*જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,* *"મને મળેલું દુઃખ કોઈને ન મળે...* *અને,* *મને મળેલું સુખ બધાને મળે..."* *🙏શુભ પ્રભાત 🙏*
તમે રેસિપી તો ખુબ સરસ બનાવો છો પણ સાથે તેનું માપ પણ કેટલું લેવાનું છે તે તમારી દરેક રેસિપીસાથે બતાવો તો સારું કેપછી અંદાજે બનાવોછો કેટલા વ્યક્તિ માટે છે 200, 150, 250, એરીતે. Tx. કમલેશભાઈ સંજયભાઈ.
🙏 Pehli var comment karu chu kamlesh bhai Tamara marfte Amne sanjay bhai jeva sacha hasmukh hari nu naam lenara hard working always smile karnara manas jova madya ane amna thi aatli saras vaangio sikh vadva baddal khub aabhar🙏 bharat mata ni jai🙏 god bless you both of you and all team
જય શ્રી કૃષ્ણ, કમલેશભાઈ અને સંજયભાઈ. તમારા વિડિયો જોઈને બહુ આનંદ મળે છે. ખાસ કરીને અમારા જેવા વતન થી દૂર પરદેશ માં હોય તેમને વતન ની યાદ આવતી હોય ત્યારે તમારા વિડિયો થી આ ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય છે. જ્યારે પણ ભારત આવીશું ત્યારે તમને ચોક્કસ મળીશું. સંજયભાઈ ને તો સાક્ષાત્ અન્નપૂર્ણા માં ના આશીર્વાદ છે. જય જય ગરવી ગુજરાત, જય ભારત.
Sanjaybhai Tamaro khush mijaj nature & Rasoi Pratye ni sadhna. Maa Aannapurna na Aashirwad Tamari Rasoine mahabhog banavi de cchhe. Your Sheff no. 1. Kyarek subscriber ni party Rakho Bapu Kamleshbhai sanjaybhai ni Rasoi saathe with get to gathered. Moj aavi Jaye. Subscribers Menu with charge money. Just Try it. It will famous all over Gujrat . Group Party with Vlogger Kamleshbhai & Sheff sanjaybhai isn't it Great idea. Jay mataji
JAI SWAMINARAYAN wow KAMLESHBHAI N SANJAYBHAI AS USUAL ... NO COMPLIMENTS U BOTH NEED U R SUPPERRR SE BHI UPPERRRR ..... WAAAH N ONE MORE TAMARI VAAT MAA REAL LIFE NU LESSON JAROOR HOI CHE I MARKED EVERYTIME ....
કમલેશભાઈ આતિયાર સુધી માં તમારો વિડિયો પસંદ આવિયો હોઈ તો આ સંજય ભાઈ ના વિડિયો કામ પણ સારું એનો સ્વભાવ પણ સારો અને એક એક વસ્તુ જાઈ રીતે બનાવે તે સમજાવતા જાઈ એટલે સારું કામ - કાજ છે સંજયભાઈ નું 👍👍🙏🙏
Bhai khadhi bov maza aavi bhaji ek dam raju bhai ke amaj havadano eko bhai wha sanjay bhai aavuj navu navu banavat rejo ane amane khavaravata re jo jay hind 😊
Wow; His respect to Bharat mata is so contagious; I am south Indian bought up in Gujarat and has been exposed to both the cultures; It is a continuous flow of traditions; The ingredients may slightly vary and the time they are added during cooking may differ but the reverence towards Bhoo devi or Dharti Mata is such a deep rooted tradition which ties the whole of Bharat together; being exposed to both traditions; I feel so proud and emotional at the same time that I understand the connection we have as Indians; When you cook with such respectful thoughts I bet you the food tastes so divinely delicious fit for a haven and the Gods would themselves come down to have it;
સંજયભાઈ તમારી રસોઈમાં માસ્ટરી છે છતાં ખુલ્લી કિતાબ છે તમારી ખુશી 👍 માં અન્નપૂર્ણા અમારા કુળદેવી છે🙏 કમલેશ ભાઇ કૉમેન્ટ સંજય ભાઈ સુધી પહોંચાડજો બંનેને માં અન્નપૂર્ણા ઉન્નતિ નાં શિખર સર કરાવે તેવી હ્રુદય થી પ્રાર્થના🙏🙏🙏
Saras , ghare em pn tapela maj bane chhe , pn aa ekdam different rit chhe 👌🏻👍🏻 Swaminarayan ( no onion no garlic ) mate su variation karva nu , janav jo 🙏🏻
Have adat padi gay che tamari nd sanjay bhai ni jodi ni ..super kamm karo cho 👍👍👍bhagvan tamne nd tamara parivar ne saja narva rakhe nd rog thi dur rakhe
કમલેશ ભાઈ અને સંજય ભાઈ ની જોડી રામ લખન જવી લાગે છે એમાં કોઈ સંકા ને સ્થાન નથી આવી જ રીતે સંજય ભાઈ નો બિઝનેસ ચાલતો રહે એવી શુભેચ્છા પાઠવું છુ અને સંજય ભાઈ અને કમલેશ ભાઈ ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છુ અને ભગવાન તમારા અને તમારા પરિવારને આર્થિક રીતે અને સામાજિક ક્ષેત્રે અને આરોગ્ય ની રીતે તમારા બેવ ભાઈઓ ના પૂરા પરિવાર ને સજા રાખે આવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું લિ તમારો નાનો ભાઇ પટેલ કરણ (વડોદરા)
જય ભારતમાતા સંજયભાઈ બહુ સરસ પાઉભાજીમા નવુ શીખવામલયુ પાલક નાખી છે
કમલેશભાઈ તમને લાખલાખ વદન
નવી રેસેપી બતાવા માટે 👌👌👌
ભરત ઉપરથી ભારત નામ પડ્યું માટે ભરત ની માતા ની જય
માટે બોલે છે ભારત માતા કી જય
સંજયભાઈ તમારી બધી જ રેસીપી જોવું છું અને બનાવી છી ઘણું બધું જાણવા મળે છે અમને..ખૂબ ખૂબ અભિનંદન... જય દ્વારિકાધીશ
Aapke video bahot acche hai..
Muje gujarati nahi aata par apke video bahot sweet hote hai..
તમારા બધા જ વિડિઓ જોવાની ખૂબ જ મઝા આવે છે. અને ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. સંજય ભાઈ નો સ્વભાવ ખૂબ જ સરસ છે.
ખેડુત.નો.આભાર.બોલા.તે.માટે.થેક્યુ
*જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,*
*"મને મળેલું દુઃખ કોઈને ન મળે...*
*અને,*
*મને મળેલું સુખ બધાને મળે..."*
*🙏શુભ પ્રભાત 🙏*
❤❤❤
Jai swaminarayan Saras banavi Bhaji
Kamleshbhai, Sanjay bhai no morning address ane mobile no share karso?
Morning nu
Morbinu
Kamlesh Bhai khub khub Abhinandan & thanks tame je pav bhaji ni recipe btavi aavi recipe haji sudhi koye nathi btavi.sanjaybhai tamne pan khub khub Abhinandan
Ek nbr 👍👍👍👍👍🙏🏻🙏🏻💐🙏🏻 sajay ji n kamles ji 👍👍👍👍👍👍🙏🏻❤️
Sanjay bhai ની બધીજ રેસેપી જોરદાર હોય છે ભાઈ વિડિઓ તેમના જોવાની મજા આવે છે ❤️
Kamleshbhai ane sanjaybhai 👍👍👍👍👍👌👌👌👌
Jay Mogal Maa Bhai Bhai mojo moj Baji Pav 👌👌👌👌😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋👍👍👍👍👍👍👍👍
Kamleshbhai and Sanjaybhai ne khub khub dhanyavaad.
Jai shree sawaminaraya હુ ગોધરા થી 6u Kamlesh ભાઈ જોરદાર રેસીપી 6e સંજય ભાઇ ની અદભુત
Jordar che kamlesh bhai👍👍❤️ pav bhaji ❤️❤️❤️100%
😀😀😀😀😀🙏🌷
Kem cho kamles bhai 🙏
Saras maja aavi jovani 👍
Khub Dhanyavad 🙏
તમે રેસિપી તો ખુબ સરસ બનાવો છો પણ સાથે તેનું માપ પણ કેટલું લેવાનું છે તે તમારી દરેક રેસિપીસાથે બતાવો તો સારું કેપછી અંદાજે બનાવોછો કેટલા વ્યક્તિ માટે છે 200, 150, 250, એરીતે. Tx. કમલેશભાઈ સંજયભાઈ.
Vah, supar, thank u sanjay bhai & kamlesh bhai
Really like it sanjay bhai ni badhi recipe sari hoy 6 mne to joi ne motha ma pani avi jay 6
Sanjay bhai bhagvan na manas che
Kamlesh bhai thanks
🙏
Pehli var comment karu chu kamlesh bhai Tamara marfte Amne sanjay bhai jeva sacha hasmukh hari nu naam lenara hard working always smile karnara manas jova madya ane amna thi aatli saras vaangio sikh vadva baddal khub aabhar🙏 bharat mata ni jai🙏 god bless you both of you and all team
वाह deluxe જોરદાર pan પણ
La javab dekhay che 😋😋
Jai mataji, nice paav bhaaji🍲🍲🍲
જય શ્રી કૃષ્ણ, કમલેશભાઈ અને સંજયભાઈ. તમારા વિડિયો જોઈને બહુ આનંદ મળે છે. ખાસ કરીને અમારા જેવા વતન થી દૂર પરદેશ માં હોય તેમને વતન ની યાદ આવતી હોય ત્યારે તમારા વિડિયો થી આ ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય છે. જ્યારે પણ ભારત આવીશું ત્યારે તમને ચોક્કસ મળીશું. સંજયભાઈ ને તો સાક્ષાત્ અન્નપૂર્ણા માં ના આશીર્વાદ છે. જય જય ગરવી ગુજરાત, જય ભારત.
tamari desh bhakti... dil ko chu gai
JAY SHREE SWAMINARAYAN JAY SHREE MATAJI 🙏🙏🙏🧡🧡🧡👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🧡🧡🧡👍👍👍🙏🙏🙏
Wah kamleshbhai Wah sunjaybhai
Hu tamari recipe joi joi rasoi karta sikyo Chu Thanks all time
pau bhaji Aapana morbi ni❤
Very nice recipe of all yours ...and also you made with all your jolly mood and smile superb
Va very nice sir rasoya ni recpi btavo chho bahu srs nice
Kamlesh bhai ne moj chhe wow sanjay bhai
Kamleshbhai Sanjaybhai Tapela ma bhaji bnave Tema Nvai ni vaat nthi ohk Tapela ma to Gaamda na loko bnavta hoi bhaji tena 😃😃
જય માતાજી જય માં મોગલ ખુબ ખુબ ધન્યવાદ ખુબ સરસ રેસીપી જય માં મોગલ જય માતાજી જય જિનેન્દ્ર
Sanjaybhai Tamaro khush mijaj nature & Rasoi Pratye ni sadhna. Maa Aannapurna na Aashirwad Tamari Rasoine mahabhog banavi de cchhe. Your Sheff no. 1. Kyarek subscriber ni party Rakho Bapu Kamleshbhai sanjaybhai ni Rasoi saathe with get to gathered. Moj aavi Jaye. Subscribers Menu with charge money. Just Try it. It will famous all over Gujrat . Group Party with Vlogger Kamleshbhai & Sheff sanjaybhai isn't it Great idea. Jay mataji
મોજ પાવ ભાજી.. ની,... મોદી સરકાર દ્વારા🎥 રેસીપી.... છે👍, સંજયભાઈ શેઠ,.. દિલથી બનાવી છે પાવ ભાજી, ખરેખર💕 મોજ👌 આવી છે, આજે શું❓ મેનું છે,.. રવિવારે કાર્યક્રમ હોય છે... હર હર હર હર મહાદેવ🙏
Jordar my friend
Wah khub saras
✨Jai Mogal
Kamlesh bhai 💐💐💐
Bhai Bhai Sanjay Bhai ni pavbhaji.☝️👌😛
Tamari resipi jovani maza aave chhe ane Kamlesh bhai , sanjaybhai ,Rajubhai tamari badhani masti jovani maza aavechhe
🇮🇳 વંદેમાતરમ્ 🇮🇳 ભારત માતા કી જય હો 🇮🇳
એકદમ જક્કાસ છે સંજયભાઈ 👍👌🇮🇳
JAI SWAMINARAYAN wow KAMLESHBHAI N SANJAYBHAI AS USUAL ... NO COMPLIMENTS U BOTH NEED U R SUPPERRR SE BHI UPPERRRR ..... WAAAH N ONE MORE TAMARI VAAT MAA REAL LIFE NU LESSON JAROOR HOI CHE I MARKED EVERYTIME ....
કમલેશ ભાઇહુતમારાબધાજવીડીયોજોઉછુખરેખરઅદભૂત તમારીમેનત ખંત ધગશ કાબીલેદાદછેપણકમલેશભાઇવીડીયોમાતમેતારીખનાખોતૉજોવાનીઓરમજિઆવે અનેસંજયભાઇનીતોવાતજશંકરવીઆશાછેઆવાતતમેધીયાનમાલેશો
Wha tapelanu pavbhaji🎉🎉🎉
જય મોગલ...કમલેશ ભાઇ અને સંજય ભાઇ શેઠ...
કમલેશભાઈ આતિયાર સુધી માં તમારો વિડિયો પસંદ આવિયો હોઈ તો આ સંજય ભાઈ ના વિડિયો
કામ પણ સારું એનો સ્વભાવ પણ સારો અને એક એક વસ્તુ જાઈ રીતે બનાવે તે સમજાવતા જાઈ એટલે સારું કામ - કાજ છે સંજયભાઈ નું 👍👍🙏🙏
જય જલારામ સંજયભાઈ જય માતાજી કમલેશ ભાઈ જય મોગલ રાજભા રાજુ ભાઈ જય ક્ષી કૃષ્ણ
Bhai khadhi bov maza aavi bhaji ek dam raju bhai ke amaj havadano eko bhai wha sanjay bhai aavuj navu navu banavat rejo ane amane khavaravata re jo jay hind 😊
હે...માં... માતાજી....!
વાહ કમલેશભાઇ...
કમલેશભાઇ શક્ય હોય તો પનીર લાહોરી ની રસીપી શેર કરજો...🙏
મહેશ ઠક્કર.
Masst bhai I'm from rajasthan aapki videos bahot achi hoti really bhai too good
શુભ પ્રભાત કમલેશભાઇ અને સંજયભાઈ તેમજ પાઉભાજી બનાવવા માટે મદદરુપ સર્વેજનો ને . જય ભારત
કમલેશભાઈ આપના ફેન તો છીએ જ પણ આજે સંજયભાઈ નો માં ભારતી માટે નો પ્રેમ અદભૂત. દિલ જીતી લીધું ભાઈ. . દરેક ભારતીય એ ગર્વ લેવો જ જોઈએ
તમે એકજ માણસ એવા સવો કે જમતી વખતે ખેડૂતો ને યાદ કરો સો દિલથી સલામ 🙏
Jordar...thank you kamlesh bhai and sanjay bhai
Wow; His respect to Bharat mata is so contagious; I am south Indian bought up in Gujarat and has been exposed to both the cultures; It is a continuous flow of traditions; The ingredients may slightly vary and the time they are added during cooking may differ but the reverence towards Bhoo devi or Dharti Mata is such a deep rooted tradition which ties the whole of Bharat together; being exposed to both traditions; I feel so proud and emotional at the same time that I understand the connection we have as Indians; When you cook with such respectful thoughts I bet you the food tastes so divinely delicious fit for a haven and the Gods would themselves come down to have it;
Jay mogal ma nice video
Jay shree swaminarayan
Jay Bharat mata ni jay
Jordar pavbhaji
Wah bhai mast 😋😋😋😋😋😋😋😋😋😋👌👌👌👌👌👌
સંજયભાઈ તમારી રસોઈમાં માસ્ટરી છે છતાં ખુલ્લી કિતાબ છે તમારી ખુશી 👍 માં અન્નપૂર્ણા અમારા કુળદેવી છે🙏 કમલેશ ભાઇ કૉમેન્ટ સંજય ભાઈ સુધી પહોંચાડજો બંનેને માં અન્નપૂર્ણા ઉન્નતિ નાં શિખર સર કરાવે તેવી હ્રુદય થી પ્રાર્થના🙏🙏🙏
Kamlesh Bhai ni Jay.
Best cooking chanal
Saras , ghare em pn tapela maj bane chhe , pn aa ekdam different rit chhe 👌🏻👍🏻
Swaminarayan ( no onion no garlic ) mate su variation karva nu , janav jo 🙏🏻
Nice pavbhaji Sanjay Bhai banave aema kai no ghate Kamlesh Bhai,👌👍
સંજય ભાઇ ને મલવુ છે
સંજયભાઈ અને કમલેશભાઈ તમારો ખુબ ખુબ આભાર......
કમલેશભાઈ અને સંજયભાઈ સાથે રવિવારની મજા ...
જય મોગલ
જય માતાજી
MASAALLAH super 👌👌👌👌
Sanjaybhai seth ni recipe jarvani khubaj utsukta hoi che ane ame badhi recipe ghare banavi chi. Moj aave che ho kamlesh bhsi💯
Sanjay Bhai Rasoi sari banave se👌👌👌👌👌
સંજયભાઈ જોરદાર વિડિઓ
Bahu saras me banavi saras mast bani ho
❤❤❤❤❤❤બોજ સરસ
Pavbhaji ni moj bhai
Jay Jinendra Jay mataji Sanjay bhai district Mehsana gaon satlasana
Sanjay bhai always smile ma j hoy
સરસ કઢી બની ગઈ છે
સંજય ભાઈ દુઃખ ના લગાડતા હું તમારો ભાઈ છું પણ જો તમે એક. નાનો ફેરફાર કરજો એલ્યુમિનિયમ વાપરવું નહિ તેનાથી શાકભાજી ના સત્વ નાશ પામે છે
Sanjay bhai Jai hind Jai Bharat is 🇮🇳
Sanjay bhai and kamlesh bhai best!
Ghani fine rahi pav bhaji banawvani reet . Maza aawi gai kamlesh bhai ane sanjay bhai jai mataji
Video dekh ke hi moj ata he bhai.......moj ful moj bhai
Jay mogal Kamleshbhai
"Nice recipe...👌👌👌... Bharatmata Ki Jay....🙏🙏🙏"
Jay Mataji kamlesh bhai
Wah....bhai , super video
@@hiralmaadam6878 😃 Sachu kahyu tme
જય માતાજી જય મામાદેવ સંજયભાઈ કમલેશ ભાઈ મોદી તમારા વિડીયો બહુ સારા છે ભાવનગરના અમારા જમાઈ સંજય વાળા
Thank you Kamleshbhai ana Sanjaybhai
Wah mst👍👌
Kamlesh is such a wonderful person he bringsdelicios recepies witjh sanjay morbi.
Mehrbani kari surat padharso nahi.. Dhanyawad
Bhai khali sanjaybhai na food no j review karjo bija koi food place no review ni karta🤮🤮🤮
Great👍😊
Have adat padi gay che tamari nd sanjay bhai ni jodi ni ..super kamm karo cho 👍👍👍bhagvan tamne nd tamara parivar ne saja narva rakhe nd rog thi dur rakhe
Khub Sarash bhaji recipe SANJAY BHAI , Kamlesh bhai khub Sarash chhe bhaji recipe. JIVRAJ BHAI NE JAY SHIDHNATH KEJO JAY DWARKA DHISH JAY SITA RAM 👍👍👍
કમલેશ ભાઈ અને સંજય ભાઈ ની જોડી રામ લખન જવી લાગે છે એમાં કોઈ સંકા ને સ્થાન નથી આવી જ રીતે સંજય ભાઈ નો બિઝનેસ ચાલતો રહે એવી શુભેચ્છા પાઠવું છુ અને સંજય ભાઈ અને કમલેશ ભાઈ ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છુ અને ભગવાન તમારા અને તમારા પરિવારને આર્થિક રીતે અને સામાજિક ક્ષેત્રે અને આરોગ્ય ની રીતે તમારા બેવ ભાઈઓ ના પૂરા પરિવાર ને સજા રાખે આવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું
લિ
તમારો નાનો ભાઇ
પટેલ કરણ (વડોદરા)
Moj padi gai ho
Jay SWAMINARAYAN
જય સ્વામિનારાયણ
@@kamleshModiImfoodie લાડુ કંઈક કરો
Ame Swaminarayan ne nathi manta
Jay swminarayan
Jay Sawaminarayan 🙏🙏
મસ્ત 🎉🎉🎉
સંજય ભાઈ તમારો સભવ બહુ સરસ છે સરસ ખાવાનું બનાવો છો