🙏 ડમ ડમ ડમ ડમરુ વાગે.... 🌹🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ડમ ડમ ડમ ડમરુ વાગે ભોળા શિવ શંભુ તાંડવ નાચે
    છનન છનન છનન છનન થઈ થઈ થાય
    ભાન ભૂલી નાચે છે શંકર મહારાજ
    સૃગી પુંગી સાથે નાચ નાચે આજ
    કૈલાશનો ડુંગર તો ડોલે છે આજ
    વાગે છે ઢોલક ને વાગે પંખાજ
    ત્રિશુલને ડમરૂ તો શોભે છે હાથ
    છનન છનન....
    ભાન ભૂલી...
    મૂંગટ જટાનો ને ગંગાની ધાર
    પાસેથી ઘૂઘરું નો થાતો રણકાર
    સંર્પો કુંડળને સર્પોની માળા
    ભાલે તે બીજચંદ્ર કેરો ચમકારા
    છનન છનન...
    ભાન ભૂલી....
    ડમ ડમ ડમ ડમરૂ...
    આંકડો ધનતુરો ને પીધી છે ભાંગ
    પાર્વતીનો પ્રાણનાથ ભૂલ્યો છે ભાન
    નાચે ગણેશ વળી નાચે હનુમાન
    ભક્તો મહાદેવને કરતા પ્રણામ
    છનનન...
    ભાન ભુલી...
    ડમ ડમ ડમ....
    🙏
    Thanks

ความคิดเห็น • 20