Narendra Modi એ Shaktisinh Gohil ને શું કહ્યું હતું ? | Loksabha Election 2024 | Gujarat Politics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มี.ค. 2024
  • #narendramodi #shaktisinhgohil #loksabhaelection2024 #gujaratpolitics #gujaratcongress #bjpgujarat #gujaratbjp #election2024 #rahulgandhi #bharatjodonyayyatra #bharatjodoyatra #exclusiveinterview #PrashantDayal #tusharbasiya #navajivannews
    @NavajivanNewsDigital t.me/@newsnavajivan
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnavajivan

ความคิดเห็น • 513

  • @pankajdekavadiya4539
    @pankajdekavadiya4539 4 หลายเดือนก่อน +150

    સિંહ તો સિંહ કેવાય વાહ બાપુ વાહ ❤❤❤❤❤

    • @vhindu3916
      @vhindu3916 4 หลายเดือนก่อน +7

      😂😂પણ આ તારો સિંહ કદી ભરી સભા મા જય શ્રી રામ નહિ બોલી શકે, કેમ કે પપ્પુ નો ગુલામ છે

    • @pankajdekavadiya4539
      @pankajdekavadiya4539 4 หลายเดือนก่อน

      @@vhindu3916 પણ તારી જેમ પુંછડી તો નય જ પટપટાવે

    • @Premgadh
      @Premgadh 4 หลายเดือนก่อน

      ​@@vhindu3916 જય શ્રી રામ બોલી શકે એ કોઈ પાર્ટી ની પેટન્ટ નથી, દરેક લોકો જય શ્રી રામ નો નારો લગાવી શકે... બોલનારો અંધ ભગત હોય તેમ માની લેવું મુર્ખામી છે

    • @newsagent4172
      @newsagent4172 4 หลายเดือนก่อน +4

      @@vhindu3916 taro bapa o ae matha apya che hindu o mate pela jai ne thodu jani le bjp vada jyare angrejo ni chata hata ne ae pela rajputo ae matha didha che jay shree ram amara dada che suryavanshi. Bjp vada hal peda thay che tara jeva andhbhakt ne khabar nai pade rajniti dharm thi na thy aetle kam kar

    • @vhindu3916
      @vhindu3916 4 หลายเดือนก่อน

      @@newsagent4172 ala lukhkha suvar ni Mohmad pedayis congress angrejo ye sthapeli, mate to taro bapu aaje pan Italian baar dancer soniya ni chate chhe, chhe himmat bhari sabha ma Jay shree Ram bolvani? Aa bapu chhe j nay, koy lukhkhi ni pedayis chhe

  • @tarunsukhadia69
    @tarunsukhadia69 4 หลายเดือนก่อน +150

    સાચો રાજપૂત અને સાચો ગાંધી વાદી છે ધન્ય છે બાપુ હજુ દુનિયામાં સત્ત્ય હજુ જીવે છે

    • @vhindu3916
      @vhindu3916 4 หลายเดือนก่อน

      સાચો રાજપૂત હિન્દુ મુલ્લા પાર્ટી કોંગ્રેસ મા હોઈ જ ના શકે, આ તેજ કૉંગ્રેસ છે જેને ઈસ્લામિક આંતકવાદી મુગલો ને મહાન ને મહારાણા પ્રતાપ ને કદી મહાન નથી બતાવ્યા

    • @user-uf3re4uz1m
      @user-uf3re4uz1m 4 หลายเดือนก่อน +5

      ખરેખર સાચુછે

  • @ganeshdesai8
    @ganeshdesai8 4 หลายเดือนก่อน +80

    શકતિસીહ સાહેબ ની વાત સાચી છે

  • @kiranbosamiya5519
    @kiranbosamiya5519 4 หลายเดือนก่อน +51

    કર્ણપ્રિય interview છે. ખૂબ જ ગમ્યું. ગુજરાતનું કમનસીબ કે આપણને આવા C M ના મળ્યા.

    • @VikramsinhjiMori
      @VikramsinhjiMori 4 หลายเดือนก่อน

      ભાઈ તમે ભુલ ખાવો છો આ ભાઈ જયારે કોંગ્રેસ ની સરકારમાં આરોગ્ય મંત્રી હતાં ત્યારે ભાવનગરમાં દરબારોની દાદાગીરી તમે જોઈ નથી ગમે તેની બહેન દિકરીની જાહેરમાં સેડતી કરતાં હતાં મારી પાસે સાબીતી છે

    • @sanjaysinhgohil2091
      @sanjaysinhgohil2091 3 หลายเดือนก่อน

      રોંગ પાર્ટી માં છે એટલે નાં મળ્યા સાયાડ

  • @jaypatel9038
    @jaypatel9038 4 หลายเดือนก่อน +70

    શક્તિસિંહ હું પાક્કો B.J.P નો માણસ છુ પણ તમારી વાત થી પ્રભાવિત છુ

    • @neelamstudio8484
      @neelamstudio8484 4 หลายเดือนก่อน +3

      selute bhai

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 4 หลายเดือนก่อน +5

      Modino Manas na banto bjp no barabar chhe

    • @sachinparmar1281
      @sachinparmar1281 4 หลายเดือนก่อน

      😂​@@gordhanpanvi5762

    • @sheelu517
      @sheelu517 4 หลายเดือนก่อน +3

      Goodman Shaktisinhji is in wrong party.

    • @gohilchandradeepsinh3818
      @gohilchandradeepsinh3818 4 หลายเดือนก่อน +2

      Tame svikaryu aa pn bov moti vat thay Bhai

  • @rjpatel332
    @rjpatel332 4 หลายเดือนก่อน +30

    અભિનંદન આ સાચા માનવીને 👌🌹🙏

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 4 หลายเดือนก่อน +17

    વાહ શકિતસિંહભાઈ આવનાર સમયમાં તમારો સંઘર્ષ લેખે લાગશે.

  • @hareshvyas2298
    @hareshvyas2298 3 หลายเดือนก่อน +10

    गुजरात की जनता का दुर्भाग्य है, की शक्तिशीह जैसा मुख्य प्रधान नहीं मिला।
    भगवान से प्रार्थना की,27 मे शक्तिसिँह जी गुजरात का सी,एम, बनने की शक्ति प्रदान करे।

  • @ibrahimvohra836
    @ibrahimvohra836 4 หลายเดือนก่อน +59

    શક્તિસિંહ તમને અને તમારી જનેતાને ધન્ય છે. જય કોંગ્રેસ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ

    • @vhindu3916
      @vhindu3916 4 หลายเดือนก่อน +2

      કોંગ્રેસે હિન્દુ માટે કરેલ એક કામ તો બતાવ?

    • @user-uf3re4uz1m
      @user-uf3re4uz1m 4 หลายเดือนก่อน +1

      સાચીવાત છે ભાય

    • @rameshdesai9205
      @rameshdesai9205 4 หลายเดือนก่อน

      @@vhindu3916 સુરતમાં પાણી આવે તે ઉકાઈ ધરોઈ અને અમારા દાંતીવાડા સમેત 211 ડેમ બાંધ્યા ને એમાં હિન્દી પાણી પીએ છે અને મુસલમાન પણ

  • @vishvarajsinhjadeja7598
    @vishvarajsinhjadeja7598 4 หลายเดือนก่อน +31

    હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી...
    પરંતુ એક ક્ષત્રિય તરીકે શક્તિસિંહ ગોહિલ ઉપર ગર્વ અને લાગણી છે....
    દરેક ક્ષત્રિય માં આવી ખુમારી હોવી જ જોઈએ....

  • @narshibhaibhut3031
    @narshibhaibhut3031 4 หลายเดือนก่อน +25

    વાહ સિંહ વાહ ખુબજ સરસ વાત કરી

  • @pateljayantilal1794
    @pateljayantilal1794 4 หลายเดือนก่อน +7

    બહુ લાંબા સમય બાદ ગુજરાત કોંગ્રેસ એક શીક્ષીત અને સારા પ્રદેશ પ્રમુખ મળેલ છે ❤

  • @nikhil62399
    @nikhil62399 4 หลายเดือนก่อน +7

    શક્તિસિંહ ગોહિલ સાચા નેતા છે સાચા ગોહિલ વંશી છે દુઃખ થાય છે જ્યારે આવા નેતા ગમે તે પક્ષ માં હોય તે હારે

  • @bholaarjun7955
    @bholaarjun7955 4 หลายเดือนก่อน +21

    શક્તિસિંહજી કાયમી માટે પ્રામાણિક માણસ છે અને વિશ્વાસ સાથે કહું છું કે એ કાયમી પ્રામાણિક રહેશે જ

    • @bpp827
      @bpp827 3 หลายเดือนก่อน

      Politics ma koi imandar nathi...😂😂

    • @ghanshyamsinhjadeja5274
      @ghanshyamsinhjadeja5274 3 หลายเดือนก่อน

      કોંગ્રેસે ક્ષત્રિયોને બરબાદ કરી નાખ્યાં .છતાં આવા લોકો ને જરાય શરમ નથી. જય શ્રી રામ બોલશે નહિ ને હાલી નીકળ્યા છે.

  • @dhambhaid2471
    @dhambhaid2471 4 หลายเดือนก่อน +50

    સત્ય છે શક્તિસિંહ ભાઈ,

  • @kamleshparmar6144
    @kamleshparmar6144 4 หลายเดือนก่อน +19

    આ માણસ કોઈ દિવસ દગો નો આપે જનતાને

  • @arbrahmbhatt99
    @arbrahmbhatt99 4 หลายเดือนก่อน +6

    ખરેખર શક્તિસિંહ જી ને આપડા સૌ નો સાથ આપવો એ માત્ર આપડા અસલ ગુજરાત ને પાછું જીવંત કરવા ની માત્ર વાત નથી પરંતુ આપડી આવનારી પેઢી ના બાળકો ને અસલ ગુજરાતી સંસ્કૃતિ ના વારસા ની અસ્મિતા ને જાળવી રાખવા માટે ની નેમ છે.

  • @hamirsusra4338
    @hamirsusra4338 4 หลายเดือนก่อน +19

    વાહ બાપુ વાહ આ લોક સભા ની ચુટણી મા અમે માલધારી સમાજ આ ભાજપ ના ભડવા વને બતાવી દઈએ સુકે આ મુગી ગાયુ ઊપર જે અત્યાચાર તયો છે માલધારી સમાજ ની ખુલી ચેલેન્જ છે કે આવખત ફક્ત કોંગ્રેસ જ ને મત આપીસુ આ અને એક આ ભાજપ ના કોય પણ નેતાઓ જો માલધારી ઓ પાસે મત ની ભીખ માંગવી નહી

    • @dilip97
      @dilip97 3 หลายเดือนก่อน

      Bk માં ગેની બેન ને સપોર્ટ કરજો

  • @vasantpatel4413
    @vasantpatel4413 4 หลายเดือนก่อน +16

    આના માટે સિંહ શબ્દ પણ ઓછો પડે કારણ કે સિંહ પણ ક્યારેક પાંજરામાં પુરાય

  • @HB-qt6mb
    @HB-qt6mb 4 หลายเดือนก่อน +17

    100 percent truly & rights. shree Shakti Singh gohil ji. 🙏🙏🙏🙏🙏🙏

  • @dilipbhaibamaniya5664
    @dilipbhaibamaniya5664 4 หลายเดือนก่อน +26

    સાચી વાત છે એકદમ સાહેબ

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 4 หลายเดือนก่อน +13

    મારા મોટાભાઈ સાવજ હો......જય ગોહીલ વાડ.....

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 4 หลายเดือนก่อน +4

    વાહ વાહ સકિતસિહભાઈ આવનાર સમયમાં તમારો સંઘર્ષ લેખે લાગશે.

  • @thakornatuji7384
    @thakornatuji7384 4 หลายเดือนก่อน +10

    શક્તિસિંહ ગોહિલ આગે બઢો હમ આપકે સાથ હૈ વડસ્મા

  • @kishorjoshi1098
    @kishorjoshi1098 4 หลายเดือนก่อน +20

    ૧૦૦/.શાચી.વાત.કહી.ગોહીલ.સાહેબે

  • @mayursinhrajput2468
    @mayursinhrajput2468 3 หลายเดือนก่อน +4

    પ્રાણ જાય પણ વચન ના જાય ❤

  • @rjpatel332
    @rjpatel332 4 หลายเดือนก่อน +9

    અભિનંદન 🙏🌹

  • @arbrahmbhatt99
    @arbrahmbhatt99 4 หลายเดือนก่อน +3

    શ્રીમાન શક્તિસિંહ જી ગોહિલ સાહેબ ને દિલ થી સલામ છે ને એમના જેવા બાહોશ ને નીડર ને એટલાજ સહજ, સરળ એવા એમના વ્યક્તિત્વ જેવા તમામ કોંગ્રેસીઓ ને દિલ થી સલામ છે

  • @mamogal-dm6cn
    @mamogal-dm6cn 3 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ. હુ આજે તમને સાભળી હતો તારે મને મારો બારડ શ્ની જસુભાઈ યાદ આવીયા હો વેકસીજ થી આજે રદય ના રોગમા જે વધારો થયો તે તમારી વાત. સો ટકા છે

  • @nareshchaudhary3023
    @nareshchaudhary3023 4 หลายเดือนก่อน +3

    વાહ બાપુ ગર્વ છે આપના જેવા લોકો હજુ દેશ માં છે ❤

  • @pagijasvant8617
    @pagijasvant8617 4 หลายเดือนก่อน +3

    100% Excellence Thought's in Confidance Shaktisinh Gohil is Very Important Person💐👌🙏

  • @kisamtking
    @kisamtking 3 หลายเดือนก่อน +2

    ખુબજ સરસ વાત કરી સાહેબ 👍🏻👌🏻

  • @RanjitsinhBoxer-wc7hi
    @RanjitsinhBoxer-wc7hi 4 หลายเดือนก่อน +3

    ज्ञानी पुरुष कभी भिखारी नहीं होता। ज्ञान संपत्ति प्राप्त करने वाले लीडर देश को महान बनाएंगे।

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z 4 หลายเดือนก่อน +13

    બહું જ સાચી વાત છે

  • @ghanshyammashru952
    @ghanshyammashru952 4 หลายเดือนก่อน +1

    અતી સુંદર જવાબ આપ્યો ભાઈ ❤ મજા આવી ગઈ તમારી વાત સાંભળી ને કોઈ દિવસ પક્ષ બદલતા નહીં ભાઈ

  • @vyasanil4970
    @vyasanil4970 3 หลายเดือนก่อน +1

    You are right khub khub dhanyavad congrats

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 3 หลายเดือนก่อน +2

    સત્ય મેવ જયતે. 🙏
    સત્ય ને પ્રતાડિત કરી શકાય, પરાસ્ત નહીં.

  • @girishsenma3269
    @girishsenma3269 4 หลายเดือนก่อน +14

    બાપુ જેવા નેતા હોવુ ગુજરાતનુ અહોભાગ્ય છે.

    • @jaydipsinhgohil4023
      @jaydipsinhgohil4023 4 หลายเดือนก่อน +2

      છતાં બાપુ કોઈને ગમતા નથી 😂

  • @bhupendrachanpa7345
    @bhupendrachanpa7345 4 หลายเดือนก่อน +4

    सत्य मेव जयते

  • @AlpanParmar
    @AlpanParmar 3 หลายเดือนก่อน +3

    વાહ! શક્તિસિંહ જી..

  • @darvinsinhzala7625
    @darvinsinhzala7625 3 หลายเดือนก่อน

    શક્તિસિંહ જેવા ગુજરાત ના મુખ્યમંત્રી હોવા જોઈએ તો નવયુવા પેઢી ત્યારે સત્ય શીખી શકશે જય જવાન જય કિસાન

  • @thakornatuji7384
    @thakornatuji7384 4 หลายเดือนก่อน +6

    વા ફરે વાદળ ફરે સુરા બોલે કોઇ દિ ન ફરે એનું નામ શક્તિસિંહ ગોહિલ ખૂબ ખૂબ આભાર વડસ્મા

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o 4 หลายเดือนก่อน +3

    બાપુ ને CM પદ પર જોવા છે એક વાર અપક્ષ ઉમેદવારી કરો તમારો અનુભવ અને પ્રમાણીકતા સાચી શક્તિસિંહ પાર્ટી સાયડ મા રાખીયે બાપુ સાચા નેતા તમે છોવો 🙏🏻

    • @user-me8wu3jm1t
      @user-me8wu3jm1t 2 หลายเดือนก่อน

      ભાઈ શક્તિ સિંહ ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે એમને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ના હોય

  • @dineshgadhadara
    @dineshgadhadara 3 หลายเดือนก่อน

    ખરેખર બાપુ આપનું નામ એવું શક્તિનુ પ્રપંચ નિર્માણ આપના છે...💪🙏

  • @shilapande9704
    @shilapande9704 4 หลายเดือนก่อน +2

    શક્તિભાઈ ને સલામ

  • @shantilaljiyaviya1658
    @shantilaljiyaviya1658 4 หลายเดือนก่อน +7

    Shakti Shihji is a reali Shakti Man.God blessed him.Long live.

  • @pinakinupadhyay8401
    @pinakinupadhyay8401 4 หลายเดือนก่อน +5

    U are the only leader , I proud ,respect n love...
    Salute sir..🙏

  • @00015936
    @00015936 3 หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સરસ સાહેબ

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 3 หลายเดือนก่อน +1

    Jai ho!🪴🎇🪴

  • @mayurkapdi8384
    @mayurkapdi8384 3 หลายเดือนก่อน

    ખૂબ સુંદર રજૂઆત કરી... જય હિન્દ

  • @neelamstudio8484
    @neelamstudio8484 4 หลายเดือนก่อน +7

    proud of u sir

  • @pasabhaipatel1105
    @pasabhaipatel1105 3 หลายเดือนก่อน

    India needs leaders like you.

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l 4 หลายเดือนก่อน +10

    Wah Bapu Wah Gohil wad

  • @mayankparmar7024
    @mayankparmar7024 4 หลายเดือนก่อน +2

    Shaktisinh Gohil aapne peli var sambhdya che pan hu fan thay gyo tamaro wahh su vyaktitva che yar great...❤️❤️

  • @kjoshi800
    @kjoshi800 4 หลายเดือนก่อน +4

    Really an honest politician. Salute bapu😊

  • @mahakali5368
    @mahakali5368 4 หลายเดือนก่อน +4

    Good work sir ❤️👏 Jay Congress ❤️👏

  • @ischaudhary2544
    @ischaudhary2544 4 หลายเดือนก่อน +5

    Salute sir Jay Congress Vijay Congress

  • @niharikapandey8481
    @niharikapandey8481 3 หลายเดือนก่อน +1

    Wah jordar vyaktitv hoy to aavu hovu joiye tmari bhashashaily bhuj sunder nd respectable che I salute for u 🎉

  • @GulamhusenBaloch
    @GulamhusenBaloch 3 หลายเดือนก่อน +1

    બાપુ સાચી વાત કરી હું કોંગ્રેસ ની સચાઇ નેમાનુછુ

  • @j.kamalani3741
    @j.kamalani3741 4 หลายเดือนก่อน +1

    Vah like it,,proud to shaktisingh ji .

  • @roshankumargarasiya9534
    @roshankumargarasiya9534 4 หลายเดือนก่อน +4

    Wah bapu wah❤

  • @aravindsinhchauhan9588
    @aravindsinhchauhan9588 3 หลายเดือนก่อน +1

    વાહ બાપુ વાહ

  • @nalinibajadeja53
    @nalinibajadeja53 4 หลายเดือนก่อน +1

    Wah... Sher... Wah... Jabbar personality che.. 👌👏🙏🙏🙏

  • @moinmalek1409
    @moinmalek1409 4 หลายเดือนก่อน +2

    વાહ

  • @madevrabari5448
    @madevrabari5448 4 หลายเดือนก่อน

    સત્ય 🙏👌

  • @bhautikpatelia9514
    @bhautikpatelia9514 4 หลายเดือนก่อน +3

    Nice person Salute Sir

  • @navrangkhanchavada241
    @navrangkhanchavada241 3 หลายเดือนก่อน +2

    સલામ છે રજવાડી ખૂનને બાપુ

  • @GopalTharu-dq2cd
    @GopalTharu-dq2cd 3 หลายเดือนก่อน +1

    વા વા શુભ

  • @vaghelabhagvatsinh8876
    @vaghelabhagvatsinh8876 3 หลายเดือนก่อน

    આવા સત્યવાદી દરબારો હજુ પડ્યા છે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 4 หลายเดือนก่อน +2

    Satymev jayte congress party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe saktisingh bhai very nice bhai good work

  • @karshan_rathod
    @karshan_rathod 2 หลายเดือนก่อน

    सलाम है खरा राजपूत शक्ति सिंह जी को🌹🌹🌹🌹🌹

  • @shivamthakkar9026
    @shivamthakkar9026 4 หลายเดือนก่อน +1

    Gujarat always needs this type of great & brilliant person,l am happy to hear a great person, thanks

  • @madhavsinhjadeja2032
    @madhavsinhjadeja2032 3 หลายเดือนก่อน +1

    👍

  • @dilipmehta3084
    @dilipmehta3084 4 หลายเดือนก่อน

    Salutations to your spirit dear shaktisinh.

  • @earthisgod9949
    @earthisgod9949 4 หลายเดือนก่อน +4

    Congratulations 👏👏👏

  • @sushantmachhi8014
    @sushantmachhi8014 4 หลายเดือนก่อน

    Khub saras👍

  • @dineshdesai9161
    @dineshdesai9161 4 หลายเดือนก่อน +2

    💯 6e bhai

  • @kishorpatel5197
    @kishorpatel5197 3 หลายเดือนก่อน

    🙏❤ Excellent.

  • @user-mo5gx5nh9k
    @user-mo5gx5nh9k 4 หลายเดือนก่อน

    Satymev jayte congress party jinda baad Bharat Mata ki jay e v m hatao desh bachao navajivan news very nice news best news Sanchi baat chhe Sakshi singh bapu good work

  • @girishvaghela5604
    @girishvaghela5604 4 หลายเดือนก่อน +2

    Virlo waah 🦁 Desh 💪Premi honesty

  • @JadejaHimatsinh-mo8bz
    @JadejaHimatsinh-mo8bz 4 หลายเดือนก่อน

    Wah Shakti sinh bhai wah 100 vakhat salam

  • @naqvihaider6104
    @naqvihaider6104 3 หลายเดือนก่อน +1

    Good

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 4 หลายเดือนก่อน +4

    🇮🇳🙏🇮🇳

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 3 หลายเดือนก่อน +1

    જય હો સાહેબ.🙏

  • @dr.r.j.jadejapetron713
    @dr.r.j.jadejapetron713 3 หลายเดือนก่อน

    Well done God bless you and your family congretulation RJ Jadeja bhavnagar

  • @gitikajadeja8066
    @gitikajadeja8066 3 หลายเดือนก่อน +1

    Jay ho Vijay ho 🇮🇳 🇮🇳 Mataji always blessed you ❤

  • @narendravankar9097
    @narendravankar9097 4 หลายเดือนก่อน +7

    Good corngres

  • @bharatsinhgohil9255
    @bharatsinhgohil9255 3 หลายเดือนก่อน

    સાચી વાત છે સાહેબ

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 3 หลายเดือนก่อน

    જય સોમનાથ દાદાની જે તમને કરોડ દીવાડીના કરે બાપુ જય માતાજી સીતારામ 🙏🙏🙏🚩🪔

  • @kanabhaichavda2987
    @kanabhaichavda2987 4 หลายเดือนก่อน +2

    Salutes 1001🎉🎉❤❤❤A true human being❤❤❤❤

  • @amraiwadipublicschool5841
    @amraiwadipublicschool5841 4 หลายเดือนก่อน +1

    વાહ મારૂ ગોહિલવાડ

  • @subhashkalasva6357
    @subhashkalasva6357 4 หลายเดือนก่อน

    Veri naesh bharat bhai

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 4 หลายเดือนก่อน

    You are great..sir..👌🌹

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 4 หลายเดือนก่อน

    વાહ શકિતસિંહભાઈ આવનાર સમયમાં તમારો સંઘર્ષ લેખે લાગશે

  • @nalinibajadeja53
    @nalinibajadeja53 4 หลายเดือนก่อน

    I respect you... 🙏🙏🙏🙏🙏

  • @analhaq4578
    @analhaq4578 4 หลายเดือนก่อน +4

    રાજકારણ અને નીતિમત્તા ને કંઈ લેવા દેવા નથી, સારું બોલવામાં કંઈ જતું નથી

    • @user-me8wu3jm1t
      @user-me8wu3jm1t 2 หลายเดือนก่อน

      ભાઈ, શક્તિ સિંહ આજકાલ થી નહી ૨૫ વર્ષ ઉપર થય ગયા,,, મોદી શાહ ની તાકાત નથી કે શક્તિ સિંહ ને ખરીદી શકે

  • @jagdishvegada2727
    @jagdishvegada2727 3 หลายเดือนก่อน +1

    અદ્ભૂત વાત 🙏

  • @sharadajadav943
    @sharadajadav943 4 หลายเดือนก่อน +3

    Congratulations 💐💐💐

  • @gohilchandradeepsinh3818
    @gohilchandradeepsinh3818 4 หลายเดือนก่อน

    The best...

  • @anjumaster9658
    @anjumaster9658 4 หลายเดือนก่อน

    Very nice msg sir.