મેં સંજયભાઈ ની કોઈ રેસીપી ટેસ્ટ નથી કરી..પણ 110 % ખૂબ જ સરસ હશે.. અને નસીબ માં હશે તો ક્યારેક ટેસ્ટ કરશું.. પણ ખાસ કરીને મને એક વસ્તુ બહુ ગમે છે. તે છે સંજયભાઈ નો હસમુખો ચેહરો..સંજયભાઈ નું મન ,વાણી બહુ પવિત્ર છે.. કારણ કે લોકો ને જમાડવું એ પોતાનો ધર્મ માને છે.. સંજયભાઈ નો નિર્દોષ સ્વભાવ... અને તેમનું ભોળપણ આજના સમય માં બહુ જ ઓછું જોવા મળે છે.. સંજયભાઈ ની એક એક વાત સાચા હદય નાં ભાવ થી કરે છે..નહીંતર અત્યારે બધાં રસોયાઓ ની પોતાની મોનોપોલી હોય છે કે જે તેઓ કોઈ ને જણાવતા હોતા નથી પણ સંજયભાઈ ખુલ્લાં દિલ થી બધી વાત કરે છે. વાહ સંજયભાઈ વાહ.... ભગવાન મહાદેવ સંજયભાઈ ની અને કમલેશભાઇ ની જોડી સહી સલામત રાખે... અને બંને ઉતરોતર ખૂબ જ પ્રગતિ કરો તેવી પ્રાર્થના...
સંજયભાઈ ખુબ સરસ શાક બનાવ્યું હવે અમે આ રીતે બનાવીશું. તમારી ઉપર માં અન્નપૂર્ણા ના ખુબ ખુબ આશીર્વાદ છે અને સદા રહે તેવી પ્રાર્થના. ભાઈ કોઈક દિવસ અમને તમારો નમ્બર મોકલશો to કંઈક નવું શીખવું હોય to તમને ફોન કરી શકીએ. 🙏🏻આભાર 🙏🏻
Jai shree Ram સંજયભાઈ સેવ ટામેટાનું શાક ની રીત ખુબ જ સરસ, ખુબ ખુબ આભાર અને શુભકામનાઓ સાથે કમલેશભાઇ ને ખુબ ખુબ અભિનંદન
Hi sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklta reju ne sir ok
👌👌વાહ સંજય ભાઈ વાહ સું સાક બનાવ્યું છે. જોરદાર માં અન્નપૂર્ણામાં ની જય 🙏🙏🙏
શેવ ટમેટાનુ શાક ટેસ્ટફુલ 😁😁વાહસરસ અને ઝડપી રેસિપી અભિનંદન જય શ્રી કૃષ્ણ 🙏🙏👍
મે પણ આ શાક ઘરે બનાવ્યું ખુબજ સરસ બન્યું.... તમારી તમામ રેસિપી ખૂબ જ જોરદાર 🎉🎉
સેવ ટામેટા....🙏👍👌 જય શ્રી અન્નપૂર્ણા માતા
જય માતાજી સંજયભાઈ ખૂબ સરસ સાક બન્યું
Supar testy sak bane che bhai very good recipe. Jay અન્નપૂર્ણા માં
સીતારામ,,,,,વાહ સંજયભાઈ ગજબ...મને તો ખૂબ ભાવે સેવ-ટામેટા નુ શાક...ગામડા ની યાદ આવી ગઈ..
કમલેશભાઈ સરસ વ્લોગ....👍
Excellent job sir
Wah bhai wah shu shaak banaviyu che maa Anpurna ni jai ho
સેવ. ટામેટાં. નુ. શીક. સરસ. અન્નપૂર્ણા. માનો. જયજયકાર. જય. સી. રામ. સંજયભાઈ. મેથીપાક. ની. રેસીપી. લાવોને. શિયાળામાં. સરસ. રેછે. રીકવેશટ🙏🙏🙏
વાહ સંજય ભાઈ વાહ જય શ્રી રામ જય ભારતમાતા જય કષ્ભંજનદેવ
Jay shree Ram sev Tameta nu shak very nice recipe thanks kamlesh bhai and sanjaybhai
Wah sanjaybhai and.kamleshbhai nice recipe
જય. ભારત માતા. , બહુ જ. સરસ. સેવ. ટમેટા ની રેસીપી
જય હો વડોદરા નું જાણીતું સેવઉસળ ની રેસિપી જૉરદાર
સેવ ટામેટા.... તમારા માં જોયું ને next એક કલાક માં ઘરે બનાવ્યું ... જમાવટ થાય ગય.... આભાર સંજય ભાઈ કમલેશ ભાઈ... જાય ભારત જાય અન્નપૂર્ણા માં
મેં સંજયભાઈ ની કોઈ રેસીપી ટેસ્ટ નથી કરી..પણ
110 % ખૂબ જ સરસ હશે.. અને નસીબ માં હશે તો ક્યારેક ટેસ્ટ કરશું..
પણ ખાસ કરીને મને એક વસ્તુ બહુ ગમે છે. તે છે સંજયભાઈ નો હસમુખો ચેહરો..સંજયભાઈ નું મન ,વાણી બહુ પવિત્ર છે.. કારણ કે લોકો ને જમાડવું એ પોતાનો ધર્મ માને છે.. સંજયભાઈ નો નિર્દોષ સ્વભાવ... અને તેમનું ભોળપણ આજના સમય માં બહુ જ ઓછું જોવા મળે છે..
સંજયભાઈ ની એક એક વાત સાચા હદય નાં ભાવ થી કરે છે..નહીંતર અત્યારે બધાં રસોયાઓ ની પોતાની મોનોપોલી હોય છે કે જે તેઓ કોઈ ને જણાવતા હોતા નથી પણ સંજયભાઈ ખુલ્લાં દિલ થી બધી વાત કરે છે. વાહ સંજયભાઈ વાહ....
ભગવાન મહાદેવ સંજયભાઈ ની અને કમલેશભાઇ ની જોડી સહી સલામત રાખે... અને બંને ઉતરોતર ખૂબ જ પ્રગતિ કરો તેવી પ્રાર્થના...
Jay ho.....Bapa sitaram.🙏🙏...sir.....nice.recipe. ..thanks both of u....💞🙏🙏💞
જય અન્નપૂર્ણા માતા
જય માતાજી કમલેશ જય માં અન્નપૂર્ણા સંજય ભાઈ બહુ સરસ રીત બતાવી ખુબ ખુબ આભાર જય ભારત માતાકી જય.
જય માતા અન્નપૂર્ણા ખૂબ સરસ👍
Aaje me Mari girlfriend ne aa recipe khavdavi bau khush Thai gai bauj testy sabji bani hati thank you Sanjay bhai❤
Sabji khubj Sara's thay che👌👌
Very nice video & Recep Kamleshbhai modi.& Sanjaybhai.
જય ભારત
ખુબ સરસ સંજયભાઈ
👌👌👍
Jay jinendra pranaam sev tameta subji good information
Sanjay Bhai and all Kamlesbhai ni Jodi amar raho Jay anpurna Mataji
Sanjay bhai jordar saheb tamari video ma smaile 👌👌👌👌👌👌
વાહ કમલેશભાઈ/સંજયભાઈ હું સંજયભાઈ વડોદરાથી....અદ્ભુત રેસિપી,તમારો ખુબ ખુબ આભાર
સિમ્પલ અને ઝડપી બનતું શાક
Wow mast vedio mast che nau nau sikhava male thanks
સીતારામ ...કેટલા સમય થી આ રેસીપી ની વાટ જોઈ તી thank you so much સંજય ભાઈ .... કમલેશ ભાઈ
આપનુ નામ
@@sanjaysheth1743 jay shree krishna Maru nam kajal gajjar
સંજયભાઈ ને જોઈને કમલેશ ભાઈ પણ વધતા જાય છે બધે ટેસ્ટ કરી કરી ને gbu beta જિંદગી જીવો મસ્ત જય શ્રી કૃષ્ણ 🙏🙏
Jay bharat❤
Jay samvidhan❤
Jordar Shak Banyu tu mari daughter ne mara husband ne khub j bhavyu Shak ..thank u uncle
ભરેલા બટેટા, ભરેલા રીંગણાં, રીંગણાં નો ઓળો ની પણ રેસિપી બતાવો તો મોજ પડી જાય.
Sajay wha bhai wha sev tameta nu shakh sajaybhai jota moh maa pani aavi gay?
Jj mast jain shaak 🙏
સંજયભાઈ
ખુબ સરસ શાક બનાવ્યું હવે અમે આ રીતે બનાવીશું.
તમારી ઉપર માં અન્નપૂર્ણા ના ખુબ ખુબ આશીર્વાદ છે અને સદા રહે તેવી પ્રાર્થના.
ભાઈ કોઈક દિવસ અમને તમારો નમ્બર મોકલશો to કંઈક નવું શીખવું હોય to તમને ફોન કરી શકીએ.
🙏🏻આભાર 🙏🏻
Nice recipe sev tameta nu saak👌👌😋😋
👌👌 jordar
સંજય ભાય તમારી બધી જ રીસીપી ખુબજ સરસ હોય છે અને યુનીક હોયછે હું હંમેશા તમારી આરીસીપી ઓ જોવું છું તમે એકવાર દહીગાઠી યા. ના સાકરની રીસિપી જરૂરથી આપશો
Bahu Saras.Aama Aakha Tameta Aave.
Jay bharat mata
Jay sree raam
Jay annpurna maa
Sanjay Bhai kamlesh bhai
Raam Lakhan ni Jodi
Amar rahe
જય ટમેટા નુ શાક નિ જય
Sanjay bhai/Kamleshbhai ek ratlaami sev na shak ni recipe lavo
A very good chef sanjay bhai. Always best.
Hun Sydney chu tuk samay mate…aaje a try karyu maja aavi gai
Jay shriRam. Very nice recipe.thanks.
Jai bharat mata sev tameta nu shak 👌👌
જય ભારત માતા કી રાજુભાઇ પટેલ બાયડ થી
Ek var gher jarur thi banavis a shak Sanjay bhai Jai Shree krishna
Jay annpurna ma 🎉🎉🎉
હેલો કમલેશભાઈ હેલો સંજય ભાઈ ગૃહિણી માટે સરળ રસોઈ બનાવવા મદદરૂપ થાવ છો થેન્ક્યુ
Jai Shree Ram 🙏Sanjaybhai made nice sev tomatoes nu shaak , I must try your way , looks very nice & testy. Sanjaybhai is blessed by Anpurna Maa🙏
Thank you
Sunday na divase moje moj khub saras kamlesh bhai & sanjaybhai
*જયશ્રીરામ*💐
Vahh sanjaybhai 👌
Sanjay Uncle is the best 👏👏
Jay Shree Ram...Sanjay Bhai..bateka nu brahmaniyu shak ni recipi batavsho.please
Saras Sev tameta. Shak.
Vah kamlesh bhai supar...sev tameta nu sak..banvyu Sanjay bhai ye
Jai agree Ram
Rocking sanjaybhai
Jay jinendra 🙏
Sev tamatar soup super
Thanks for the new recipe 😋
Use curd makes the taste
Better 👌👌
Ha ram
👍 Very 📸 nice 👍 video 👍📸 very nice recipe 😁😁
Jay jinendra
Bhai swaminarayan lasan dungi vgar ni grevi bnavo ne btavjo 🙏
Jordan sanjaybhai
Surati undhiyu ane guar dhokli nu shaak banavo....JAY SHREE RADHEY KRISHNA.
Sanjay Kaka Jode pulao Ni recipe shoot karavjo kamlesh Kaka
Wah Sanjay bhai Wah
Have thi ghare aaj rite hu banavis
Jai Hind 🇮🇳🇮🇳
Very good👍😊
Jai Annapurnamaa ki jai mast sak recipe batavi
Hello Kamleshbhai and Sanjaybhai from New Zealand...love your videos and we try your recipes here too
જય શ્રી માં અન્નપૂર્ણા
Jai shree ram
Nice recipe 👌👌
Jai jinendra
Jay swaminarayan
Jay anpurna mata
Hu tomorrow finally banavis thank you for
Recipe Sanjay bhai and Kamlesh bhai
jay Dwarakadish
Wah bahu saras try karish
ભારત માતા કી જય
ભારત માતાની જય
Bachu bapa no video banavo kamles bhai ND Raj bhai
Sanjay Bhai Bahu sari recipe chhe
Rajwadi pavbhaji savar kundla no video banavo
કમલેશભાઈ ખડા મસાલો જે કાજુગાંઠીયાના શાકમાનાખો તેની રેસીપી આપજો સંજયભાઈ
Wah Sev tometo
Jay sanjaybhai. Waha waha👌👌👌👌
Maja aavi gay ho kamlesh bhai unikc
👌👌👌best
Must recipe 😋 video 👌👍 moj
Sev tameta nu sak etle moj pade
..Thxx😋😋😋...... Kutch bhuj.... JayHind..... 🌸🌸🌸
સંજય ભાઈ આવા સીઝન મા ભરથુ બનાવો ❤️❤️🤤
Ha
Jay Swaminarayan
જય અન્નપૂર્ણા માતાજી
સંજયભાઈ લાજવાબ!
Jai Shri Krishna...એમા સેવ ના બદલે ભાવનગરી ગાંઠીયા નાખી શકાય?