ગુજરાતી વટાણા બટાકા ટામેટા રસાવાળું લગ્નમાં તપેલા ભરી શાક બનાવે સંજયભાઈ શેઠ રેસિપી કમલેશ મોદી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 745

  • @vrushshah2883
    @vrushshah2883 3 ปีที่แล้ว +18

    Kamlesh bhai aje tmari jode vaat kri ne moj aai gai bki ekdam! Vicharyu ntu ke aatli famous peronality aatli modest hoi ske! Bs avi j rite pragati krya kro and badha ne moj kraya kro. Vrushant shah , canada thi.

    • @dharmendraraj4838
      @dharmendraraj4838 3 ปีที่แล้ว +1

      કમલેશ ભાઈ મારે તમારી સાથે વાત કરવી છે હુ શિવમ પેંડા વાલા વિવિ નગર લાલા ભાઈ

    • @kokilaprajapti6035
      @kokilaprajapti6035 3 ปีที่แล้ว +1

      Nice

    • @prashantpatel8213
      @prashantpatel8213 2 ปีที่แล้ว

      Super

  • @manubhaichosla6705
    @manubhaichosla6705 3 ปีที่แล้ว +4

    વટાણા ટામેટા બટેટા નું શાક મસ્ત બનાવ્યું હો સંજયભાઈ સેઠ👌👌👌👍👍👍

  • @bhikhubhaibabubhai5424
    @bhikhubhaibabubhai5424 ปีที่แล้ว +2

    સરસ.તમારી.હરેક.રસોઈ.બનાવાની.રીત.અને.સમજાવાની.રીત.જયમાતાજી.

  • @ketandesai525
    @ketandesai525 วันที่ผ่านมา

    વાહ ખૂબ સરસ સંજયભાઈ દીલ થઈ ભરપૂર તડપદી દેશી રીત થી સમજાવે એવી રીતે હર હંમેશા ખાતા ને ખવરાવતા યાદ કરીયે

  • @alkeshpatel4234
    @alkeshpatel4234 3 ปีที่แล้ว +1

    vah sanjay bhai must hoy che tamari resipi

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 ปีที่แล้ว +5

    જય માતાજી
    સંજય ભાઈ શેઠ ની રેસીપી ની વાતજ જુદી છે

  • @gajjarbalvant7617
    @gajjarbalvant7617 3 ปีที่แล้ว +6

    રવિવારે તમારી રેસીપી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છીએ આ બંધ કરતા નહીં ખૂબ ખૂબ આભાર

  • @neenathakkar2554
    @neenathakkar2554 3 ปีที่แล้ว

    Badhi recipe testy n banva jevi .bhajiya superb 👌 testy

  • @happyforever5958
    @happyforever5958 3 ปีที่แล้ว +7

    ખુબ ખુબ આભાર સંજયભાઈ ગયા વખતે મે કીધુ હતુ શાક ની રેસિપી આપજો ને તમે આપી રીંગણા નાખતે તો ઓર મજા આવતે..ખુબ આભાર ભગવાન તમને આમ જ હસતા રાખે

  • @rahulmakwana13
    @rahulmakwana13 3 ปีที่แล้ว +1

    Super sanjay bhai god bless you aavi j rite navu navu sikhvad ta rejo

  • @Lakhan1111-dl6tw
    @Lakhan1111-dl6tw ปีที่แล้ว +1

    સ્વાદિષ્ટ રેસીપી કમલેશ ભાઈ નો સ્વભાવ પણ મોજ કરાવે છે.

  • @darshilmavani5844
    @darshilmavani5844 2 ปีที่แล้ว +1

    Wah sanjay bhai tamari darek recipe amne khub game che👌👌👌

  • @dharmadarshanhj9708
    @dharmadarshanhj9708 3 ปีที่แล้ว

    સંજયભાઈ તમારા ઉપર અમારા કુળદેવી માં અન્નપૂર્ણા ના આશીર્વાદ છે
    કમલેશભાઈ ઉપર મહાદેવ ના આશીર્વાદ છે
    🚩જય માં અન્નપૂર્ણા 🙏
    🚩હર હર મહાદેવ 🙏

  • @n.npatel4950
    @n.npatel4950 3 ปีที่แล้ว +9

    તમે જે લાઈવ બતાવો છો સંજય ભાઈ કમલેશ ભાઈ એબધા સમાજ ની દીકરી ને ખુબ શીખવામાં ટે પ્રેરણા દાયક છે બધા સમાજ ની દીકરી ના આશીર્વાદ તમારી શાથૈ છે તમે કોઈ ક ધરતી પર પુન્ય કમાવા આવી યા છો પુન્ય ગોતવા ન જાવાનું હોય જો પુન્ય કરવા ની ઈચ્છા હોય તો પુન્ય તમારી પાસે જ હોય છે

  • @premsurti9992
    @premsurti9992 2 ปีที่แล้ว +1

    Sanjay Bhai no face Always smiley hoy che 👌👌
    Kehvay che k jetlu smile karta karta rasoi banavo rasoi etlij tasty 😋 Banti hoy che

  • @nalinichheda3788
    @nalinichheda3788 3 ปีที่แล้ว +4

    Wow supeb receipe thanks sanjaybhai

  • @shahsunil8486
    @shahsunil8486 2 ปีที่แล้ว

    jordar sabji vatana bateka tameta nu sak very very good and simple recipe and so testy item sanjay bhai kamleshbhai god bless you so so so much aavi item share karava mare

  • @purvipatel9373
    @purvipatel9373 2 ปีที่แล้ว +1

    Jordar sak ba ne chh
    Me same rit thi bànau chh
    Jordar na ne chh
    Thank you for the recipe

  • @nayakarvind755
    @nayakarvind755 3 ปีที่แล้ว

    સુપર હીટસ્ જોરદાર બટાકા ટામેટાનું શાક

  • @jeenalmahida195
    @jeenalmahida195 3 ปีที่แล้ว

    Jordar che sanjay bhai ni badhi j recipy.keep it up..Jay shree krishna..

  • @jyotibhavsar2733
    @jyotibhavsar2733 3 ปีที่แล้ว

    Vatana bataka tameta ni recipe
    Bravva baddl sanjay bhai &kamlesh bhai no khub khub aabhar
    Arite chokks banavisu 👌👌👌👍👍

  • @bhartidhandhiya4990
    @bhartidhandhiya4990 2 ปีที่แล้ว

    Bahu saras reshipi chhe vatana bataka na shak ni

  • @varshapandya8476
    @varshapandya8476 3 ปีที่แล้ว

    Ymmi Bhai 👌👌👌👌👌👌 Jay shree krishna Bhai moj moj Ho bhai bhai

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 ปีที่แล้ว +1

    Good

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 3 ปีที่แล้ว +7

    જય જલારામ બાપા 🙏🏻
    સંજય ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏🏻
    રાજુ ભાઇ જય શ્રી કૃષ્ણ 🙏🏻
    રાજ ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏🏻
    વટાણા બટેટા ટામેટા નું રસવાલું શાક 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 કઈ ના ઘટે 🙏🏻🙏🏻

  • @deepthakkar4395
    @deepthakkar4395 6 หลายเดือนก่อน

    ખરેખર કમલેશ ભાઈની વાત સાચી છે,
    તમારા હાથની રસોઈ ખુબ જ સરસ રીતે બને છે.

  • @bharatipanchal5673
    @bharatipanchal5673 3 ปีที่แล้ว

    Sanjay bhai tamari bataveli gujarati dal me banavi bahu saras bani hati thank you so much

  • @rajnishchavan1148
    @rajnishchavan1148 2 ปีที่แล้ว

    સંજય ભાઈ જય શ્રી કૃષ્ણ ફેવરિટ પોતાના બટેટાનું શાક મારું ફેવરીટ છે કમલેશભાઈ તમને પણ જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ રેસીપી બતાવો સંજય

  • @bharatpatelbharatpatel1064
    @bharatpatelbharatpatel1064 2 ปีที่แล้ว

    Akdam best recepee 6 ho sanjaybhai

  • @nainapatel4804
    @nainapatel4804 3 ปีที่แล้ว

    Tamari badhij videos khub j saras n shikhvade chhe. Thx

  • @kanjariyaparsottam7753
    @kanjariyaparsottam7753 3 ปีที่แล้ว +2

    Khub Sarash vatana tametos bataka nu khub Sarash Shak SANJAY BHAI KHUB KHUB DHANYAWAD 🌷🇮🇳🌷🇮🇳

  • @patelamrishkumar2122
    @patelamrishkumar2122 3 ปีที่แล้ว +1

    Sanjaybhai ne khub khub congratulations. Bahu j saras recepy. Kamleshbhai tamane pan congratulations.

  • @prafullabensoni8775
    @prafullabensoni8775 2 ปีที่แล้ว

    વાહ વાહ શાક બને છે કમલેશભાઈ

  • @yogeshchauhan814
    @yogeshchauhan814 3 ปีที่แล้ว

    એલા ભાઉ વટાણા બટેકા એટેલે 1નંબર

  • @anantkapadnekar7508
    @anantkapadnekar7508 3 ปีที่แล้ว +1

    👏👏👏👌👌👌Wahhh Kamleshbhai dar vakhat jevo aaj no video pan solid che, tatha salute Sanjaybhai maa anpurna ni sakshat kripa che bhai, vagar koi bija masala nakhe thodak masala ma superb shak banavi zamo padi didho, wahh, jay mogal, jay girnari 🚩🙏

  • @ashoksinhchudasama2219
    @ashoksinhchudasama2219 3 ปีที่แล้ว +2

    કમલેશ ભાઈ અને સંજય ભાઇ જૂનાગઢ સુધી તમારા બનાવેલા શાક ની સુગંધ આવી મઝા આવી ગઈ.

  • @pareshpatel1826
    @pareshpatel1826 3 ปีที่แล้ว

    સંજયભાઈ તમને દિલથી સલામ આપની રસોઈ બતાવવા બદલ

  • @manishakansara7644
    @manishakansara7644 2 ปีที่แล้ว

    Kamleshbhai tamari darek recipe aekdam lajavab hoy che

  • @jyotiodedara5837
    @jyotiodedara5837 ปีที่แล้ว

    ખૂબ સરસ રેસીપી સાદી સરળ

  • @deshupatel9617
    @deshupatel9617 3 ปีที่แล้ว +1

    Kay ghate nay ho Sanjay bhai
    Baki ghate to jindagi ghate ho sanjay bhai 👌👌👌👌

  • @ChetanPatel-ye9jr
    @ChetanPatel-ye9jr 3 ปีที่แล้ว

    સંજયભાઇ જ્યસવા મિ નારાયણ તમારી રેસીપી એકદમડી સન્ટ છે અને અમને ખુબ જ રેસીપી ગમી સે હલું ને સરળ છે જોન્ડ્યું

  • @jyotsanalimbani6797
    @jyotsanalimbani6797 2 ปีที่แล้ว

    આપણા સંજયભાઈ કોઇ મોનોપોલી સિકરેટ નથી રાખતા ને બહુજ સરસ હસમુખો સ્વભાવ વાતકામહસવું બધું એક સાથે વાહ વાહ જય હો સંજય ભાઈ.
    તમારી રેસેપિથી અમારા ય ગૃહિણી ઘરના રસોડામા મસાલા મા સુધારો થયો. ને પરિવાર જમીને રાજ કરે છે. ટકાટક 😝😃😊👌👍
    જયોત્સનાબેન પટેલ. મુંબઈ થી કમેટ મોકલી છે. હું બધા વિડિયા જોઉ છું.
    મૈ ભીંડા શાકની રેસેપિ મોકલવા કહ્યું છે.

  • @mehulmeniya6425
    @mehulmeniya6425 3 ปีที่แล้ว +1

    મસ્ત રેસીપી

  • @vimaldanidhariya2027
    @vimaldanidhariya2027 3 ปีที่แล้ว +1

    કમલેશભાઈ હમણાં આ શાક બનાવ્યું
    જોરદાર બન્યું હો

  • @n.npatel4950
    @n.npatel4950 3 ปีที่แล้ว

    મોજ આવી સંજય ભાઈ કમલેશ ભાઈ જયશ્રી કૃષ્ણ નારાયણ

  • @miralparmar5500
    @miralparmar5500 3 ปีที่แล้ว +1

    wah...sanjay bhai 💯💯💯💯💯

  • @jigyasapandya1394
    @jigyasapandya1394 3 ปีที่แล้ว

    સંજયભાઈ અને કમલેશભાઈ તમારી રેસીપી પ્રમાણે ખુબ જ સરસ શાક બનાવ્યું ઘરે પણ થેંક્યુ વેરી મચ

  • @sandipkadam2180
    @sandipkadam2180 2 ปีที่แล้ว

    Jordar sanjaybhai tamari rasoi jordar hoy

  • @alpeshbhai8571
    @alpeshbhai8571 2 ปีที่แล้ว

    ખુબ સરસ ભાઈ આવા નવી નવી રેસિપી બતાવતા રહેજો ખુબ ખુબ ધન્યવાદ રેસીપી બેનો બનાવે છે એના કરતાં પણ અલગ છે

  • @mehtaparful7953
    @mehtaparful7953 3 ปีที่แล้ว +1

    સજયભાઈ તમારી રેસીપી મજા આવે.છે

  • @hina297
    @hina297 3 ปีที่แล้ว +1

    Sanjay bhai ni rasoi ney smile banney jordar chey

  • @priyeshpatel835
    @priyeshpatel835 2 ปีที่แล้ว

    sanjaybhai dil thi nikhaalas rite badhu sikhvaade... moj bhai moj... geat human being.....

  • @dhruvbhagat2387
    @dhruvbhagat2387 3 ปีที่แล้ว

    Maja aave ho Sanjay Bhai tamari receipe joi

  • @bharat9711
    @bharat9711 2 ปีที่แล้ว

    Moje moj,, jordar,,, 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Shri_Bhoorakaka
    @Shri_Bhoorakaka 3 ปีที่แล้ว

    વાહ સંજય ભાઈ કમલેશ ભૈ મોજેમોજ

  • @sushiladabhi2680
    @sushiladabhi2680 3 ปีที่แล้ว

    સુપ્રભાત ek du saras recipe che

  • @krishnabhawsar8181
    @krishnabhawsar8181 2 ปีที่แล้ว

    મોજ આવી ઘરે બનાવ્યું ખરેખર એકદમ જોરદાર બન્યું સંજયભાઈ આ રીતેજ અવનવા શાક બનાવતા શીખવશો ને કાઠિયાવાડી રેસિપી ખાસ બતાવશો મારે એ શીખવી છે અને આ સરળ રીતે સાક બનાવ્યું ખરેખર એકદમ સરસ લાગ્યું ને હવે હું આજ રીત થી બનાવું છું તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ અને કમલેશભાઈ આ રીતે નવીન લાવતાં રહો

  • @Nmax
    @Nmax 3 ปีที่แล้ว +3

    Sanjaybhai wah great recipe. Kamleshbhai great as always. Kudos to Rajubhai and Rajbhai

  • @maduvora4287
    @maduvora4287 3 ปีที่แล้ว +1

    Vah.sanjabhai.seth.
    We.are.good shef.
    thank"s.kmleshbhai.👌👌👌👌

  • @kanjibarot108
    @kanjibarot108 3 ปีที่แล้ว +2

    😋 Bhai bhai vhaa sanjay bhai 👍👍👍

  • @riddhirathod3254
    @riddhirathod3254 3 ปีที่แล้ว +1

    Wahhh Sanjay bhai moj padi gy

  • @darjibharat7477
    @darjibharat7477 3 ปีที่แล้ว

    જોરદાર સંજયભાઈ
    કમલેશ ભાઇ
    બાપા સીતારામ વાલા

  • @sandipkukadiya2029
    @sandipkukadiya2029 3 ปีที่แล้ว +1

    જોરદાર કમલેશભાઈ

    • @sandipkukadiya2029
      @sandipkukadiya2029 3 ปีที่แล้ว

      સંજય ભાઈ નુ કામ કાઈ ઘટેજ નય

  • @gajjarbalvant7617
    @gajjarbalvant7617 3 ปีที่แล้ว +2

    સંજય ભાઈ જલસા કરાવો છો મોજ આવે છે આમ ને આમ બતાવતા રહેજો

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 11 หลายเดือนก่อน

    સંજયભાઈ જોરદાર શાક બનાવ્યુ 👌👌👌

  • @sumanraval1378
    @sumanraval1378 2 ปีที่แล้ว

    Darek recipe khubj saras hoy 6

  • @vijayasavant5138
    @vijayasavant5138 3 ปีที่แล้ว

    Sanjaybhai mast. Moj chhe Moj.

  • @makawanatrupti8301
    @makawanatrupti8301 2 ปีที่แล้ว

    Bovaj saras sanjaybhai ....tame amne nani nani tips apta raho rasoi mate

  • @aasthapatariya6948
    @aasthapatariya6948 3 ปีที่แล้ว +1

    Sanjay Bhai👍💯😊 is the great

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 ปีที่แล้ว +3

    જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય

  • @kinjalkhandhediya6719
    @kinjalkhandhediya6719 2 ปีที่แล้ว

    તમારી બધી જ recipe ekdam super

  • @falgunimeshri
    @falgunimeshri 3 ปีที่แล้ว

    *ઘણા શુભ ચિંતકો એવા હોય છે કે....*
    *શુભ... તમારું થાય ને,*
    *ચિંતા માં એ પડી જાય છે...*

  • @METAVERSEAVATAR
    @METAVERSEAVATAR 3 ปีที่แล้ว +3

    ha moj ha..🙌jay mataji.

  • @Bhavin031
    @Bhavin031 2 ปีที่แล้ว +4

    I Have Never Meet Any Chef Like Sanjay Bhai - He's Really Kind Hearted Man , Lovely Heart With No Secret Recipe

  • @bharatimerchant1960
    @bharatimerchant1960 3 ปีที่แล้ว +1

    Very nice recipe yummy thanks sanjaybhai mojile he

  • @kokilabenshah2634
    @kokilabenshah2634 2 ปีที่แล้ว

    સંજયભાઈ તમારી રસોઈ સ્ટાઈલ ખેલદિલીથી શીખવાડો છે તે બહુ સારું લાગે છે

  • @jigneshPatel-ip7re
    @jigneshPatel-ip7re 4 หลายเดือนก่อน

    Mast apna saurashtra ni shan che sanjay bhai

  • @himannshupithadia7151
    @himannshupithadia7151 3 ปีที่แล้ว

    Sanjay bhai ane kamlesh bhai ni jai ho.

  • @clashofclanslover1579
    @clashofclanslover1579 3 ปีที่แล้ว +10

    Sanjay bro is the best chef and what a style of cook nice speech i like it such a great man 😎👍👌

  • @pankajrathod1317
    @pankajrathod1317 ปีที่แล้ว

    વટાણા બટાકાનું શાક ખૂબ સરસ

  • @pandya615473
    @pandya615473 3 ปีที่แล้ว

    વાહ સંજય શેઠ મોજે દરિયા

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 ปีที่แล้ว

    Top shak banu ho sanjay bhai👌👌👌👌🇮🇳

  • @manishabengoswami1091
    @manishabengoswami1091 3 ปีที่แล้ว

    Sanjay bhai tamaro recipy no video joisak banavyu khubaj saras thayu

  • @babulalpatel8869
    @babulalpatel8869 3 ปีที่แล้ว +1

    Dear shri Kamlesh bhai jsk please congrats to Sanjaybhai for vatana Bataka tometo shak very simple process. I like it very much BGPatel Advocate Ahmedabad

  • @jignesh72023
    @jignesh72023 3 ปีที่แล้ว

    Waah bhai waah, desi moj, jalsaa.

  • @savanpatel6520
    @savanpatel6520 3 ปีที่แล้ว

    Ha sanjaybhai sheth ni moj Ha...👍👌

  • @Shreee134
    @Shreee134 3 ปีที่แล้ว +5

    5:49 👌😇SACHHE. WITHOUT KHADA MASALA PAN SUPERB👌.

  • @shayokaservices9949
    @shayokaservices9949 3 ปีที่แล้ว

    વાહ!snajaybhi બહું સરસ રસોઈ. બનાવો છો

  • @pankajvaghela7913
    @pankajvaghela7913 3 ปีที่แล้ว

    va Kamlesh Bhai tmari moj Sanjay Bhai ni recipe ne mojmanvi hoyto kiya malvu

  • @vipulsoni8028
    @vipulsoni8028 3 ปีที่แล้ว

    વાહ એકદમ સરસ રેસિપી શેર કરી વાહ સંજયભાઈ

  • @appupatani4242
    @appupatani4242 3 ปีที่แล้ว

    Wha sanju baba wha tamre recipi jirdar baki hoo kamlesh bhai

  • @monikagoda5094
    @monikagoda5094 3 ปีที่แล้ว +1

    Waaaahhh Sanjaybhai Waahhh...Khub khub aabhar Kamleshbhai..best recipes 👌👌👌👍👍🙏🙏
    Jay Mataji..Jay Jay Garvi Gujarat 🙏🙏

  • @vijaymaru0897
    @vijaymaru0897 3 ปีที่แล้ว +4

    Varry nice vatana batayka nay tamayta nu shak.👌☝️😛

  • @dhingali1941
    @dhingali1941 3 ปีที่แล้ว

    જય માતાજી જય મોગલ વાહ કમલેશ ભાઈ મજા આવી ગઈ આવી રીતે સાફ નવીન રેસીપી જોવા મળી ખબર નથી જાણવા પણ મળ્યું અને મજા પણ આવી બીજામાં વન્સ ખૂબ નવીનતા જાણવા મળી ખુબ દિલથી બનાવે છે તો સ્વાદ આવે જ મજાની વાત છે શીખવાનો અને હળવીફૂલ વાતો મોજ જય માતાજી જય મોગલ વિશ્વની રક્ષા કરે

  • @DodgyDev182
    @DodgyDev182 2 ปีที่แล้ว +3

    I just made this following your recipe Sanjay Bhai and it brought back my childhood memories. Thank you very much for sharing this with everyone 🙂

  • @alpagohil9372
    @alpagohil9372 3 ปีที่แล้ว +1

    Sanjay bhai ni vat nirali che 😃👌👌looking testy

  • @dilipsindha9223
    @dilipsindha9223 3 ปีที่แล้ว

    જય માતાજી જય મોગલ મોજે-દરિયા વંદન કમલેશભાઈ જય માતાજી જય મોગલ

  • @arunabachudasama266
    @arunabachudasama266 2 ปีที่แล้ว

    👌👌👍👍khub sars chhe

  • @divyeshpatel9369
    @divyeshpatel9369 3 ปีที่แล้ว

    jordar......joine j pani aavi gyu

  • @nishasagar1356
    @nishasagar1356 3 ปีที่แล้ว

    Aavi receipy kyayay jova nahi male
    Super se uper