વાહ બેન આપની સુધ્ધ ગુજરાતી અને પ્રસ્તુત કરવાની મીઠી મધુર સૈલી ને નતમસ્તક નમન ...આપના વિડીઓ જોઈએ તો જાણે રૂબરૂ જ ત્યાં છીએ એવી અદભુત અનુભૂતિ થાય છે બસ આશા છે કે આમજ અનેકો સ્થળ ને વિસ્તાર થી આપ ના માધ્યમ થી જોતા રહેશું
Best gujarati youtuber અદિતિ રાવલ. Me peli વખત gir no वीडियो joyo અદિતિ રાવલ no. ત્યાર thi em થયું ke gir આટલું બધું સુંદર છે. Gajap video mitro ne વડીલો gir no video to જેને no joyo hoi emne mari વિનંતી છે. જરૂર જોજો.
After Very Very Very Long Time ❤ Finallyy: તમે પાછા આવી જ ગયા એમને..❤️⛈️🏞️ ખૂબ સરસ , અદભુત , આહલાદક વાતાવરણ , નયનરમ્ય , સોંદર્ય , પ્રકૃતિ નો ખોળો , કુદરત ની કૃપા...કેવા કેવા શબ્દો આપીએ એટલા ઓછા....❤ ખૂબ સરસ !! જોરદાર અજબ ગજબ એક દમ પેલા જેવી જ Vibe આવે છે !!😂🙂👏🏻✨આભાર RJ અદિતિ....!!! સવારી ઓસ્ટ્રેલિયા થી રતનમહાલ આવી પહોંચી છે !!❤😊
તમારો વિડિયો જોઈને કુદરતી શું થયું ખબર નઈ વિડિયો ચાલુ કર્યો અને પછી હું ક્યાં છું એ ભૂલાય ગયું અને વિડિયો પોઝ કર્યો ત્યારે ભાન આવી😅 ખૂબ સરસ તમારી વાણી ખૂબ સરસ તમારો વિડિયો મને તમારા પર ગર્વ છે કે તમને ગુજરાતી ભાષા પ્રત્યે આટલી લાગણી છે ... Proud to be gujrati😌
Wow શું મસ્ત જગ્યા છે ખુબજ સરસ 👍👍👍👍💐💐
ખુબ ખુબ આભાર આવો સરસ વીડિયો અને કુદરતી પ્રક્રુતિ બતાવવા બદલ ❤🙏🙏🙏🙏
મીઠો અવાજ,સિનેમેટીક ડ્રોન શોટ,બ્રેક ગ્રાઉન્ડ સંગીત, કુદરતી પ્રક્રુતી નજારો +સુંદર વિલોગ! આભાર અદિતિ!
કિશોર નાગર. પાલિતાણા_ગુજરાત
#AnupaWithKishorVlogs
તમારો આવો વીડિયો જોવાનો આણંદ જ કઈક અલગ છે...❤so beautiful vibe...😮
બઉજ ઉમદા વાતાવરણ અને તમારી વાણી બંને ❤ ગુજરાતી ભાષા શુ છે અને એનું શુ મહત્વ છે કોઈ પૂછે તો બસ આપને સાંભળી લે ....બધુજ આવી ગયું એમાં 🙏
Old che pn kharekhar a સુંદરતા જોવાની જ મજા અલગ છે
વાહ શું અદ્ભુત નઝારો છે ખરેખર દાહોદ જિલ્લો આટલો બધો સરસ છે હવે તો મુલાકાત લેવી પડશે 💚👌❤️🤩
Ati સુંદર najara ked karyA wah , best place to explore in monsoon
આદિતી: તમારા વિડિયો શુટ કોણ કરેછે એમનુ નામ સુછે ::: nice shoot and edit ☺️👍❤️
Natural atmosphere..... students jumping nice in lake.
Amaru Rangilu Ratanmahal 🔥🌧🦚🇮🇳✌
Monsoon and mari nazre gujarat❤️❤️omg combination 💙🌧️
Tamaro voice god gifted che
એક વાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં દેવઘાટ વોટરફોલ ની પણ મુલાકાત લેજો રક્ષાબંધન પર ❤ મઝા આવશે તમને ❤
વાહ બેન આપની સુધ્ધ ગુજરાતી અને પ્રસ્તુત કરવાની મીઠી મધુર સૈલી ને નતમસ્તક નમન ...આપના વિડીઓ જોઈએ તો જાણે રૂબરૂ જ ત્યાં છીએ એવી અદભુત અનુભૂતિ થાય છે બસ આશા છે કે આમજ અનેકો સ્થળ ને વિસ્તાર થી આપ ના માધ્યમ થી જોતા રહેશું
Best gujarati youtuber અદિતિ રાવલ. Me peli વખત gir no वीडियो joyo અદિતિ રાવલ no. ત્યાર thi em થયું ke gir આટલું બધું સુંદર છે. Gajap video mitro ne વડીલો gir no video to જેને no joyo hoi emne mari વિનંતી છે. જરૂર જોજો.
અદભુત દ્રશ્યો અને શબ્દો થેન્ક્યુ વેરી મચ
khub j saras jovani ni avi maja avi to rubru to shu maja avti hase 🤩
Ketala Samay thi wait kari rahaya hata k kyare vidio aave ne. Tamari najare gujrat na darshn kariye ❤
Wlc to our #Dahod..❤
Beautiful nature views 🌿❤🏹
welcome back to Mari nazare gujarat 🤩😍🥰
What beautiful nature... Love dahod❤
Panchamahal ma Hathni mata waterfall ni mulakat lo... Dil jumi uthase... 🙏💐
Nice speech વાહ પ્રકૃતિ પ્રેમી ❤❤❤
Mem, tame Kai stay Karo che.matlab Kai na vatni cho...
Mangarh hill pan javu joitu ma'am.❤️❤️❤️
તમારા વિડિયો આંખ માં આંસુ લાવી દે છે ❤
Koni ankho ma?
Khub saras....very nice exploration...
Good, Aditi mam I became your fan.... Everything is just out of mind
After Very Very Very Long Time ❤
Finallyy: તમે પાછા આવી જ ગયા એમને..❤️⛈️🏞️
ખૂબ સરસ , અદભુત , આહલાદક વાતાવરણ , નયનરમ્ય , સોંદર્ય , પ્રકૃતિ નો ખોળો , કુદરત ની કૃપા...કેવા કેવા શબ્દો આપીએ એટલા ઓછા....❤ ખૂબ સરસ !! જોરદાર અજબ ગજબ એક દમ પેલા જેવી જ Vibe આવે છે !!😂🙂👏🏻✨આભાર RJ અદિતિ....!!!
સવારી ઓસ્ટ્રેલિયા થી રતનમહાલ આવી પહોંચી છે !!❤😊
After long time બાદ જોવા મળ્યા
અદભુત...❤❤
The Amazing😍🤩
But 1 year old video🎥
I ❤love ❤Dahod ❤
Hu ajej dahod ratanmal vindhyachal pahadio mathi avi ❤ no words tena anupam sondarya mate ane ma narmada so sache sarvodaya lagi mp mathi jota
YOUR VOICE IS MIND FRESHER!
So beautiful moments and nature vibes
Many congratulations for visiting our Dahod district❤⛈️🙌🤗
Hello didi ye no copyright magic kaha se li
Video na end ni place kai che aditi medam ❤
તમારો વિડિયો જોઈને કુદરતી શું થયું ખબર નઈ વિડિયો ચાલુ કર્યો અને પછી હું ક્યાં છું એ ભૂલાય ગયું અને વિડિયો પોઝ કર્યો ત્યારે ભાન આવી😅
ખૂબ સરસ તમારી વાણી ખૂબ સરસ તમારો વિડિયો
મને તમારા પર ગર્વ છે કે તમને ગુજરાતી ભાષા પ્રત્યે આટલી લાગણી છે ...
Proud to be gujrati😌
mari edit ni najare ek numbar videos
Mast che video.....👏
આદિતી તમારી નજરે ગુજરાત સરસ ખૂબ સરસ દેખાય છે ❤
Thank you for the virtual tour 😍
Lot of love to you and your team ❤️
Amara padosi jilla ma aapnu hardik swagat che ❤❤❤❤
Amazing 😍 Amaru Ratanmahal Dahod ❤
Wow,
I like the most last part.
Chokrao je moj thi gulati marta hata.
Tame emno video saras lidho che.
તમારી રજૂઆત કરવાની રીત બહુજ મસ્ત છે ❤
I love my Gujarat
Tame video ma map thi jagya ne badhi thodi mahiti aapo
Kaik jankari pan thay mate
Waaah Aapdu Dahod ❤😊
Chalo Aditi ravale like Kari to Jivan ma Hu pn travel karish ( Loco pilot )
જંગલ અને અભયારણ્ય ના આવાજ વિડિયો બનાવો તેવી શુભકામનાઓ આદિતીબેન
Sister aa dahod jillo sloth bears and 140 thi pan vadhare leopards no vaswat che
Video shhot mate cemero kayo use karo chhov ben
Amazing 😍
Amazing video 🥰🥰🥰🥰❣️❣️❣️
😊 very nice 👌🏻
What a cinematic shoot 😳🤩🤩🤩🤩🤩
Dwarkadhis mandir and bet dwarka no video bnavo aditi mem plz pl 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Vibrant grassland in Gujarat
Thank you for giving such a touching content 😊
Is this place is safe for solo camping? Are bikes allowed in this area?
આપનીવિડિયો videography excellent, super mind blowing perfect❤️❤️❤️🙏🏻 મજાની એવું લાગે ત્યાજ છીએ keep it up bwta
તમારા બધાજ વિડિઓ જોયા પણ જુનાગઢ નો વિડિઓ 1 નંબર હો 10,20 વાર જોયો છે
ખૂબ સરસ
એક વાર ગૂગલ પર સર્ચ કરી લેજો દેવઘાટ વોટરફોલ 😍
જય માતાજી
Didi tamara video amazing che
Ae video 📷 nahi emotion che
And and tamara hair pan bau mast che ❤❤
*Good Good 👍*
It's so so Mesmerising Vibes ❤️✨✨✨
Aa amaru dahod ho baaki 😍🫶🏻❤️
અદિતિ તમારો અવાજ ❤❤❤
Chhota udepur turkheda jai avo
Mast che video.
Ap bahot mehnati ho👍
Thanks a lot for showing us such a beautiful place & request you continue doing the same.❤
જતલી વાર જોયે. મજોજ આવે હો
Ek vaar turkheda(Chhota udepur) visit Karo saputara Ane ratanmahal badhu bhuli jaso and hafeshwar pn ❤
Amazing..........❤
Aaditi ek number video ❤ beautiful place 🍁🌲 🌿nature lover my
Ha maru DHD ❤❤❤❤❤
Nice editing
Atyare july ma to ratanmahal no aavo view hase ? Aavu to August ma jova made
જય દ્રારિકાધીશ
Beautiful❤❤ happy to watch it again 😍😍
Wahhh 😍 Sukoon 😌❤️🍃
Amazing video ♥️♥️
Can't express in my words😊
Video purana hai yeh important nhi hai pr, video dekha hai yeh important hai..
Navu lavuo didi..😮😮😢😢❤❤
Superb amazing 👌🏻
Ha maru GJ 20✌🏻🥳
Wow very nice video
Hu dahod thi chu tame dahod biju bav jova jevu che
Very very nice video 👍👍
So beautiful ❤
😍😍😍😍
Jay aadivashi jay johar
Kingfisher nahotu a (1:49 min) Indian Roller hatu.
Nice jiii I am a big fan of you ❤❤
Amezing voice 😊
Very nice હું દાહોદ થી