચાલતું જ રહે એવી ઇચ્છા થાય. 😍
Awesome video 👍 …. So very well captured locations and the beauty of Kuttch … please do keep uploading more clips of your trips …. You have a great style to capture videos … keep it up 👍
Tamari upr vasundhara ma ni kyk vadhare j krupa 6e.....I'm in love with you and your voice....Tamara avaj ma je khanak 6e.....I loved it.....tamaru name khanak hovu joie
I love your videos i am a big fan actually my whole family watch's you especially me my mom and my dad are really big fan of yours and we all are like are aditi raval ka nya video Aya hai then let's watch it ✨ And hope you are healthy and safe And i really hope that you read the comment it would mean alot to me ✨🤗 And keep posting i really wanna watch more videos like this because i really love it And i hope that one day i can meet you ✨✨✨💖💗💖💗💖💗💖💗💖💗💖💗💖
How beautifully you depict content taking to next level no unwanted stuff.. most best part of your blogging is the way you express your views in Gujarati.. may be soon will explore such a heavenly place .. many thanks 🙏 for making such breathtaking views. Regard. Rahul (adv)
Awesome, Video, #AditiRaval .The, road Looks like A Piece of Creamy Chocolate Cake. Babydoll Aditi, એવું લાગ્યું કે તમે, Jeepમાંથી ઉતરતી વખતે Lady Singham જેવી Entry કરી. The, Location is Beautifully Captured by Your team, Aditi. Chipper Point is An Amazing place. The, description given by You, Aditi in your words is really too good #Dholavira #ChipperPoint #NewLocation #Kutch #RannUtsav #MariNajareGujarat #AditiRaval #RannKeRang #AditiKeSang #अदितिकेसंग #IncredibleIndia
વાલું લાગે વાગડ...
કચ્છ ને એમાં પણ વાગડ એટલે વાત કાંઈક અલગ હોય
મારી જન્મ ભૂમિ વાગડ
ખરેખર અદભુત જગ્યા...
વર્ણન પણ અદભુત..
વીડિયો ગ્રાફી પણ અદભુત...
જોનારને એકી નજરે ગમી જાય એવી જગ્યાનું વર્ણન...
વાહ અદભુત દ્રશ્ય શું જગ્યા છે અને સનસેટ ની તો વાત જ ના થાય આભાર જગ્યા બતાવવા માટે
Wahh Aditi...👌
આ ઉજ્જડ ભૂમિ ને આટલા unique way થી પરિદ્રુષ્ટ કરાવવા બદલ, આ ઉજજડ મલકને આવી શબ્દરૂપી સુંદરતા આપવા બદલ એક ક્ચ્છીમાડુ વતી ખૂબ ખૂબ આભાર...🙏
આભાર
ઇટ્સ સો બેઔટીફૂલ,અમેઝિંગ કન્ટેન્ટ
Wah.. atlu sundar drasya joi ne a pan tamara sundar kanth thi sundar avaj sabhali ne khub j aand thayo .......aap no khub khub abhar aavi rite ava sundar swarg na darsn karavta raho ...........love 💕 u jindgi ne bhoj khusi thai a badal
આભાર આદિતી,, આ મલકની જગ્યાઓ ને ઉજાગર કરવા બદલ, કેટલાય વર્ષો પછી હવે નંબર લાગ્યો છે
Aa jaga ae java mate best month kayo chhe saheb?
@@m.design ઓક્ટોબર થી જાન્યુઆરી
Video editing mast se ho😊
Hollywood level photography! ❣️❣️ amazing work team! Really wonderful...
અદ્ભુતમ્ ! જય જય ગરવી ગુજરાત.
I suggest you to also capture Bhuj Swaminarayan Mandir in one of your videos. Its carving is one of the fabulous creations of the world.
- Pintu from Germany.
if this was in English/hindi, the views would have been in millions. mind-blowing video shooting! 😍
You can read the Subtitles same thing.
Subtitles are in English
THANK YOU FOR SHOWING THIS NEW N BEAUTIFUL PLACE NEVRE EVER THINK ABOUT IT
Absolutely an amazing as always !
ખરેખર અદ્ભુત દર્શન અને અત્યંત સુંદર રીતે અનુકરણ કરવા બદલ ઘણો આભાર.
વષઁ 2023મા ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયા મુલાકાત કરવા પ્લાન કરીએ છે. યૂ કે થી.
જયશ્રી કૃષ્ણ. 🙏
વાહ...!!!! તમે ખૂબ સુંદર રીતે કચ્છનું વર્ણન કર્યું છે અને વીડિયો શૂટિંગ અને એડિટ કરનાર વ્યક્તિ એ પણ ખૂબ મહેનત કરી હોય એવું લાગે છે.
આવા જ વીડિયો બનાવતા રહો. જય હિન્દ🇮🇳
Amazing Storytelling 🥰, and amazing views😍
Still can't believe that this hidden Jem is in Kutch, in Gujarat.🔥🔥🔥
real beauty of gujarat i am seeing in those whole..mari nzre gujarat series...just amazing..no word to express the beauty of gujarat♥️💙😍
Tamaru A video joi ne hu taya gayo to ..... Supar.... Amazing
Super video...... Bau mast jalso Karavi didho
Excellent 👌
Superb
I have no words,
Just speechless 😶
A few scenes of Kutch took tears in my eyes, as I also belong to kutch and am also deeply connected with the roots of kutch. The way you narrated and showcased the simplicity and beauty of Dholavira kutch is truly admirable. I will definitely love to appreciate the work of Udit, Jaydeep and Kuldip, who have done phenomenal job by their magical cinematic vision. More power to you. @travelwithbhishma
Hey there
As I read ur comment ..u r frm kutch..
I wd like to know how is it for solo travellers female
Do they give accomodation to a single girl or it has to be a group ..how safe is it?
And what is the best time of the year to visit kutch?
Do u think 4 ..5 days r enough for covering kutch ?
તમારાં વિડિયો જોયા ને લાગ્યું કે ગુજરાતમાં આવુ પણ
હસે.
અદ્ભુત આનંદ થયો tnk u...
Dhoravira.. So beautiful✨❤ n attractive👌 place . I luvd it... Wow..
This is the best of copul and friends To find peace ❤️😍
I want to go to kutch to observe milky way galaxy and our universe clearly through observatory 🤩 too much light pollution in urban area 🤧
ખુબજ સરસ વીડિયો શુટીંગ કરેલ છે ધોળાવીરા સફેદરણ ના ગણા વીડિયો છે યુટ્યુબ પર પરંતુ તમારો આ વીડિયો કઈક અલગજ પડે છે કારણ કે વીડિયો સૂટ કર્યા બાદ જે પણ એડિટિંગ કર્યું એ ખુબજ સરસ છે જેમકે મ્યુઝિક... 👍
Jo mane mokyo malyo ke bhagvan kaik Alva mane to hu tamaro nazryo lais dekhvano😍🤩
આ વિડીયી જોઈને એમ લાગે કે પ્રકૃતિ સાથે જોડાયેલ પંખીઓ, પવન આ બધું તમને સાથ આપતું હોય તેવું લાગે. આભાર તમને અને તમારી ટીમને
Very very excellent place 👍👍👍
Thanks aditi aap Gujarat na brand ambassador bano avi prabhu ne prathana 🙏🙏🙏🙏
સૌથી પહેલા તો આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા મલક ને વર્લ્ડ લેવલે હાઈલાઈટ કરવા બદલ
પણ સાથે સાથે તમારી કિસ્મત પણ ઉંચા કે આ જમીન થી સંબંધ થયા છે એટલે એક દિવસ તમારો નામ પણ દુનિયા ની સેલેબ્સ માં જોવા મળશે
આ કચ્છ જિલ્લા જમીન પારસમણિ જેવી છે એમને જે એક વખત ટચ થયો તે સોનું બની જાય છે
એ વાત ના સૌથી મોટો ઉદાહરણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે
ધોળાવીરામાં જે સિંધુ ખીણ સંસ્કૃતિની લાક્ષણિકતા જોવા મળે એવું શહેરની મુલાકાતથી તમે મને વંચિત રાખી દિધો...!
Yes
@@aditiraval તો ક્યારે લઈ જાવ છો ત્યાં? તમે તો માત્ર યસ કહીને મૌન થઈ ગયાં 😆😅
Dholavira is 30 KM away from my house proud to be kutchi thank you for sharing this awesome experience on global level💕
Where r u from buddy 😁?
અદભુત અદિતિ 💫💝
નિહાળતાં જ રહીએ એવું થયા કરે...😍😍😍
ઉત્તમ અતિઉત્તમ 💕💞😍💝🤗🤗🤗🤗🤗🤗
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ whole dictionary will be very small to describe this video. THIS VIDEO WILL BE HIGEST WATCHED AND THE DHOLAVIRA KUTCH TOURISM WILL BE BIGGEST HIT. JETLU OLD DHOLAVIRA SITE CHE ETLI J VAKAHT JOVASE.. EXCELLENT CREATIVE AND BEST PICTUREAION. THIS IS THE BEST VIDEOS OF YOURS ONE STEP AHEAD OF GIR FOREST VIDEO. ❤️❤️❤️❤️
Dhodavira joi ne maza aavi gay
This was the most beautiful place in Kutch Dholavira i am speechles Aditi. Tnx for sharing all your lovely videos of Rann of Kutch. I liked even kadio dhraw video too good.
Marvellous
Sundar ati sundar😍😍
Very amazing 👍
પણ વિડિયો હિન્દી માં બનાવવો જોઈએ જેથી ગુજરાત બહાર ના લોકો પણ ગુજરાત ની વૈવિધ્યતા જોઈ શકે અને ગુજરાત ને એક નવી ઓળખ મળે...
જય જય ગરવી ગુજરાત
👍😍😍🌅
Na bhai . Gujarati ma .. jena thi bahar wada Gujarati sikhe ane samajvani koshish kare
Very Stunning Breathtaking views it looked like road to heaven. Extremely Magical place n Sunset never so Beautiful before. Thanks for sharing this Gem .💖💖🌄💖💖
Very beutiful and attractive scene. From Pakistan
Your videos always are of top notch level. You deserve more recognition in the youtube community because of all the hardwork you put into your videos. I really like your videos. Fan of your content. Hats off 👏 👍👍
Just say wow amazing 😊😊👍
Thank u aditi...its sooooooo good that we have one dhanuahkodi (rameshwaram) like destination in gujarat....Will definitely visit in near vacation.👌🤟👍
Every single second is new wallpaper of my Phone ♥️♥️♥️♥️♥️
The way you and your team working success is on your way
Amazing incredible and unbiliveble..... and very very beautifully background music ... i love it ....
Tamari Najare Gujarat Kai navu lage 😍😍
amazing ❤️❤️khub khub abhar kutch odkhakh apva ❤️❤️manjo kutch❤️kare avso kutch❤️🥰ty aditi mam
This place is mesmerizing. 👌absolutely amazing. 👍I am very glad to see from your camera lens. 🙏🏼I love my India 🇮🇳
અદ્ભૂત અદિતિ દીદી...👌👌👌
Road to heaven.
Aditi khub saras maru fevrit sthal.
Superb vidio editing जय श्री कृष्णा aditi ji🙏🙏
In which month did you visit kutch? We will be visiting kutch on 1st November. Is kutch dry in 1st week of November i.e. will we be able see salt desert.
Go in Nov
Beautiful place 👌👌
Gujarat is so beautiful 😍
ખુબ જ સરસ છે.મજા આવી ગઈ વિડિયો જોય ને🤗🤗🤗
Aditi aaya hu jai aviyo chhu pan taro voice mane bov game che su karsu pela e ke..??? 👇🏼😊😊😆😆
Beautiful video.. Superb places
It was owesom beautiful video. Tame to true filmaker chu.
Simply amazing video. Must say you have acurate eye of travel video blogger. Thanks for capturing apnu Gujarat so beautifully.
Khub Sara's
अद्भुत और अकल्पनीय सौंदर्य से आपने साक्षात्कार कराया. अदिति जी आप के चैनल की सबसे अच्छी बात यह है कि आप जिस जगह जाती हैं उस जगह का पूरा सौंदर्य पूरी जानकारी और विशेषता को भी बताती हैं. हमेशा ऎसे ही रहिए. शुभकामनायें
Adbhut sachche j Gujarat ma bahu saras places che jovani thank you❤❤❤
Kutch na Rann vishe pustak ma vachta aaje TH-cam ane tamari help thi kucth na Rann darshan thaya thank you
હંમેશા કાંઈક નવું એમાં કુદરતના તમામ નયનરમ્ય દ્ર્શ્યો તેની સાથે તમારો મીઠો મધુરો અવાજ, જેના દ્વારા તમે કોઈ પણ વાતને કેટલીય સરળતાથી અમારી સાથે સાઝા કરો જે ઘણું બધું કહી, સમજાવી જાય છે. તમારા એક એક શબ્દો બહુજ આકર્ષણરૂપ બની જાય છે. જેને બસ વિડીયો જોવાની સાથે સાંભળ્યા જ કરવાનું મન થાય.🙂
અને વિડીયો બસ ચાલતું જ રહે એવી ઇચ્છા થાય. 😍
Mam apki voice or samjane ka tarika wow.. Mind blowing.. Hatss off u mam.. Luv u from ☺Gujarat.. Mam... I watch every tym ur vlogs✌
Hadappa Sankruti nu Dholavira ni wait karto hato Ma'm last sudhi aayvu ny..
Permission issue
@@aditiraval ok...thank u for replying ma'm
It's a tooo good really too good video and capturing all these moments from sunrise to sunset..keep it up, awaiting for more videos from your end.
hyper extra ordinary.
Beautiful... 👌👌.. background music.... Awesome...
Maru gaam. Proud fill
Awesome video 👍 …. So very well captured locations and the beauty of Kuttch … please do keep uploading more clips of your trips …. You have a great style to capture videos … keep it up 👍
Fantastic filming
Wow. Kevu mast che
Tamari upr vasundhara ma ni kyk vadhare j krupa 6e.....I'm in love with you and your voice....Tamara avaj ma je khanak 6e.....I loved it.....tamaru name khanak hovu joie
Wah khub sundar thanks fro suggesting
Excellent capture
Thank you so much for presenting kachchh's Beauty....
Ne Tamara mate pan kushi che ke tame pan joi Shakya
#aditiraval
એક જ શબ્દ અદ્ભૂત .........👌🎥🤗
Mesmerizing beauty ❤️.
Thank you for making this blog. 🔭
અદભૂત સિનેમેટિક...
વાહ...
અદ્ભૂત
સફેદ રણ & ફોસિલ પાર્ક બઉજ સરસ બતાવ્યો 6.ડ્રોન સૉર્ટ બઉજ સરસ લીધા 6.+
I love Gujarat ❤️ Aditi di 😊
I love your videos i am a big fan actually my whole family watch's you especially me my mom and my dad are really big fan of yours and we all are like are aditi raval ka nya video Aya hai then let's watch it ✨
And hope you are healthy and safe
And i really hope that you read the comment it would mean alot to me ✨🤗
And keep posting i really wanna watch more videos like this because i really love it
And i hope that one day i can meet you ✨✨✨💖💗💖💗💖💗💖💗💖💗💖💗💖
Thank you So much.. tell your parents that I appreciate their love 🙂
Aditi you deserve to millions views and million subscribers because your video's amazing and specially your voice .............🌟❤️🌟
How beautifully you depict content taking to next level no unwanted stuff.. most best part of your blogging is the way you express your views in Gujarati.. may be soon will explore such a heavenly place .. many thanks 🙏 for making such breathtaking views. Regard. Rahul (adv)
Thank you :) trying my best to keep our language alive
Wow wat a beautiful place …I like the way you narrate the whole travel episode.Thank you for sharing and exploring such travel places with us
Make a movie on Kutch ☺️
can't discrib in words...😌❤️
Awesome, Video, #AditiRaval .The, road Looks like A Piece of Creamy Chocolate Cake. Babydoll Aditi, એવું લાગ્યું કે તમે, Jeepમાંથી ઉતરતી વખતે Lady Singham જેવી Entry કરી. The, Location is Beautifully Captured by Your team, Aditi. Chipper Point is An Amazing place. The, description given by You, Aditi in your words is really too good #Dholavira #ChipperPoint #NewLocation #Kutch #RannUtsav #MariNajareGujarat #AditiRaval #RannKeRang #AditiKeSang #अदितिकेसंग #IncredibleIndia
આભાર આદિતિ તમારું વિડિઓ મને બહુ ગમ્યું , મારુ ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત ...
Super ❤️
Perfect cinematography
ખૂબ ખૂબ આભાર Aditiben ,અમારા ખડીર વિસ્તાર ને સોશિયલ મીડિયા ઉપર બતાવવા બદલ અને હું ઇચ્છુ છુ કે તમને આ વિસ્તાર પસંદ આવ્યો હસે અને આપ ફરી મુલાકાત લેસો🙏😊.
Amazing and beautiful video, jaydip bhai ni cinematography and videographer always best 😍 well done team 👌
Gorgeous content ever...
Chipper point hit che...💕
Jordar video 🥰🤗
Sis amazing video banaviyo che tame tho keep it up sis 💯🔥